🙏 આદ્યાશક્તિ મા અંબે મા ની જાય હો🙏અતિ સુંદર માતાજીનો ગરબો રજુ કરી ભક્તોના હૃદય માં માતાજી ભક્તિ વધુ શક્તિશાળી બનાવી દીધી જાણે માતાજી ના સાક્ષાત આશીર્વાદ મળ્યા હોય એવો અનુભવ કરાવી દીધો .ખરેખર તમારા થકી અમે પણ ધન્ય બની ગયા માતાજીના આશીર્વાદ મેળવીને જય માતાજી👏👏અને તમારો પણ ખૂબખૂબ આભાર શ્યામ મહિલા મંડળ ની તમામ બહેનો માતારાણી તમારી રક્ષા કરે એવી પ્રાર્થના 🙏🙏💐
જય માતાજી ખૂબ સરસ ગરબો ગાયેલ છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે ગરબો સાંભળવાથી સકારાત્મક ઊર્જા મળે છે ભક્તિમય બની જવાય છે આવા નવા ગરબા સંભળાવતા રહેજો માતાજી શક્તિ આપે તેવી પ્રાર્થના કલ્પના બહેન તમારો સ્વર ખૂબ સુંદર છે 👍👌🙏 જય શ્રી કૃષ્ણ શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા વંદન
@nishavaidya2002 Жыл бұрын
અંબે માત ની જય હો પ્રભુ.. ખૂબ સરસ ગરબો ગાયો તાલબધ્ધ રીતે જીલ્યો 😊
@nitamehta3139 Жыл бұрын
જય માતાજી ખુબજસરસ ગરબો ગાયો કલ્પના બેનતમે
@meenapatel1088 Жыл бұрын
Jai Ambe 🙏🏻🌹🙏🏻Nice Garbo
@jayshreeshah5795 Жыл бұрын
Ambe matki jay khubaj saras garabo che
@patelravi17888 ай бұрын
જય માતાજી 🙏🙏
@meenapatel2123 Жыл бұрын
ખુબ જ સરસ ભજન છે અને સાથે લખવા બદલ આપનો આભાર કલ્પના બેન સરસ ભજન છે
@NamrataParmar-un9dm Жыл бұрын
Nice bhajan che
@shardadaiya1210 Жыл бұрын
Wah wah ,jai Matadi ben
@ranuraghuvanshi968 Жыл бұрын
Very very nice garba Jay Mata di 👌👌👌👌🙏🙏🙏
@quirtebaiajitshim6456 Жыл бұрын
Jay mataji 🙏
@mayurikhetia7493 Жыл бұрын
Very nice bhajan enjoyed listening to the garbo❤❤️💕🌺🌷🙏💯
@sarojbenchandegara7669 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ
@NayanaBhagat-k8m Жыл бұрын
Saras bhajan che. Lakhi ne muko saru
@kalpanasavani7814 Жыл бұрын
Thank you so much Amari chenal na badha j bhajan temj garba niche description box ma lakhela j hoy che Jay mataji Jay shri krishna🙏🙏