Sohamnu Sorath | Episode 1 | Savarkundla

  Рет қаралды 25,888

Amit Dhorda

Amit Dhorda

Жыл бұрын

સાવરકુંડલા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વહીવટી મથક છે.
પૌરાણિક વિગતો મુજબ સાવર અને કુંડલા બંને ગામો અલગ હતા, જ્યારે વચ્ચે નાવલી નદી વહેછે. સાવરકુંડલા આઝાદી પહેલા ભાવનગર રાજ્યનું એક શહેર હતું.
સાવરકુંડલા તેના કાંટા ઉદ્યોગ, અહીંના વણકરો દ્વારા વણવામાં આવતા ઊનના ધાબળા અને ધાબળી તેમજ દિવાળીની રાત્રે દેશી પ્રકારના ફટાકડા ઇંગોરિયાની રમત માટે જાણીતું છે.
જોગીદાસ બાપુ ખુમાણ સાવરકુંડલાના ક્ષત્રિય કાઠી દરબાર અને બહારવટિયા તરિખે વિશ્વ માં જાણીતા છે... કેટલીક માહિતીઓ આ "સોહામણું સોરઠ" માં ભાગ 01 સાવરકુંડલા માં દર્શાવી છે...
Presented by Amit Dhorda
Special Thanks:
• Media Partner: Saurabh Doshi
Credits
Vocal & Host: Amit Dhorda
Cinematography: Bhavin Jyani & Hitesh Makvana
Tabla: Vishal Vaghela
Percussions: Shyam Dhamecha
Percussions: Darshit Jadav
Dayro Cinematography: Mihir Joshi
Media Support: KD News & Prakash Printers

Пікірлер: 55
@JanviChudasama-ch9py
@JanviChudasama-ch9py 5 ай бұрын
મારી જન્મભૂમિ તો નથી સાવરકુંડલા પણ મારા પપ્પા દાદા ની જન્મ ભૂમિ છે અને મને મારું રંગીલું સાવરકુંડલા બોવ વહાલું છે
@veggiegujju1310
@veggiegujju1310 Жыл бұрын
જય હો મારી જન્મભૂમિ, મારા વતન સાવરકુંડલાને 😌
@dharmeshkava3070
@dharmeshkava3070 7 ай бұрын
Amaru mosal che bhai bhai ....khub saras
@sarthakparekh579
@sarthakparekh579 6 ай бұрын
હા અમે કુંડલા વાળા ❤❤
@niharjoshinihar4159
@niharjoshinihar4159 Жыл бұрын
હા મોજ અમે કુંડલા વાળા ❤️
@amitdhorda
@amitdhorda Жыл бұрын
Thank you so much Do share it
@Akashmix1137
@Akashmix1137 10 ай бұрын
વાહ....અમિત ભાઈ આપણું રંગીલું સાવરકુંડલા ❤❤❤❤❤❤❤
@jenishmaru1828
@jenishmaru1828 3 ай бұрын
Ha maru savarkundla ❤️🇮🇳
@dolashiyamehul4262
@dolashiyamehul4262 10 ай бұрын
Wow savar kundala,
@rasoinirangat277
@rasoinirangat277 2 ай бұрын
શું વાત કરુ ક આપણુ રુપાણુ ગામ ને એક એક જગ્યા ની યાદ તાજા થ થઈ ગય
@dilipsuchak1673
@dilipsuchak1673 Жыл бұрын
સોહામણું સોરઠ સાવરકુંડલા નહી અમિતભાઈ સોહામણું કાઠીયાવાડ સાવરકુંડલા અમિતભાઈ આપનો અવાજ ખૂબ જ સુંદર છે
@amitdhorda
@amitdhorda Жыл бұрын
Thank you so much
@gohilhitesh6729
@gohilhitesh6729 Жыл бұрын
હા અમારું કુંડલા હા‌ અમે કુંડલા વાળા
@jigneshpatel2960
@jigneshpatel2960 8 ай бұрын
Miss you Maru kundla 😂😂😂😂😂😂
@gohiljaypalsinh8865
@gohiljaypalsinh8865 2 ай бұрын
Jay ho
@kmkhuman5990
@kmkhuman5990 Жыл бұрын
જય જોગીદાસબાપુ ખુમાણ
@khirapratikpratik844
@khirapratikpratik844 Жыл бұрын
Ha maru Savarkundla ha Jordar amitbhai tmne lakh lakh vandan 🙏🙏🙏🙏
@chhatbarparth8736
@chhatbarparth8736 Жыл бұрын
👌👌👌 maru savar kundala ho bhai bhai
@JanviChudasama-ch9py
@JanviChudasama-ch9py 5 ай бұрын
અમિતભાઈ એક વખત કુંડલા માં મળીશું કારણકે મારે પણ મારા ગામ ના આવા યુવાન ને મળવું છે
@popatlaljethva6157
@popatlaljethva6157 Жыл бұрын
Amit bhai Savarkundla Mari janma bhumi ; maru Vaikunth ;na bhulai kabhi ! Dhanyawad
@JanviChudasama-ch9py
@JanviChudasama-ch9py 5 ай бұрын
hu pn savarkundla thi j chhu and I am proud of you
@bholu09
@bholu09 Жыл бұрын
વાહ ખૂબ સુંદર અમિતભાઈ ધોરડા તમે તો કુંડલા નુ ગૌરવ વધાર્યું અને તમે પોતે એક કુંડલા ના ગૌરવ છો 🙏✨
@amitdhorda
@amitdhorda Жыл бұрын
Thank you so much
@iqbalsabuwala4430
@iqbalsabuwala4430 9 ай бұрын
Excellent KUNDLA
@piyushamreliya9128
@piyushamreliya9128 Жыл бұрын
Ha bhai ❤❤❤❤
@mansukhbhaibabariya2318
@mansukhbhaibabariya2318 10 ай бұрын
કુંડલા એ કુંડલા
@chandreshvavadiya2175
@chandreshvavadiya2175 Жыл бұрын
સરસ ...ખુબ સરસ ..જેબ્બાત ...બેટા👍👌
@mukeshsolanki5273
@mukeshsolanki5273 Жыл бұрын
Ha moj ha
@sumanbenruparelia450
@sumanbenruparelia450 10 ай бұрын
I love my kundla..😂❤
@JanviChudasama-ch9py
@JanviChudasama-ch9py 5 ай бұрын
મારા દાદા ને ગામ વાળા દુલા ભગત ના નામે ઓળખે છે
@sandipkhandhediya1248
@sandipkhandhediya1248 Жыл бұрын
હા...મારુ કુંડલા હા 👏🏻👏🏻👌🏻
@arjunsinhparmar7564
@arjunsinhparmar7564 Жыл бұрын
વાહ... અમિતભાઈ વાહ.... આપ સાવરકુંડલા નું ગૌરવ વધારો છો અને આપ પણ સાવરકુંડલા નું ગૌરવ છો 👌👍🌷🌷🌷
@amitdhorda
@amitdhorda Жыл бұрын
Thank you so much
@kaushalvaghela7506
@kaushalvaghela7506 Жыл бұрын
Jay ho🔥
@rajanpanchal116
@rajanpanchal116 Жыл бұрын
🙌🙌💙
@raufmiyavahesh7042
@raufmiyavahesh7042 11 ай бұрын
😌❤sk
@jsmahe5193
@jsmahe5193 Жыл бұрын
અમિત ભાઈ તમારું કામ વખાણ ને પાત્ર છે, અમને આશા છે કે તમે સોરઠ ધરી સંસ્કૃતિ ને વધુ સારી દર્શાવી શકછો,
@khumanbhupatbhai3471
@khumanbhupatbhai3471 11 ай бұрын
Super 👌 👍
@jenishmaru1828
@jenishmaru1828 Жыл бұрын
🇮🇳🇮🇳💓💓💯💯
@kiritparmar735
@kiritparmar735 10 ай бұрын
Savarkumdlama guest house madi rahe bhai ochha bhav ma
@ravibhaikhuman400
@ravibhaikhuman400 Жыл бұрын
Vah kaviraj Jay ho Vah amitbhai
@gautamparmar5191
@gautamparmar5191 Жыл бұрын
હા મારું કુંડલા
@amitdhorda
@amitdhorda Жыл бұрын
Thank you so much
@ajaygohil5360
@ajaygohil5360 Жыл бұрын
Great work bhai...👏👏👏 Khub saras....💐💐
@amitdhorda
@amitdhorda Жыл бұрын
Thank you so much
@kalyangadhvi8075
@kalyangadhvi8075 Жыл бұрын
વાહ મોજ ❤️❤️❤️🔥
@Rahil845
@Rahil845 Жыл бұрын
Hello sir welcome to my new shop in savkudla gabbr fast food in savkudla mahuva road Aavkar pav bhaji in baju ma green public City ni same Gabbar fast food
@sandsurhanubhaisandsurhanu4866
@sandsurhanubhaisandsurhanu4866 Жыл бұрын
Khub saras bhai
@paradvadharmishtha7777
@paradvadharmishtha7777 Жыл бұрын
અમિત ભાઇ long video uploaded kro 👍
@lalitbheda7752
@lalitbheda7752 Жыл бұрын
Haa Maru kundla ho
@diliprathod9482
@diliprathod9482 Жыл бұрын
Jordar ...kundla rokx
@mahipaljalu1987
@mahipaljalu1987 Жыл бұрын
🔥🔥✨
@hiphop09890
@hiphop09890 Жыл бұрын
Dada bapu ne bhuli gaya
@jitubhaimahida1386
@jitubhaimahida1386 3 ай бұрын
સાવરકુડલા ના બીજા નવા વીડીયો.આવાજ
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 179 МЛН
Increíble final 😱
00:37
Juan De Dios Pantoja 2
Рет қаралды 109 МЛН
Duho Dashmo Ved | Ramras | Amit Dhorda
13:43
Amit Dhorda
Рет қаралды 17 М.
#Tauktae vala din | Chalala to Savarkundla | gamda ni moj
12:46
Jaydeepdpatel
Рет қаралды 253 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 2,7 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 6 МЛН
Mona Songz - Erkelesi (Lyric video)
2:41
Mona Songz
Рет қаралды 66 М.
Райымбек Нысанбек - Сүйдім аруды
3:39
Райымбек Нысанбек
Рет қаралды 83 М.
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 2,5 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 642 М.