જય હો લખાપીરદાદા . બહુ સરસ શ્રી હેમંતભાઈ આપે અમારા બનાસકાંઠા ના ગુણ ગાઈને બનાસકાંઠા ને પાવન કરવા બદલ આપને ખુબ ખુબ અભિનંદન. આપના ચાહક નાના એવા કલાકાર રઘુભાઈ વરસડીયા નાનાપુરા.
@niraldigital59184 жыл бұрын
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નોખા ગામ થી કિરણ બારોટ ના જય લખા પીર દાદા...
@niraldigital59184 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ મહાન કલાકાર એવા હેમંત ચૌહાણ કે તમે અમારા વિસ્તારના લખાપીર દાદા ના ભજન ગાયું
@bhamarsinhsodha99284 жыл бұрын
Vahdansinh
@klrajput81814 жыл бұрын
જય હો ક્ષત્રિય વિર ની 🚩 જય હો લખાપીર ની 🚩🚩
@siddhrajsinhchauhan73544 жыл бұрын
Vaah Dansinh bapu vaah👏👏👍
@dayro67653 жыл бұрын
જય ગોહિલ કુળભૂષણ લખાજીપિર દાદા.🚩🙏
@darjidashrathl.72304 жыл бұрын
જય હો પીર લખાબાપા ની થરાદ થી દશરથ દરજી
@krishnasoundtharad43414 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ હેમંતભાઈ તમને. દાનસીંહ બાપુ. ની રચિત લખાપીર ના ભજન આપના સ્વર થી સ્વરબદ્ધ કરવા બદલ
@gajabhaichaudharigajabhaic58344 жыл бұрын
જય.લખાપીર.દાદા.
@klrajput81814 жыл бұрын
ગઢ વાવેચી નો વિર 🚩⚔️⚔️⚔️
@VBGohil4 жыл бұрын
ખૂબ ખૂબ આભાર હેમંત ભાઈ ચૌહાણ
@bhagyodaytredarsh96953 жыл бұрын
દાનસીહ ચૌહાણ ની રચના ને સુંદર રીતે સ્વર હેમંત ચૌહાણ ભાઇ આપે વર્ણન કર્યું છે कोटी कोटी धन्यवाद जय लखापीर दादा पंचकेरडा धाम समली बेट भारत पाकिस्तान