great singer sureshbhai & batukbhai. maharaj jay mataji
@nayanpiprotar13143 жыл бұрын
વાહ જુગલબંધી ..ખુબ સરસ..અમે નાના નાના ટેણીયા હતા ત્યારે સવારે ૫ વાગે રેડિયા માં આવા ભજન આવતા.. ..એક બાજુ રેડિયો ચાલુ હોય ને એક બાજુ માં છાચ વલોવતા .શું જીવન હતું એ સાદું...બવ યાદ આવે તે દિવસો ...