👌લાઈવ રાસ મૂકો.... 💐 અને મોબાઈલ ની સ્ક્રીન ઉપર એક પછી 👌 એક લીટી આવતી જાય તે રીતે વિડીયો 💐 શબ્દો સાથે મૂકો.. 👌 તો જ રાસની જમાવટ થાય.. 💐 બાકી તો રેડિયો સાંભળતા હોઈએ 👌 તેમ લાગી રહ્યું છે.... 💐 એક સાથે ઘણાં બધાં કીર્તનો મુકો છો 👌 તેના કરતાં એક જ કીર્તન નો વિડીયો મુકો 💐 કારણ કે અત્યારે એક સાથે ચાર કે પાંચ 👌 કીર્તનો સાંભળવાનો દરેક ને સમય હોતો 💐 નથી.. 👌 સમયને ધ્યાને લઇ નાના વિડીયો મુકવા 💐 વિનંતી છે... 👌 મારી કોમેન્ટ નો મને મુદાવાર જવાબ 💐 આપવા વિનંતી છે..