ભાઈ આ સોંગ સાંભળું ત્યારે અંદર થી કઈક થાય સે🥺🥺🥺😔😔😔😔😔😔
@SidhrajDarbar-xn1zt9 ай бұрын
બરબાદ થઈ ચૂક્યો છું એની એક જલક જોવા માટે 😢😢
@thakornarsangnarsang8925 жыл бұрын
જેની પ્રેમ કહાની મશહૂર હોય😂 તેની જ પ્રેમ કહાની અધુરી રહી જાય છે 😂અને સાચો પ્રેમી પોતાની પ્રેમિકા સાથે વિતાવેલા દરેક પ્લોને યાદ કરીને રડતો રહેછે અને પોતાની આખી જિંદગી બરબાદ કરે છે😍 જ્યારે તેની પ્રેમિકા ને પોતાની મોજીલી lif મા પોતાના સાચા પ્રેમીને યાદ પણ કરતી નથી 😍યારો આછે સાચા પ્રેમની કિંમત
@thakorjanvi46 Жыл бұрын
એને આપણી કદર ના હોય તો આપણે સુ કામ રાખવી જોઈએ
@HappyBarn-vg4ti4 күн бұрын
Ha Bhai 😮😢
@Attitude_boy-kunu Жыл бұрын
સળગાવી દો એ કિતાબ સાહેબ 🤟જેમાં લખેલુ છે. કે સાચો પ્રેમ વળી ને પાસો જ આવે છે. 😔😔😔😔😔
@kishanthakor39798 ай бұрын
કેટલા ખાલી મોજ કરવા સાંભરે છે😅😂😂😂😂
@NanubhaiBhuriya-fx9fu7 ай бұрын
Hu
@PremKumar295217 ай бұрын
Huu😂
@EMO_HJ7 ай бұрын
Sachi vaat 😂😂😂
@sonalbhoi9457 ай бұрын
Hu
@vishalmakavana51205 ай бұрын
Hu
@DesigujjuOfficial5 жыл бұрын
જાણે' કેમ "અમારી" યાદ જુની થઇ ગઇ, તમારી યાદમા અમારી આંખ ભીની થઇ ગઇ.........જોરદાર સોન્ગ બેચર ઠાકોર
@govindsinhparmar47689 ай бұрын
આ ગીત 2024 માં કોણ કોણ શાંભળે શે ❤
@jaydipparmar35452 күн бұрын
Me 😅
@SanjaySDiku5 жыл бұрын
દર્દ ભર્યા ગીતો મા તો તમારી હારે કોઈ નાઆવે હો બેચરભાઈ સુપર હિટ સોન્ગ છે તમારું
@Bahuchar115 жыл бұрын
ખુબ યાદ આવી મારી જાન આ સોંગ સોંળી ને બસ સાચા પ્રેમમાં આવુંજ થેય
@zalajayesh77925 жыл бұрын
Ha moj ha
@parkashthakor35633 жыл бұрын
@@zalajayesh7792 🔥
@MIXKILLER517 Жыл бұрын
2024 માં આ કોણ કોણ સોન્ગ હજુ પણ સાંભળે છે
@dipakdamor49095 жыл бұрын
દિલ 💘અને દોસ્તી 🤝માટે જાન પણ હાજર છે પણ 🌹🌹 આ દુનિયા સમજે તો સારું છે દુનિયા માં કોઈ ને પણ રડાવી દે છે પ્રેમ⚘⚘ અને દોસ્તી 💝💝
@MaheshThakor-wj3ms5 жыл бұрын
Mahesh
@zalajaypalzalajaypal60955 жыл бұрын
Dipak Damor હ
@zalajaypalzalajaypal60955 жыл бұрын
Dipak Damor હ
@ramilavihat91925 жыл бұрын
मनिष
@jasvantrathod85345 жыл бұрын
Super star 🌼🌼🌼🌼🌻🌻🌹🌹
@vishalthakor_2094 Жыл бұрын
2023મા 2 મહિનામાં આ સોંગ કોણ સાંભળે સે મારાં સિવાય, મસ્ત સોન્ગ સે હું રોજ સાંભળું સુ
@pravinsinh_darbar_gj_07 Жыл бұрын
Hu
@2550gaming Жыл бұрын
❤
@VinodChunara-rd6xx Жыл бұрын
@@pravinsinh_darbar_gj_07l
@unique_gadgets231 Жыл бұрын
I'm pote Bhai
@vishalthakor_2094 Жыл бұрын
@@unique_gadgets231 હા રજા
@nareshthakor76415 жыл бұрын
સાચી વાત છે જોઈ વિચારી પ્રેમ કરજ્યો યારો
@sanjayThakor-zq5to5 жыл бұрын
જય સધી મા મંડપ ડેકોરેશન પાટણ સુપર સોંગ
@sarvenkumar95322 жыл бұрын
Cgvujiggyf
@rajveermusical37825 жыл бұрын
Nice work and Acting....Jinal Ravel.....Osm
@ashwinpatni27415 ай бұрын
❤वाह क्या बात है ❤ જોરદાર સેડ સોંગ 😢😢
@gujaratigarba91875 жыл бұрын
હા દદીલા ગીતાના બેતાજ બાદશાહ બેચર ઠાકોર ની બુમ હા સુપર હિટ સોગ છે ભાઈ વેરી વેરી નાઈસ
@somajithakor77225 жыл бұрын
Super tiger
@somajithakor77225 жыл бұрын
Ha dil,na, data ha Bhai ha Bhecha r thakor
@parmarajit34145 жыл бұрын
Gujarati Garaba super hit
@nirav.thakorthakor84275 жыл бұрын
Gujarati Garaba
@vikramthakor64545 жыл бұрын
@@somajithakor7722 j8
@SachinSachin-vb5ny Жыл бұрын
આ સોંગ એટલું સુકુન આપે છે મારા જોડે ભી આવું જ થયું છે હું જીવતો રહીશ ને 3023 મા પણ સાભળિશ
@thakorbaldev77812 жыл бұрын
ભાઈ મોટું સાચું ગીત ગાયું છે અને મારે પ્રેમિકા બેવફા થઈ ગઈ એટલે ખૂબ સારું
@Rvworld0323 Жыл бұрын
ગીત ના એક એક શબ્દો ખૂબ સરસ છે ..સુ સોંગ બનાવ્યું છે ... વાહ વાહ 😢
@vikramvikram.l67315 жыл бұрын
"કદાચ જો "પ્રેમ આવે મારો દરવાજો ખટખટાવવા, તો એટલું કહી દેજો, કે હું હવે આ સરનામે નથી રહેતો...
@hemrajbhaichaudhari10165 жыл бұрын
hii
@jayraval71825 жыл бұрын
😂
@thakokishan93685 жыл бұрын
Vikram Vikram. L .
@thakordashrathji80105 жыл бұрын
Super
@AbcdAbcd-nf5zq5 жыл бұрын
ha bechar thakor ni moj 😃😃😃😉😉
@badalthakor58275 жыл бұрын
સુપરસ્ટાર હા ટાઇગર
@akthakorgothava2515 жыл бұрын
એ કે ઠાકોર સિંગર તરફ થી લાઈક સુપરહિ ટ
@ajay.j.devipujakajay45455 жыл бұрын
A K Thakor As
@vishnuthakor86225 жыл бұрын
ચડઠજ
@apgaming25725 жыл бұрын
🤗લાગે છે કે માર્કેટ માં બેચર ઠાકોર સિવાય આવું કોઈ ના ગાઈ શકે 😍🤔 સાચું હોય તો ૧ લાઈક મારિદો,🤗🤗
@newsongmixdjram2805 жыл бұрын
Prakash Thakor
@newsongmixdjram2805 жыл бұрын
Manish patni
@sureshkumarrana43395 жыл бұрын
@@newsongmixdjram280 bagram
@kamaleshsona67415 жыл бұрын
Nice
@bharatthakor44895 жыл бұрын
Tame gavanu chhalu Kari do
@meldimaofficial38525 ай бұрын
Miss you Sonu Jaan 😢😢😢😢😢😢😢❤
@devrajsinhbapu17685 жыл бұрын
Rolla pade mara bhai na
@ashokthakor.official99844 жыл бұрын
Jordar. Song. Che.
@rajameladiofficialchanalko49645 жыл бұрын
હા ટાઈગર હા બેચર હા સુપરહિટ સોંગ છે 👌👌👌👌 આખ માથી આછું આવી ગયા ભાઈ 😭😭😭😭😭😭
@arvindelectricalnenava54205 жыл бұрын
પરણેલી પ્રેમિકા ની યાદ આવી ગઇ......love you this song