આરાધ્ય દેવ સંત શ્રી ઓધવ રામ જી મહારાજ અને સંત શ્રી વાલ રામ જી મહારાજ ની સમાધિ ના દર્શન કરવા માટે લોકો એ વાં ઢાં ય તીર્થ ધામ માં દર્શન કરવા માટે જરૂર જવું જોઈએ.. બાપા ની કૃપા દૃષ્ટિ છે.. કચ્છ માં જાઓ ત્યારે પ્રથમ સંત શ્રી ઓધવ રામ જી મહારાજ અને સંત શ્રી વાલ રામ જી મહારાજ ની સમાધિ ના દર્શન કરવા માટે જરૂર જજો અને પોતાના કુટુંબ પરીવાર અને સંતાનો સાથે જરૂર જજો.
@hemantbhanushali10033 күн бұрын
મારી દરેક ભાનુશાળી સમાજ ના લોકો ને વિનતી છે કે આટલા બાપા ના પરચા છે.. બાપા ના વખાણ કરીએ છીએ અને બધુજ કરીએ છીએ પણ સમાધિ ના દર્શન કરવા માટે કેટલા લોકો જાય છે એ બાબત પણ ધ્યાન આપવું જોઈએ. બાપા આપણા સમાજ ના છે. અને બાપા ની સમાધિ નું મહત્વ વધારવા માટે આપણે જ આગળ આવવુ પડશે.m