No video

સુરેન્દ્રનગર મા આવો ને ઉકાભાઇ ના પુરીશાક ના ખાવ તો ધક્કો વસુલ ના કહેવાય | Mahakali Puri Shak House

  Рет қаралды 217,295

EAT & DRIVE

EAT & DRIVE

Күн бұрын

EAT & DRIVE
સુરેન્દ્રનગર મા આવો ને ઉકાભાઇ ના પુરીશાક ના ખાવ તો ધક્કો વસુલ ના કહેવાય | Mahakali Puri Shak House
Address :- Mahakali Purishak, Opp shak market, main road, Surendranagar
M. 98791 93853
Anand Sata vlogs
/ @anandsata
Facebook Page
/ sataanand3
Instagram page
/ eatanddrive_
Facebook Gujju Food Club group:- / 1964049157009669
Email - anand.sata910@gmail.com
My Playlists
Dubai Food Series
• Dubai Food Series
Ahmedabad Food Series
• Ahmedabd Food Series
Rajkot food series
• Rajkot Famous Food
Bhavngar Food Series
• Bhavnagar Food Sereis
Jetpur food series
• Jetpur food series
Secret Recipes
• Secret Recipes
Indian sweet recipes
• Indian Sweets
Inspirational videos
• Inspirational Video
Maa Ni Rashoi
• Maa Ni Rasoi
Traditional kathiyawadi food
• Traditional Kathiyawad...
Gamdani Moj sathe deshi bhojan
• Gamdani Moj
Jamnagar Food series
• Jamnagar Food Series
My Rceipes
• My Recipe
Highway Restaurant & Dhaba
• Higway Restaurant & Dhaba
Farali Recipes
• Farali Recipe
Agra Food Series
• Agra Food Series
Maliya Hatina Food Series
• Maliya food series
Dhoraji Food Series
• Dhoraji famous food
Upleta Food Series
• Upleta Food Series
Gondal Food Series
• Gondal Food series
Surendranagar Food Series
• surendranagr food series
• Gondal Food series

Пікірлер: 171
@ChintanDave
@ChintanDave 2 жыл бұрын
Hu Surendranagar no vatni hato...Ane last 15 years thi Ahmedabad shift thayo 6u...pan aje Surendranagar no aa video joi ne khub maja padi gayi...👍👍👍
@prakashshah789
@prakashshah789 2 жыл бұрын
તમારો વિડીયો જોયો, આનંદ થયો. સુરેન્દ્રનગર એટલે કે ઝાલાવાડ ની જનતા સ્વાદ પ્રિય જનતા છે. આ પુરી શાક સરસ હોય છે, મોજ આવી જાય. અમારે સુરેન્દ્રનગરમાં સિકંદર ની સીંગ તથા રાજેશ નાં સમોસા તથા નોવેલ્ટીનાં પરોઠા શાક તથા રાજેશ્વરી નાં સેવ મમરા તથા પાળીયાદ વાળા ની ફુલવડી તથા પારસ નાં ફુલવડા તથા જલારામ નાં દાળવડા તથા ભાભી નાં ભજીયાં તથા અકબરનાં બટેકા ભુંગળા તથા ગોકુલ હોટલ ની ગુજરાતી થાળી તથા ફુડ વખણાય છે. ખાસ કરીને ઝાલાવાડ ની જનતા તીખા ટેસ્ટ ની શોખીન પ્રજા છે. અમોને તીખો ટેસ્ટ વધુ આનંદ આપે છે. અમારા ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગરના વઢવાણી રાયતા મરચાં ખૂબજ વખણાય છે, અને ખવાય છે. જો તમો એક વાર વઢવાણી રાયતા મરચાં ખાવ, તો સ્વાદ દાઢે રહી જાય. એ રીતે મીઠાઈમાં સુરેન્દ્રનગર નો અડદિયો ગુંદરપાક તથા કચરીયું વખાણ છે. મહારાજ નું ઉંધિયું પણ વખણાય છે. આમ ઝાલાવાડ ની જનતા સ્વાદ પ્રેમી તથા ટેસડા પ્રેમી જનતા છે. અને ઝાલાવાડ નાં લોકો ખૂબજ માયાળુ છે, એ તો તમો જાણો જ છો. તો કોક દિવસ ઝાલાવાડ નાં મહેમાન બનો, એવું અમારું ભાવ ભર્યુ નિમંત્રણ છે. જય હો ઝાલાવાડ. જોમવંતુ ઝાલાવાડ. ભારત માતા કી જય.
@shivrajkhachar729
@shivrajkhachar729 2 жыл бұрын
આ લોકો સ્વાદ ની સાથે પ્રેમ થી જમાડે છે. હું 25 વર્ષ થી આમને ત્યાં જાઉં છું. કોઈ દીવસ ટેસ્ટ માં ફેર નથી પડ્યો. ઉપર થી દીપકભાઈ અને પ્રકાશ ભાઈ નો સ્વભાવ પણ સારો છે.
@nirja5928
@nirja5928 2 жыл бұрын
હાલ મારી ઉંમર ૫૦ વર્ષ છે પણ ઉકાભાઇની લારીથી લઇને દુકાન સુધીની લાંબી સફરનો હું સાક્ષી રહી ચુક્યો છું. અનેક વખત તેમની રસોઇ ખાઇ ચુક્યો છું. આજે પણ એ જ સ્વાદ છે જે મેં વર્ષો પહેલાં પણ અનુભવ કરેલો છે.
@bavaliyaramesh3211
@bavaliyaramesh3211 11 ай бұрын
Top top ho bhai puri shak jordar vidio 👌🙏🇮🇳
@jadejajayveersinh9653
@jadejajayveersinh9653 2 жыл бұрын
ડી-માર્ટ સામે સુરેન્દ્રનગર શિવ પુરી શાક ની લારી છે આવો ક્યારેક ટેસ્ટ કરવા સવારે 7 થી 12 મુન્નાભાઈ ત્રિવેદી નામ છે
@parmarpravin2587
@parmarpravin2587 2 жыл бұрын
Majoaavigyo
@dhrutigolwala3154
@dhrutigolwala3154 2 жыл бұрын
Very true Evening ma j male Surendranagar ma best 6, Spicy & testy hoy 6 Best vedio
@vikramparekh283
@vikramparekh283 2 жыл бұрын
Anandbhai Wha tasty yummy Moj PADI Surendranagar Mahakaali Puri sake 👍👍👌👌
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@yogeshparmar9433
@yogeshparmar9433 2 жыл бұрын
બટાકા અને પૂરી આવું ટેસ્ટી મોજ આવે આનંદ ભાઈ જોરદાર શિયાળા માં મજા આવી જાય ટેસ્ટ માં બેસ્ટ ...... મોજ આવું ખાવાનું એની સાથે વણેલા ગાંઠિયા મોજ આવે પૂરી શાક સાથે ભાઈ ભાઈ
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 🙏🏻
@rakshittrivedi8721
@rakshittrivedi8721 2 жыл бұрын
You are right I am happy to see I have worked in food industry so I know it . Rakshit London
@LoveBigTime
@LoveBigTime 2 жыл бұрын
આ ચેનલના વિડીયો સ્ક્રીપ્ટેડ નથી હોતા એટલે જોવાની મજા આવે છે. સરળ ભાષા 👍🏼
@celebratesuccess6309
@celebratesuccess6309 2 жыл бұрын
How on earth food vlog is scripted? 🤔 u r funny
@pankajmistry9132
@pankajmistry9132 2 жыл бұрын
આનંદ ભાઈ તમારા બધા સરસ હોય છે કોઈ વાર રેસિપી લઈને આવો તમારી ચેનલ પર ચોક્કસ સબ્સ્ક્રાઇબસૅ વધસે
@thepartheshneo7350
@thepartheshneo7350 2 жыл бұрын
Very practical video and true ! ❤️always like your video - don’t know how many place I have to visit when I come next to india- don’t think will have enough time 😪
@akashchhayaakashchhayaakas5343
@akashchhayaakashchhayaakas5343 Жыл бұрын
Q
@astrologer74
@astrologer74 2 жыл бұрын
Sure when in Surendranagar , will try 😍
@vinabenzala4842
@vinabenzala4842 2 жыл бұрын
Very good nice recipe thanks brother anandbhai best video 👍🙏🙏
@kunjaldave3174
@kunjaldave3174 2 жыл бұрын
Maru fevrit 6 ukabhai na puri shak
@rasikbhairaval9712
@rasikbhairaval9712 2 жыл бұрын
I test many time at Ukabhai hotel.very good testy itam. 👌
@PranavTrivedi
@PranavTrivedi 2 жыл бұрын
Karangadh ma Lila chana nu shak try karo
@mahebubsipai1228
@mahebubsipai1228 2 жыл бұрын
Me haju ahi mulakat nathi kari kyarek jarur avisu inshallah
@vikramrabari9359
@vikramrabari9359 2 жыл бұрын
GJ13
@vishnukumarijadejarajkot7683
@vishnukumarijadejarajkot7683 2 жыл бұрын
Very nice video 👌 thanks to inform 🙏
@ranjanbolaniya6160
@ranjanbolaniya6160 2 жыл бұрын
Haaaaaaaa bhai Amara bhai dosat che Bharat bhai Rajkot city che dabeli vala BAJRANG bhel house.
@chandreshrathod2364
@chandreshrathod2364 2 жыл бұрын
Kindly write time also. Ex if the restaurant is open in afternoon or evening only or in both timeing.
@alpeshpatel5631
@alpeshpatel5631 2 жыл бұрын
રામ રામ સીતારામ
@howitspossible7436
@howitspossible7436 2 жыл бұрын
Surendranagar na hoy and ukabhai na puri sak na khadha hoy evu bane j nay bhai... Superb test.. With reasonable price... Mara customer ne jamadya pa6i aj ni tarikh ma haji e pn aa ukabhai na puri sak j yad kare surendranagar ma aave tyare... Great video bhai @Yogesh
@govindbhaiprajapati4492
@govindbhaiprajapati4492 2 жыл бұрын
ભાઈ ભાઈ...🙏🙏🙏
@DHRUMILSINH
@DHRUMILSINH 2 жыл бұрын
Bavj jordar taste hoy che ukkabhai na puri saak no👍👌
@classicyt842
@classicyt842 2 жыл бұрын
Ha Moj GJ 13 😎
@maheshbhaivadekhaniya5636
@maheshbhaivadekhaniya5636 2 жыл бұрын
ભાઈ ખાવા જેવું કંઈ નથી ખલી નામ છે, હું આજે ગયો હોય, ભાવ વધારો છે,
@timaniyaheena7814
@timaniyaheena7814 2 жыл бұрын
ખુબ સરસ ને સ્વાદિષ્ટ હોય 👌🏼👌🏼👌🏼
@ravirajparaliya2435
@ravirajparaliya2435 2 жыл бұрын
Gj 13 ni moj.
@ashokkubdiya8603
@ashokkubdiya8603 2 жыл бұрын
Tasty purishak. Surendranagar.na.famous.purisjakhche.
@prakashshah5829
@prakashshah5829 2 жыл бұрын
JAIN SEV TAMETA DHOKLI PAN SUPERB HOY 6 !!!! UKABHAI AATMA NE PRABHU SANTI APE !!!!!!!!!DIPAK PRAKASH NU NATURE PAN BEST 6
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 жыл бұрын
જય માતાજી
@jannat6099
@jannat6099 2 жыл бұрын
Waah bhai... Gam ni yaad aai gai
@terabaap5821
@terabaap5821 2 жыл бұрын
Surendranagar nu number 1 puri Shak uka Bhai na puri shak
@akshatvyas2536
@akshatvyas2536 2 жыл бұрын
Anand bhai surendranagar ni baju ma karangadh gaam che tya jajo lila chana nu shak bav jordar banave che
@jaydwarkesh4873
@jaydwarkesh4873 2 жыл бұрын
જય માતાજી ભાઈ તમારો અવાજ તો કમલેશભાઈ મોદી જેવો છે કમલેશભાઈ ના ભાઈ સો
@dongahiteshbhai396
@dongahiteshbhai396 2 жыл бұрын
આનંદ ભાઇ વિડિયો જોઈ ને મોઢામાં પાણી આવી જાય છે..,😊😊😊
@hunter-rd7sy
@hunter-rd7sy 2 жыл бұрын
Khaawanii babte. Surendra Nagar ne koi no piche. #Gj13 no pade fer ❤️
@kabhikhayakyashorts
@kabhikhayakyashorts 2 жыл бұрын
big fan annad bhai tmarau kam gajab nu che have Bhavanagar ma kamlesh bhai na pela video muki didha ane aje to surendrnagar ma pan kya bat he have lage che takkar marav na cho am ne
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@zankhnasangharajaka9227
@zankhnasangharajaka9227 2 жыл бұрын
WaahNice
@ketansoni4726
@ketansoni4726 2 жыл бұрын
Uka bhai puri sak atle no 1
@poonamsinhoriya5847
@poonamsinhoriya5847 2 жыл бұрын
ઉકાભાઇ ને લોયું બદલવાની જરૂર નથી લાગતી?
@imprashantdave
@imprashantdave 2 жыл бұрын
Superb ame khadhelu chhe varsho pehla lari hati tyare. .vah
@prashantshah7585
@prashantshah7585 2 жыл бұрын
Uka bhai Jay hind Jalsa padi gaya All the best ukabhai
@abg8816
@abg8816 2 жыл бұрын
Gujju box, kamlesh modi, aanand bhai all 3 in surendrangar at same time
@j.dpipaliya2796
@j.dpipaliya2796 2 жыл бұрын
Ha moj s.nagar ni
@ashishjadav7995
@ashishjadav7995 2 жыл бұрын
Tame Surendranagar thi 10 km dur karangadh na lila chana nu shak try karo...
@rakeshgambha8749
@rakeshgambha8749 2 жыл бұрын
Good
@deepapatel5059
@deepapatel5059 2 жыл бұрын
Amazing!!
@poojalunagariya5354
@poojalunagariya5354 2 жыл бұрын
Mouth watering Yummy😋😋😋
@DHRUMILSINH
@DHRUMILSINH 2 жыл бұрын
Tamne maline vaato kari khub j anand thayo😊🙏🏻🙏🏻
@mamadhar
@mamadhar 2 жыл бұрын
Surendranaga ma New 80 fut par panipuri jordar banave se
@UTSAVGOSAI
@UTSAVGOSAI 2 жыл бұрын
Aato mojilu surendranagar
@MBJHALA
@MBJHALA 2 жыл бұрын
Simple food ni aaj khasiyat chhe Anandbhai.
@NishasFamilyVlogs
@NishasFamilyVlogs 2 жыл бұрын
Khubaj saras video bhai hu pan surendranagar ni chhu Maru piyar chhe ghare betha Mane Maru gam jova jova Mali gayu
@bharatbhaidasadiya1376
@bharatbhaidasadiya1376 2 жыл бұрын
આ જગ્યાની મુલાકાત તો અમે ઘણા વર્ષો પહેલા લીધેલી
@mohiljoshi4635
@mohiljoshi4635 2 жыл бұрын
Me khadhu che and novelty nu Sakh and sagar Katheri khajo bv Maja aavse sir
@prafulchauhsn89prafulchauh25
@prafulchauhsn89prafulchauh25 2 жыл бұрын
સુરેન્દ્રનગર ના જૂના અને નવા નોવેલ્ટી પરોઠા અને શાક નો વીડિયો મોકલશો મહાલક્ષ્મી સિનેમા પાસે આવેલ છે જે 50વર્ષ થી પણ પ્રખ્યાત છે
@ChintanDave
@ChintanDave 2 жыл бұрын
Sachi vat...
@kunjaldave3174
@kunjaldave3174 2 жыл бұрын
Jyare lari hati tyar thi ame khaiye 6iye
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@satishmakwna34
@satishmakwna34 2 жыл бұрын
Super video my name is australia
@ajaylakhatariya7054
@ajaylakhatariya7054 2 жыл бұрын
Jai aavya tya to uka bhai nu khadhu j se paroth sak dhokri e bapore hoi
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 жыл бұрын
my favourite બટાકા
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 жыл бұрын
જય ભૂતડાદાદા
@dodiyayashpal2051
@dodiyayashpal2051 2 жыл бұрын
All time favourite bhai
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 жыл бұрын
જય હિન્દી જય ભારત
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Jay hind jay bharat
@sanjay78926
@sanjay78926 2 жыл бұрын
The frying oil is very clear,
@dipakmehta888
@dipakmehta888 2 жыл бұрын
જય.ભગવાન
@Daksh_Gamingff.07
@Daksh_Gamingff.07 2 жыл бұрын
फाईन
@mehtanitidh8198
@mehtanitidh8198 2 жыл бұрын
JORDAAR JAMVAT JAY AMBE
@pragatisompura6370
@pragatisompura6370 2 жыл бұрын
Try jagdamba parotha house near mahalaxmi theater
@rathodkirtisinh6411
@rathodkirtisinh6411 2 жыл бұрын
Bhai Jay zalavad. I from zalawad .
@sakaliyaramesh1477
@sakaliyaramesh1477 2 жыл бұрын
Ha Maru gj13
@parthdhagat6818
@parthdhagat6818 2 жыл бұрын
Excellent episode nd
@nimespatel5801
@nimespatel5801 2 жыл бұрын
Bhav vadhare kehvah....
@jagrutibhesaniya8456
@jagrutibhesaniya8456 2 жыл бұрын
i like your video
@harshadmehta253
@harshadmehta253 2 жыл бұрын
ફુડ વ્લોગ એટલે એક તીર ત્રણ નિશાન. ૧. વ્લોગરનો વ્યવસાય ૨. ફુડ જોઈન્ટનું પ્રમોશન ૩. દર્શકોના મોં માં પાણી. આનંદ ભાઈ રેસીપી ખાસ તો અહીં બનતા બટેટા ના શાકની તો દર્શકો પોતાને ઘરે પણ બનાવીને એનો આનંદ માણી શકે. કેમકે એ કંઈ કેરિયરની મંગાવી શકાય નહીં.
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 жыл бұрын
my favouriteઢોકળાી
@darshnapoojara2691
@darshnapoojara2691 2 жыл бұрын
Dhrangadhra aavo to rajvadi na pav bhaji ane pulav khas test karjo
@dineshsorthiya9035
@dineshsorthiya9035 2 жыл бұрын
Very good job sir
@vagheladigital4950
@vagheladigital4950 2 жыл бұрын
80 fut uper na ganesh masala pav try karo bhai
@PranavTrivedi
@PranavTrivedi 2 жыл бұрын
Uka bhai na bateka na shak ni recipe pr ek video banavjo Anand bhai..
@shihoramukesh3476
@shihoramukesh3476 2 жыл бұрын
Surendranagar ma kana bhai ghughara vara
@ismailghanchi3290
@ismailghanchi3290 2 жыл бұрын
Ahmedabad thi special Javupadse👍
@jayeshgarambha1012
@jayeshgarambha1012 2 жыл бұрын
Yes
@jatinrasaniya1119
@jatinrasaniya1119 2 жыл бұрын
Bhai 1 request 6... Lili haldar shak banav ta no video banavo ne bhai ply ply....
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Already traditional recipe ma video mukiyo che playlist ma che
@dipakchhotai8471
@dipakchhotai8471 9 ай бұрын
Rate is high.
@vinubhaibarot4168
@vinubhaibarot4168 2 жыл бұрын
Laxmi..puri.shak..jamnagar. Ony.vizit
@dilipchauhan7076
@dilipchauhan7076 2 жыл бұрын
Maro gujarati kyay pacho no pade pan atyare bhujiya Bahu bhave che badhne
@manishaprakash361
@manishaprakash361 2 жыл бұрын
Jordar 👌
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thanks
@luharharshad938
@luharharshad938 2 жыл бұрын
@@Eatanddrive Bhachau aavo Mukesh bhai ni roti પ્રખ્યાત છે.રાજકોટ સુધી પાર્સલ જય છે
@ambudhodi7886
@ambudhodi7886 3 ай бұрын
Aa hotel ma tel chokhu che pan kadey jo ene bhukh mati jaya
@kirtichauhan7609
@kirtichauhan7609 2 жыл бұрын
Tamaro video joyne khabar ladi amare tya aavu male che
@creativegujju
@creativegujju 2 жыл бұрын
Rajwadu hotel try karo bhai Rajkot baypass pr che
@rehanraozadaa3978
@rehanraozadaa3978 2 жыл бұрын
Anand icecream try kro keri bazar
@zankhnasangharajaka9227
@zankhnasangharajaka9227 2 жыл бұрын
🙏👍💯
@maheshbhavanisoda9063
@maheshbhavanisoda9063 2 жыл бұрын
Fast 👌👌👌👌
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thanks
@sureshdalvadi9918
@sureshdalvadi9918 2 жыл бұрын
Hi
@RupeshSoni-yf8re
@RupeshSoni-yf8re 2 жыл бұрын
સવર્ગ માં બધું જ મળે પણ ઉકાભાઈ નું બટેકા નું શાક નો મળે 👍🤝
@mayurkapuriya92
@mayurkapuriya92 2 жыл бұрын
ઈયા તો અપશરા મલી જાય પછી શુ જોઈ
@devendravarma3222
@devendravarma3222 2 жыл бұрын
જગદંબા પરોઠાં હાઉસ ની મુલાકાત લો ઉપર સુરેન્દ્રનગર
@nileshshrimali2921
@nileshshrimali2921 2 жыл бұрын
Superb
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 21 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 58 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 67 МЛН
Street food part 1 🍆🫑🫛🥗....#funnybhaiofficial #streetfood
3:25
Spiciest Puri Bhaji Making | Lunchtime Rush for Aloo Puri | Indian Street Food
8:53
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 21 МЛН