ગોપાલભાઈ ની ગાયકી અને જશવંત ગાંગાણીજી એ લખેલું ગીત અદભૂત.... ખુબ ગમ્યું...હાલ ના આ યુગમાં આવા ગીતો લખવા અને ગાવા બધાનું ગજું નથી.... અદભૂત ખુબ ગમ્યું...🥰🤗🥰🤗
@RameshSinhRathod-s1t4 ай бұрын
આ સોંગ ફિલ્મ મા ચાલે હેવુ સે એટલે કોઈ પણ પીચર મા લો આ સોંગ બહુ સરસ છે ભાઈ
@SatanSindhav-gm6io4 ай бұрын
@@RameshSinhRathod-s1t મન માં ચાલતી વાત તમારી કૉમેન્ટ માં પણ જોરદાર વિચાર