હંસાબેન તમારા સુ વખાણ કરવા કે જેમ સુરને સ્મિત મા તમારા સંસ્કાર છે એમ ગીતો તમારુ ગૌરવ છે નાની ઉંમરે કામ અદભુત સિધ્ધિ પ્રાપ્ત થાય તેવા છે તથા બેન તમે ભરવાડ સમાજ નુ ઉજળુ ધરેણુ છો
"જાજી જોખમવાળા" એ આખા ગીતના પ્રાણ છે.👌🥰 કૃષ્ણનું આખું જીવન જોખમોથી ભરેલું છે, જોખમોથી ડરવાનું નહીં પણ હીમ્મતભેર ઝઝુમવાનું, એવાં નિરંતર કર્મ એ જ કૃષ્ણ શિખવે છે.🧘 જય મુરલીધર 🙏
@KamliyaAjayAhir9 күн бұрын
વાહ બેન ખરેખર આત્મા ખુશ થય જાય એવું ગીત છે.
@jagdishrabari923114 күн бұрын
શબ્દો નથી મળતા આ ગીત ના વખાણ માટે એવુ અદભુત અને અતિ સુંદર ગીત બનાવ્યુ છે.thankyu hanshaben
@themjdigitalАй бұрын
કોને કોને હંશા બેન ભરવાડ ના ગીતો ગમે છે 🎉❤
@hansha_bharvad_officials2059Ай бұрын
Big fan ❤
@gjking4844Ай бұрын
❤
@galiyamanish6559Ай бұрын
Pp
@GanpatkanjiyaThakurganpatАй бұрын
❤
@SudhirSatiya24 күн бұрын
🎉🎉🎉😅જયઠાકર
@V_x_KUTCH12Ай бұрын
ટ્રેક્ટર માં વગાડીએ સિયે ત્યારે આજુ બાજુ વારા.. વાળા ફોન કરીને આ ગીત વગાડવાની ફરમાઈશ આપે સે હો...❤❤❤
@Bhavin.bАй бұрын
Bhai bhai કાનુડાનુ બાળગીત હોઇ એટલે બધે બીલ્ટઈન સેટ થયજાય વર્ષો સુધી એ જ રિંગટોન રહે અને હંસાબેન જેવા ગાય એટલે મજા જ અલગ આવે
અત્યાર ના જમાના માં આવા ગીત સાંભળવા મળે એ આપણા નસીબ ની વાત છે... ખૂબ સરસ ગીત બનાવ્યું છે બેન. ઠાકર ને મારી એજ પ્રાથના છે તમે આવને આવા ગીત સંભળાવતા રયો.. 🙏🙏🙏
@bhargavvaghela67012 күн бұрын
ખુબ સરસ ગાયું બેન સોંગ તમારો અવાજ પણ ખુબ સરસ છે આવા જ હજી સરસ સોંગ ગાવ એવી પાર્થના છે અમારી જય શ્રી ક્રિષ્ના
@shital.bharwadssdigitalmud7483Ай бұрын
wah S S digital tulshi vivah special ❤
@kj_meerАй бұрын
જીવન મા કોય હોય કે ના હોય પણ મારો એક નજીક નો સથવારો મારો જીવ એટલે મારો ઠાકર એ મારી સાથે છે...
@HeetRajshakha12 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@ravatmeer2808Ай бұрын
આત્મા રાજી થય જાય એવું સોંગ છે બેન...આવું સોંગ ગાયું તમે ખુબ ખુબ આભાર બેન... જય ઠાકર...❤
@MunnaBoliya-bb1epАй бұрын
❤❤
@MunnaBoliya-bb1epАй бұрын
સરસ 🎉❤
@DhruviMer-i8gАй бұрын
❤❤❤
@JAYESH_VARCHAND_5Ай бұрын
❤🙏
@GaganBharvadАй бұрын
@@MunnaBoliya-bb1ep😊😊
@rameshthakor16307 күн бұрын
હંસાબેન ભરવાડ તથા S S Digital ની તમામ ટીમ ની અર્થાત્ મહેનત થી ગીત ને સફળતા અપાવવા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏
@bholumundhawa2993Ай бұрын
Su rag kaadhyo chhe jordar song Monty Bhai ne gya pachhi nu aa song pasand aayu
@sangitagoswami80820 күн бұрын
🌹khub sundar Adbhut geet Raju karyu chhe Hansaben bharvad tamane Maro Thakorji sada pragati Aape 🙏
@kiranbharvad9953Ай бұрын
Jay thakar 🙏Nice song didu❤🎉
@NikunjPatel-n5cАй бұрын
🙏જય ઠાકર જય ઠાકર જય ઠાકર 🙏 બોવજ બૉવજ સુંદર અને મસ્ત song's છે બેન તમે જૂનો જમાનો યાદ અપાવી દીધો...આ ગીત આત્મા માં ઉત્તરી જાય એવું છે..ખૂબ ખૂબ આભાર
@srutigoswami-1Ай бұрын
Mast song hansha ben ❤❤❤
@D.j.BharwadАй бұрын
Ha moj ha Nice 🎉🎉🎉🎉❤ Super hit visnu bhai 🎉🎉
@GopalGamara-sn2wxАй бұрын
🙏♥️જય ઠાકર ❤🎉
@HIRENBHARWADSIRАй бұрын
ખુબ સરસ ગીતનું ગાયન, હરિભાઈનું લેખન અને વિષ્ણુભાઈનું કમ્પોઝીશન 😊 ટીમ SS ડિજિટલને ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏🏻
@chhagangamara7259Ай бұрын
ખુબજ સરસ લેખન કર્યું છે ભાઈ જય ઠાકર..🙏🙏
@અલપેશજાપડાАй бұрын
3:57
@jayeshmevada4969Ай бұрын
Jay thakr❤
@chauhanamit211919 күн бұрын
❤
@ranvirpatel203828 күн бұрын
હંસાબેન તમને ભગવાન સદાય ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું કેમ કે આવો આવજ બીજા કોઈ નો નથી
@rangilubaisabagadh23 күн бұрын
ખૂબ જ અદભુત સોંગ વા હંસાબેન તારીફ કરે એટલી ઓછી છે. .❤️ Jay dwarkadhish
@jay8831Ай бұрын
આ વખતે તુલસી વિવાહ માં બધે આ ગીત સૌથી વધુ વાગે છે.
@Comingsoon994224 күн бұрын
લેડીઝ કૉક જ એવી છે સીંગર કે એમના રાગ મા વૈરાગ છે ઇ મા થી એક હંસા ભરવાડ. 👍 like it hansha bharvad voice is best
@kishan_bharwad_168Ай бұрын
*Jay_Thakar...❤🙏🏻*
@veerbharvad799Ай бұрын
Jordar song Jay thakar ❤❤
@MasoSusraАй бұрын
કોને કોને આ સોંગ ગમ્યુ તે લાઈક કરે...💖💖💖💖
@Rahulbhaibharwad-bp3zyАй бұрын
Jay thakar 🙏
@lakhanbharvad21Ай бұрын
વાહ અમારા ભરવાડ સમાજ નું ગૌરવ હંસા બેન ભરવાડ
@SatanSindhav-gm6ioАй бұрын
મારી કૉમેન્ટ નો જવાબ આપશે કોઈ 4 day માં 2 લાખ પાર તોય trinding માં કેમ નથી બતાવતા
@મીતલબાભવાАй бұрын
ભરવાડ નો ભાણો હો❤
@Hiral2712Ай бұрын
Aapda bhrvadi song to aava hova joye wahh ❤ Dil khush krdiya 😊😊
@કનૂભાઉગોલતરકનૂભાઈગોલતરАй бұрын
ખુબ સરસ ગીત બનાવ્યું છે મારો ઠાકર તમને ઉતરોતર પ્રગતિ કરાવે અને આવા નવા સોંગ નવા નવા આવે જય દ્વારકાધીશ 🙏🌱🌱