Sukhanad swami na maa bap nu su thayu emne sastsang thayo ke nai??? Swami to emne sastsang karva purvasrm MA jata hata ne??
@SwaminarayanCharitra3 жыл бұрын
એમને સત્સંગ ન થયો. મહારાજે સ્વામી ને કહેલું કે તમારું એક વર્ષ નું આયુષ્ય જ બાકી છે. પછી સ્વામી ઉજ્જૈન થી નજીક હતા ત્યાંજ દેહ છોડી દીધેલો. પણ જેનો પુત્ર સાધુ થયો હોય એના મા બાપ નું કલ્યાણ જરુર થાય જ છે. જય સ્વામિનારાયણ