અરે ભાઈ આવી જુની ફિલ્મો ની મજા તો કંઇ અલગ જ હતી 😢😢❤❤
@sgzala53123 күн бұрын
ગુજરાતી ફિલ્મો નો સોનેરી દાયકો એટલે સ્નેહલતા ❤❤❤❤❤
@GujjuCinemaWithGirBhomiyo3 күн бұрын
સાચું
@vidhiprajapati76452 күн бұрын
May goldan hiro upendra snehlata❤
@klnavadiya32632 күн бұрын
Snehlata ji jeva kalakar ne gujrati samaj ni vinanti 1 var same aavo pp snehlata ji ❤🙏
@mukeshbhattnarottam21824 күн бұрын
ઉપેન્દ્રભાઈ ને સ્નેહલતાજી નું સ્થાન કોઈ નઈ લય શકે ક્યારેય નય
@ayesha994773 күн бұрын
Ane naresh kanodiyaji nu pan
@ajit.bharvad5e3 күн бұрын
@@ayesha99477ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા નરેશ કનોડિયા અને જયશ્રી ટી
@bhavubhaibhojaiya40472 күн бұрын
સાહેબ જે સ્નેહલતાજી અંભિનેત્રી એમને ગુજરાતી ફિલ્મો માં સુધ ગુજરાતી એવી ભાષા બોલ્યા કે આપણે રડવું આવી જાય સાહેબ એકવાર મુલાકાત સ્નેહલતાજી બતાવો
@harithakorhs3 күн бұрын
ખુબ જ સુંદર જાણકારી પીરસી.. ભરતભાઈ..
@hardevsinh1670Күн бұрын
Aamno number hoy to aapso??
@vikramsinhchavda79372 күн бұрын
समय बलवान है ! एसी बखूबी मानव को कीतनी ऊचाई प्रस्थापित करती है !! ये ही तो शाश्र्वती का क्रम है । एसी हस्तियों को नमन।🙏
@DilipbhaiVasava-p5y3 күн бұрын
આપનો આ પ્રયત્ન એમને દર્શકો સમક્ષ આવવા માટે પ્રેરિત કરે એવી અપેક્ષા રાખીએ છીએ
@bhaveshpurohit2317Күн бұрын
ખુબ સરસ
@sagarjay60933 күн бұрын
સુનિલ દત્ત અને આશા પારેખ અભિનીત ફિલ્મ ચિરાગ અને ધર્મેન્દ્ર તથા શર્મિલા ટાગોર ની મેરે હમદમ મેરે દોસ્ત ફિલ્મો માં પણ સ્નેહ લતા હતા
@ravibasia33212 күн бұрын
Best video 👌
@MukeshbhaiPrajapati-gu8rf3 күн бұрын
આંખો વિડીયો HD માં નિહાળવા ની બહુ મજા આવી. ભરતભાઈ તમને નમ્ર વિનંતિ કે તમે જ સ્નેહલતાજીને રુબરુ મળીને વીડીયો બનાવો
@GujjuCinemaWithGirBhomiyo3 күн бұрын
મારે તો મળવું જ છે ભાઈ...ખુદ સ્નેહલતાજી પણ મારા વિડીયો જુએ છે. પણ મળવા માટે માનતા નથી.
@AshokParmar27843 күн бұрын
મનાવો સાહેબ@@GujjuCinemaWithGirBhomiyo
@shiva012553 күн бұрын
@@GujjuCinemaWithGirBhomiyo he ? Snehlata ji pote pan Tamara video jove 6 ? 😮 Tamne Kai rite khabar ? Plz reply
@GujjuCinemaWithGirBhomiyo2 күн бұрын
@@shiva01255 મેહુલ કુમાર સાથે એમનાં ફેમેલી રીલેશન છે. તો મેહુલ કુમાર સરે મને કહ્યુ કે,એ તમારા વિડીયો જુએ છે.અને એમને ગમે પણ છે.
@giradharambaliya57694 күн бұрын
એ સામે ન આવે,, એજ એમનું માન છેઃ જે એના જેવી અન્ય અભનેત્રીઓ છેઃ અને સામે આવે છે,, તો,, શું છેઃ તેમનું માન
@mansangjithakor97473 күн бұрын
પોતાના ચાહકો ના દિલ માં સદાય યુવાન ની સબી સાચવી રાખવા ય કદાચ સામે ના આવતા એવુંય બને❤❤❤❤❤ દેવ આનંદ પણ પોતાની પસલી જિંદગી વિદેશમાં વિતાવી ને એમનો અંતિમ સંસ્કાર પણ વિદેશમાં કર્યો તો એમનું પણ એવું વિચારવું હતું કે પોતાના ચાહકો ના દિલ માં સદા બહાર અભિનેતા તરીકે. જીવિત રહે
@GujjuCinemaWithGirBhomiyo3 күн бұрын
૨૦૦૮ માં એક વૃધ્ધા તરીકે પણ અભિનય આપેલો છે.
@titanarmy20162 күн бұрын
Snehlttaji ne padmshree malavo joie. Ethi pan vises awards malava joi e.
ખુબ પ્રયત્ન કરી જોયો પણ,માણસ ની જીદ આગળ કોઈનું નથી ચાલતું.
@Anjusuthar-r5f3 күн бұрын
ha
@bhaveshpurohit23172 күн бұрын
ખુબ સરસ ભરતભાઈ તમારો આભાર ગુજરાતી પિક્ચર ના ખૂબ જાણીતા સૌના લાડકવાયા એવા અમારા સ્નેહ લતા બેન મારા ગુરુ છે હું ઘણા વર્ષ પહેલા તેમને મળેલો છું અંધેરી એમના ફ્લેટમાં ખુબ સરસ વાતો કરી હતી એમના તોલે કોઈ ના આવી શકે ખુબ અભિનય સરસ છે ડાન્સ ગરબો હોય આરતી હોય અભિનય સમ્રાટ કહેવાય તેમના શરૂઆતના 8 પિક્ચરો હિન્દીમાં છે મરાઠીમાં પણ છે સ્નેહલતા બેન તેમનું અસલ નામ મંજરી ગડકર છે તેમને એક દીકરી છે ઇન્દિરા કે ડોક્ટર છે અને એક દીકરો પણ છે લેખરાજ સિંહ અમે ખૂબ વાતો કરી હતી મારા મહેસાણામાં અમે ઘણા બધા પિક્ચરો જોયા છે ખૂબ મજા આવતી હતી એ સમય ખૂબ સરસ હતો જય માતાજી