સુખ માં જીંદગી જાણી નય તો જીંદગી શું કામ ની sukh ma jidgi jani nay to jidgi su kamni( નીચે લખેલ છે )

  Рет қаралды 438,647

Ramdev dhun mandal official

Ramdev dhun mandal official

2 жыл бұрын

#kishanparmar #rekhabenvaja #gujratikirtan
રામદેવ ધૂન મંડળ રાજકોટ
સુખ માં જીંદગી જાણી નય તો જીંદગી શું કામ ની.....
તાલ માં તાળી પાડી નય તો જીંદગી શું કામ ની.....
પ્રભુ ની મૂર્તિ નીરખી નય તો આંખલડી સુ કામના ની.....
કથા ને કીર્તન સાંભળ નય તો કાનડિયા સું કામના...
પગ પાળા જાત્રા કરી નય તો પગ છે સુ કામના..
કામી કામી ને ઘણું ભેરુ કરિયું ને ઘણું કમાનો રૂપિયો
પૈડાં રૂપિયા. વાપરા નય તો રૂપિયા સુ કામના.....
સુખ માં જીંદગી....
દીકરા દીકરા કરી મોટા કરિયા ને ખુબ લાડવિયા લાડ
માવતર ની સેવા કરી નય તો દીકરા સુ કામના......
સુખ માં જીંદગી.....
બંગલા મેડી ચનવિયા ને ચોકીદાર રયખા ચાર
જમડા આવશે જીવ ને લેવા ચોકીદાર સુ કામના...
સુખ માં જીંદગી....
સેટી પલંગ ધળવિયા ખુરશી મેલી ચાર
મરવા ટાને ભોંયે પથારી સેટી પલંગ સુ કામના.....
સુખ માં જીંદગી.....
ઘોડા ગાડી ને મોટરૂ વાહન નો નય પાર
સ્મશાને જવા લાકડા ની પાલખી મોટર ગાડી સુ કામના ની...
સુખ માં જીંદગી જાણી નય તો જીંદગી શું કામ ની
🙏 જય શ્રી કૃષ્ણ 🙏

Пікірлер: 58
@hasumatipatel7324
@hasumatipatel7324
Very nice
@jayshreegopalmahilamandal787
@jayshreegopalmahilamandal787 Жыл бұрын
ખુબ સરસ કિર્તન છે સર્વે ભકતો જનોને મારા વારંવાર વંદન
@varshashah4303
@varshashah4303 Жыл бұрын
👌
@jjbhatt7027
@jjbhatt7027
Very nice 👍
@kalavatibenashiyani5086
@kalavatibenashiyani5086 Жыл бұрын
લખાણ સાથે ગીત ગાવા વિનંતી
@joshiprakashbhai3664
@joshiprakashbhai3664 2 жыл бұрын
Mast bhjan ho kishan
@meenabenpatel6858
@meenabenpatel6858 Жыл бұрын
Vha top
@lodhiyahiren9762
@lodhiyahiren9762 Жыл бұрын
શરશ
@mittalbamori7889
@mittalbamori7889 Жыл бұрын
Very very nice 👍👍 Bhajan and lakhi ne mukva mate thank you so much
@narendragandhi3003
@narendragandhi3003 2 жыл бұрын
Vah vah jordar bhajan
@virubensoni3985
@virubensoni3985 Жыл бұрын
વાહ ખુબ સરસ
@shortsshyam
@shortsshyam Жыл бұрын
Jay Shri Krishna 🙏🙏
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 2 жыл бұрын
Vah Khoob Sundar very very nice Jay Shri Krishna
@alkashukla1390
@alkashukla1390 Жыл бұрын
👌🌹🌹🌹👏
@rohandave3245
@rohandave3245 2 жыл бұрын
ખુબ સરસ બેન
@hypervlog2701
@hypervlog2701 2 жыл бұрын
Vah bhai vah
@darshanamistry8064
@darshanamistry8064 2 жыл бұрын
Best bhajan
@shardadaiya1210
@shardadaiya1210 2 жыл бұрын
So so nice
@rajuvaja4212
@rajuvaja4212 2 жыл бұрын
👍👍👍saras
@minapatel4410
@minapatel4410 2 жыл бұрын
vah vah ho lakhava matw aabhar
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН
નસીબમાં  લખેલું હોય તે થાય... |  ભજન - 103
9:00
Bhajan Madhuben Patel Saheli mandal Himatnagar
Рет қаралды 715 М.