તમારા જેવા માણસ ક્યાંક જ જોવા મળે છે. જે દરેક વાતની સચોટ પૂર્વક માહિતી પૂરી પાડે છે. જેમ કે દોડ હોય કે પરીક્ષા બધા માં તમારી સલાહ અને સૂચન બધા તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નિવડે છે.
@nanjirabari37142 жыл бұрын
સાહેબે અઢી મિનિટના વીડિયોમા ઘણું બધું કહી દીધું છે. મને હંમેશા એવું લાગે છે કે હસમુખ સાહેબ અમારી જોડે બેસી શિખામણ આપી રહ્યા છે, આભાર સાહેબ.
@desaikhumabhai20302 жыл бұрын
અમે નસીબ વાળા છીએ કે અમને આવા ઈમાનદાર સાહેબ મળ્યા.. ખૂબ ખૂબ આભાર સાહેબ
@sukhdevsinhsisodiya65522 жыл бұрын
અખિલ ભારતીય સેવા ના ઉચ્ચ અધિકારી કે જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે તેઓશ્રી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં સરળ અને સહજ રીતે આટલી પ્રેરણા પૂરી પાડે તે ખૂબ સરાહનીય બાબત છે, ખૂબ ખૂબ આભાર સહ ધન્યવાદ સાહેબ...
@kk-uj2it2 жыл бұрын
આભાર સાહેબ 10 એપ્રિલ સૂધી પ્રોત્સાહન આપતા રેજો
@FibreforceATcapturing2 жыл бұрын
Bhai vi ma savo?, Hu vi ma chhu.
@rahulvasava26072 жыл бұрын
Km....bhai potani mehnat pr ...Dout 6
@manu.p.thakor65462 жыл бұрын
તલાટી પણ આવું જ પ્રોત્સાહન આપજો
@chiragsinhmahiya79512 жыл бұрын
આ વીડિયો જોતા એવું લાગે છે કે આ કોઈ ભરતી બોર્ડ ના અધ્યક્ષ નહિ પણ આપણા ઘરના જ કોઈ વડીલ સમજાવી રહ્યા હોય તે આપણને કોઈ રાહ ચીંધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે🙏🙏 ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો
@shaktisinhchauhan85112 жыл бұрын
સાહેબ તમારા જેવા અધીકારી આજ સુધી જોયા નથી.....સાહેબ તમે રાજનીતિ માં આવો તમારા જેવા નેતા ની જરૂર છે...સાહેબ...
@parthpatel14112 жыл бұрын
ખરેખર સાહેબ ધન્ય છે તમને, તમે હંમેશા નિષ્ફળતાને આગળ ધરી અને સફળતાના પાઠ શીખવી રહ્યા છો, ગણા ઓછા લોકો જોયા છે કે જે નિષ્ફળ થયા વગર જ સફળ થયા હોય. સલામ સાહેબ
@BharatPatel-qp1hz2 жыл бұрын
સાહેબ તમારા અનુભવ ની શિખામણ હું મારા પુત્ર ને આપી જીવન મા આગળ આવવાની શિખામણ આપી રહ્યો છું અને તમારા જેમ જીવન માં આગળ વધે એવા આપના આશીર્વાદ જોઈએ
@singhabhithasheshkumari54772 жыл бұрын
ક્યાં આ સહેંબશ્રી છે ને ક્યાં આશિત વોરા હતા!!!
@ruchipandey23302 жыл бұрын
Sir me bahot darti hu lekin aapne jo bhi bola he wahi karti hu .thank you so much sir .
@sweetychaudhary...24452 жыл бұрын
Respectable sir now I am preparing for upsc CSE and meanwhile my preparation My father always tell me that If you will become part of Indian Government.... Always be loyal towards your service like Hasmukh Patel sir....🙏🏻
@alpeshchaudhary2632 жыл бұрын
Best of luck sweety💐
@himanshumakwana36962 жыл бұрын
અમારા દીલ ની એક એક વાત ની ખબર છે તમને અને તમે એના હર એક પ્રશ્ન અને બધી જ મુંજવણ નું સમાધાન લાવો છો અને મારી અને મારી જેવા બધા જ ઉમેદવારો માટે બહુ મદદરુપ બને છે તમારી સલાહ અને આવા માર્ગદર્શન. ખૂબ ખૂબ આભાર તમારો સર આવા પારદર્શી રેવા માટે મારી અને મારી જેવા બધા જ ઉમેદવારો માટે ફરી ખૂબ ખૂબ આભાર તમારો માનન્ય સર ❤️
@avanigauswami2 жыл бұрын
તમારા જેવા સાચા અને સેવાનિષ્ઠ ઓફિસર જો પૂરા દેશ ને મળશે તો દેશ જરૂર થી આગળ જસે🙏🏻🧡🤍💚 તમારો ખુબ ખુબ આભાર સાહેબ શ્રી 🙏🏻 જય હિન્દ સર જી🇮🇳
@JiguFauji2 жыл бұрын
Nice
@rajnikantrathod80892 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ....ખૂબ સારું પ્રોત્સાહન આપો છો અને આપતા રેજો સર... જીવન માં ખૂબ પ્રેરણા મળે છે સર,..આવા સફળ થયેલા વ્યક્તિઓના અભુભવ થી....🙏
@gokalrabari28322 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સર તમારો જે આપ નિસ્વાર્થ ભાવે આ મોટીવેશન આપો છો🙏
@Vadher_Naval_072 жыл бұрын
પોલીસ પેપર કોઈ સંસ્થા કાઢ છે ને પોલીશ ભરતી બોર્ડ જણાવવા વિનંતી 🙏 🙏 🙏 🙏 🙏
@Rahul_Gauswami2 жыл бұрын
One of the best personalities ever i seen. વંદન છે તમને🙏🏻
@piyushmakwana42452 жыл бұрын
Good work sir.
@heartsutra60492 жыл бұрын
બધા એવી રીતે તૈયારી કરે છે k gpsc upsc લેવલ ની exam હોય .પેપર કેવું હસે ??પેપર અઘરું આવશે..બધા subject આપ્યાં છે એમાંથી કેનું કેટલું વાંચવું ..આ બધા વચ્ચે online k ઑફ્લાઇન acadamy ,classis વાળા kamay છે. ,,તો vidhyarthi o ને clear નથી થતું..
@supisupi4312 жыл бұрын
Teri baat se dil khus ho gya
@amitanjuVlogs2 жыл бұрын
Ghose to bharat ratna
@gohiljayveersinhd492 жыл бұрын
વાહ સાહેબ વાહ. ખૂબ ખૂબ ધન્યવાદ. 👌👌👍👍💐💐💐 🙏🙏🙏🙏🙏🙏🙏
@bhupendraprajapati38842 жыл бұрын
कुछ किये बिना ही जय जयकार नहीं होती कोशिश करने वालों की हार नहीं होती✨
@navinsinhchauhan66422 жыл бұрын
આભાર સાહેબ શ્રી
@kavadkinjal11502 жыл бұрын
Sir tame pan dinesh dasa sir ni jem always motivation apnara ane vidharthivo sathe social media na madhyamthi always jodayela raho cho te badal darek vidhayarthi Tamara abhari che sir tanxs to all sir
@heartsutra60492 жыл бұрын
Constable ni exam mate eevo mahol banavi devama aavyo che ..jema yuddha ladva javanu hoy ..and eema jitvanu j che ..to harvano dar .badhu revanu
@Mr_jd182 жыл бұрын
સાહેબ કોન્સ્ટેબલ એક્ઝામ માં સાદી ઘડિયાળ લઈ જવાની મંજૂરી આપશો એવી આશા.⌚⌚⌚⌚⌚⌚⌚⌚⌚
@nileshkalsariya56082 жыл бұрын
Yes
@vijaybhailalubhai50362 жыл бұрын
Yes
@avanigauswami2 жыл бұрын
સાદી લઈ જઈ સકો... ડિજિટલ ની મનાઈ છે
@UNLIMITEDTALENT2 жыл бұрын
Bhai watch to allowd chej ne mane kyal che tya sudhi
@Mr_jd182 жыл бұрын
PSI ni exam ma amuk school ma noti lai java didhi
@short.Creator1112 жыл бұрын
સર બસ લોકરક્ષ નુ પેપર ફુટે નહી તેવી આશા રાખું છું કેમકે કેટલા વિદ્યાર્થી પરીક્ષા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે જો ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા નુ પેપર ફુટયુ તેમ લોકરક્ષ નુ પેપર ફુટે નહી તેવી ભગવાન ને પાર્થ ના છે 😢
@karansinhsolanki51432 жыл бұрын
Vah sir khub khub abhar👍👍
@vipulvasavaofficial..73662 жыл бұрын
Very Inspiring character....Keeping on to inspire the youth of Gujarat for Competitive examinations...The LRD aspirants are very lucky to have someone honest chairman of LRD EXAMINATIONS...
Sir j rite cntbl class 3 levan nu pepar nikdvu joi Avu j pepar kadhjo..🙏 ama mara jeva ghna vidhrthino a last chance pn hase sir pepar students ni mehnat joi ne kadhjo ap saheb shrii gujrat na tamat students ni ashaa cho🙏
@nimishasolanki1335 Жыл бұрын
Very nice motivation 🙏🙏🙏🙏🙏 sir .સર તમે તો અમારા દિલ ની વાત કહી દીધી
@amitrabari27082 жыл бұрын
Khub khub saras 👍👍
@balvantjithakor57642 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ આપના વિડિયો ખૂબ પ્રેરણાદાયી હોય છે
@trekkingandrunnersgrouppal58712 жыл бұрын
આભાર સર તમારો 🙏🙏 જય ભારત 🇮🇳
@rajgehlot53052 жыл бұрын
આભાર સર તમારો
@sM-kv5jw2 жыл бұрын
2015 થી તયારી કરું છું મજૂરી કરતા કરતા અને ચાલુ રહેશે સાહૅબ આભાર તમારા માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ આભાર 🙏
@jayeshgadhiya14782 жыл бұрын
Khub khub aabhar, sir paper ma high security rakhjo
@shobhanachauhan70432 жыл бұрын
Superb..Guj want..honest leader..like you..🙏🙏
@drposhakpatel79932 жыл бұрын
ખુબજ સુંદર
@padhiyarjujarsinh88432 жыл бұрын
સાહેબ તમારા બાળપણ,શાળાકીય અભ્યાસ તથા પરિવાર વિશે પણ જણાવવાની વિનંતિ છે
@defence7expert2 жыл бұрын
Thank u sir... 🙏 tame great chho
@mr.meldivada7152 жыл бұрын
Thank you Sir 🙏🏻
@mr.gaurangparmar37852 жыл бұрын
સાહેબ આપનો આભાર સાહેબ.. મનોબળ મજબૂત કરવા માટે.. હું 35 વર્ષનો યુવાન છું, હું છેલ્લા 3 વાર મે પોલીસ ની પરીક્ષા આપી રહ્યો છું પણ થોડા માટે મારું નામ રહી જાય છે કદાચ મેહનત ઓછી હતી માટે પણ આ વર્ષે મારી તૈયારી ખૂબ જ હતી દોડ અને લેખિત બંને માટેની, દોડમાં મે અને મારા દ્વાર 3 વ્યક્તિને ટ્રેન કર્યા એ ત્રણ પાસ થઈ ગયા પણ મારી તબિયત સારી નાં હોવાથી મે દોડ પૂર્ણ તો કરી પણ સમય વધી જવાથી હું પરીક્ષા નાપાસ થાઈ ગયો સાહેબ, જ્યારે પી.એસ. આઇ નું પેપર મારા પાસે આવ્યું પી. ડી.એફ માં ત્યારે મે ઘરે એને સોલ્વ કર્યું તો મારા 72 માર્ક થતા પણ હું તો દોડમાં જ નાપાસ હતો તો લેખિત ના આપી શક્યો પણ સાહેબ, *મારું સપનું પોલીસ અધિકારી બનવાનું જ છે અને હું બનીને જ રહીશ સાહેબ...* આપ આ રીતે જ આપના અનુભવો મારા અને મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ માટે મૂકતા રેહજો તેનાથી મનોબળ ખૂબ વધે છે સાહેબ.. આપનો આભાર સાહેબ જય હિંદ
@ketnapatel72562 жыл бұрын
Thank you sir 🙏 for your valuable advice...🙏🙏
@sankarbhaidesai67932 жыл бұрын
Thank u saheb
@yogeshgeritaofficial29982 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી....
@maulikpatel69262 жыл бұрын
Tx for motivation sir .....namskar 🙏
@pradipsinhchauhan39992 жыл бұрын
આભાર.. સર
@ashapatil40072 жыл бұрын
Sir, your thoughts give us a motivation for going ahead with confidence.You are great ever and keep motivating us till our goal.You are my role model🙏🙏👍👍🙏
@amaratsavdhariya2 жыл бұрын
Thank You Dear Respected Sir❤️🙏
@AbhiShek-nm8te Жыл бұрын
Sir Saru thiyu tame engineer ma select no thiya Baki Tamara jeva honest n brave decisions leva vade Amne kyathi MasagMadat😢 Ane kadhach varso vars viti jat pan exam no levat etle je thiyu e Sara mate thiyu ❤
@Mevlog1112 жыл бұрын
Saheb tmari wat 100%sachi6 ..awuj thy6 taiyari krya howa 6tay mgj ma tnsio re k khrb thseto
@pravinsinh26702 жыл бұрын
Khub khub abhar sir ❤️❤️
@satishchaudhary10462 жыл бұрын
thanks sir good motevasan
@bhuriyakalpeshkumar.n22222 жыл бұрын
Pepar lik Na thay aenu Dhyan rakhsho Saheb aevo purepuro vishwash se..... motivation aapva Badal aabhar saheb
@51varchandshambhu142 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સર તમારો 🙏👌
@ruchitanathji892 жыл бұрын
Thank you so much for this motivation sir. Really I appreciate that we have such a leader like you... Thank you so much Respected Sir 🙏
@miracleboy90992 жыл бұрын
Aava motivation and inspiration videos banata raho sir 👍🏻 🙏🏻
@drposhakpatel79932 жыл бұрын
Hasmukh bhai Sir nurture me as possibility of care like mother and Guru..Blessings always with me
@bharatbhai83142 жыл бұрын
પેપર બધા વિષય ને ન્યાય મળે એવુ કાઢજો સાહેબ બીજું કઈ નઈ..
@Sahil-wl4zh2 жыл бұрын
Only reasoning hase bro. Paper daynr av pasi kas k ek bhai ketoto e sachu
@heartsutra60492 жыл бұрын
ન્યાય આપવા જશે તો પેપર 1 કલાક માં પુરુ થશે ..એન્ડ એવું થશે નાઈ ..સુ કહેવું ??
@hardikmahera90652 жыл бұрын
@@Sahil-wl4zh jane bhai tu Tu thodo peper settlar che.......
@@hardikmahera9065 police bharti board ne keva police joye ???hard situation ma decision taking k j mentally strong hoy khali psychical fit nai..and eena mate j 2 kalak karyu che and 8 ગણા ને બદલે બધાને chance આપિયો છે..
@thestudybitsgujrati2 жыл бұрын
Hve sir tamari upar j bharoso se
@jaydipahir23112 жыл бұрын
Thanks sir psi preliminary ma question no.76 no ek mark vadhi gyo che thank u sir hve sir merit gpsc pattern ansar count karvama evi vinti che jethi sir jetla locko ae running ma hardwork karaiu che eno sachu fal male. Aa merit jo maru name hase e matra tamne aabhari j hse 1 mark ae merit bane che & out bi thie javie che
@raviparmar5552 жыл бұрын
Sir Thank you so much...to motivate us...during hard time...
@jeetsolanki28502 жыл бұрын
Thakyou sir for this heart touching golden words 🙏❤️
સાહેબ પરીક્ષા ni તૈયારી કરીએ છીએ અમારું બેસ્ટ આપીએ છીએ પણ પરિણામ તો સાહેબ ઘર pugye તે પેલા જ આવી જાય છે કે પેપર ફૂટી ગયુ. Sir ઘરે ભી હવે કહિયે છીએ કે આ છેલ્લી exam આમાં તો પાસ જ છું. પણ સાહેબ ઘરે pugye એ પેલા ઘર ના સભ્યો સમાચાર આપે પેપર ફૂટી ગયુ. Sir મેં preparation ચાલુ કરી 3 year થયા Sir ત્યારથી બધા પેપર માં આવા જઇ સમાચાર મળે છે. તો આદરણીય Sir ji હવે આવું ન બને એ માટે પગલાં leso aevi આસ સાથે. જય માતાજી જય હિન્દ....આભાર
@miteshchaudhari67512 жыл бұрын
thank you sir positive attitude apva badal
@Mrthakor-en6sj2 жыл бұрын
Thank you sir big fan
@chehradesai65072 жыл бұрын
Sir very good
@rathodmayur89102 жыл бұрын
Saheb jo tamane te time a badhi khabar padi gai hot to aje tame i.p.s na hot pan myunisipalti ma engineer tarike nokari karata hot.. Je thay te sara mate thay evu vichari nisfalta svikari levi👍
@R_B_BHARWAD2 жыл бұрын
Saheb ne sant vatavaran bau pasnd che bird no sound 🔊 op sir 💝
@Actorannu2 жыл бұрын
PSI prelims માં 62.50 marks થાય છે હવે હું અત્યારથી રોજ તૈયારી કરીશ, prelims પરિણામ ભલે જ્યારે અને જે આવે તે..