ખૂબ દિલ થી પિરસિયું છે.. વધાવી લેજો હો..Song ne akha Gujarat Ma felavjo...Use the Song in your Stories and Reels, and Tag us. . Reel Audio Link : instagram.com/reels/audio/3371596416413531/
@tapanshah748 Жыл бұрын
જરૂર જરૂર થી. 😊
@mehulshah9633 Жыл бұрын
Pin કરી દેજે આ ટિપ્પણી એટલે બધા ને પહલા દેખાય
@ravilathiya4499 Жыл бұрын
💙
@ravidholkiya9059 Жыл бұрын
Bhale Bhale Aghori Muzik Bhale 🥳✨
@kajalmali2390 Жыл бұрын
Haa
@Darshan_Solanki001 Жыл бұрын
રાજકોટ,સુરેન્દ્રનગર,મોરબી,ભાવનગર,જામનગર,અમરેલી,દેવ ભૂમિ દ્વારિકા,સોમનાથ,જૂનાગઢ,પોરબંદર,બોટાદ(Divide By District /United By Language and Culture 🔥 જય સૌરાષ્ટ્ર
@parth51268 ай бұрын
Wah bhai ❤
@yashgediya61067 ай бұрын
❤❤❤
@HiteshHitesh-yf4zb3 ай бұрын
ઠપબધષસભસધસભધષવઠષેપઘશ
@Vivek-or8kb2 ай бұрын
United State of Saurashtra (USSR)
@dilipmakvana8218Ай бұрын
Su
@ll_MJ_ll Жыл бұрын
કાઠીયાવાડ માં કોક દિ ભૂલો પડ ભગવાન , તને સ્વર્ગ ભુલાવુ શામળા. 🙏🏻
@heenakshi Жыл бұрын
🙌💕
@hetmakvana6207 Жыл бұрын
જયદ્રારકાધીશ
@ronakprajapati5622 Жыл бұрын
ધન્ય છે સોરઠ ની ધરતી ને ભાઈ ! તમારા જેવા લોક ગાયક આપણી સંસ્કૃતિ નું મૂળ છે ! માતાજી ની અસીમ કૃપા તમારી પર બની રહે ! જય માતાજી 🙏🏻
@vidurdashariyani91087 ай бұрын
Jay mataji ❤
@Dhawal596 ай бұрын
વતન મહેસાણા પણ નોકરી ના કારણે પાંચ વર્ષ જુનાગઢ મા રહેવાનુ અને સૌરાષ્ટ્ર જોવાનુ સમજવાનો મોકો મળ્યો. અને જીવનભર માટે ના ભુલાય તેવા સ્મરણ જોડાયા..
@hardiksavaliya72022 ай бұрын
Bhai bhai bhai
@radhakrishna156152 ай бұрын
હું કાઠિયાવાડી પણ રેવાનું મહેસાણા.. ક્યારે પાછું જવાશે ભગવાન જાણે..😢
@malayjani79682 ай бұрын
Hu pn mehsana no chu ne junagadh ma chu bhai.
@Dhawal592 ай бұрын
@@malayjani7968 રહેવાની મજા આવતી હશેને ?
@vishvaskamariya-j7rАй бұрын
maru valu junagadh
@dharmang1987 Жыл бұрын
Aghori Muzik Team - I am Gujarati settled in Tokyo. This is a fantastic song taking me back to our culture and roots. You guys are doing an amazing job of sharing our culture with a modern twist. This song is very meaningful and my young kids also watch it. Keep Rocking and create many such cultural songs. love from japan🇯🇵
@_Bappu_ Жыл бұрын
Are bhai anime banavo cho ke syu tya, btw?
@kaushikparmar148710 ай бұрын
ಠ_ಠ
@jaikishanchawla9930 Жыл бұрын
ખૂબ સરસ મારા વ્હાલા અઘોરી muzik માં મેલડી ના આશીર્વાદ આપ સૌ પર બની રહે તેવી પ્રાર્થના🙏
@nipunmaurya1991 Жыл бұрын
I'am from Uttrakhand , but this music is something else, connection to roots. Loved it ❤
@sandipzindex2367 Жыл бұрын
this is beauty bharat
@Darkseid099011 ай бұрын
isko jan ne k liye gir junagadh m e 7 din bitaane padenge :)
@girijamehta7204 ай бұрын
This is gujarati song ,about village
@अनमोलवर्मा-ङ3ण4 ай бұрын
भारतको सबै संस्कृति संपूर्ण नै भारतीयको हो! यो हाम्रो संस्कृति हो, यसको संरक्षण गर्न हामी सबैको कर्तव्य हो!! ✊ 🇳🇵
@hiteshpvt3 ай бұрын
Look like it's your time to listen it once more. ❤
@snehapuri_music_official Жыл бұрын
Proud to be kathiyawadi 😊⚡💐well sang and written😎🔥
@meetvasavada2977 Жыл бұрын
Dhan Dhan Dhara Saurashtra, 1:41, 2:00 and 2:34 Goosebumps granted. Love from Junagadh.
@ALAKMALAKNIVATO Жыл бұрын
વાહ ખરેખર રૂંવાડા ઉભા કરી દીધા,આ અમારા સોરઠને આ ગીત ના માધ્યમ થી દર્શાવ્યું છે ખરેખર ખુમારી છે આ ગીતડાં માં
@mehulbharwad1429 Жыл бұрын
ધન્ય છે સોરઠ ને ધન્ય છે કલાકાર.. સોંગ સાંભળી ને દિલ જીતી લીધું હો.. વાહ અઘોરી મ્યુઝિક... ખૂબ જ સુંદર.. 💥🤙💓
@princevyas8919 Жыл бұрын
*રંગીલુ કાઠીયાવાડ* 🫶🏻🙏🏻 " કાઠીયાવાડ માં કોક 'દિ ભૂલો પડ ભગવાન, થા જે મારો મહેમાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભુલાવું શામળા. "
@AkRevolution Жыл бұрын
ધન્ય છે સોરઠ ની ધરાને ધન્ય છે ''અઘોરી મુઝિક" વાળા ભાઈઓને જેમને આવા સુંદર ગીત દ્વારા સોરઠ ના ગૌરવંતા ઇતિહાસ ને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું
@divyeshbavariya0905 Жыл бұрын
ગુજરાત ની શાનએટલે આપણુ સોરઠ એમા પણ અમારી ગાંડી ગીર હો...🔥❤😌
@hiphopindia10M Жыл бұрын
ભાઈ ભાઈ ગુજરાત તરફ થી કંઈક આવી શરૂ કરવા ની આશા હવે પુરી થઇ ... 👌🏻
hu amne odkhu chu… biggest flex, congrats to aghori muzik and the whole team on another timeless gujarati rap track. thank you for keeping this thing alive
@dodiyapruthvirajsinh9144 Жыл бұрын
મૂળુ મૂછે હાથ, તરવારે બીજો તવા, હત જો ત્રીજો હાથ (તો) નર અંગરેજ આગળ ન નમત!🔥
@motivationblik7130 Жыл бұрын
વાહ બાપુ વાહ આવું ને આવું ગુજરાતી મા ગીતો લાવતા રયો ને ગુજરાતી સંસ્કૃતિ ને આગળ ને આગળ વધારતા રહો ... ભલે મોજ ભલે...❤️👑
@paritoshthakar6459 Жыл бұрын
વાહ ભાઈ વાહ સોરઠ ની ધરતી પર લખેલું આ ગીત ખુબ જ સુંદર છે. Love from BHAVNAGAR..❤
@vishvajeet_m Жыл бұрын
Sorath atle junagadh thay bhai
@mayur_mer Жыл бұрын
Infinite goosebumps 🔥🔥 What a chorus...❤️❤️ Unparalleled duha... 🙇🙇 સોરઠ તો સોરઠ છે. 💯💯
@makwanaboy Жыл бұрын
Exactly
@100દેશીછોકરો Жыл бұрын
હા ભાઈ હો 😍 સોરઠ
@parthjani8383 Жыл бұрын
💯💯
@karangamingtravel8918 ай бұрын
Ha bhai ❤❤
@Jimmymp52259 ай бұрын
My day doesn't sometimes end till I hear this beautiful song.. play it out and loud in Newyork New Jersey Streets😂
@pradeepchaudhari2740 Жыл бұрын
વાહ મારા વહલા શું ગાયન છે મજા આવી ગઈ. હું તો મહારાષ્ટ્રીયન છું પણ મારી જન્મ ભૂમિ ગુજરાત છે અને એટલેજ તમારા બધા ગીતો હું ખુબજ સાંભળું છું. જય ગરવી ગુજરાત
@youngsadhu Жыл бұрын
Can't express in words what i felt while watching this masterpiece, very cultural thing and as I live in village , this feels so relatable
@g.w.leo2911 ай бұрын
Best Line ever starts 0:22 to end And Best Gujarati song bhai. Vat thi Gujarati. Jai mata ji 🙏🏻🙏🏻❤️
@jayjungijayjungi282711 ай бұрын
Hmmm
@montusediting Жыл бұрын
ધન્ય છે સોરઠ ની ધરા ને♥️🙏 ધન્ય છે આઘોરી મ્યુઝિક વાળા ભાઈઓ ને જેમને આવા સુંદર ગીત દ્વારા સોરઠ ના ગૌરવવંતા ઇતિહાસ ને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું♥️🙏💥💥 હર હર મહાદેવ♥️🙏💥💥
@I_am_JD_alive8 ай бұрын
મારું સૌરાષ્ટ્ર જય કાઠિયાવાડ ❤❤❤ Jay kathiyawad ❤❤
@K4keyurpopat Жыл бұрын
Next Level ❤ What a lyrical experience with rich music 🙌🔥
@lovelybare7372 Жыл бұрын
Kathiyavad ma je chhe evu kyay nathi 😍 I just love it ❤💓
@vikramvlogs47 Жыл бұрын
આવા ગીતો થઈ જ સંસ્કૃતિ હજી જીવંત છે... ભલે ભલે બાપલા..
@aniruddh46244 ай бұрын
2:41 Jay ho Jogidas Bapu 🙏🏻
@RAME Жыл бұрын
Beautiful... Simply outstanding. 🤩
@samkohl Жыл бұрын
Bhai Log, you guys are doing some serious work…preserving and promoting our beloved Indian civilisation…Love ur work as always..😊👏🏻👏🏻👏🏻
@vikramvlogs47 Жыл бұрын
ધન્ય છે આ સાવજડાઓને જે આ કંઠે ગાયુ.. 🎉
@mr.boy-bharatsinhrajput1033 Жыл бұрын
ગુજરાત અને ગુજરાતી હર એક ક્ષેત્ર માં આગળ હોય વ્હાલા 🙏🏻ભાઈ જબરદસ્ત...મોર્ડન સાથે.. ઓર્ડેન પણ જાળવી રાખ્યું...ધન્ય છે🙏🏻
@girsajan Жыл бұрын
એક તરફ આખું ગુજરાત અને એક તરફ હમારી ગીર 🦁🦁
@mahakalgaming1613 Жыл бұрын
Song sanbh ni ne dil kush thau hoo Moj aayvi hoo 😌😌😌😌 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@100દેશીછોકરો Жыл бұрын
જોરદાર સોગં ભાઈઓ હો 5 વાર સતત સાભળ્યું મજા આવી જઈ 🤟⚡👍 માતાજી તમને ખુબ આગળ લઈ જાય 🙏🏻 જય માતાજી
@VillagerSandy Жыл бұрын
એકદમ સુંદર.... આમાં વચ્ચે રેપ સોન્ગ ન હોત તો હજુ પણ વધારે સુંદર બન્યુ હોત.. એ બાદ કરતાં આખું ગીત મસ્ત છે... ખૂબ સરસ...
@jaydeepmakvana2288 Жыл бұрын
ધન્ય છે સોરઠ ધરા 🙌🔥
@vrvaghelabapu1380 Жыл бұрын
એવા તાતે ઘડ્યા લીલા છમ છમ વડલા ને ઊંચા ડુંગરા આડે રે ઓલા આભલાં રે વાહ વાહ ભાઇ મન ખુશ થઇ ગયું જીવન માં કુદરત બધા ને બધું આપે પણ કુદરત વિશે બે શબ્દો સોભળવાની ઈચ્છા આજે પૂરી થઈ બાળપણ ની વાતો યાદો તાજી થઈ આવી પ્રગતિ કરતા રહો અને આવા ગીતો લાવતા રહો અભિનંદન આભાર જય માતાજી 🙏🙏🙏🙏🙏👍
@shivayaadya Жыл бұрын
Lyrics are good n u all singer r great n special thanks to aghori music to make us missed our gujrati mati best wishes n special thanks from France 🇫🇷
@dharmeshrana9249 Жыл бұрын
બહુ સરસ રીતે રજૂ કર્યું છે, જય જય ગરવી ગુજરાત 🙏
@shyamtanna4541 Жыл бұрын
વાહ મિત્રો..... મજા કરાવી દીધી...આમ જ આગળ વધતા રહો.....
@merasukoonkedardham477910 ай бұрын
વારંવાર સાંભળવાનું મન થાય છે જોરદાર મ્યુજિક અને લ્યરીક્સ છે.
@DarpanKalsariya Жыл бұрын
આ સંગીત કેટલું સારુ બનાવ્યું છે પણ દુઃખ એ વાતનું છે કે એટલાં દિવસમાં આના 1+million viewers નથી થયાં.
@jvama8140 Жыл бұрын
હા ભાઇ
@RaningaSureshkumar.-vx5nd Жыл бұрын
Sachi vaat che.
@akashgohel5375 Жыл бұрын
Hariom gadhvi 🙌🙌🙌🙌🙌(@1:52 to @2:17 goosebumps, literally shows his potential is on another level) Original gujarati folk is always being lifted and preserved by gadhvi community but it's sad to see now people are going towards janu, daru, bairu ane autotune karine regotten beat vala Songs pa6al ane ava songs banava ane gava vala(u know i m targeting to which communities and singers) pa6al atla padi gaya 6e k ava saara songs ne khali 2M j views male 6e Thank u aghori music for keeping gujarati folk alive
@Crazyboy4u334 Жыл бұрын
હા મોજ હા....ખૂબ જ અદ્ભુત રચના છે...ધન્ય ધરા ગુજરાતની અને એમાં સોરઠની વાત આવે એટલે એના માટે શબ્દો ઓછા પડે...વધાવી લેજો આ song ને♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@katariya7253 Жыл бұрын
ખુબ સરસ ગુજરાતી ભાષા ને જીવંત રાખવા માટે આવા શબ્દો સાંભળવા બહુ ગમે છે...
@uvuv8763 Жыл бұрын
ha tamaro hahakaro, ne re tamara par mataji no padkaro Absolutely fantastic lyrics, chorus, beat ne bhale bhale. Waiting for more 😍
@gajiparadivyant8396 Жыл бұрын
New Concept 👌 સોરઠ #કાઠિયાવાડ ની ગાથા with Rap... ભલે ભાઈ ભલે...
@kamladreamsunlimited Жыл бұрын
Waah mara SORATH NA SAAVAJ waah.....Jay Mataji 🙏❤️🙏❤️🙏
@eyshgaming6683 Жыл бұрын
Mind blowing🤯🤯🤯🤯🤯 I proud ke hu gujrati chhu.
@tillu1314 Жыл бұрын
હા ભાઈ હા ખરે ખર શબ્દો થી આખું સોરઠ નજરે ઉભુ કરી દીધું ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
@jayvaghela17063 күн бұрын
Ha moj haa ❤🥳
@miteshvanzara3678 Жыл бұрын
No compition ... Aghori music...💝🧡🧡💯
@vishvajeetsinh_solanki Жыл бұрын
Definitely one of the best new era musical pieces. Kudos to the team!
@j_bgamingzone2677 Жыл бұрын
આ ગીત સાંભળીને દિલ થી એકજ અવાજ આવે હા મોજ હા હા મારું સોરઠ હા Shere tha song
@prakashwaghela690 Жыл бұрын
Proud to see ......My community " Gujarati " talent comming with so much experiments and upgraded virsion...proud of you guy's ,all the artist wer fantastic...hope to see you all in a big scale 🤟🏻🎉🌸💐
@kushalkarmur5539 Жыл бұрын
smooth blending of the traditional music and hiphop...justt epic and mind blowing🔥...music video was fire
@jinaypanchal9594 Жыл бұрын
What a fantastic song!! Being a Gujju I feel proud to hear this! Please make such more songs, we need our Gujju music industry to be revived in a modern way!! Maltani saathe pade Jay mataji no padkaaro.....Moj kari didhi bhai! From north Gujarat, but take immense pride in my lovely Kathiyawaad !!
@meetjoshimeetjoshi3815 Жыл бұрын
I can't believe that gujrati under ground industry can do that 🥶🥶🥶🥶🥶❄️😍 Love to Aghori
@makwananikunj7110 Жыл бұрын
ગામડું એ ગામડું ❤❤❤❤❤❤❤
@parthjani8383 Жыл бұрын
Ha ho bhai💯💯💯
@S.sgadhavi2784 Жыл бұрын
અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યો ને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર: આવો, રે આવો હો જીવણ, આમના. ભા હરિઓમ ભા ખુબ ખુબ પ્રગતિ કરતા રહો એવા અમારા અંતર ના આશિર્વાદ છે ભાઈ તમને ખુશ રહો મસ્ત રહો સ્વસ્થ રહો 🤩🙌👌💖🙏 તમારા જેવા ભાઈ થકીજ આપણી સંસ્કૃતિ સંચવાણી છે એનો ગૌરવ છે 👍🤝
@JayTirgar1 Жыл бұрын
ભગવાન તું પણ ભૂલો પડ મારા ગુજરાત માં, પાછું જવાનું મન નહિ થાય. ભગવાન ભૂલો પડ તું હોરઠ માં, બીજે ક્યાંય વસવા નું મન નહિ થાય.
@montusediting Жыл бұрын
બીજું તો વખણાઈ મારા રણછોડ નું રાજ, ઓલા કેહરી ની ત્રાડ ને દરિયે બેઠા મારા સોમનાથ દાદા ♥️😍😍💥💥
@tot7997Ай бұрын
Giving me goosebumps everytime ❤
@hardikgohil3154 Жыл бұрын
જોગીદાસ ખુમાણ કુંડલા નો કેસરી........ 😘😘😘😘😘😘Love from savarkundla......
@jungleboy3544 Жыл бұрын
ભાઈ સોરઠી બહારવટિયા કાદુ મકરાણી ને ભૂલી ગયા આ ગીત મા
@I_am_JD_alive8 ай бұрын
I am living in savarkundla ❤❤❤
@shivgraphicsinternational5987 Жыл бұрын
વાલા જયારે પણ તમારા ગીતો જોવ છુ ખુબજ આનંદ આવે છે કે આપડા ગુજરાતી ભાયો પણ કોઈનાથી કમ નથી. તમારા ગીતો નું એક ગીત ડમ્મર ડાક 5 જે ખુબજ સરસ છે.
@dipakmali7878 Жыл бұрын
❤️👌🏻
@Aditivasani0228 күн бұрын
Love from savarkundla ❤️ #garv thi kathiyawadi ❤️❤️
@manmeetsinhjigohil6282 Жыл бұрын
વાહ વાહ મોજો આવી ગઈ ભાઈ ગોહિલવાડ ઉપર બનવો ભાઈ 👍👍👍👍
@ramjanbhaisodha7621 Жыл бұрын
ગામડા નું ફવરર્ટ ગીત ❤😊🎉 અને મારું ફેવરટ પહળ 1:23
@_majnu2262 Жыл бұрын
Aghori is always best 🖇️💛 1:58 🥰✌🏻
@prasunbhatt2190 Жыл бұрын
Superbly composed, nice music and Rap to bhai cherry on top che, keep doing the great work, miss my mother land!!! Love from Australia 🇦🇺
@Gajendrabaria Жыл бұрын
Ahh....Bhale Bhale.........🔥 On repeat Mode😍
@Devrajsinhpuvar2 ай бұрын
Ha Gajendra bhai
@harshthanki9088 Жыл бұрын
This song is now termed as “Saurastra’s theme song”❤
@ravilathiya4499 Жыл бұрын
Now we don’t have to listen more punjabi music we have this as anthem. Plz create more content like this 🎉❤
@gariyarajeshwari456 Жыл бұрын
Mind blowing 🤘 What a combination of song ❤ Osome super se bhi uper❤
@amitmakwana607 Жыл бұрын
જેટલી વાર સાંભળું એટલે અંદર થી મોજ આવે હોં બાપુ જોરદાર 👍👍👍
@hardk2544 Жыл бұрын
Har ..vakhat kaik navuu ..lave ..agHori muzik...🎼🔥💥
@nayanchavda512 Жыл бұрын
Jay mataji Aghori Muzik Team 🙏🌹🙏... ખૂબ ખૂબ અભિનંદન તમારી પૂરી ટીમ ને 🙏🌹🙏
@kananiamit35 Жыл бұрын
My 3 years old son enjoy this song very much ... ! & he also repeat first line. Tu bhulo to pad in his cute voice 👍👌
@AghoriMuzik Жыл бұрын
Thats so cute..Send us video on Instagram @aghorimuzik
@hemroshiranios4242 Жыл бұрын
Another loop in the playlist!!!! Damnn aghori's improving day by day and the writing of k deep and kruz dope !! And let's not forget kruz master mixer and beats 🔥🔥🔥🔥🔥🔥 jay matadee🙏
@abherajmanek2130 Жыл бұрын
1:20 line murubha manek ❤
@dhirenmakwana1108 Жыл бұрын
A massive congratulations to Aghori team & Hariom Gadhavi. Mind blowing track. Heavy. 🔥🎶🔥❤️🔥🎶🔥
@ParmarNiravsinh2 ай бұрын
Akhi dunya ek said ana khathiyawad ek said 😌 jai khathiyawad🙌🙏 jai mataji
@nainasoni853 Жыл бұрын
Wonderful 🎉 What aura it spreads!!!! Just got teleported to Sorath , wow.
@parthedits9266 Жыл бұрын
1:51 totally goosebumps moment 💥🤩 Just nailed it 💥
@sanjaypandya3682 Жыл бұрын
જોરદાર છે.. ઉંચા ડુંગરા જેમ આભ ને અડે છે તેમ તમારુ આ સર્જન સફળતા ની અનેરી ઉંચાઈઓ ને અડે તેવી હ્ર્દય ની શુભેચ્છાઓ 👍🎊🌹
@adityachoudhary1611 Жыл бұрын
This song brings smile to my face just after i heard the first word Although i didn't understand the lyrics Love from Rajasthan and Nepal❤❤
@narayandangadhvi2070 Жыл бұрын
વાહ ખુબ સરસ દિલ્ થિ ગાયુ છે વાહ સોરઠ
@hmmm2719 Жыл бұрын
Now this is real.. stay humble stay grounded stay blessed
@DM_EDITZ09 Жыл бұрын
એ અમારું રૂડું કાઠિયાવાડ ❤️🔥🙌
@klganawaofficial2158 Жыл бұрын
Lyrics Kdk Bhaio 10Var Samli Ne man Nathi Bharatu Bhai❤️❤️❤️❤️
@Like-Krisha Жыл бұрын
જેટલી વાર સાંભળું એટલી વાર ઓસુ પડે ...હા મોજ હા
@malangtau22 күн бұрын
राजस्थान मारवाड़ सु घणों घणों लगाव सा 🫶
@bharatchavda04 Жыл бұрын
Proud of you Gujarati hip hop on the map bro .❤️❤️❤️
@pranavkhakhar4106 Жыл бұрын
"ભાઈ- ભાઈ" Powerful lyrics waah Sorath waah. Jay Mataji.