જય માતાજી સનાતન ધર્મ પ્રેમી જનતા ને🙏 આ ગરબા ગાવા વાળા લખવાવાળા અને સાંભળવા વાળા દરેક ની ઉપર માતાજી ખૂબ રાજી થઈ આશીર્વાદ આપે છે પણ મને એક વાત નું દુઃખ થાય છે જે આજ નું કલ્ચર આજ ના કલાકારો જે ગરબા ની જગ્યા હિન્દી સોંગ નો બે ફામ ઉપયોગ કરી રહ્યા છે નવરાત્રિ નું પર્વ માતાજી ની આરાધના ભક્તિ કરવા નું પર્વ છે જો માણસ તરીકે સમજે તો
ગુજરાતી પ્રાચીન ગરબા સાંભળીને દિલ ખુશ પ્રાચીન ગરબાને ઉજાગર કર્યા દિલ સે ખુબ ખુબ ધન્યવાદ
@songz47973 жыл бұрын
Jai Matajee my ferret garbage Ma pav te gad this utrya Mahakali re, superb garba
@induramavatinduramavat13062 жыл бұрын
@@songz4797 .
@kirtanmerawat19062 жыл бұрын
00
@meghjiihathiyani48453 ай бұрын
❤❤❤
@jayeshjoshi91854 жыл бұрын
Aaje aankho ma aansu aavi gaya aa badha garba ketla daskao pachhi sambhlya thanks Tamara jeva studios chhe je loko e aa rashtra ni sanskruti ne vijant rakhi chhe
@UmeshDalvi-te1dk Жыл бұрын
जय 🙏 अंबे ❤ जय नवरात्री 🎉 कुमार श्रीयांश सागर दळवी मु बहिरोळे कनकेश्वर मापगाव अलिबाग रायगड
@NitinTailor-t5l Жыл бұрын
સાંભરી ને મન પ્રફુલ્લિત થઈ ગયુ... તમને કોટિ કોટિ વંદન.....જય માતાજી
@girishbhanushali189 Жыл бұрын
My.best.prachin.garba.jai.ma.aashapura
@jaysolanki57924 жыл бұрын
Vaah bhai vaah 🤩🤩
@anilkaria70972 жыл бұрын
પ્રાચીન ગરબા સાંભળી બાળપણ યાદ આવી ગયુ જય માં ભવાની તારી કૃપા
@deeptipancholy31442 жыл бұрын
આ ગરબા બાળપણ ની યાદ અપાવે છે... આપડા ઓરિજિનલ ગરબા...
@ritapalan12572 жыл бұрын
Wahh moj padi gai jug jug jiyo 🙏🏻🙏🏻🙏🏻👌
@hnv02 жыл бұрын
वाह... वाह
@surubharathod70432 жыл бұрын
વાહ, ખૂબ જ સરસ, પ્રાચીન ગરબા સાંભળી ધન્ય ધન્ય થઈ ગયા છીએ. બ્રહ્માંડ સાથે એકાકાર થઈ ગયા.
@aalubhaijadav8562 жыл бұрын
qq
@aalubhaijadav8562 жыл бұрын
gαуσ ¢нє тнє
@natvarvaghelaofficial10684 жыл бұрын
Studio Sangeeta કેસેટ ની દુનિયામાં ખૂબ જૂનું નામ અમે વર્ષો પહેલા જ્યારે અમે નાના હતા ત્યારે એ સમયે ટેપ રેકોર્ડર નો જમાનો હતો ત્યારે સ્ટુડિયો સંગીતા ની કેસેટ ખૂબ જ સાંભળતા લોક વાર્તા ભિખુદાન ગઢવી ની કેસેટો ખૂબ સાંભળતા.. સ્ટુડિયો સંગીતા નો મોનોગ્રામ બહુ સરસ. અમદાવાદથી નટવર વાઘેલા ના જય માતાજી જય જય ગરવી ગુજરાત
@bharatdangar38982 жыл бұрын
Lĺll
@rameshchandramehta8172 Жыл бұрын
જુના ગરબા જસારા સાંભળતાં હાવભાવ પ્રગટ થાય માતાજી ની ભકતિ પણ ગણાય,સરસ્વસ્તિ માતા એજ રાગ સંગીત વિધ્યા આપ્યાછે,જય અંબે,❤
@ManishaPatel-ce7wy Жыл бұрын
Jay matja
@mansukhlalbidveljibid5350 Жыл бұрын
બહુ સરસ ગરબો આ ગરબાથી નવરાત્રી ની શરૂઆત થાય ત્યાં માતાજીના આશીર્વાદ મળે છે
@maheshdangadhvi15635 жыл бұрын
આ કેસેટ મૂકી ને ફિલ્મી ગીતો ના તાલે ઝૂમ્યા કરતી નવી પેઢી પર ખૂબ ઉપકાર કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન.
1. Padve Thi Pelu Maa Nu Nortu 0:12 2. Tu Kali Ne Kalyani Re Maa 7:19 3. Rude Garbe Rame Che Devi Ambika Re 16:07 4. Amba Abhay Pad Daayni Re 5. Maa Pava Te Gadh Thi Utarya Mahakali Re 6. Partham Samru Saraswati Ne 7. Maa No Garbo Re.. Rame Raj Ne Darbar 8. Aasmani Na Rang Ni Chundadi Re.. Maa Ni Chundadi Lehraai 9. Khodiyar Che Jogmaya.. 10. Range Rame Anande Rame.. Aaj Nav Durga Range Rame..
@Akunaren Жыл бұрын
❤Badha juna Garba ne sambhli ne Annad Thaya che Jay mataji BaDha Singar sweet Singar che Ane pankaj Bhatt nu Music khub saras che ❤ From London Narendra panchal Percution Pleyer Amdavad
@manjusavania16074 жыл бұрын
Jai ambamaa happy navratri very nice old garba
@amarsinhgohil2801 Жыл бұрын
ખૂબ જ સરસ જુના ગરબા શાભળતા મજા આવે છે જાણે માતાજી ના દર્શન કરતા હોઈએ એવું લાગે છે.
@acprathod3 ай бұрын
Aa Garba Gavaya ta ta Mata Hajra Hajur Hajree Aapta Aa Garba kevay
@Urmilpatel-uc1ug4 жыл бұрын
Old is EverGold,,Supervoice of group leading Sureshbhai,Jay ho,Jay Mataji,Jay Swami Narayan
@ljjadejajdjadeja18735 жыл бұрын
Jay Ashapura ma Jay momay ma Jay Ambe ma Jay Khodiyar ma Jay Mogal ma Jay Laxmi ma Jay Vishnu bhagavan Jay badiya Dev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@studioanime37806 жыл бұрын
खरेखर मजा आवि गई सरश गरबा छे 👌 🙏 जय माताजी 🙏
@indirabentrivedi39872 ай бұрын
બહુજ સરસ છે. અંતર માં ઝંઝણાતી થાય. 🙏🙏
@shaileshjani746 Жыл бұрын
Lagbhag 50 vars pehla No AANAND ! MORDEN Jamana ma Bhakti -Garba Bhavna Nathi sirf KHEL-KUD SARVE NE JAY AMBE
ઝરુખડે દીવા બળેરે લોલ એનો પણ સમાવેશ કરવાની જરુર હતી
@pradipraghvani41965 жыл бұрын
Dash વરસ પહેલાં ની યાદ આવી ગઈ મઝા આવે છે આવા જૂના ગરબા જોઈને
@bhanugohil58805 жыл бұрын
Super
@KirpalsinhJadeja7025 жыл бұрын
Jay mataji Jay ambe ma Jay ashapura ma Jay Rupal ma
@zalabharatsinh70584 жыл бұрын
Jay Mataji Khub Saras Garba
@dineshjoshi93203 ай бұрын
એકંદરે દરેક પ્રાચિન ગરબા ખૂબ મજાના છે.માતાજી નો મહિમા અને એનુ મહત્વ અનેરું છે પણ એક ઘોર અંધારીરે રાતલડી મા નીસરયા ચાર અસવાર ના કારણે થોડું અધુરુ લાગ્યુ.
सच में दिल से धन्यवाद 🌹🌹🙏 प्राचीन गरबा बहुत मुश्किल से सुन को मिलते हैं l शारदीय नवरात्रि की ढेर सारी शुभकामनाएं
@narendragandhi27086 жыл бұрын
Khub saras garba chhe bachpan ni yaad taji Thai gai
@sasyy_gaming3 жыл бұрын
Mai marathi hu parantu garaba most like !!
@sapnashah2295 жыл бұрын
Bahu Maja Avi matajini na Garba sabhlavni
@ambrishpatel256 Жыл бұрын
Excellent collection of authentic old Garba 😊👍Awesome 👏 Jay Mataji 🙏🔱🚩
@lakshyveersinghjodha89994 жыл бұрын
Nice Graba 👍👍👍🤗😊
@lakhuodedera78554 жыл бұрын
Aa vrse grba ban riye saru na kevay Korona na but krt ma MhA kali ma ma jay bhovani ma
@sunitabaria3311Ай бұрын
Jai Mataji.. Dhanyavaad..
@ranjanpatel36414 жыл бұрын
Beautiful both of voice super nice 👍 to hear old songs of garba Love ❤️ you both of you. God bless you dear one ☝️ Thanks 🙏
@અરજણભાઈસિંધવ4 жыл бұрын
જય જગત જનની માં શક્તિ સિંધવાઇ કુળદેવી ને વંદન શુભ દિવસે સવારે સાત વાગ્યે શરૂ કરેલ અનુશ્રઠાન મા સહાયક બને તેવી પ્રાર્થના કરું છું કે તેમના દ્વારા તમામ મહત્વના એવા સમયે જે વિકટ પરિસ્થિતિમાં સહાય કરજો જય હો માં શક્તિ સિંધવાઇ કુળદેવી કૃપા સદાય પ્રજ્વલિત રહે તેવી ભાવના સાથે અરજ ગુજારી છું
@vrbarvaliya1320 Жыл бұрын
નવરાત્રી ની ખરી આરાધના આને કહેવાય ❤🌹👏
@hardevsinhparmar16922 жыл бұрын
ગરબા ખૂબજ સરસ છે.
@daveasha23164 жыл бұрын
Garba Sara's chhe
@rajendrachawhan95224 жыл бұрын
Suresh ji Meena ji Arvind ji Jai Mataji prachin Garaba ne vishava maate Maffat ma dounlode Rakho bijo bhag Maffat ma Nahi rakhsho to pan chalashe aap ka Subhchintak Jai sachidanand ji
@SandeepPatel-pw1dv4 жыл бұрын
વાહ! અતિ સુંદર, મીઠો, મધુર અને સ્પષ્ટ અવાજ છે. આ જ સંસ્કૃતિ આપણી.
@UmeshDalvi-te1dk Жыл бұрын
जय अंबे 🎉❤😂😢😅😅😊 श्री उमेश महादेव दळवी मु बहिरोळे कनकेश्वर मापगाव अलिबाग रायगड
@patelnareshj5 жыл бұрын
ખરેખર બહુ જ સરસ પ્રાચીન ગરબા છે
@lataprabodh1637 Жыл бұрын
બહુ જ સરસ ગરબા છે ખૂબ જ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. ભૂતકાળમાં લાઈવ થઈ ગયાં. જય માતાજી
@hansachauhan13645 жыл бұрын
जुना गरबा मां काबुल से बादशाह उतरे सारी दिल्ली का दिवान रे आ गरबों यु ट्युप पर सांभणवो छे
@abssclasses91925 жыл бұрын
Juna garba ma kabul se baadshah utare
@mahendrasinhparmar5914 жыл бұрын
Jay Mataji like that good works for our people to be able to get a successful enjoy old Garba season very popular... hit the jackpot... Once again Jay Mataji...
@rajasadhikanothi6948 Жыл бұрын
❤❤❤
@bijaldetroja25026 жыл бұрын
પ્રાચીન ગરબા સાંભળવા અને માણવા દરેક વ્યક્તિ ના નસીબ માં નથી હોતા. બહુ સરસ
@sonalamaliyar67156 жыл бұрын
Jay mataji
@Charvi_Sarthak6 жыл бұрын
ગરબા ખુબ સારા છે
@bharatpatel-cs5xy6 жыл бұрын
Right
@girishbhanushali189 Жыл бұрын
Jai.bawani.jai.ambe
@devanshsatyeshbhaijoshi56364 жыл бұрын
જય અંબે... જય બહુચર મા...🙏🙏🙏🙏🙏
@jayshreedave3307 Жыл бұрын
જૂના ગરબા માં જે મજા છે આજ નથી .સાચે જ નાનપણ યાદ આવી ગયું .
@RamilaPatel-s9h3 ай бұрын
Jay mataji
@RamilaPatel-s9h3 ай бұрын
Jay mataji
@navadiyadharmesh9918 Жыл бұрын
Ava garba navaratri ma gavaya te khub saru Amal thay to jaruri
@ratnaveeraraghavan40576 жыл бұрын
Old is gold like old prachin Garba is very nice mataji's Garba owesam.than you so much.
@songz47973 жыл бұрын
Superb Garba,Jai Matajee.
@arbhamkaravadara74344 жыл бұрын
JAY MATAJI JAY MATAJI JAY MATAJI JAY SHEE KRISNA
@vinodsantoki6466 Жыл бұрын
Wah! Kharekhar garba aane kahevay. Jay Mataji.
@kiranpandit86985 жыл бұрын
Wah saras garaba avaj garaba sara lage
@prabhatdangadhvi36174 жыл бұрын
Yehi to hai sache garba old is gold
@rameshpatel57925 жыл бұрын
Jay mataji lakh lakh vandan old is gold
@kirtimaheria85933 ай бұрын
❤PRACHIN GARBA JUNI YADO KHOOB SARAS KAILAKIRTISH JAY AMBEY
@rajendrajoshi84102 ай бұрын
Mata ji sat sat pranam 🙏🙏🌹🌹🚩🚩🇮🇳🙏💕💕
@bhavnashah97553 ай бұрын
Khub j Sundar aava garba have madta nathi🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rohitpattni17153 ай бұрын
Jay. Ambemaa🙏🙏🌹🌹🇺🇬🇺🇬
@valabalbhadrasinh14904 жыл бұрын
Jay ma ambe......
@sanjaydodrajput49794 жыл бұрын
Jai Mataji ⚜️⚜️⚜️
@swatichokshi20344 жыл бұрын
Ati Sunder.
@manishsitapara15016 жыл бұрын
અમારે ત્યાં આજે પણ આ જ ગરબા જોવા મળે છે
@jayantibhaitanti43254 жыл бұрын
Good
@maheshkakkad42062 жыл бұрын
જુના અને ઓરીજીનલ ગરબા માટે ખૂબ અભિનંદન
@shivprakash9333 жыл бұрын
Super very good. Jay Ho
@meenabavishi8017 Жыл бұрын
Wah saras juna garba ni yad 😅👍🙂😂✅🏆👑👋👋👋👋👋⭐⭐⭐⭐⭐
@ujvalapatel52633 ай бұрын
Jay Amba 🙏 🙏 🙏
@deepabajaj4691 Жыл бұрын
Jai Jai Ambe Jai Jagdamba 👋👋👋👋👋👋🌹
@HappyBreadLoaf-eq6uj3 ай бұрын
Jay ho 🙏🏻❤
@maheshbhut6801 Жыл бұрын
Wow. Nise🎉🎉🎉❤❤❤❤
@kavyajaniandkavanjani5 жыл бұрын
I like prachin garba
@Vikramjeet234 Жыл бұрын
Hey Maa !!!!😊❤❤❤
@prafulmakwana43806 жыл бұрын
great forever garba jay mahakali ma
@kachhiyapatel30194 жыл бұрын
Jay mataji
@ushapatel9899 Жыл бұрын
Old memories you realized Thank you very much Jay mataji