સુખડી ની રેસીપી અને અમદાવાદના મહેમાન

  Рет қаралды 15,089

Arunbhai Kathrotiya

Arunbhai Kathrotiya

Күн бұрын

સુખડી ની રેસીપી અને અમદાવાદના મહેમાન

Пікірлер: 68
@rajeshwarichavda5748
@rajeshwarichavda5748 11 сағат бұрын
Manisha ane bhabhu nu bonding bahu j saras lage chhe 😊Jay swaminarayan 😊
@diptipatel6542
@diptipatel6542 4 ай бұрын
માલા ક્યુટ ક્યુટ છે મસ્ત બોલે છે 👌👍❤️❤️
@diptipatel6542
@diptipatel6542 4 ай бұрын
મનીષા જમવાનું સરસ બનાવે છે 👌👍 સુખડી મસ્ત બનાવી 😋👍👌
@ritakhanesha2245
@ritakhanesha2245 4 ай бұрын
મનીષાબેન તમે લોકો એકદમ સરળ વ્યક્તિત્વ વાળા છો તમે વાનગી બહુ સરસ સરસ બનાવો છો રંજનબેન તમને અમારા વતી જાજા યાદ મનીષાબેન તમે દેખાવમાં પણ સરસ છો તમારો સ્વભાવ પણ ખૂબ સરસ છે તમે જરા પણ ઓવર એક્ટિંગ નથી કરતા કરતા અને તમારા માં અભિમાન પણ નથી બાકી તમારી બાજુ વાળી કિંજલ જુઓ દેખાવા પર ઠેકાણા નથી અને એની જાત ને શું માને છે શારદાબેન પણ ઉપદેશ જ આપે છે😂
@premilakerai8208
@premilakerai8208 4 ай бұрын
Bijaa ni bahu panchaat karvaa thi aapde aapdu j kharaab karie chhie
@chefpravinajoshi
@chefpravinajoshi 4 ай бұрын
સુખડી સરસ બનાવી મનિષા બેને 👌👌👌👌👌 રંજન બેન માખણ તો સરસ બનાવ્યું😊પણ એક વાત કહું કે તમે પ્લાસ્ટિક ની ડોલ મા છાશ ના બનાવો સ્ટીલ ની ડોલ કે સ્ટીલ ના ધડા મા કરો તો સારું 👍
@chefpravinajoshi
@chefpravinajoshi 4 ай бұрын
સાસુ વહુ નું બોન્ડિંગ સારું છે😊👌🤗👍
@nishabenchudasma3559
@nishabenchudasma3559 4 ай бұрын
Manisha Ben is simple and beautiful. your vlog is very very nice 👍.
@kundanjoshi-od5rr
@kundanjoshi-od5rr 4 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ મનિષાબેન મારૂ નામ બોલી ને જય શ્રી સ્વામિનારાયણ બોલીયા સાંભળી ને મજા આવે મનિષાબેન ગોવાળ નાં શાક માં દહીં નાખવા નું શાક સરસ થાય છે સીખડી સૂગધ કચ્છ પોચી ગઇ ભાભુ ને બા અરૂણ બાપા માલા ને બધાં ને જય શ્રી સ્વામિનારાયણ કુંદન જોષી કચ્છ થી
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 3 ай бұрын
Jay swaminarayan
@bhavnatrivedi2029
@bhavnatrivedi2029 4 ай бұрын
મનીષા,ભાભો, ભાઇ આપ સૌ ખુબ જ સહજ,સરળ, નિખાલસ છો. જુદી જુદી વાનગી સાથે તમારો વિડિયો જોવા નો આનંદ છે.
@simamendapra9661USA
@simamendapra9661USA 4 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻 જય શ્રી રામ 🏵🚩🙏🏻
@indirapatel3492
@indirapatel3492 4 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@jsonal29
@jsonal29 4 ай бұрын
BHABHU EK NUMBER CHE
@diptipatel6542
@diptipatel6542 4 ай бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏
@ritakhanesha2245
@ritakhanesha2245 4 ай бұрын
Manishaben tame bahu j mast volg banavo cho Nagpur jine pan banavjo ame joisu🎉
@kokilapatel8192
@kokilapatel8192 4 ай бұрын
Jay swaminarayan everyone xx very nice mouthwatering Rasoi and sukhdi Manisha you have made 👌 😊 with a smile 😃. Lovely to see everyone enjoying 😊. Mala is so cute 😍 and clever to bless you guys xx😊
@diptipatel6542
@diptipatel6542 4 ай бұрын
મનીષા વલોગ સારો બનાવે છે 👍
@IndumatiBhanvadia
@IndumatiBhanvadia 4 ай бұрын
Jay shree krishna 🙏
@zeheravadiwala9730
@zeheravadiwala9730 4 ай бұрын
Jsk badha ne mast sukhri banavi love you Manisha n sweet mala❤
@sangitadomadia1525
@sangitadomadia1525 4 ай бұрын
Jai Jinendra 🙏 Yummy 😋 lunch sukhadi U & Ranjanben’s bonding 👌Ranjanben & u both have always smiling face so food gets good vibes as u r there Ranjanben & Arun bhai both have relax time waiting for ur Maharashtrian cuisine.Mala enjoying in Chalala
@raviboricha4624
@raviboricha4624 4 ай бұрын
Jay shree Swaminarayan arunbapa and family members
@akilvadiwala7422
@akilvadiwala7422 3 ай бұрын
Bhbhu jra masti vadhare karo manisha u good lady and Good luck
@varshasoni9599
@varshasoni9599 4 ай бұрын
Jai shree Krishna 🙏 mast rasoi banavey manisha sukhdi mast banavi bhabhu ne hamna majja chey cute mala ❤manisha ni smile mast chey.
@madhavinaik7703
@madhavinaik7703 4 ай бұрын
Jai Shree Krishna 🙏
@chiragbapu20
@chiragbapu20 4 ай бұрын
Jay Swaminarayan kaka
@m.kraninga19
@m.kraninga19 4 ай бұрын
Jay shri krishna 🙏 arunbapa bhabhu baa
@simamendapra9661USA
@simamendapra9661USA 4 ай бұрын
શુખડી ની સુગંધ અહી આવે છે મનીષા બહેન ખાવા આવવવું પડશે હો 👌🏻
@hetalthobhani8346
@hetalthobhani8346 4 ай бұрын
મનિષાબેન ખુબ જ સરળ છે
@Renuka.patel_2810
@Renuka.patel_2810 4 ай бұрын
Ahemdabad kya Rahe che jigar bhai
@pkgolden1622
@pkgolden1622 4 ай бұрын
Jay shree krishna
@gulabvekariya8421
@gulabvekariya8421 4 ай бұрын
જય સ્વામિનારાયણ ભાભી ઘી ઓછો ખાજો બધા કમેન્ટમાં લખે છે કે ભાભી ઘી ના ખાવ
@chandrikabhojani3266
@chandrikabhojani3266 4 ай бұрын
🙏🙏👌
@user-zn9vd4jc1j
@user-zn9vd4jc1j 4 ай бұрын
Tame khava ma oil & ghee bav khav cho
@kusumadroja2428
@kusumadroja2428 4 ай бұрын
Manisa jay savami narayn hu kusum ben hu morbi thi
@AlkaGandhi-bl3dn
@AlkaGandhi-bl3dn 4 ай бұрын
Mamisha ben tama makhan kadgo
@simamendapra9661USA
@simamendapra9661USA 4 ай бұрын
ટિકીટ મોકલાવો મનીષા બહેન એટલે અમે સુખડી ખાવા માટે આવી જાય
@diptipatel6542
@diptipatel6542 4 ай бұрын
કેમ છો બા અરુબાપા ભાભુ મનીષા માલા ❤️❤️❤️❤️❤️
@YaminiTrivedi-z7t
@YaminiTrivedi-z7t 4 ай бұрын
Gujrati chu pan hu Japan ma permanent rahu chu Manisha tari resipe ne taru gujrati khub maja ave chey shukdi joi ne khava nu man thai gyu.😂
@shardakathrotia4403
@shardakathrotia4403 4 ай бұрын
સાસુ વહુ ધીબહુ નય ખાતા જાડા થઈજાસો ભાભુ જય સ્વામિનારાયણ
@hamidanoorani1098
@hamidanoorani1098 4 ай бұрын
Ben tame tamari you tub channel kholo tame jay Rahi tyani
@parulgajjar1695
@parulgajjar1695 4 ай бұрын
A to ben maa beti abhiman nu putdu ganda kade ke chokraone kai navu sikhvade maa to vadi bhasan ma badha thi chade am che
@bhumit.
@bhumit. 4 ай бұрын
Manisha aap khub j sant savbhav na 6o jara pan ego attued nathi baki to kinjal ne to ky kavu ny nakal kariya kare feshion kariya kare Rinku Sarika ni nakal kariya kare kamkaj karvi ny Kam karva sasu aavi gya 6 kiyan aaruhi thi nano 6 pan kevo hoshiyar 6rinku evo tran kariyo 6o kinjal ne evu to ky ny karva nu he he kariya lare😊
@sharmisthadave1392
@sharmisthadave1392 4 ай бұрын
જય સ્વામીનારાયણ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ ટ્રાન્સ
@Girlz277
@Girlz277 4 ай бұрын
Darshak ne kinjal chokrio ne saav maykangli bnavine rakhe che..akho divas slow motion mukse ane sad song mukse.. ena sivai koi adventure k evu kasu silhvadto nthi...to em j thai ne..chaglaveda kare to
@ritakhanesha2245
@ritakhanesha2245 4 ай бұрын
Right ✅
@parulgajjar1695
@parulgajjar1695 4 ай бұрын
Kinjal madam pote yes yes bolta sikhya che pan chokariyo ne 1 poem a avadti nathi
@ritakhanesha2245
@ritakhanesha2245 4 ай бұрын
Ekdam sachi vat che tamari Nani too Sav j ghagha jevi che moti pan jary Smart nathi 😂
@nayanarathod8932
@nayanarathod8932 4 ай бұрын
भाभो..पतला थई गया..पण ऐकटीव बहु थई गया..सरस विडीयो बनाओ छो..बोलो छो..मझा आवे छे..रेसीपी बहु गमे छे..तमे बंन्ने ने सरस फावी गयु..विडीयो बनावता लेडीझ कोई थी कम नथी...पछी ऐ गाम नी होय के शहेर नी...छोंरीयां..छोंरो से कम नही..✌️👍👌👌💗👏👏
@kailasbeladiya9629
@kailasbeladiya9629 4 ай бұрын
હરહર મહાદેવ 🙏🌿🕉️🌹 તુલસીમા ના માઝર ઉતારી લ્યો એ ટોલા કહેવાય
@naynatrivedi8972
@naynatrivedi8972 4 ай бұрын
Manishasasunekamkravecheanekinjalsasupasekamkraveche
@parulgajjar1695
@parulgajjar1695 4 ай бұрын
Kam kare to over acting kon kare
@Girlz277
@Girlz277 4 ай бұрын
Kaam karava to Lavi che..bas video ma akho divas mummy mummy kari e bhetya kre..over sweet bani ne..etle kam thya rakhe
@ritakhanesha2245
@ritakhanesha2245 4 ай бұрын
એકદમ સાચી વાત છે બેન તમારી પોતે પિયરમાં જલસા કર્યા સાત દિવસ સુધી શારદાબેન અથાણા અને મુરબ્બો બનાવ્યા અને તૈયાર માલ આવીને ચમચો લઈને બેસી ગઈ દર્શકે બહુ માથે ચડાવી રાખી શકે જલને આટલો વહુ કેલો તમે કોઈને નથી જોયો
@ritakhanesha2245
@ritakhanesha2245 4 ай бұрын
એક દિવસ એવો આવશે કે શારદાબેન પછતાશે
@parulgajjar1695
@parulgajjar1695 4 ай бұрын
@@ritakhanesha2245 pachi modha upar kinjal ne abhiman ketlu che yes sivay to madam bolta nathi
@shardakathrotia4403
@shardakathrotia4403 4 ай бұрын
રંજન બેન તમારે ભેસ મળતીલાગે છે ધી મોકલો જો 😂😂
@manishakathrotiya8448
@manishakathrotiya8448 4 ай бұрын
Bhabhu ghee bov badhu che pan leva mate chalala aavvu pde full family sathe to mle❤❤❤
@jsonal29
@jsonal29 4 ай бұрын
BHABHU EK NUMBER CHE
@Rajubhai-u2o4m
@Rajubhai-u2o4m 4 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 62 МЛН
Shradh Start ho gaya kese Time chala gaya pata nahi chalta 😒
27:14
Rinkal Lakhani
Рет қаралды 31 М.
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН