બૂરું બેન આ રીત થી વડા ના બે પડ એક સરખા ફુલે છે કે પછી પુરી ની જેમ ઉપરનું પડ પાતળું રહે અને નીચેનું પડ જાડું રહે એટલે પછી વડા ઠંડા પડે એટલે પુરી જેમ પોચા થઈ ને વડાં ના બંન્ને પડ એકબીજા ને ચોંટી જાય
@silverspoonhiruskitchen26 күн бұрын
ના મસ્ત થાય છે પુરી જેવું નથી થતું....ઠંડા 3 દિવસ સુધી ખાઈ તોય પોચા થાય તોય ચોંટી નથી જતા... ખૂબ ખૂબ આભાર
@mangupattni37493 ай бұрын
Dont want to make in bulk
@indirapatel68845 сағат бұрын
મકાઈના વડાં બનાવવા માટે બંને લોટ કેટલા લેવાં ના બીજી કંઈ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરી શકાય.