Tara Aanganiye Puchi Ne Je Koi Aave - Kavi Shri KagBapu Na Bhajano | AAVKARO |

  Рет қаралды 1,975,227

Studio Sangeeta

Studio Sangeeta

3 жыл бұрын

Studio Sangeeta Presents - Tara Aanganiye Puchi Ne Je Koi Aave - Kavi Shri KagBapu Na Bhajano | AAVKARO |
@KagSahitya
#kagsahitya
Track Names -
- Tara Aanganiye Puchi Ne Je Koi Aawe (Aavkaro)
* Ame Nisarni Bani Ne
* Parka Na Avgun
Singer - Suresh Raval
Album - Aavkaro
Lyricist - Padmashree Dula Bhaya Kag
Music - Suresh Raval
Music Label - Studio Sangeeta
Special Thanks to Kag Parivar
#KagVani #DesiBhajano #GujaratiBhajan #KagBapu
To Purchase Any Song -
WhatsApp on 9769900276
For Any Query - studiosangeeta_5465@yahoo.co.in

Пікірлер: 525
@darshanchauhan4022
@darshanchauhan4022 3 жыл бұрын
માનવી ની પાહે કોઈ માનવીની આવે રે.. હૈ તારા દિવસો દેખીને દુનિયા આવે .. આવકારો મીઠો આપજે....🙏🙏🙏
@MdSalim-vl3ns
@MdSalim-vl3ns 9 ай бұрын
શ્રી કવિ કાગની વાણી સાંભળીને નિશાળ ના દિવસો યાદ. આવી ગયા નિશાળમાં જાય પ્રાર્થના. બોલાતી અક્ષરા અ.ભજન ગાવામાં આવતું. આજ ઘણા.સમય પછી આ મીઠી વાણી સાંભળવા મલી નિશાળના દિવસોની યાદ આપે છે
@MdSalim-vl3ns
@MdSalim-vl3ns 8 ай бұрын
🎉🎉
@NARESHVLOGS7777
@NARESHVLOGS7777 Ай бұрын
જો તમે 2024 માં કવિ શ્રી કાગ ના ભજનો સાંભળી રહ્યા છો તો વડીલો , ભાઈઓ, બહેનો તથા પ્રિય નાના નાના બાળકો તમારો ખુબ ખુબ આભાર..તમે સાહિત્ય પ્રેમી છો... અને હું ઈચ્છું છું કે તમે આપણી સંસ્કૃતિ ને જાળવી રાખશો....મિત્રો ખરેખર હું ઈચ્છું છું કે જમાનો ભલે બદલે પણ... આપણે આપણી સંસ્કૃતિ ને ભૂલવાની નથી...જો આપણે સંસ્કૃતિ જાળવીશું તો આપણી આગલી પેઢી માં પણ જળવાશે.... આ જમાનામાં ટેકનોલોજી વધતા ભજનો સાંભળવાનું ઘણું ઘટી રહ્યું છે અને એના બદલે જમાના પ્રમાણે ના સોંગ્સ તરફ દુનિયા ખેંચાઈ રહી છે.......................હવે આપણે કંઈક એવો પ્રયત્ન કરીએ કે સંસ્કૃતિ ને ભૂલી ગયેલી દુનિયા ને ફરીથી આપણી સંસ્કતિની યાદ અપાવી એ કે જેથી દુનિયા આપણી સંસ્કૃતિ તરફ પાછી આવે.........,.............. હું કહું છું એ વાત પર તમારા દિલ પર હાથ મૂકીને કહેજો કેટલાં વડીલો, ભાઈઓ, બહેનો, તથા નાના નાના બાળકો સહમત છે...,.................?
@travelwithnayan007
@travelwithnayan007 11 күн бұрын
Sachi vaat
@chaudharysaab404
@chaudharysaab404 10 ай бұрын
વાહ બાપુ વાહ કાગ વાણી આપના સુમધુર સ્વરમાં સુમધુર સમયમાં સાંભળવા મળ્યું ખૂબ ખૂબ અભિનંદન
@manojshah6948
@manojshah6948 Ай бұрын
અદભુત રચના...માનવી ને પાસે..કોઈ માનવી ન આવે રે...હું આજે પણ વક્તા તરીકે આનો ઉલ્લેખ કરું છું...
@p.rpatel6694
@p.rpatel6694 2 жыл бұрын
કાગબાપુને શતશત પ્રણામ. આવું અભ્યાસ ક્રમમાં આવે તો ખૂબ ખૂબ આભાર.
@maheshpatel-ds8zz
@maheshpatel-ds8zz Жыл бұрын
પી . આર . પટેલ મોડાસા બહુજ સરસ ભજન હવે આવા ભજન સાંભળવા નથી મળતા
@buntiespiano
@buntiespiano Жыл бұрын
"tara anganiye" gujarati book me che already
@rameshanghan9507
@rameshanghan9507 Жыл бұрын
પેલા આવતૂ હતું
@meditationwithmusic975
@meditationwithmusic975 Жыл бұрын
1997-1998 ના વર્ષના ધોરણ-૬ ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કવિતા સ્વરૂપે હતી.."આવકારો" કવિતાનું નામ હતું.જે મારા જેવા વ્યક્તિના નસીબમાં ભણવામાં આવી હતી..આજે પણ એ યાદ કરું તો મને મારું બચપણમાં પહોંચાડી દે... મેને જીવનમાં સૌથી પ્રિય કવિતા કે ભજન પૂછવામાં આવે તો મનમાં આજ આવે.... ધન્ય છે કાગ બાપુ 🙏💐
@laxmanrathva3740
@laxmanrathva3740 Жыл бұрын
ધોરણ 8 માં ગુજરાતી બીજા સત્રમાં છે
@chaudharysaab404
@chaudharysaab404 10 ай бұрын
દુલાભાયા કાગ કાગવાણી આપની દિલ સોંસરવી ઉતરી જાય ગાયક કલાકાર અને એમના સાથી મિત્રો ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
@vishvarajsinhmahida4134
@vishvarajsinhmahida4134 13 күн бұрын
ધન્ય છે....કાગ દાદા ને કોટી કોટી વંદન
@satyagrah4669
@satyagrah4669 5 күн бұрын
હું ઉત્તર ગુજરાત મહેસાણા થી છું પણ કાગ બાપુની તમામ રચનાઓ અદભુત છે સલામ કાગ બાપુ
@naginpatel7078
@naginpatel7078 Жыл бұрын
અદભૂત ભજન અદભૂત અવાજ ઘનય હો સનાતન ધર્મ .અમેરિકા.
@rajendrasinhsolanki181
@rajendrasinhsolanki181 Жыл бұрын
Super sir vah
@princezala3260
@princezala3260 Жыл бұрын
"આવ નહિ આદર નહિ, નહિ નયન માં નેહ.. એ ઘર કદી ના જાઓ ભલે કંચન વર્ષે મેહ"
@rajsindhav8115
@rajsindhav8115 3 ай бұрын
રચયિતા અને ગાયક ને નમન. જય જય ગરવી ગુજરાત.
@sartansinhdarbar1354
@sartansinhdarbar1354 2 ай бұрын
હું તો મહેમાન ને ભગવાન સમુજુ છું ❤
@sitarambapu1709
@sitarambapu1709 2 жыл бұрын
ધન્યવાદ જયસીતારામ ખુબખુબઅભીનંદન
@madhuram741
@madhuram741 2 жыл бұрын
ખૂબ સરસ ગીત વાહ ભાઇ વાહ 😁👌👌👌🌹
@mayurmayur2974
@mayurmayur2974 2 жыл бұрын
Mayur
@ghanshyambhaighevariya9515
@ghanshyambhaighevariya9515 2 жыл бұрын
જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો સવને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સુંદર ભજન મિત્રો
@BharatMundhava4437
@BharatMundhava4437 Жыл бұрын
🙏 કાગ્ બાપૂ.👏 મારુ ખુબજ ગમતુ ભાવતું ભોજન..🎤✍️🙏😌😌😌25/01/2023
@manharsolanki8116
@manharsolanki8116 23 күн бұрын
ભજન સાંભળીને હૃદય આનંદથી ભરાઈ ગયું પહેલા સતત બીજા ને દુઃખ માં ભાગીદાર થતાં, એવાં માણસ ના મન હતા.ભગવાન ને ઓળખી ને મદદ કરતા,,, ખુબ આનંદ થયો, આભાર
@prabhatrabari5339
@prabhatrabari5339 2 жыл бұрын
કાગબાપુ આજે પણ સાહિત્ય સ્વરૂપમાં હાજરાહજુર છે
@gamingone1320
@gamingone1320 2 жыл бұрын
vvgggffddc
@ramapatel5244
@ramapatel5244 2 жыл бұрын
००
@ramapatel5244
@ramapatel5244 2 жыл бұрын
@@gamingone1320 क
@jivanbhaisavseta9398
@jivanbhaisavseta9398 Жыл бұрын
ભજન આત્મ નો ખોરાક છે જેમ ભોજન શરીર નો ખોરાક છે નમસ્તે 🙏
@samsuninama9994
@samsuninama9994 7 ай бұрын
​@@ramapatel5244પીજી
@ambabhaimakawana1381
@ambabhaimakawana1381 2 жыл бұрын
ભજનો સાંભળીને આનંદ થયો.અગાઉના સમયમાં માણસો પાસે સંપત્તિ ઓછી હતી પણ માણસો ના મન મોટા હતા.અને આદરભાવ અને પ્રેમભાવ સારા સંસ્કારો હતા.
@ajaypatel2409
@ajaypatel2409 Жыл бұрын
ખુબ સરસ, વાહ બાપુ વાહ
@ghanshyamparjapat
@ghanshyamparjapat Жыл бұрын
Haa.g.ok.g.is.goodm
@shambhudancharanshambhu1886
@shambhudancharanshambhu1886 Жыл бұрын
બહુ સારા ભજનો છે
@user-yy8yv1ie8x
@user-yy8yv1ie8x 8 ай бұрын
Baav saras vaat kari tame ❤
@Jaiprakash.307
@Jaiprakash.307 4 ай бұрын
☺️
@manharsolanki8116
@manharsolanki8116 23 күн бұрын
કાગ બાપુ, દાસી જીવણ, કાનજી,ભાણ સાહેબ, રવિસાહેબ, જેવા અનેક સંતો મહંતો એ અનેક ભજન નો રચ્યા છે માનવ ને જીવન જીવવાની કળા શીખવા છે લાખ લાખ વંદન કરું છું
@narvirsinhrathwa4186
@narvirsinhrathwa4186 2 жыл бұрын
Jay bagavan.....very nice..voice....morden jamana ma aa badhu forget thi gayu che......kono dhos devo. Super song.....thankh u.👏👏👏👍👍👍
@dassirvankar3659
@dassirvankar3659 9 ай бұрын
ઘરે આવનાર ને આવકાર આપવો એ પ્રભુ કૃપા છે..એ સંસ્કાર છે..ધન્ય છે કાગ બાપુ
@akgoswami9589
@akgoswami9589 6 ай бұрын
આ ભજન જો તમે ૨૦૨૩ માં સાંભળો છો .તો મિત્ર તમે ખરા સાહિત્ય પ્રેમી છો ...અને આ સંસ્કૃતિ ને જાળવવા માટે તમારો આભાર 😊
@aahokchudasma6273
@aahokchudasma6273 5 ай бұрын
Bhai 2023 hoi k 2050 j Manas Bhajan premi hase t ..sabdse..
@bhalabhaiparmar260
@bhalabhaiparmar260 Ай бұрын
અમર ભજનો, અમર સાહિત્ય,,માનવીય જીવન માટે ઉત્તમ આદર્શ માર્ગદર્શક
@Vicky_Sengal
@Vicky_Sengal 9 күн бұрын
આવ નઇ આદર નઇ નઇ નયનમાં નેહ, તેહ ઘર ઘેર કદી ના જઈએ ભલે કંચન વર્ષે મેઘ!
@rajendravihol2731
@rajendravihol2731 Жыл бұрын
Adbhut Ane Avismarinay Sahitya Ane Sumadhur sur no Sangam khubaj Hardaysparshi Bhajan ! Shat Shat Vandan Kag Bapu Ane Dhanyvad Mr. Sureshbhai ! Aganit Shubhkamnaao !
@labhubhaibavda356
@labhubhaibavda356 2 жыл бұрын
ઉત્તમ ઢાળ , કંઠ... સહજ અને ઉત્તમ રીતે...ભજનો આવા જ હોય...આનું નામ સાચું ભજન...એકધારો ભજન પ્રવાહ... વંદન....💐💐💐💐💐
@ravalbharat-gf7hn
@ravalbharat-gf7hn Жыл бұрын
વાહહઃ💐💐 સુરેશભાઈ રાવળ 👌👌🙌
@lexusengineers.8113
@lexusengineers.8113 3 жыл бұрын
Superb 🙏🏼 KAG BAPU Tamne koti koti Vandan 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rameshanghan9507
@rameshanghan9507 Жыл бұрын
ખુબ સરસ રચના કાગ બાપુ ની સુરેશ ભાઈ એ રજૂ પણ ખુબ સરસ કરી
@RanjitsinhBoxer-wc7hi
@RanjitsinhBoxer-wc7hi 5 күн бұрын
ईश्वर का अस्तित्व है या नहीं उसकी झंझट मत पड़े रहना है मगर सच्चाई तो यह है कि हमारी-आपकी सब दिल में दया का दिया हरदम जलता ही रहेगा यही सत्य प्रकाश है। आंगन में आये हुए अतिथि चाहे दुश्मन क्यों न हो वो ईश्वर ही है।जान या पहेचान कि जरुरत नहीं होती ‌। यह बात प्रवासी लोंग अच्छी तरह समझते हैं और जानते हैं। अतिथि मुसाफ़िर कभी दुबारा हमारे घर पर आयेगा या नहीं उसकी कोई गारंटी नहीं है मगर हमारी शानदार शुभकामनाएं उनके लिए हमेशा रहेंगी। यह दिल की बात दया कि बात है।
@manavdrawingsandshort9122
@manavdrawingsandshort9122 2 жыл бұрын
કાગ દાદા ને મારા વંદન
@dipakmakwana3019
@dipakmakwana3019 19 күн бұрын
કાગ બાપુની વાણી અદભૂત છે તેનું મૂલ્ય આન્કી ન શકાય
@jitendrasinhsolanki3171
@jitendrasinhsolanki3171 9 сағат бұрын
આપણે કોઈને આવકારો ના આપીએ એજ આપણી મોટામામોટી ભૂલ છે
@kanjibhanushalihasraj5519
@kanjibhanushalihasraj5519 Жыл бұрын
Kag Bapu NE MARA VANDAN VAH BAHU SARSA BHAJAN GAYU CHE ANAND AVI GAYU JAY JAY SHREE RAM
@dipsinhdarbar317
@dipsinhdarbar317 2 жыл бұрын
Kag bapu 🙏🙏🙏🙏🙏🙏🙏 Ha bapu ha. Aav karo mitho aapjore ho super bhajan 👌 Ma mogal ma aapne sada aemno sath aape 🙏🙏🙏🙏 Jay mataji 🚩jay rajputana🚩
@laxmandancharanlakhasani9359
@laxmandancharanlakhasani9359 2 жыл бұрын
Wah bapu wah kag bhaya
@thetaalboy2880
@thetaalboy2880 2 жыл бұрын
આ મારા ગરવી ગુજરાત નો કાગ🔥🔥🔥🙏🙏🙏નમન છે એ મહાન આત્મા ને🙏🙏
@ashokbhaiprajapati88
@ashokbhaiprajapati88 Жыл бұрын
Wwwwwww
@ashokbhaiprajapati88
@ashokbhaiprajapati88 Жыл бұрын
2222
@ashokbhaiprajapati88
@ashokbhaiprajapati88 Жыл бұрын
2
@devishihthakor6803
@devishihthakor6803 Жыл бұрын
વાહ કાગ બાપુ વાહ ધન શે તમારી કલ્પનાને.
@jentirathod5090
@jentirathod5090 10 ай бұрын
Atiyar na Manas mate khub saru Bhajan .. sambhdi ne magaj Dil ma utari ne sudhre to saru che jay ho kag bapu jay ho
@ashokkumarpatel1831
@ashokkumarpatel1831 2 жыл бұрын
ભાઈ વાહ જોરદાર 🙏 હરી હરી
@govindbhaipvaghela4769
@govindbhaipvaghela4769 Жыл бұрын
शब्दों का उपदेश से आचरण का उपदेश सवॅ श्रेष्ठ है
@kvchavda2142
@kvchavda2142 3 жыл бұрын
અમે જ્યારે ભણતા હતાં ત્યારે આ ગીત કવિતા રૂપે પાઠયક્રમ માં ભણવા માં આવતું હતું. બહુજ સરસ ભાવવાહી ભજન.
@rukshmanichaudhari962
@rukshmanichaudhari962 2 жыл бұрын
અમે પણ ભણ્યા.. બહુજ સુંદર...
@manujithakor8537
@manujithakor8537 2 жыл бұрын
Dost Kai sal na padyapustk ma avati kavita ???
@dhanadhanavkatrdhanadhanav1365
@dhanadhanavkatrdhanadhanav1365 Жыл бұрын
1996 dhorn 5
@solankijaydip364
@solankijaydip364 Ай бұрын
❤ kavya me std 8 ma bhanelu chhe very nice ❤❤❤❤❤
@meshavaniyadipakkumar9573
@meshavaniyadipakkumar9573 3 жыл бұрын
Jay ho Kavi Shri Kagbapu 🙏🙏🙏
@ajjubhaithakor2023
@ajjubhaithakor2023 Ай бұрын
આવ નહી આવકાર નહી, નહી નયન માં નેહ તે ઘર કદી નાં જૈયે જ્યાં કંચન વરસે મેહ !!
@chiragchauhan9306
@chiragchauhan9306 2 ай бұрын
આ, ભજન પ્રથાના પસિ ગવાતા 1983,84,મારાભણતર,સમય,સમયજતા,બહુ,ફેર,ફાર,થયા
@Ramesh-vz1xf
@Ramesh-vz1xf 2 жыл бұрын
Aa suresh raval to bhai kevu pade. Kag bapu ne asal gaaya ho. Bhai bhai. Peli var suresh raval ne sambhlya. Best
@naranbhaisolankl4220
@naranbhaisolankl4220 5 ай бұрын
કાગબાપુ હજારો વંદન
@rpparmartlt
@rpparmartlt 3 жыл бұрын
વાહ ખુબ સરસ જેટવી વાર સાંભળીએ તેટલી વાર વઘુને વઘુ આનંદ અપાવતું ભજન રંગ છે કાગ બાપુ
@budheshbhaiporiya2507
@budheshbhaiporiya2507 Жыл бұрын
7
@pravinbhaibhalsod2043
@pravinbhaibhalsod2043 Жыл бұрын
@@budheshbhaiporiya2507 ppppppppppppppp⁰0⁰0ppp ⁰t4
@nileshdhamalnilesh4546
@nileshdhamalnilesh4546 Жыл бұрын
​@@budheshbhaiporiya2507 iii
@nileshdhamalnilesh4546
@nileshdhamalnilesh4546 Жыл бұрын
LA q1ww
@hilmaniya7833
@hilmaniya7833 3 жыл бұрын
ખુબ સુદર
@thakorravajibhai3964
@thakorravajibhai3964 3 жыл бұрын
Verynice
@vasantbhairohit1169
@vasantbhairohit1169 3 жыл бұрын
Kaliyug avakaro. Nathi. Malto. Bhai. Jakaro. Male. Daya. Prem. Sneh. Gayab. A. Ae. Parinam. Chhe... Bhai. Satyvachan
@mukeshsakariymukeshsakariy77
@mukeshsakariymukeshsakariy77 Жыл бұрын
ધન્યવાદ, કાગબાપુ,જયહો સૌરાષ્ટ્ર નીધરાને
@GohilRajubhai591
@GohilRajubhai591 16 күн бұрын
Bhajan Ni Shanti age Mane Sathi
@natwarbhaidahyabhaimakwana1880
@natwarbhaidahyabhaimakwana1880 3 жыл бұрын
સુરેશભાઈ મધુર સ્વર. ધન્યવાદ પુણ્યશ્લોક કાગબાપુને
@amrutlalmarvaniya8542
@amrutlalmarvaniya8542 5 ай бұрын
Very good very nice dhaniyvad mahan aatama kvi kagdasbhapune jay hoo jay hoo
@pankajpatel2237
@pankajpatel2237 25 күн бұрын
Jay.kag
@mansukhbhaichothani3288
@mansukhbhaichothani3288 2 жыл бұрын
Dhany se kag bapu ne
@ghanshyamparmar5754
@ghanshyamparmar5754 Жыл бұрын
ખૂબ સરસ ભજન છે. સંગીત પણ સરસ છે. આ શબ્દો જીવનમાં ઉતારાય તો ઘણાં સાન્સારિક પ્રશ્નો ઓછા થઈ જાય.
@deejaypra-win3617
@deejaypra-win3617 11 ай бұрын
સત્ય વાત કહી
@dipakpanchal643
@dipakpanchal643 4 ай бұрын
બહુ સરસ ભજન ગાયુ જય ગુરૂમહારાજ
@bhupenpatel8699
@bhupenpatel8699 3 жыл бұрын
Parshotambhai jinabhai shekhliya ni 21pedhivti amara parivarna kaymi jay rameshvar mhadev jay khodiyarmataji jay jubelibag sat hanuman mandir rajkot jay shnidev jay nvgrhdevta ni chrnoma amone abhybhkty k
@mr.r.j4316
@mr.r.j4316 Жыл бұрын
સાંભળીને એક નવી જ ઉર્જા ઉત્પન્ન થાય છે ખુબ સરસ
@pappucharan7543
@pappucharan7543 15 күн бұрын
શત શત વંદન કાગ બાપુ તમને આપ ગઠવી સમાજ નુ ગર્વ હતા
@parasnathgauswami7976
@parasnathgauswami7976 3 ай бұрын
ધન્યવાદ આપું છું દુલા ભાયા કાગ ને
@chauhandilip5734
@chauhandilip5734 Жыл бұрын
Bhai Bhai Bhai wah kag bapu wah.......antar Gyani......
@unesadipak9718
@unesadipak9718 3 жыл бұрын
Jay ho kag bapu
@patelalkesh3414
@patelalkesh3414 3 жыл бұрын
Ava. Bhajan apada pathya book ma hova joiae.......apadi Sanskruti taki rahe...........
@43divypatel76
@43divypatel76 2 жыл бұрын
Are chhe j 6 k 7 ni chopdi ma puri vanchan ma chhe
@user-ev3gt1ob2w
@user-ev3gt1ob2w Ай бұрын
Bahut Sundar Bhajan Saheb bandgi Saheb bandgi Saheb bandgi Khub khub Dhnyavad
@user-nbz35
@user-nbz35 Ай бұрын
🙏🙏🙏🙏👌
@fulabhaipalani606
@fulabhaipalani606 10 ай бұрын
કાગ બાપુ ની વાણી સાંભળી ની વાણી સાંભળી ને દરેક વ્યક્તિ ને જીવન માં ઉતારવા જેવી છે
@trishulkarmur3914
@trishulkarmur3914 2 жыл бұрын
કવિ શ્રી દુલા ભાયા કાગ.... ના ભુતો ના ભવિષ્ય
@dhruvpadhiyar25
@dhruvpadhiyar25 8 ай бұрын
મને આવા ભજનો ખુબ ગમે છે. અને આવા ભજનો સાંભળીને મારા મનને ખુબ જ આનંદ આવે છે. હું આવા ભજનો સાંભળતો હોવ છું
@thakarshibhaishamjibhai6454
@thakarshibhaishamjibhai6454 3 жыл бұрын
Desh duniya 14 bhuvn ma pharine avo kag bapu ni jod nhi mle Ghani khmma kag bapu ne
@ishwarlaldave9368
@ishwarlaldave9368 Жыл бұрын
भजन सांभलवा नी मजा पडी गयी,मन मस्त बनी गयु,आ मारु फेवरेट भजन छे,हुं पोते आ भजन घणी वार गाऊ छुं
@DS-pv7hu
@DS-pv7hu 7 ай бұрын
વાહ કાગ બાપુ ને
@nanjibhaimakwana4189
@nanjibhaimakwana4189 2 жыл бұрын
🙏👍👌👏🏻very nice Bhajan
@rabaribharat7976
@rabaribharat7976 10 күн бұрын
Awesome
@rajsindhav8115
@rajsindhav8115 3 ай бұрын
હિન્દુસ્તાન માં હજુપણ ધણા આવાં પાત્રો છે જેની કાગબાપુ એ આ ભજન માં વાત કરીછે. જય સનાતન.
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 7 ай бұрын
વાહ કાગ બાપુ ધન્ય છે તેમની રચના ને અમર રહેશે તમારી વાણી યુગો સુધી
@naranbhaisolankl4220
@naranbhaisolankl4220 9 ай бұрын
Kavi kag bau ne🙏🙏
@vaghela.bapubhaiagelaapubh9754
@vaghela.bapubhaiagelaapubh9754 3 жыл бұрын
Aavkaro mitho Aapje(sundar sant vani)
@user-ph4cq7bz5c
@user-ph4cq7bz5c 19 күн бұрын
જય.ગુરુમહરાજ.
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 3 жыл бұрын
જોરદાર
@hareshdarji5993
@hareshdarji5993 Ай бұрын
Aapje Bap AAVKARO mitho aapje he kaliyug na manvi 😢
@manvarbhanji8922
@manvarbhanji8922 2 жыл бұрын
કવિ કાગ બાપુને લાખ લાખ વંદન
@sureshsodha7785
@sureshsodha7785 Жыл бұрын
કવિ કાગ બાપુને લાખ લાખ વંદન
@mukeshkumarrathod8334
@mukeshkumarrathod8334 15 күн бұрын
ખૂબ સરસ
@patelchirag001
@patelchirag001 Жыл бұрын
હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું… કાપજે રે જી……… માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨) તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે -આવકારો મીઠો…. આપજે રે….જી…. ૧. કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨) એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે -આવકારો મીઠો… આપજે રે….જી…. ૨. વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨) એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે -આવકારો મીઠો… આપજે રે….જી…. ૩. ‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨) એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે -આવકારો મીઠો… આપજે રે….જી…. ૪. અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે… ચડનારા કોઈ નો મળ્યા હો.. જી.. અમે દાદરો બનીને ખીલા ખાધા રે.. તપસ્યાના ફળ નો મળ્યા હો..જી.. માથડા કપાવી અમે ઘંટી એ દળાણાં , ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે.. જમનારા કોઈ નો મળ્યા હો.. જી.. નામ રે બદલાવ્યા અમે પથિકો ને કાજે, કેડો બનીને જુગ જુગ સુતા રે… ચાલનારા કોઈ નો મળ્યા હો..જી.. કુહાડે કપાણા અમે આગ્યું માં ઓરાણા, કાયા સળગાવી ખાક કીધી રે ચોળનારા કોઈ નો મળ્યા હો..જી.. પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી, ઘાઘરી પહેરીને પડ માં ઘૂમ્યા રે જોનારા કોઈ નો મળ્યા હો.. જી.. સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં, કરમાં લીધી છે રૂડી વરમાળા રે મુછાળા કોઈ નો મળ્યા હો.. જી.. ” કાગ ” બ્રહમલોક છોડ્યો પતિતોને કાજે, હેમાળેથી દેયું પડતી મેલી રે ઝીલનારા કોઈ નો મળ્યા હો..જી.. અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે… ચડનારા કોઈ નો મળ્યા હો.. જી.. - દુલા ભાયા ‘કાગ’
@user-vc8mj4yg2t
@user-vc8mj4yg2t 9 күн бұрын
જય અલખધણી ઘણી ખમ્મા સુરેશ ભાઈ
@ketansumariya7782
@ketansumariya7782 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ આજે પણ કાગ બાપુ ની વાણી સાભળવા તમારા જેવા કલાકાર પાસેથી મળતી રહે છે .🙏🌹🙏
@ajaytalsaniya5145
@ajaytalsaniya5145 3 жыл бұрын
Kavi Padamshree kag bapu 🙏 🙏 🙏🙏
@kalubhaiprajapati1636
@kalubhaiprajapati1636 2 жыл бұрын
Vah. Kag. Bapu🙏💯👍
@rajeshmakvana9891
@rajeshmakvana9891 3 жыл бұрын
Jay ho kag bapuni
@mansukhbhaichothani3288
@mansukhbhaichothani3288 2 жыл бұрын
વાહ કાગ બાપુ વાહ
@alpeshthakor7360
@alpeshthakor7360 3 жыл бұрын
🙏Vary vary nice Kavi kag bapu🙏
@kalubhaiprajapati1636
@kalubhaiprajapati1636 2 жыл бұрын
Very nice👍👏 💯👏🌹
@kalubhaiprajapati1636
@kalubhaiprajapati1636 2 жыл бұрын
Bhai bhai 👌👍🙏
@anilthakor4974
@anilthakor4974 2 жыл бұрын
@@kalubhaiprajapati1636 .
@dineshdarji3212
@dineshdarji3212 3 ай бұрын
કાગ બાપુ નું ભજન સાંભળવું મને મને ખૂબ ગમે છે
@bachujidevda4319
@bachujidevda4319 Жыл бұрын
આ સતયુગ નું ભજન છે કરિયુગ માં ના ચાલે
@narendraindariya5290
@narendraindariya5290 3 жыл бұрын
Wah jay ho tamari
@manilalparmar8671
@manilalparmar8671 2 ай бұрын
Vadlo kahe mari vanraisalgi... Aa........ Sambhalvu se❤se
@vikastrivedi778
@vikastrivedi778 Жыл бұрын
કવીરાજ બધાનો બાપ!
@meramanbhaimakwana9267
@meramanbhaimakwana9267 Ай бұрын
આ ભજન સાભળી ને ખુબ ખુબ આનંદ થાય છે
@bhagajithakor-gk8tc
@bhagajithakor-gk8tc Ай бұрын
સાચી વાત છે ભાઈ
@lexusengineers.8113
@lexusengineers.8113 3 жыл бұрын
Suparb Bhajan 👏🏽 KAG BAPU
@bhuatikcudhasama2529
@bhuatikcudhasama2529 19 күн бұрын
ભજન🙏
@raghumakwana7655
@raghumakwana7655 3 жыл бұрын
બાળપણ માં આ કાવ્ય બાળકો માટે ખાલી કાવ્ય છે અને પુખ્ત વયના થયા પછી જ સમજાય છે...
@deepakmatte3181
@deepakmatte3181 3 жыл бұрын
Right👍
@natvarlalpatel3834
@natvarlalpatel3834 Жыл бұрын
ખૂબ સરસ નાન પણ નિ દુનિયામાં .....
ELE QUEBROU A TAÇA DE FUTEBOL
00:45
Matheus Kriwat
Рет қаралды 15 МЛН
ONE MORE SUBSCRIBER FOR 6 MILLION!
00:38
Horror Skunx
Рет қаралды 10 МЛН
Chips evolution !! 😔😔
00:23
Tibo InShape
Рет қаралды 42 МЛН
顔面水槽をカラフルにしたらキモ過ぎたwwwww
00:59
はじめしゃちょー(hajime)
Рет қаралды 33 МЛН
LIVE:BHAJAN__ LIMB__2024_
18:38
RV STUDIO SAGPUR
Рет қаралды 198
kavi Kag Ramayan prasanag...
29:52
PIYUSH GADHAVI
Рет қаралды 357 М.
Aisa Kalyug Aayega - DEVAYAT PANDITVANI
1:00:01
Studio Sangeeta
Рет қаралды 3,2 МЛН
Char Jug Na Vaayak
1:00:01
Studio Sangeeta
Рет қаралды 1,6 МЛН
Ернар Айдар - Шүкір
3:40
Ernar Aidar
Рет қаралды 446 М.
Alisher Konysbaev - Ol Aru (Official Music Video)
2:40
Alisher Konysbaev
Рет қаралды 7 МЛН
Nursultan Nazirbaev - Gul Gul (премьера песни) 2024
2:37
Nursultan Nazirbaev
Рет қаралды 142 М.
Жандос Қаржаубай - Не істедім?!
2:57
aespa 에스파 'Armageddon' MV
3:33
SMTOWN
Рет қаралды 20 МЛН
Артур Пирожков и Хабиб - МЁД (Премьера клипа 2024)
2:11
Александр Ревва
Рет қаралды 1,6 МЛН
POLI - Mama (Official music video)
1:18
POLI
Рет қаралды 3,8 МЛН