ઘણીવખત શ્વાસ ત્રણ ચાર મિનિટ કરતા પણ વધારે બંને નાડી એક સાથે ચાલે છે ...બાકી.... આવું આપણું આધ્યાત્મિક જ્ઞાન નો પ્રચાર કરવા બદલ તમને પ્રણામ વંદન 🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ
@surajbhanviramprakash45853 күн бұрын
@@kalpeshjaviya3798 હા એવું બને છે કે ત્રણ ચાર મિનિટ કરતા વધારે સમય બંને છિદ્રો માંથી હવાની અવરજવર ચાલુ હોય. એ સમય ધ્યાન કરવાનો ઉતમ સમય ગણાય છે. જય ગુરુદેવ જય સ્વામિનારાયણ
@@govindloncha ખૂબ ખૂબ અભિનંદન. ધ્યાન કરો, ભજન કરો ભગવાન🙏
@nizarali31364 күн бұрын
સરસ 1 કલાક અને 39 મીનીટ એક નાડી ચાલે પછી 3 મોનીટ બન્ને સાથે ચાલે પછી ફરી બીજી નાડી ચાલુ થાય સુખમણા નાડી અજમપીયા જાપ એટલે ભક્તિ તપ પોતાના બોલેલા જાપ પોતાને સંભળાય નહી ફક્ત અહેસાસ થાય ........છેલ્લે સુખમણા ની મદદ થી શક્તિ પ્રાપ્ત થાય મતલબ સત્ય એટલે ઈશ્વર ની સાથે મીલન થાય .....❤ શર્ત એક હોય છે કે મન ની અંદર ફક્ત ફક્ત ફક્ત એકજ ઈશ્વર એકજ આરાધ્ય .હોવો જોઈએ મન ને એકજ જગ્યા એ કેન્દ્રીત કરવો એક બે પેલેસ કે પ પેલી....
@surajbhanviramprakash45854 күн бұрын
@@nizarali3136 વાહ વાહ વાહ.... ખૂબ સરસ અનુભવ છે આપનો પ્રભુ.... ખરેખર એ અભ્યાસમાં વળગી રહેજો મારા વ્હાલા. જય ગુરુદેવ
@ArunChauhan-qv2zkАй бұрын
Very good sir Jay Gurumaharaj Khub. Deep mahiti Namaste
@surajbhanviramprakash458529 күн бұрын
@@ArunChauhan-qv2zk thank you જય ગુરુદેવ 🙏🙏🙏
@BariaViththal5 күн бұрын
કૈવલ સાહેબ
@surajbhanviramprakash45855 күн бұрын
@@BariaViththal જય ગુરુદેવ
@farmarlife216319 күн бұрын
સુષુમ્ણા નાડી જાગૃત કરવા ઉપાયો બતવવા વીનંતી
@surajbhanviramprakash458519 күн бұрын
@@farmarlife2163 જય ગુરુદેવ ભાઈ 🙏 સુષુમ્ણા નાડી જાગ્રત કરવા માટે ધ્યાન, ભજન સમરણ, મંત્ર જાપ, પ્રાણાયામ, યોગ, મુદ્રાઓ, વગેરે ઘણી બધી પદ્ધતિઓ આપણાં ઋષિ મુનિઓ અને સંતોએ વિકસાવી છે. આપણને અનુકૂળ હોય (આપણી જીવનશૈલી મુજબ) એનુ અનુસરણ કરવું જોઈએ. જય ગુરુદેવ
@BhaverRana-jw6zn29 күн бұрын
जय गुरुदेव साहेब बंदगी
@surajbhanviramprakash458529 күн бұрын
@@BhaverRana-jw6zn જય ગુરુદેવ ભગવાન 🙏🙏🙏
@Suvisar-h4s14 күн бұрын
જય સીતારામ
@surajbhanviramprakash458514 күн бұрын
જય ગુરુદેવ
@બાબુભાઇરાજપૂત16 күн бұрын
જય શ્રી ગુરુદેવ
@surajbhanviramprakash458516 күн бұрын
@@બાબુભાઇરાજપૂત જય ગુરુદેવ ભગવાન
@babubhaisodha117211 күн бұрын
🙏🙏🙏જયશ્રીરામ🙏🙏🙏
@surajbhanviramprakash458511 күн бұрын
@@babubhaisodha1172 જય ગુરુદેવ ભગવાન
@DineshParmar-i8vАй бұрын
જય ગુરુદેવ 🙏🙏🙏
@surajbhanviramprakash4585Ай бұрын
@@DineshParmar-i8v જય ગુરુદેવ 🙏🙏🙏
@thakoramartji779817 күн бұрын
ખુબ સરસ 🙏🙏🙏
@surajbhanviramprakash458517 күн бұрын
@@thakoramartji7798 આભાર ભગવાન 🙏🙏🙏
@tmggori65072 күн бұрын
Bahu saras but eva guru madva muskil che
@surajbhanviramprakash45852 күн бұрын
@@tmggori6507 હા ભગવાન.... પરંતુ વસુંધરા વાંઝણી નથી. ફક્ત એવી દૃષ્ટિ ની જરૂર છે. કે જે દૃષ્ટિ વડે આપણે ઓળખ કરી શકીએ. જય ગુરુદેવ 🙏🙏🙏
@RamanbhaiMakavana-jm1ve9 күн бұрын
જય ગુરુમહારાજ
@surajbhanviramprakash45858 күн бұрын
@@RamanbhaiMakavana-jm1ve જય ગુરુદેવ ભગવાન
@hansalakhani268018 күн бұрын
Jay gurudev Bhagvan 🙏🙏🙏
@surajbhanviramprakash458517 күн бұрын
@@hansalakhani2680 જય ગુરુદેવ ભગવાન 🙏
@RajendrasinghChauhan-q5q17 күн бұрын
Bahot badhiya❤
@surajbhanviramprakash458517 күн бұрын
@@RajendrasinghChauhan-q5q જય ગુરુદેવ ભગવાન 🙏
@RajendrasinghChauhan-q5q17 күн бұрын
@surajbhanviramprakash4585 jay gurudev
@luckyahir40317 күн бұрын
ખુબ સારી માહીતી આપી ભાઈ
@surajbhanviramprakash458517 күн бұрын
@@luckyahir403 આભાર ભાઈ જય ગુરુદેવ 🙏
@vahajibhuvajinisikotarma572712 күн бұрын
🙏જય શ્રી ગુરુદેવ 🙏
@surajbhanviramprakash458512 күн бұрын
@@vahajibhuvajinisikotarma5727 જય ગુરુદેવ ભગવાન
@zalavadiyamuktaben4391Ай бұрын
જય સતગુરુ દેવ જય માતાજી 🙏🏼🙇🏼♀️❤❤❤❤
@surajbhanviramprakash4585Ай бұрын
@@zalavadiyamuktaben4391 જય ગુરુદેવ 🙏 જય માતાજી🙏
@sureshsolanki352212 күн бұрын
Wow Super
@surajbhanviramprakash458512 күн бұрын
@@sureshsolanki3522 thank you જય ગુરુદેવ ભગવાન
@ParvinbhaiJoshi-qg5vt2 күн бұрын
Chandra Nadi nagative na kevay ae man ne sant kare che
@@MohanPrajapati-g5z જી આભાર...🙏🙏🙏 જય ગુરુદેવ ભગવાન
@kirtanvankar5414Ай бұрын
Jay gurudev
@surajbhanviramprakash4585Ай бұрын
@@kirtanvankar5414 જય ગુરુદેવ
@NaranSadiya-zs9prАй бұрын
Jay guru maraj
@surajbhanviramprakash4585Ай бұрын
@@NaranSadiya-zs9pr જય ગુરુદેવ
@prafulchandrapandya74534 күн бұрын
जय गुरुदेव । नमस्कार । सविनय थी पुछवा नु के आराम र समये / रात्रे चंद्र नाड़ी अने प्रवृत्ति समये / दिन में सुर्य नाडी चलती है एसा आपका वक्तव्य हें । दुसरे बहुत अनुभव यो का कहना है कि हर एक - एक घंटे नाडी बदलती रहती है । क्या सही है ? कृपया मार्गदर्शन करे ।
@surajbhanviramprakash45854 күн бұрын
@@prafulchandrapandya7453 જય ગુરુદેવ ભગવાન. ચંદ્ર નાડી નો સંબંધ મન સાથે અને સૂર્ય નાડી નો સંબંધ શરીર સાથે એટલે કે ક્રિયાઓ સાથે છે. જનરલી જોઈએ તો શારીરિક ક્રિયાઓ કરવાના સમયે વધુ પ્રમાણમાં સૂર્ય નાડી ચાલતી હોય છે અને એજ રીતે માનસિક ક્રિયાઓ કે વિચારણાઓ ના સમયે ચંદ્ર નાડી વધુ પ્રમાણમાં ચાલતી હોય છે. રાત્રિના સમયે શારીરિક ક્રિયાઓ નહિવત હોય છે અને દિવસના સમયમાં શારીરિક ક્રિયાઓ વધુ પ્રમાણમાં હોય છે એટલે દિવસે સૂર્ય નાડી વધુ ચાલે છે અને રાત્રે ચંદ્ર નાડી વધુ ચાલે છે.
ગુરુ દેવ ધ્યાન કરવા થી કબજિયાત કે એસિડિટી થઇ જાય જણાવશો જી
@kmthakor424618 күн бұрын
ના થાય પણ થાય તો ચિંતા કરવા ની જરૂર નથી . એ જુનો કબજીયાત હોય છે. ..
@surajbhanviramprakash458517 күн бұрын
@@shreejisadan5304 ધ્યાન કરવાથી કબજિયાત કે એસિડિટી ના થાય. આપણાં દેહમાં રહેલી ત્રણ ધાતુઓ વાત પિત્ત અને કફ ના વૈમનસ્ય થી દેહમાં કોઈ ને કોઈ તકલીફ થાય છે. પરંતુ ધ્યાન કરવાથી આવું થયું હોય એ આપણા મનની શંકા હોય શકે ભગવાન. ખરેખર કારણ કંઈ બીજું હોય શકે. ધ્યાન યોગના અભ્યાસ દરમિયાન ખાસ કરીને આપણાં ખાન પાન ઉપર તકેદારી રાખવી જોઈએ.
@@ajayvagh8893 જાપ મરે અજંપા મરે, અનહદ ભી મર જાય. સુરત સમાણી શબ્દ મે, તાકુ કાલ ન ખાય. આ સિદ્ધાંત છે ભગવાન. ધ્યાનમાં બેસીને કોઈપણ ગુરુ મંત્ર જપતા જપતા મંત્ર નો લય થાય ત્યારે અજંપા ની જાગ્રતિ થાય. જય ગુરુદેવ 🙏