બહુજ સરસ, આજે ત્રીસ વર્ષે પણ આ વાર્તા ઓ ક્યારેક ક્યારેક યાદ આવી જાય છે, એ જૂનો કલાસ રૂમ અને ગુજરાતી ના શિક્ષક પણ યાદ આવે છે. માણસ અને જનવરની આ દોસ્તી કેવી મજાની છે એકજ વાર્તા માં સુખ દુઃખ અને ગમ અફસોસ ની લાગણી સમાયેલી છે.
@bhimnathcreation.2106 Жыл бұрын
સાચી વાત
@asrafmir8607 Жыл бұрын
100% Bhai
@RS_rider_Gj38_302 Жыл бұрын
👍
@pradipmakwana3009 ай бұрын
Sachi vat che BHAI 😢😢😢😢 Wo din bhi kya din the 😢😢😢😢
@rudra_18924 ай бұрын
Sachi vat bhai
@mamasarkar4804 Жыл бұрын
ખરેખર યાર જૂની યાદો આવી અને આખે થી આશું 😢😢આવી ગયા
@ARK31190 Жыл бұрын
વિસ વર્ષ પહેલા હું આ ભણેલો છુ.. જૂની યાદો ને વાગોળીને આંખો ભરાય આવે. કેવી સરસ ઈન્ટરનેટ ફ્રિ દુનિયા હતી. ગુજરાતી ની ચોપડી માં ખુશી મળતી.
@SiddharthJoshi-ew6tq3 ай бұрын
તે સમયે વર્ગખંડમાં મારા આંખો માથી આંસુ આવિ ગયા હતા પાઠ સાંભળ્યું ત્યારે...મારો શાળા સમય ❤❤❤❤
@fulaiyamehul842111 ай бұрын
સલામ છે પાઠના લેખક ગૌરીશંકર જોષી'ધૂમકેતુ' ને🫡
@Okboss351 Жыл бұрын
આમ તો મને બધા પાઠ ગમ્યા પણ યે પાઠ ને દિલ કો છું લિયા બેસ્ટ પાઠ ઈન માય લાઈફ
@divyapatel50924 жыл бұрын
Bahu yad aave aa badhi varta ame study kari chhe collage ma
@krishbraham Жыл бұрын
Khoob saras jumo bhisti
@Kishan_Lukhi3 ай бұрын
હજી આ પાઠ મને યાદ છે, ભૂતકાળમાં સરી પડવાનું મન થઇ જાય છે..
@Totalgaming882263 ай бұрын
Sem
@dhrumil5455 Жыл бұрын
I just recall 2013. When I read this story 1st time in Gujarati book in 8th standard ....miss those days 💯
@theaudiencereaction Жыл бұрын
Targeted audience:- 🧒 Actual audience:- 🧔
@hasimkhan259110 ай бұрын
true
@Totalgaming882263 ай бұрын
2024 માં કોણ જોવે છે..?❤
@pareshsolanki32992 жыл бұрын
Aje pan yaad aavi jay che
@Okboss351 Жыл бұрын
My favourite ❤❤
@mahirjiva305511 ай бұрын
Aavarta sam li ne school ni yad aave che😢❤
@ManekBhimu11 ай бұрын
❤❤❤
@arwajchaudhari34726 ай бұрын
Literally yar bachapn ketlu mst hatu ye yado badpan ni 😢😢😢
@hargovanbhaijoshi65642 ай бұрын
સરસ આવી રીતે બીજા જુના પાઠ મૂકજો ખરેખર હ્રદયસ્પર્શીય સલામ સર
@kismat3223 Жыл бұрын
My fevret❤
@prahaladajimali4988 Жыл бұрын
પ્રાથમિક શાળામાં તો મજા આવી
@mohsinkhanbaloch67454 жыл бұрын
અદ્ભૂત વર્ણન કર્યું છે આપે
@DRDesai-wb6yp Жыл бұрын
❣️❣️❣️
@vadhushilaa63102 ай бұрын
Hi🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤🎉
@IndubenRathod-lg3if2 ай бұрын
મને pan યાદ છે
@Okboss351 Жыл бұрын
મેં આ પાઠ નોધોરણ ૮ ૨૦૧૫ માં કર્યા અભ્યાસ કર્યો
@Bollywood-q2 ай бұрын
Yes mne pn yad che
@dhruvgohil8754 ай бұрын
Nostalgia 🥺
@AvkarzalaZala4 ай бұрын
Khubsurat abhinandan Gujarati sahitya saruchi
@sanjubaba33684 жыл бұрын
Very heart touching
@cofanavay22352 ай бұрын
Aaje hu IIT ma bhanu chhu gujrat ni bahar chhu etle aa badhi yaad avi gayi ane sambhalava aavyo
@Bahla541710 ай бұрын
આ પાઠ હું ભણી રહ્યો છું બહુ મજા આવે છે
@Shvagh6 ай бұрын
My child hood lesson❤😂
@parmarsumita13586 ай бұрын
🙏🙏
@amitodedara91810 ай бұрын
અદભુદ,,૨૦૦૪ ,, સ્વામિનારાયણ હાઇસ્કુલ,, એ અમારા ગુજરાતી શિક્ષક બધું અદભુદ હતું એ સંસ્મરણો ને વાગોળીએ તો પન ટેન્શન હળવું થાય જાય
@hasimkhan259110 ай бұрын
Vars 2009 Mara Mate
@parmarsumita13587 ай бұрын
😔😔😔🙏🙏
@meeraambasana62436 ай бұрын
Nice
@khimabhaihejabhai23067 ай бұрын
Ame pan bhnela aparh bahu maja avti
@sushmarohit9283 жыл бұрын
Sir std 11 gujrati medium ma ch8 buraina dwaar parthi tenu pan avu j mukoni
@arwajchaudhari34726 ай бұрын
😢😢😢
@sonubaranarana7207 Жыл бұрын
10 ma dhoran ma avto path jumo bhisti
@dinesh_sakhara11 ай бұрын
Amne dhoran 8 ma aavto hto
@sumirbera63014 жыл бұрын
Std 11 gujrati na aavi j rite video muko
@SoumyaFaldu8 ай бұрын
Vanou
@HITESHPATEL-yf4td6 ай бұрын
😢😢
@ravindrahathila9761 Жыл бұрын
AA path 1992 ma Gujarati std 9 ma hato
@DavalThakor-t6w5 ай бұрын
Muto dhoran 8
@maheshbhogayta35842 ай бұрын
Ame 10 ma study karta tyare Gujrati ma aa path aavto
@drmeetmgajjarm53722 жыл бұрын
Juni yado
@ShaileshChunara-ku2dc7 ай бұрын
Aaje aashu 😢
@veerkanojiya2946 Жыл бұрын
Rip
@veerkanojiya2946 Жыл бұрын
😂😂😂😂
@yachana2594 ай бұрын
This chapter is in 8th std in 2024. My school have tv in each class where they teach us from this type of animation videos.