આ ગીત મારી આરતી ને ખુબ ગમતું હતું રોજ સાંજે મારી જોડે ધાબા ઉપર બેસી ને સાંભળતી હતી આજે 20 દિવસ થયા મારી આરતી મને મૂકી ને દુનિયા છોડી ને જતી રહી , મારી આરતી તારી યાદ માં હું આ ગીત જેટલા દિવસ જીવીશ ત્યાં સુધી સાંભળી સે😭😭😭😭
@devrajparmar3961 Жыл бұрын
અમુક વસ્તુ જીંદગીભર નથી ભુલાતી😢
@vipulkarataniya882211 ай бұрын
😊😊😊😊
@arvindsachoriya890710 ай бұрын
@@devrajparmar3961sachi vat bhai
@arvindsachoriya89075 ай бұрын
સાચી વાત ભાઈ@@devrajparmar3961
@SHAYAR143-nh2oy3 ай бұрын
😢😢
@Crazyboyzharij2 жыл бұрын
Ha Ramesh vachiya ha હાલી ગયું હો માર્કેટ માં 👍🙏
@ketuofficial35672 жыл бұрын
💞💞આ ગીત મારું ફેવરિટ છે👌👌બીજા કોનુ કોનું છે👍👍
@જીનલરાવળ2 жыл бұрын
Nice
@parulgoswami2343 Жыл бұрын
My
@kevalboricha5347 Жыл бұрын
Maru
@bipinagravat600 Жыл бұрын
Hi
@emrankalvatar9519 Жыл бұрын
Maru pan favourite song che
@tavararjunsinh21042 жыл бұрын
એમ તો હું ગુજરાતી સોંગ નથી સાંભળતો પણ આ સોંગ ખૂબ જ પસંદ આવીયું અને એક એક શબ્દ સાંભળવાની બોવ જ મજા આવી ગય ખૂબ ખૂબ સરસ મહેશ ભાઈ 👌👌👌❤️🥰
@rahul_thakor_0112 жыл бұрын
🤗 આજ _સુધી _કોઈએ _આવા_ સોંગ _નઈ_ બનાવ્યા _સુપર _હો_ દિલ and મન_ બંને_ ને _શાંતિ_ મળી ...😘❤️
@gopalthakor5412 жыл бұрын
આવા સોંગ બનાવો ભાઈ તો સાંભળવાના થાય ભાઈ બેવફા બેવફા કરીને ગુજરાતી ગીતો ની પ્રતિમા બગાડી છે 🙏🏻🙌🏻❤️❤️❤️❤️❤️❤️❤️best song ♥️
@kiranvadlani23132 жыл бұрын
હા ભાઈ હા
@સેઘાજીસેઘાજી2 жыл бұрын
@@kiranvadlani2313 થમ
@gjvishuff092 жыл бұрын
સાચી વાત બેવફા ના ગીતો એતો પબ્લિક બગાડી છે...જાનુ જાનુ કરી ને
@mrdhaval46462 жыл бұрын
Ha ho bhai sachi vat 6e
@hirenparmar26342 жыл бұрын
100%
@shital.bharwadssdigitalmud74832 жыл бұрын
ha bhai oneway javanu a song to booooooooooom padi mara S S ni kay no ghate havjo 💥💥💥💥💥💥💥
@KeyurBheda-n6i16 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@KeyurBheda-n6i16 күн бұрын
સરસ
@KeyurBheda-n6i16 күн бұрын
થેન્ક્યુ
@ananthalpati37312 жыл бұрын
Bovj time pachhi hu aa song sambhydu baki aapda chala gujrati kalakar to moje darya ho baki 😘❤️
@jyotikasolanki50322 жыл бұрын
Saras song....tane kaay thay to jeev maro jaay 6 .....best line of this song..👌 Beautiful song & super lyrics
@chiragfriendganesha54592 жыл бұрын
બધા ને પોતાનો પ્રેમ મડી જાય એવી પ્રાર્થના કરુ છુ મને મારો પ્રેમ મડે તેવી પ્રાર્થના કરજો 🥺🥺🥺એક વાર પ્લીઝ 🙏🏻 🙏🏻🙏🏻🌹🌹🌹💝
@dabhisanjai92742 жыл бұрын
💐 હા ભાઈ 🙏જય મેલડી માં 🙏
@poojamakwana48772 жыл бұрын
Ha bhai mari dil thi duva chhe ke tamne tamaro pyar mhali jay 🥰
@solankisujal_922 жыл бұрын
Hu Dil thi duaa Karu chhuke tamane tamaro pyar Mali jay
@boss95572 жыл бұрын
Same to you
@chiragfriendganesha54592 жыл бұрын
@@boss9557 ha
@kinarafilms2 жыл бұрын
Nice
@car_lovers5802 жыл бұрын
અમુક વાતો અને અમુક યાદો, માણસ કોઈ દિવસ નથી ભૂલતો !! જોરદાર સોંન્ગ છે હો
@VaghelaKalu-rk9wu7 ай бұрын
🎉suman❤❤😊😊😊
@VaghelaKalu-rk9wu7 ай бұрын
🎉suman❤❤😊😊😊
@AkKundiya6 ай бұрын
My Favourite song ❤❤
@DevipujakJayesh...K Жыл бұрын
Jiv... 🖤😘❤
@KeyurBheda-n6i16 күн бұрын
❤❤❤❤❤
@rahul008502 жыл бұрын
અરે ભાઈ સુ ગીત છે ...વાત ન થાય..તમારી... ગુડલક...જેવું જ છે હો...🥰🥰🥰
@bhaveshgambha70582 жыл бұрын
ઘણા સમય પછી સારું ગીત આવ્યું છે ગુજરાતીમાં, ગીતના બોલ એટલા સુંદર છે કે, ફૂલ ફિલીંગ આવે એવું... ❤️
@rvofficial31312 жыл бұрын
સરસ ગીત છે મહેશભાઈ વણજારા 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@sureshsolanki33472 жыл бұрын
🥰🥰🥰🥰🙏🙏❤️❤️
@NIKESH_THAKOR_0012 жыл бұрын
Jay mataji Bapu
@Khushbu_3M2 жыл бұрын
Nice 🙂 song
@ravibharwad89392 жыл бұрын
,,
@rajniparmar11492 жыл бұрын
@@sureshsolanki3347 lp
@Shir_ram_bhakt2 жыл бұрын
Sacha,premno,mol,su,che,teaa,git,sikhbe,che❤️👍
@mahendrasolanki12822 жыл бұрын
Video ma sir nu laptop chalu che? 🤔🤔🤔
@kj_meer2 жыл бұрын
*સાચું કહું તો તું મારી જીંદગી માં ખુબ જ સ્પેશિયલ છે 😍*
@ROYAL_ARMY_072 жыл бұрын
Ha ghayal ha 😂😂🤪
@prahaladdetrojiya81282 жыл бұрын
બજારમાં તમે બૂમ પડાઈ દીધી 👍 nice song ❤️
@user-bj3il5oj9i2 жыл бұрын
Hi
@RajeshChauhan-wm5wp2 жыл бұрын
Aam to hu koi git jaldi sambhadato nathi pan aa git sambhadi var var sambhad vani eccha thay che..aa time ma aava git maja aavi Jay..💞
@apreneurmehulparmar22842 жыл бұрын
વારંવાર આ ગીત સાંભળવાનું થાય છે...osm feeling.....best song.....Good Mahesh Bhai❤️❣️♥️🥰✨
અત્યારે આખાય ગુજરાત માં બોમ પડાવતા હોય તો મહેશભાઈ વણઝારા 💝 આગળ પ્રગતિ કરતા રહો 💫 જય માતાજી 🙏 ગીત ને લાસ્ટ સુધી જોજો ❣️
@maheshbhaipurbiyapurbiya2602 жыл бұрын
Nice👌
@vipulthakor82292 жыл бұрын
@@maheshbhaipurbiyapurbiya260 Q
@Vishnuthakor2172 жыл бұрын
@@vipulthakor8229 couplemn gd girl I ui a few just just a
@Khushbu_3M2 жыл бұрын
Nice 🙂 song
@renukamakwana71652 жыл бұрын
Hi
@OMNAMAHSHIVAYA-v7n Жыл бұрын
Saras geet chhe bhai abhinandan
@nilesh20042 жыл бұрын
Ha mara mahesh vanzara ni mojj😍 Jay mataji 🙏
@solankisedhubha6802 жыл бұрын
વાહ મહેશ ભાઈ વણઝારા જોરદાર સોન્ગ બનાવ્યું છે.. 👌👌
@dixitmakwana68182 жыл бұрын
Bhavu ne bv gamyu
@apkibestseries97702 жыл бұрын
આ ગીત સભળીને મારી જીવન સંગિની ની યાદ આવે છે. બધા સારા પળો સામે ફરવા લાગે છે. બધી જ યાદી સામે આવી જાય છે. આ સોંગ ખૂબ જ સરસ છે .
@vinuvinzuda49152 жыл бұрын
અમારે તો જીવન સંગીની નથી તો સુ કરીએ આ ગીત સાંભળીને હૈયું હાથ નથી રહેતું
@prakashthakor47892 жыл бұрын
હાલ ક્યાં છે તમારી જીવન સંગિની
@akkientertainment47162 жыл бұрын
અત્યાર સુધી મારો કોઈ પણ ગુજરાતી સોંગ ફેવરેટ નતો, પણ આ સોંગને સાંભળ્યા બાદ આ સોંગ મારો ફેવરિટ બની ગયો છે. ❤️
@maligopal15742 жыл бұрын
હા મહેશભાઈ વણજારા. તમે જે સોંગ ગયું તે. તેવું અમારા જીવનમાં થયું. છે. અમે પણ લવ મેરેજ કરેલા છે. અમે બહુ સરળ થી ભેગા થયા માતાજી ને એજ અમારી પ્રાથના કે તમે આવા સોંગ બનાવતાં રહો
@vijaydigitalofficial2 жыл бұрын
Ha Boom Haa Sup Dup Vdo Bhai
@મેહુલલાકડીયા9 сағат бұрын
❤❤
@the_ravan_47732 жыл бұрын
Mara mate aa song dil nu sukoon bani gyu se ❤️
@Jay_ramapir_baroda2 жыл бұрын
હા મહેસ વણજારા તમારું મારું ગુડલક પણ સુપરહીટ સોન્ગ હતું અને આ પણ સુપરહિ સોન્ગ છે બસ અવાજ નવા સોન્ગ બનાવી રાખજો
@tarunthakor75842 жыл бұрын
સાચી વાત ભાઈ આવા ગીતો હોય તો સાંભળવાનું મન થાય👌😍😘 બેવફા કરતા 100% સારા..
@ravaldineshofficial60822 жыл бұрын
Khub saras mahesh bhai👌👌👌
@Hotel__wale-e8b9 ай бұрын
Aa song Mari jindagi nu ispesal song thyei gyu che .......tq aa song badava mate ❤❤
ખુબ સરસ સોગ છે મહેશભાઈ.. તમે તો મારો જુનો પ્રેમ યાદ કરાવી દીધો મને રડવું આવી ગયું..👌👌🥰🥰
@THEDONFIRE2 жыл бұрын
Bov kri
@All_facts_in_one_channel2 жыл бұрын
tamne to radavu aavi gayu yaar
@sunnyvalsukiya77812 жыл бұрын
Prem hato ?
@sanjaychuhanak47652 жыл бұрын
@@sunnyvalsukiya7781 I
@prakashthakor47892 жыл бұрын
રડ છો નઈ સાના રાઈ જાવ હાલ યા રાખે 🙏🙏
@j.d.thakor13662 жыл бұрын
આ ગીત સાભળતા જ મને એમની સાથ વીતાવેલો પળેપળ યાદ આવી જાય છે .તો કયારેક સપના મો ખોવાઇ જઉ શુ . તો કયારેક આંખ મા આસુ છલકાઇ આવે સે.દિવસ મા ગણીવાર ગીત સાભળવાનુ મન થઇ જાય છે. I miss you d
@maulik42042 жыл бұрын
Moj moj😜😜
@rajivchettri2166Ай бұрын
I didn't understand the lyrics.... But I love this song ❣️❣️
@BhagwanPatel-q2zАй бұрын
Bou saru ca song❤😊
@kaandigital14762 жыл бұрын
*Super duper song* *Ha Mahesh vanzara ha* *Ha s s digital ha* *Boom Boom Boom* 👍👍👍👌👌👌😘😘
@vikrampatni74642 жыл бұрын
જોરદાર સોંગ મોજ😍😍😍🥰🥰🥰
@ASHOK_BHARWAD_OFFICAL12 жыл бұрын
સુપર ડુપર સોંગ ❤️❤️❤️😘😘😘😘
@mahendrarathod94062 жыл бұрын
Ha sav true vaat
@rahul008502 жыл бұрын
સુપર સોંગ છે ભાઈ....બૌ મસ્ત ...❤️❤️❤️
@20jesalzala522 жыл бұрын
અરેરે....હું રડી પડ્યો યાર......😘😍❣️💞😘
@ajaymer32022 жыл бұрын
Super duper song aavi gayu che 🔥🔥🔥🔥
@rameshraval.r Жыл бұрын
ગોપનીયતા
@jdcouplevlogs2 жыл бұрын
Roj sambhdvanu man Thay...avu Lage...😍😍😍
@chandukhant7662 жыл бұрын
મહેશ ભાઈ તમે મારા બેસ્ટ સિંગર છો કેમ કે તમારા સોંગ એટલા બધા સુપર હોય છે કે મારે સાંભળવા જ પડે છે...realy
@kishanvanzara31702 жыл бұрын
Ha mara bhai nu song ha Supar
@naginbhaiparmar13702 жыл бұрын
આ ગીત મજે ખૂબ જ પ્રિય લાગે છે દિવસ માં ઘણી વાર જોવ છું, અવાજ કર્ણપ્રિય છે ખરેખર.
@meetchhaya1422 Жыл бұрын
My. Faruvrite. Song
@gujaratiringtone78192 жыл бұрын
સુપર.👍👍👍👍👍
@kiranchauhan71432 жыл бұрын
Super bhai
@Savanthakor3282 жыл бұрын
ખુંબ સુંદર ગીત છૅ.. આવા ગીત જોવાથી પતિ અને પત્ની મો પ્રેમ વધે છે, 👌👌👍
@rahul_thakor_official15462 жыл бұрын
😘💖
@sagathiyajignesh38422 жыл бұрын
Maheshbhai ne request che ke mare pan singer banvu che bhai badhu avj ne saro j che bhai pan financial condition na karne support ghate che bhai...plz tamro kaik contact aapo ne to mare pan gujrati gito ne navo soor apvo che bhai❤️🙏
@pankajgohilbheemyoddha94412 жыл бұрын
આમતો હું ગુજરાતી સોન્ગ ક્યારેય નથી સાંભળતો પણ આ સોન્ગ સાંભળી ખુબજ આનંદ અનુભવાયો જેટલી વાર સાંભળું આનંદ જ આવે. 👌🏻❤ અને મહેશ ભાઈ નો અવાજ કાબિલે તારીફ છે વીડિયોગ્રાફી પણ મસ્ત છે ખુબ સુંદર છે. 👌🏻👌🏻👌🏻
@thakor_saheb_072 жыл бұрын
Vah Nice video 🤩🥰
@SipahiSabir9 ай бұрын
❤ નામ ❤ તાવીયા ❤ કેતન ❤ ભગવાનભાઈ ❤ ભડલી
@chandnipatel6941 Жыл бұрын
Aa song roje roj hu 2 thi 3 vaar jyare pan jou back to back jou ane roj j jovanu 😍😍😍😍etlu badhu gami gayu chhe ane aama sambhdi ne feelings kaik alag j aave chhe aa song mara husband ae amara 2 no photo rakhine aa song rakhyu chhe so mne aa khubaj game chhe ❤️❤️😍😍😍😍😍
@dipakchogajivanzaradipakch33452 жыл бұрын
❤️ આ સોંગ દિલ ને ટચ કરી કયું.😘😘😘 બહુ સરસ સોંગ છે... 👌👌👌
@mahi_vlog_official2 жыл бұрын
Moj Bhai 👍
@abhaychauhan63182 жыл бұрын
Ek namber bhai ❤️😚
@kj_meer2 жыл бұрын
મારી જિંદગી પર તમારી એવી અસર છે, દુનિયા માટે તમે એક વ્યક્તિ છો મારા માટે આખી દુનિયા તમે છો
@gorzankhana16062 жыл бұрын
Super
@sanjupareekofficial15072 жыл бұрын
My best song and i really like this song but 100 se jyada baar Play kar chuka hu ✌ mahesh vanjara sir thanku ❤ big fan😇
@GhanshyamVadher2 жыл бұрын
Jag Jiti Jau jo tame Lofi song 🌍🤗🥰 :- kzbin.info/www/bejne/l5jXZIZ7qtmIh7M
@ashvinbhambaniya-ug1fu Жыл бұрын
Like this song
@arunodedara45622 жыл бұрын
મસ્ત સોંગ છે મહેશ ભાઈ વણઝારા ❤️
@arunodedara45622 жыл бұрын
@Breaking News Hs મહેશ ભાઈ વણઝારા ના નંબર આપો ને ભાઈ આમારે પ્રોગ્રામ માં બોલાવા બોવ મસ્ત સોંગ ગાઈ છે મહેશ ભાઈ ♥️
@dashrathpatel98232 жыл бұрын
જય લક્ષ્મી મા સોંગ સુપર સ્ટાર છે મારા વાલા મહેશભાઈ
@Krishna_vichhar2 жыл бұрын
Ara bapu moj karvi dide 😍🔥
@vinodbhai9388 Жыл бұрын
🎉🎉🎉🎉❤❤❤❤
@premnipanihari2 жыл бұрын
મહેશ ભાઈ ની વાત ના થાય ગજબનું રોમેન્ટિક સોંગ છે.....
@hkstatushasmukhkumar93792 жыл бұрын
જેમ ના વગર હૂ ક્યારે ખુશ ના રહી શકું હે ભગવાન એ પાગલ ને દુનિયા ની બધી ખુશી મળે 😔Hk
@RadheKrishna-od6om8 ай бұрын
Radhe Krishna 💞..🖤
@amitpajapati26292 жыл бұрын
Jordar song che bhai
@thakor_saheb_072 жыл бұрын
Ful saport
@vijaymeda-cc7yn2 жыл бұрын
❤️❤️🔥🔥🙏🙏🙏🙏❤️❤️❤️❤️😭😭❤️
@AfrinKhan-lc1ks7 ай бұрын
Main Muslim ❤hun par mujhe ye Gujrati song bahut pasand hai 🤩💫👍
@darbarramesh92482 жыл бұрын
Ha mojjj ha👆👆
@hkstatushasmukhkumar93792 жыл бұрын
વધારે નય પણ હુ બસ આ મારા છેલ્લા શ્વાસ સુધી તારી સાથે રહેવા માગુ છુ ...!!♥️🍁🖇️🌎Hk
@dharmikmakwana55572 жыл бұрын
જ્યાર થી આ સોંગ ઈન્સ્ટાગ્રામ માં રિલ્સ માં સાંભળ્યું છે.ત્યાર થી રોજ દિવસ માં એક વાર તો સાભળું જ છું. શું સોંગ છે બોસ!💛💛
@sb.hindustanivlogblooper54472 жыл бұрын
બધા મિત્રો ને શુભ સવાર મિત્રો ને જય માતાજી 🙏🙏 આજ નો દિવસ સારો જાય એવી મારી પ્રાર્થના છે
@anildarbar67642 жыл бұрын
Hii
@jigarnadiya79172 жыл бұрын
Thanks bhai 👍👌 sari che comment
@ronakthakor55412 жыл бұрын
🙏🙏🙏
@Khushbu_3M2 жыл бұрын
Nice 🙂 song
@MR_THAKUOR_0072 жыл бұрын
❤️❤️
@kunalbabhaniya6662 жыл бұрын
હા ભાઈ હા
@sakilmalek39432 жыл бұрын
Jordaar song🎵
@visumanvar12 жыл бұрын
5:09 to 5:27 background music is awesome 😍😍
@nweeditingvidios70872 жыл бұрын
આ સોન્ગ એટલુ મસ્ત છે કે 👌👌👌👌👌વાત જ઼ નાથાય 👌👌👌 મારું દિલ જીતી લીઘું ભાઈ બઉ સરસ સોન્ગ 👌👌👌
@dhruvibharvad19662 жыл бұрын
Wow bov j mst song chhe god bless you Mahesh Bhai 🥰❤️