Soham Sadhana Samjan - Khodabapa Satsang

  Рет қаралды 4,823

Speak Bindas

Speak Bindas

Күн бұрын

ખોડાબાપાનાં આ વિડીયોનાં અંશ:
સોહમ સાધના ભાષા, ભાવ અને ક્રિયાથી પર છે.
જ્યા સુધી મનમાં તમે વિચાર નહી કરો ત્યા સુધી માલણ માપમાં આવશે નહી.
ભાષા, ભાવ અને ક્રિયામાં આવે એ માનસિક સાધના કહેવાય, અધ્યાત્મિક સાધના કહેવાય નહી.
સો(નાભિથી).... હ(ગળેથી).....મ(ઉપરથી ઉલટ).
સોહમ સાથે તમારો ખ્યાલ ચાલવો જોઇએ.
સોહમ ભેગી સુરતા ચાલે તો સંગમ ત્રિવેણીમાં નવાય જાય અર્થાત આજ્ઞાચક્રમાં તરત જ આવી જાવ.
ત્રણ પ્રકારના દર્શન: સાંભળવુ(નાદ) એ દર્શન છે, આજ્ઞાચક્રમાં જોવુ એ દર્શન છે, અને ચિતમાં સમાઇ જાવુ એ પણ દર્શન છે.
તનની સ્થિરતા, મનની સ્થિરતા, વિચારની સ્થિરતા, ચિતની સ્થિરતા - આટલી સ્થિરતા હોવી જોઇએ. આ ચાર સ્થિરતા હોય તો સોહમ સાધના આપમેળે સધાઇ જાય.
સદગુરુ હંમેશા તનથી, મનથી, પવનથી અને ચિતથી સ્થિર હોય, ચલાયમાન ના હોય.
ઉપદેશકની અંદર કોઇપણ જાતની ચંચળતા હોવી જોઇએ નહી.
- દેવાંગ વિભાકર
એડિટર - www.SpeakBindas.com
#khodabapa #satsang

Пікірлер: 30
@gordhanbhalani5872
@gordhanbhalani5872 5 ай бұрын
🙏 ખુબ સરસ 🙏 પ્રણામ 🙏 વંદન 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏
@kundannakrani3857
@kundannakrani3857 5 ай бұрын
Je bhagavan bapa Aho aho bhav🌹🙏🏻🙏🏻🙏🏻🌹
@k.j.boliya
@k.j.boliya 5 ай бұрын
Koti koti pranam 🙏🏿
@hetalmehta9089
@hetalmehta9089 5 ай бұрын
Koti koti pranam Dada
@maroanubhav7191
@maroanubhav7191 5 ай бұрын
બાપાને વંદન દંડવત પ્રણામ...
@ghanshyamj.solanki8970
@ghanshyamj.solanki8970 5 ай бұрын
Khoda bapa sathe vat karavi chhe. Anukulata hoy to be minit kam chhe. Bhajan karata je takalif thai chhe te saru thai tena mate. Jay satchidanand.👃🏻👃🏻👃🏻
@SpeakBindas
@SpeakBindas 5 ай бұрын
Bapa no satsang Sunday na temna ghare(Rajkot) ma hoy chhe. 3-Laxminagar, Nana Mauva main road.
@pradipprajapati4190
@pradipprajapati4190 5 ай бұрын
​@@SpeakBindassatsang no samay su hoy chhe
@SpeakBindas
@SpeakBindas 5 ай бұрын
@@pradipprajapati4190 5 વાગ્યાથી ઓલમોસ્ટ 7:30 સુધી.
@kiranghiyad4446
@kiranghiyad4446 5 ай бұрын
Khub saras
@SpeakBindas
@SpeakBindas 5 ай бұрын
🙏
@ramaparmar7145
@ramaparmar7145 5 ай бұрын
ખોડા બાપા નો એડ્રેસ આપો
@SpeakBindas
@SpeakBindas 5 ай бұрын
3-લક્ષ્મીનગર, નાના મૌવા મેઈન રોડ, રાજકોટ. દર રવિવારે 5 વાગ્યાથી 7:૩0 સુધી સત્સંગ હોય છે.
@Disha_pat
@Disha_pat 5 ай бұрын
11:04 😂😂 Nice explanation
@SpeakBindas
@SpeakBindas 5 ай бұрын
જી...એ બાપાની ક્લીઅર સ્ટાઇલ છે સમજાવાની ❤
@hetalmehta9089
@hetalmehta9089 5 ай бұрын
Devang bhai Sunday na satsang no video hoi to jarur mukjo
@SpeakBindas
@SpeakBindas 5 ай бұрын
જી. શક્ય હશે એ પ્રમાણે મુકતો રહીશ. 🙏
@kashmirapatel2321
@kashmirapatel2321 5 ай бұрын
🙏 જય સત્ સત્ નમન 🙏 બાપુ નુ કયું સ્થળ છે
@dipakkachhadiachhaganbhaik6496
@dipakkachhadiachhaganbhaik6496 5 ай бұрын
Rajkot Laxminagar Trishul nagar Tailor nu kam kare chhe
@dipakkachhadiachhaganbhaik6496
@dipakkachhadiachhaganbhaik6496 5 ай бұрын
Trishul chok
@kashmirapatel2321
@kashmirapatel2321 5 ай бұрын
🙏🙏
@dipakkachhadiachhaganbhaik6496
@dipakkachhadiachhaganbhaik6496 5 ай бұрын
Arunbapu (bramhaveta guru) Prahalad plot,27/42 corner 'Arunbapu mayurbapu sat sang' KZbin par aave che
@dipakkachhadiachhaganbhaik6496
@dipakkachhadiachhaganbhaik6496 5 ай бұрын
Tya pn javaa jevu
@dharmendrabhaishah2426
@dharmendrabhaishah2426 5 ай бұрын
ખોડા બાપા ને વંદન બાપુ કયા ગામના છે
@SpeakBindas
@SpeakBindas 5 ай бұрын
Rajkot
@kiranghiyad4446
@kiranghiyad4446 5 ай бұрын
mare 1jevuj thay che
@dipakkachhadiachhaganbhaik6496
@dipakkachhadiachhaganbhaik6496 5 ай бұрын
Bapu rajkot laxminagar na chhe
@DP-Daman
@DP-Daman 5 ай бұрын
Address મળશે ?
@dipakkachhadiachhaganbhaik6496
@dipakkachhadiachhaganbhaik6496 5 ай бұрын
Laxminagar,trishul chok Tailor nu kam kare Che Vadhare khabar nathi
@SpeakBindas
@SpeakBindas 5 ай бұрын
@@DP-Daman Bapa no satsang Sunday na temna ghare(Rajkot) ma hoy chhe. 3-Laxminagar, Nana Mauva main road.
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 33 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 80 МЛН
Dashrath Bapu - Subconscious Mindની ભૂમિકા
4:19
Speak Bindas
Рет қаралды 16 М.
Mahant Shree Yogini Maheshwari Nathji Interview Part 02 || Karm Akarm Ni vat
21:27