‪@Sonalbaria1992‬

  Рет қаралды 2,647

legal bhavya gyan 📚

legal bhavya gyan 📚

Күн бұрын

Пікірлер: 30
@laxmanchauhan3925
@laxmanchauhan3925 9 күн бұрын
❤ માહિતી આપવા બદલ આભાર
@vipulmori4117
@vipulmori4117 17 күн бұрын
સરસ માહિતી આપી બેન, આભાર
@hemabhaitajpariya2695
@hemabhaitajpariya2695 9 күн бұрын
લેન્ડ ગ્રેબિંગ ની ઓનલાઈ અરજી કર્યાના ચાર મહીના થયા તેમ છતાં હજુ સુધી કોઈ તપાસવા નથી આવ્યુ અરજી નુ સ્ટેટ્સ જોતા તેમાં અરજીની પક્રિયા ચાલુ છે તેવુ દર્શાવે છે આજ લેન્ડ ગ્રેબીંગ માં કલેક્ટર અમદાવાદ દ્વારા બરાબર કાર્ય કરવામાં આવતુ નથી
@Sonalbaria1992
@Sonalbaria1992 7 күн бұрын
તમે એક અરજી લખીને કલેક્ટર સાહેબને રૂબરૂમાં મળીને વાત કરો.
@mastidea
@mastidea 8 күн бұрын
Ben lend grabbing case ma collecter amari arji daftare kari nakhi Karan aapyu ke kabjo karnar pase 100 na kagad upar hast lekhit lakhan 2004 nu chhe kachu Ho have ame su kari sakiye Jamin amari varsagat chhe amane kai khabar nathi amara mammi pappa hayat nathi etale kagad vise amane khabar nathi
@Sonalbaria1992
@Sonalbaria1992 7 күн бұрын
તમે કોર્ટમાં દાવો કરી શકો છો? કારણ કે સ્ટેમ્પ ભલે બનાવ્યો પણ તે ખરેખરમાં પૈસા આપેલા કે માત્ર જમીન પડાવવા માટે બનાવ્યો છે તે કોર્ટ દ્વારા નક્કી થશે.
@mastidea
@mastidea 7 күн бұрын
@@Sonalbaria1992 civil court ma javu pade ke sachivalay ma
@prashantnaik4401
@prashantnaik4401 4 күн бұрын
Medam amari jamin ma mara pita nu ane mara dada nu naam che to mara pita nu ane mara dada nu naam kami thai gayu ane mara kaka na varashdar nu naam dakhal thau.tapash karta amne khaber padi ke haak kami thi naam kadhi nakhyu.aa milkat to mara pita ane dada ni ch6 to haak kammi kevi rite thay.mara pita ke dada e koi ne jamin vechi nathi ane mara pita ane dada hal hayat nathi.to varshdar tarike amarunam hovu joiye. Land grabbing no guno dakhal kari sakayne medam. Mara kaka na varshdar no aa milkat per koi kaydeser no haak ke maliki nathi. Medam land grabbing no case dakhal kari say ne ? Mara kaka na varshdaroper. Karnke temno sadar milkat per kaydesar no koi haq j nathi ane sadar milkat koi pan prakar na vechan lidha vagar potanu naam chdhavi didhu.
@Sonalbaria1992
@Sonalbaria1992 3 күн бұрын
સૌથી પહેલા તમને એ જણાવું કે જો તમારા દાદાને જેટલા પણ દીકરા -દીકરી હોય તે તમે જયારે પણ તેમનું નામ કમી કરો ત્યારે વારસાઈ દ્વારા નામ ચઢી જતા હોય છે.
@Sonalbaria1992
@Sonalbaria1992 3 күн бұрын
પરંતુ તમારા કાકાના દીકરાના નામ કેમના ચડ્યા એ નથી સમજાતું?તો તમે સૌથી પહેલા એ તપાસ કરો કે આ બધી પ્રક્રિયા ક્યારે થઇ અને જો તમારે પ્રોબ્લેમ હોય એક સારા નજીકના એડવોકેટ પાસે જાવ અને તેમણે મળો એટલે તમને એક વાંધા અરજી લખી આપશે એટલે તે તાલુકાની ઓફિસે જમા કરાવો એટલે તમને તે બધા ડોકયુમેન્ટ જોવા મળશે. જો 7/12 માં તમારા કાકાનું નામ પહેલાથી જ હશે તો તેમના છોકરાઓના નામ ચઢવા વ્યાજબી છે. પરંતુ જો કાકાનું નામ જ નથી 7/12 માં ના હોય અને જો કાકાના છોકરાનું નામ ચઢી ગયું છે તો પછી તમે મામલતદારશ્રી ને મળીને વાત કરી શકો છો.
@bharatbhuva9308
@bharatbhuva9308 18 күн бұрын
Medam aek Jamin na 2 dastavej thay Mane 1998 maa Kari aapel se sata 2007 maa bijo dastavej Kari aapel se to su thay teno javab aapjo medam
@Sonalbaria1992
@Sonalbaria1992 13 күн бұрын
ના બે દસ્તાવેજ ના થઇ શકે... પરંતુ તેમા કોઈ ભૂલ હોય તો સુધારો થઇ શકે.
@Dikupatel786
@Dikupatel786 13 күн бұрын
Medam tamru Offce adres aap so mare jamin nu problem chle se ...mahiti levi se highcort ma revnu cese mate....
@Sonalbaria1992
@Sonalbaria1992 6 күн бұрын
ભાઈ તમે ક્યાંથી છો?
@chintansurati2160
@chintansurati2160 12 күн бұрын
Madam Mare pedhinamu krvanu che mara father hve nthi Mara pase badha documents che pan amari building 25 vars juni che tethi badha potana makan bhade aapi ne bije nikdi gya che Hve sakshi mate verabill pan joi e che Bhaduaat Loko sakshi mate taiyar che pan maliko verabill nthi aapta to su krvu madam?
@Sonalbaria1992
@Sonalbaria1992 6 күн бұрын
જો તમે કોઈ શહેર માં રહેતા હોય તો તમને લાગુ પડતી સેવાસદન અથવા ગામડા વિસ્તારમાં આવતા હોય તો તમારા તાલુકા માં જાઓ અને તમારી પાસે બધા ડોકયુમેન્ટ છે તો તમે તમારા તાલુકા અથવા સેવાસદનમાં જઈને વેરાબિલ ની બીજી નકલ કઢાવી શકો છો... એક અરજી સાથે.
@user-uj6ff7cw2f
@user-uj6ff7cw2f 14 күн бұрын
712monamm hoy anekhoto vil banavi ne kaka na chhokara par landgebing thy khri vadhu mahiti mate mobail namber.mokalo ne
@Sonalbaria1992
@Sonalbaria1992 13 күн бұрын
સૌથી પહેલા તમારે કોઈ સારા એડવોકેટ પાસે જઈને વીલની ખરાઈ કરાવવી જોઈએ તેમા બે સાક્ષીઓ હોય છે તેમની પણ ખરાઈ કરી શકો છો. જો તે વીલ ખોટી સાબિત થાય તો પછી તમે કેસ કરી શકો છો.
@kanjibhaidabhi1374
@kanjibhaidabhi1374 14 күн бұрын
મકાન ખાલી નો કરતા હોય તો આ કાયદા લાગુ પડે કે કેમ?
@Sonalbaria1992
@Sonalbaria1992 13 күн бұрын
પહેલા તો તમારે ભાડા કરાર કરેલો છે કે નહિ તે જાણવું જરૂરી છે.
@mastidea
@mastidea 17 күн бұрын
Ame lend grabbing karel. Sathad kharai thai gayel chhe 2 mahina thay have aagad su thayu janva su karvu
@Sonalbaria1992
@Sonalbaria1992 13 күн бұрын
તમારે કલેક્ટ ઓફિસે જઈને તપાસ કરો.
@Sonalbaria1992
@Sonalbaria1992 13 күн бұрын
ત્યાં શુ રિપોર્ટ આવે છે તે જાણવા મળશે.
@mastidea
@mastidea 13 күн бұрын
@@Sonalbaria1992 ok
@dineshpargi6057
@dineshpargi6057 19 күн бұрын
Madam land grabbing case mate thodi salahni jarur chhe.
@Sonalbaria1992
@Sonalbaria1992 6 күн бұрын
બોલો
@Sonalbaria1992
@Sonalbaria1992 18 күн бұрын
બોલો
#35# સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરેલા લખાણથી સાત નંબરમાં નામ ચડે ખરું???
12:53
રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
Рет қаралды 54 М.
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 3,4 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 6 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 46 МЛН
શંખનાદ- 8 લેન્ડ ગ્રેબિંગ એક્ટ #bhupendrapatel #police #politics LAND GRABBING ACT 2020
19:48
Nimesh Patel "કર્મ કોઈને છોડતું જ નથી"
Рет қаралды 1,5 М.
#18 દસ્તાવેજ કરેલ નથી કબજો છે? સાંભળો વિગતવાર.
6:17
રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
Рет қаралды 59 М.