Tamaru song sabhdi nee mane pan Maro Prem yaad avi giyo jordar song bhai avane ava song bhare pad taa riyo
@mitkalal4483 жыл бұрын
Ak zalak aeni jova mate hu Fru very nice yrr 💔bau saru song jene pn aa line gamti hoy ae like kro😍❤❤
@PareshThakor-u8g7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@hiteshchauhan46232 жыл бұрын
Your are a realy great singer and very very nice song and singing . aa song ma aeva word chhe ke koi pn emotional thay jay . and music pn bov saras chhe ane bhagvan ne hu aevi pray kru chhu ke tame aavi rite agal vadho . and hu pn song gav chhu god wish ke hu pn tamara jeva song gai sku ane agal vadhi sku.
@k2gamingsky9313 жыл бұрын
આ નતો કોઈ ના જાણી શકે..... 😔 જેને પ્રેમ કરીયો હોય તે જાણે 😭
@vikashninama69913 жыл бұрын
Right
@sabscribers79802 жыл бұрын
Haa bhai 😭😭😭
@prit370112 жыл бұрын
Haa bhai😭😭😭😭
@maakhodalofficial60043 жыл бұрын
Gujarati song ma aa pahelu maru favourite song se ho.💖🤗❤ All time favourite song❤
@ajju_12203 жыл бұрын
Nice song 👌👌
@ratanbhaipargiratanbhaipar54423 жыл бұрын
Ha ho mene bi pahalibaar suna he par mere liye best he
@maakhodalofficial60043 жыл бұрын
@@ratanbhaipargiratanbhaipar5442 ❤
@vaghelaedit43513 жыл бұрын
Super song bhai અવાજ પન જોરદાર છે 1 લાઇક
@rohit_Padvi_DesiSwag Жыл бұрын
JS BEND KHOKARA NA फेवरेट गीत ♥️
@bharthirajaofficial5073 жыл бұрын
Superbbb song Naresh thakor 1-2 part 👌👌👌
@jadavdhaval94372 жыл бұрын
ખરેખર બહુજ સુંદર ગીત છે. દિલ ને ટચ કરી જય છે...🥺🥀💯 જક્કાસ😥🔥😊
@sanjaythakorofficial21523 жыл бұрын
આવી ગયું છે જોરદાર સોંગ મારા ભાઈ સિંગર નરેશ ભાઈ ઠાકોર નું તો જોવાનું ભુલશો નહિ અને આગળ શેર કરજો લિંક વધુ માં વધુ
@vipulbako85013 жыл бұрын
🙏🌹👭
@MahendrabhaiDhudiya18 күн бұрын
તમારો આ સોંગ નરેશભાઈ બહુ વીતે ભલભલ બાર બાર સાંભળવાની મજા આવે છેવી નાખે એવું સોંગ😂❤
@binddasedit.mr_waitingwara94723 жыл бұрын
👌Mast...mast..... song👌 😘Heart touching song 😍 💯💫💯.....💔💔💔💔💔 શું કેવું તમારું...???
ગીત ની એક એક કડી જોરદાર છે અને ગીત ગાયું પણ સરસ છે. Well Done Nareshbhai Thakor
@ruhivaghela39703 жыл бұрын
kzbin.info/www/bejne/eanEmoKEqK6Jopo
@hiralchauhan10133 жыл бұрын
Aa first song Che j mane gujarati song ma maru favourite bani gayu😍😍😘😘I love this song 👌👌👌👌
@vijayparsotambhairohit42613 жыл бұрын
Hi
@riteshrathod60523 жыл бұрын
Maru pn yaar.Boj must song se dil ne rahat male sambdi ne
@jitendrasolanki87833 жыл бұрын
Sachi yr nice song I love song
@jitendrasolanki87833 жыл бұрын
Hello friends
@shivamparmar4403 жыл бұрын
Sam 👍
@sanjaythakorofficial21523 жыл бұрын
Supar song bhai
@Ashish0049i3 жыл бұрын
ખાલી એક જ લાઈક નું option આપ્યું હોવાથી એક જ લાઈક કરી ભાઈ.... અવાજ ખુબ જ મસ્ત છે તારો
@મનોજકોળી2 жыл бұрын
શૂપર
@sodhasarkar40433 жыл бұрын
👉👉 કોઈ તૂટેલા દિલના કવિએ પોતાનું દર્દ કવિતામાં ઉતારીને કવિતા લખી હોય એવું લાગે છે ભાઈ 💘💘💘 જોરદાર બાકી હો🔥🔥 Keep it up bro🙏🙏
@DhvaniProduction3 жыл бұрын
Thanks
@rawatmohitofficel48603 жыл бұрын
Right brother
@improveyourlife2252 жыл бұрын
Right
@j.d.thakor13662 жыл бұрын
Ha Bhai
@Darbar_vloges2 жыл бұрын
@@rawatmohitofficel4860 n nnn n🤟🤟✌✌🔥🔥🔥🙏👍❤
@chiragsolanki71163 жыл бұрын
વાહ...... નરેશ ભાઈ...... શું કહું સાહેબ બહું જ જોરદાર અવાજ અને ગીત છે....... એવું લાગ્યું કે બઉ સમય થી સાંભળું છું અને સાંભળ્યા જ કરું..... વાહ નરેશ ભાઈ વાહ........
@SindhuXIIXV Жыл бұрын
ઘણા ગુજરાતી કલાકારો જોયા......અને ઘણા સોંગ પણ પણ જ્યારે આ સોંગ સાંભળું છું ત્યારે એવું ફીલ થાય છે......કે ના છે ગુજરાતી સોંગ.......હિન્દી સોંગ જેવી ફિલિંગ આવે છે બોસ........ Great Singer and Febulous Voice......i had not seen before in gujarati Language.......No Words.... Great 😍
@KamlaMeena-r6j5 ай бұрын
Holle
@ranjitsinhmakawana43474 ай бұрын
Ha bhi love song
@pratikthakor2929 Жыл бұрын
સાચી વાત છે ખૂબ સારું ગીત છે મારા દિલ ને ટચ કરી ગયું ❤️❤️
@devendrasinhparmar73903 жыл бұрын
Supar નરેશભાઈ ઠાકોર.... જોરદાર... આ song બો supar છે... kevu pade ho... જોરદાર 👌👌👌👌👌
@GajendrasinhOO73 жыл бұрын
Bhai su voice chhe baaki ane lyrics pan❤️❤️❤️
@sodhasarkar40433 жыл бұрын
આ મહેફિલો સજાવીને હું શું કરું ??❤️❤️ ફરક ના પડે એને હું જીવું કે મરું😭😭 એક ઝલખ જોવા તારી હું ફરું💘💘 તરછોડીશ ના મને હું કરગરુ🙏💘❤️💔 આગ લગાડી દે એવા lyrics 🔥🔥🔥
@AmitPadhiyar-xt7or Жыл бұрын
Wah
@dipchavda3402 Жыл бұрын
❤
@SanjaykharadiSanjaykhara-oq7wl2 ай бұрын
😢😢vshkne😊❤
@official_Makwana.18193 жыл бұрын
Naresh Bhai Tamara Badha J Song Dardila Hoy chhe...😭😭 I love you yarrrr😘😘😘
@PriyankaPtl-ln8lo5 ай бұрын
😊'-
@swardigitaltharad37263 жыл бұрын
જોરદાર વોઇસ મારા ભાઇ ખુબજ આગળ વધો એવી શુભકામના
@manubhai4050 Жыл бұрын
Missyou myjaan ❤❤❤❤❤RJ❤♥️
@rajaveer91533 жыл бұрын
બન્ને સોંગ સુપર છે નરેશ ભાઈ ઠાકોર આવા સોંગ બનાવજો તમને સર્પોટ કરતા કરીશું નરેશ ઠાકોર (જાનકી લવર 815)
@arjunthakor9993 жыл бұрын
બૂમ પડાઈ દીધી ભાઈ....,,😘😘😘😘😘😘😘
@shiway7773 жыл бұрын
ભાઈ ફૂલ સપોર્ટ કરો પ્લીઝ
@parul85203 жыл бұрын
Super bhai nica song
@D_A_CREATION_023 жыл бұрын
Ha.moj.ha.sog.bhai
@ruhivaghela39703 жыл бұрын
kzbin.info/www/bejne/eanEmoKEqK6Jopo
@Gauravofficial.902310 ай бұрын
ગીત શબ્દો નથી બોલતા હેયાની લાગણી બોલેછે ખૂબ સરસ નરેશભાઈ
@kinjalvideoedit14323 жыл бұрын
Nice 👌 Full Spot...👍😍
@arunchunara41483 жыл бұрын
પહેલી ફેરા કોય ઠાકોર નું ગીત સાંભળ્યું વાહ ભાઈ વાહ મજા આવી જાય
@sbcinematicstatus2 ай бұрын
, 11 oo
@n_r__creation_44443 жыл бұрын
આજ સુધી નુ સૌથી બેસ્ટ સોંગ છે ભાઇ. Jordarr.bhakkam 👍🤟🤟🤟🤟🤟 Full support bhai 💪👌
@ParkashThakur-i8b8 күн бұрын
Very Nice video my Pakistani Parkash Thakor
@shree.g1517 ай бұрын
My Most most favorite song.. 👌👌
@SatishKumar-kv7fo3 жыл бұрын
બધા નવા ગાયકો માં તમાંરો અવાજ બેસ્ટ છે ભાઈ
@Mr.YashThakor35513 жыл бұрын
આ સોન્ગ યાર બહુ 🔥 બધું પાછળ નું યાદ કરાવે છે આ સોન્ગ માં એવા શબ્દો છે કે જેમ જેમ સોન્ગ સંભાળિયે તેમ તેમ 🔥આંખ માંથી આશુ આવી જાય છે અને ભાઈ આ સોન્ગ ખુબ સરસ ગાયું છે ❤️ Thi Love u bro
@v.ppatel34422 жыл бұрын
ભુતકાળ યાદ અપાવી દીધુ નરેશ ભાઈ તમે love u bro
@mr_ANIL_302_2 жыл бұрын
હા ભાઇ
@sandipolakiya56992 жыл бұрын
Love mate special song
@vasavapremila14153 жыл бұрын
Supar song😀😀
@kuldipmanat63 ай бұрын
Bhai Ka Har Ek Song No.1 Trending Me Chalta Hai, Jalva Hai Bhai Ka❤️🔥❤️🔥
@rajukatariya27473 жыл бұрын
ડગલે ને પગલે કોઈ નવી પરીક્ષા તૈયાર રાખે છે વાહ રે જિંદગી તું પણ મારું કેટલું ધ્યાન રાખે છે 💔💔💔💔💔 very nice song
@solankihitesh85303 жыл бұрын
Jordar song 6 bhai
@maheshbhairaval94556 ай бұрын
😊😊
@RideWithHems2 жыл бұрын
Singer aa kevai j song ma feel laave
@zalakingofficial89233 жыл бұрын
jordar naresh bhai
@shiway7773 жыл бұрын
ભાઈ ફૂલ સપોર્ટ કરો પ્લીઝ
@dashrath.thakor65833 жыл бұрын
આ મહીફીલો સજાવી ને હુ સુ કરુ સરસ સોઞ છે ભાઇ👌👌👌
@singer_chetan_thakor3 жыл бұрын
Ha Naresh bhai ha. Nice song 💕
@solankijagdish99063 жыл бұрын
આ સોંગ પણ સુપર હિટ જશે ભાઇ ને સ્પોર્ટ્સ કરજો જય માતાજી 🙏
@killhunter60982 жыл бұрын
Are bhai aa song ne to dil na taar khechi nakhya hooo😊😊👍👍
@hkstatushasmukhkumar93793 жыл бұрын
જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકું.... એ ભગવાન એ પાગલ ને.. દુનિયા ની બધી જ ખુશી આપજો... Miss you 𝐉𝐚𝐚𝐧...... ❤HK
@sujalsarkar07113 жыл бұрын
Me pray kruga K aapko apka pyar mile thike don't worry brother ❤️
@nainaparmar33383 жыл бұрын
Right ho bhai
@Chandubhai.k3 жыл бұрын
Good
@hkstatushasmukhkumar93793 жыл бұрын
@@sujalsarkar0711 Tx bro
@rajapapu4573 жыл бұрын
❤️❤️❤️
@parmarbhavan35693 жыл бұрын
👌👌મને બોવ ગમ્યું હો સુપર 👌👌👌
@AngelStudiovasna3 жыл бұрын
Mahefilo sajavi ne hu su karu Tarchhodis na muj ne hu tane kar haru 🙏🏻 Super line 👍jorrrdar
મન થાય છે બસ સાંભળ્યા જ કરુ આ ગીત......Super song Aa mehfilo sajavi ne hu shu karu.....Osm line
@sandipparmar59513 жыл бұрын
જોરદાર હો ભાઈ ...સુ મળ્યું જિંદગી બગાળિ ને મારી સુપર લાઈન..best of luck 👍👍👍
@Ambala_patel3 жыл бұрын
દિવસ માં 10 વાર સોંગ સાભળુ છુ 😭😭😭😭
@ruhivaghela39703 жыл бұрын
kzbin.info/www/bejne/eanEmoKEqK6Jopo
@mahendrasolanki12822 жыл бұрын
નવરો હશે એટલે 10 વાર સાંભળે છે
@mahendrasolanki12822 жыл бұрын
બીજું કાંઈ કારણ નથી સાચું ને મારાં ભાઈ
@Ambala_patel2 жыл бұрын
@@mahendrasolanki1282 ના ભાઇ એમજ
@JAYPLAYZZYT10 ай бұрын
Brukup atle ❤😢
@kamleshchohan9263 жыл бұрын
Kapdvanj thi Phool sapot Bhai nice song 😢😢😥
@sodhacreator3 жыл бұрын
Ha bhai
@AjayThakor-c1p5 ай бұрын
Kon kon tutela Dil ni fariyad kare se 😢😢😢😢😢😢😢
@64jogniofficial592 жыл бұрын
જે પણ ભાઈ/બહેન આ વિડિયો જોઈ રહ્યા છે તે એમની જિંદગી માં હરપળ ખુશ રહે અને મારી સોનાના હીંચકે જૂલનારી માં રાજેશ્વરી મેલડી એમના દરેક સપના પુરા કરે જય શ્રી માં મેલડી 🙏
@solankianjali85162 жыл бұрын
Tq
@bambhaniyaarjan7062 жыл бұрын
Ü jy u mum in yt the hr gg ee ii III III uun ke r try to get 5
Veri nich song naresh bhai એની યાદ આવી ગઈ યાર 😭😭😭💔💔💔💔🥺🥺🥺🥺🥺🤕🤕🤕🤕
@Rajpalsinh_Chauhan_Official3 жыл бұрын
Ek number song Che bhai જોરદાર voice and જોરદાર Lyrics
@jaybahucharofficial783 жыл бұрын
એવા શબ્દો ગાયા છે કે સામ્ભ્લ્યા કરું નાઈસ સોન્ગ
@vijayrathva92403 жыл бұрын
Super 😘 bhai radavi didhu Aa song ae🤟🤟🤟🤗🤗🤗🥰👍🤘🙏🙏🙏🙏🙏🙏🙏
@vasava_aaryan37883 жыл бұрын
Ha😭😭😭😭
@asvinakthakorasvinakthakor23043 жыл бұрын
ak.07....🤟🤟🤟🤟🤝🤝🤝🤝🤝🙌
@asvinakthakorasvinakthakor23043 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏Asvin
@saileshpatel84473 жыл бұрын
Sachu bro
@v_i_k_k_u83372 жыл бұрын
Ohhhh ♥️ aaa to dill ni andar ray gayu....... Song... Awu🥺
@niraldigital59183 жыл бұрын
આવા સુંદર આવાજ વાળા કલાકારો ની ગુજરાત માં લોકો ઓછી કદર કરે છે.. ગૂજરાત માં મોટા ભાગે.. હા હો કરવા વાળા કલાકારો ને પબ્લિક વધારે સ્ટેજ આપે છે..... 👍Very nice voice Naresh... ❤️❤️
@chetanchetan65132 жыл бұрын
Right
@spthakor33112 жыл бұрын
યાદ રાખજો વાલા જેટલા હો હા કરવા વાડા ઉપર જાય છે એટલા નીચા આવે છે દાખલો લઈ લો આપદા સુપર સ્ટાર.......vikarm thakor નો કોઈ રેકોર્ડ તોડે છે
બહુ સરસ સોંગ છે નરેશ ભાઈ ભગવાન ને પ્રાથના છે કે તમે ખૂબ જ સારી રીતે આગળ વધો best of luck 👍
@sanjayprajapati_official3 жыл бұрын
Vah..vah..naresh thakor...vah...& super music...super composition... Super work...👌👌👌
@sureshthakor833 жыл бұрын
જોરદાર ભાઈ સુપર હિટ સોંગ ગમી ગયું છે💝💝💝💝💝💘💘💘💘😔😔😔👈
@माफियाकिंग-ण5ग2 жыл бұрын
આજે ફરી એની યાદ આવી ગઈ સાહેબ કારણ કે મહેફિલ માં પ્રેમ ની વાત ચાલતી હતી💔
@bhavinbapu55942 жыл бұрын
वाह क्या बात हैं बहोट हार्ड
@chiragkumarbaria76462 жыл бұрын
💔
@nahtakatara23462 жыл бұрын
@@chiragkumarbaria7646 .......
@AnilPatel-zc5ex Жыл бұрын
U
@vishalchohan966611 ай бұрын
@@chiragkumarbaria7646😅
@bhaveshsolanki53187 ай бұрын
Maru shu thase eni nathi parva Mane kale evu pan Bane ke malu rakh ma tane ........ beat lines bhai🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉... jordaar song ....2024 ma sambhalu chu Ane agl Pan sambhlish
@prakashbharvad74823 жыл бұрын
સુપર ભાઈ તમે ખુબ જ આગળ વધો જેને સોંગ ગમતુ હોય તે લાઈક કરો
@ruhivaghela39703 жыл бұрын
kzbin.info/www/bejne/eanEmoKEqK6Jopo
@nareshthakornareshthakor29762 жыл бұрын
Thankyou Bhai ♥️♥️♥️♥️👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@jaiminthakor3540 Жыл бұрын
Thank
@khodalsoundoficial Жыл бұрын
@@jaiminthakor3540cacaqqa
@pakkogamer21373 жыл бұрын
હુ અને નરેશ જ્યારે શાળા માં ભેગા ભણતા ત્યાર થી જ અમે નરેશ ને ગીત ગાતા સાંભળ્યા છે માતાજી ને મારી પાર્થના છે તમે ખૂબ આગળ વધો.👍
@vishnuparmar67123 жыл бұрын
Good friends
@kundanparmar47773 жыл бұрын
Well well
@ravallalo32673 жыл бұрын
Full sapot se bhai
@ruhivaghela39703 жыл бұрын
kzbin.info/www/bejne/eanEmoKEqK6Jopo
@gvinchahan48093 жыл бұрын
Prakash bhai ❤️ You are BGMI gaming Me 2
@koitiyaakashd93592 жыл бұрын
Super hit song bhai all redy bvj loko na dil ne touch thay gyu ch bhai mne pn Dil thi bvj gmyu ch I am Army man mara gana bdha mitro ne gmyu ch bvj song 👍👍👍👍👍God bless you bro🙏
@DhvaniProduction2 жыл бұрын
Thank you so much sir 👏🏻😘👏🏻
@koitiyaakashd93592 жыл бұрын
Thanks bro mne pn bvj song gava no sokh ch ne hu nokri pr song gavu chu👍
@kalpeshbhil44193 жыл бұрын
નરેશ ભાઈ નો અવાજ ખુબ ગમ્યો મહાકાળી માં ને હુ પાર્થના કરીસ નરેસ ભાઈ ને ફુલ સપોટ કરો KALPESH BHIL
@chahuhankishan22903 жыл бұрын
આ સોંગ ને ખુબ આગળ વધારો આ સોંગ એક મહીના માં ૧ મીલીયન વીવ્યુ મળે સુપર નરેશભાઈ ઠાકોર