ખૂબ સરસ.. ધન્યવાદ હું પણ દાદા ના વિચારો થી નાનપણથી જોડાયેલ છું.. મને દાદા ના વિચારો ખૂબ જ ગમે છે.. મને તેમના ભાવગીત ખૂબ ગમે છે.. હું ત્રિકાળ સંધ્યા અને પ્રાર્થના રોજ કરૂં છું... ધન્યવાદ.. તમારાં વિડિયો મને ગમે છે...
@NensiThakkar23 күн бұрын
🙏
@chandrakantsinhgohil248222 күн бұрын
દાદાજી ના વિચારો ચરાચર સૃષ્ટિ ને ગમે છે, સારી વાત છે પરંતુ માત્ર ગમવા થી નહિ દાદાજી ના વિચારો ભાવફેરી થકી જ સાર્થક થાય છે,સોસીયલ મીડિયા માં દાદાજી ને સસ્તા ના બનાવો જો દાદાજી માટે પ્રેમ અને નિષ્ઠા હોય તો, બાકી બધી વાતો છે .કડવું છે પણ સત્ય છે.
@SKT-kv4qq23 күн бұрын
गीता जयंती विषय:उलझने सुलझाए गीता सफल जीवन बनाय गीता banavo video please ❤
@NensiThakkar23 күн бұрын
👍
@arjunbariya127822 күн бұрын
Hindi ma banavjo
@Swetachavda200421 күн бұрын
@NensiThakkar Ha didi please 🙏🏻
@vrl1223 күн бұрын
ગીતા જયંતિ પર કઈ નવું લાવો ની વકૃત્વ સ્પર્ધા માટે
@NensiThakkar23 күн бұрын
👍
@KiranLimbachiya-j7o22 күн бұрын
Jay yogeshwar
@JaidevBamania21 күн бұрын
Mahent Kari mofotya vruti
@vrl1221 күн бұрын
@@JaidevBamania બધા પોતાની યથાશક્તિ પ્રમાણે લખી શકે અને મારામાં આટલી સમજણ નથી એટલે બીજાઈ મદદ લઉં છું બીજું કઈ ની એમાં મોફ્ત્યું કઈ નહિ સ્વાદયાય પરિવાર એક પરિવાર છે અને પરિવાર પાસેથી મદદ લેવી એ કઈ મોફત્યું નથી જય યોગેશ્વર 🙏
@JaidevBamania21 күн бұрын
@@vrl12 mehant kar bhai Ane madad joye to Tara gam na bhayo pase mang kyar aa parivar social media par nathi aaaivo