સુરેન્દ્રનગરમાં હિન્દુ કાઠી પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમ પૂર્વક કર્યા લગ્ન

  Рет қаралды 22,641

jilla times news

jilla times news

Күн бұрын

Пікірлер: 68
@abubhaimalada4565
@abubhaimalada4565 2 күн бұрын
વાહ કાઠી પરિવાર ❤શબ્દો નથી તમને અભિનંદન આપવા માટે
@sharifvadodariya7845
@sharifvadodariya7845 3 күн бұрын
ધન્ય છે સાહેબ ......આ હળા હળ કળયુગમાં મુધી ઊંચેરા માનવી નહિ પણ સંત કહેવાનું મન થાય ...... ધન્ય છે સાહેબ આપને અને આપની જનેતાને જેમને આવા મહાન સપૂત ને જન્મ આપ્યો 🙏🙏🙏🙏
@sambadparvins8373
@sambadparvins8373 2 күн бұрын
ધન્ય છે મારો હિંન્દુ સમાજ ❤જય વડવાળા ❤
@sharifvadodariya7845
@sharifvadodariya7845 2 күн бұрын
ધર્મ એટલે ગીતાજીમાં કહ્યું છે ધર્યતી ઇતિ ધર્મે....કૃષ્ણભગવને પણ કહ્યું છે માણસ કર્મ થી મહાન બને છે ..માટેજ એમને કહ્યું છે કર્મહ્ય હી ધર્મ.. શ્રેષ્ઠ કર્મો કર્યે જાઓ ફળ ની અપેક્ષા ન રક્ખો કારણ k karm ક્યારેય એળે નથી જતું.......
@dschauhanrajput5865
@dschauhanrajput5865 2 күн бұрын
વાહ... એભલભાઈ... ખુબ દાતારી ભર્યું કાર્ય કહેવાય.... તમને બેઈ પતી પત્ની ને દિલ થી વંદન 🙏🙏
@husen__92__
@husen__92__ 3 күн бұрын
ખુબ ખુબ અભિનંદન આપણા દેશની અંદર ભાઈચારા ની મહોબ્બત વધતી રહી એવી હું પ્રાર્થના કરું છું દુઆ માંગું છું 🤲🤲🤲🤲🤲
@mehboobkhanmalek4916
@mehboobkhanmalek4916 2 күн бұрын
ખાન દાની ખુનમા હોય છે ભાઈ એ દુકાન કે બજારમાં નથી મલતા ખુબ ખુબ અભિનંદન ભાઈ કાઠી દરબાર ને
@sharifvadodariya7845
@sharifvadodariya7845 3 күн бұрын
રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય એનું વચન ન જાય........
@manubhaisoni506
@manubhaisoni506 2 күн бұрын
ભાઇશ્રી ને ખુબ ખુબ અભિનંદન આવો જ ભાઇચારો સદા બની રહે એવી ભગવાન ને પ્રાર્થના દરેક સમાજ ને વીર પુરુષ એભલભાઇ મલે જયહિન્દ,,
@asmalbhaigafurbhai6791
@asmalbhaigafurbhai6791 2 күн бұрын
ધન્ય છે બાપ તમારા સઁસ્કાર ને સોં સોં સલામ છે.
@AmibhaiDesai-re5fj
@AmibhaiDesai-re5fj 2 күн бұрын
લાખ લાખ સલામ. ગર્વ પણ થયો અને હૃદય ભરાઈ આવ્યું. માનવતા હજી જીવે છે
@aarifmd2078
@aarifmd2078 2 күн бұрын
EBHAL BHAI AAP KO DIL SE SALLAM...💐💐💐💐🙏🙏🙏
@sharifvadodariya7845
@sharifvadodariya7845 3 күн бұрын
આપના કાર્યને બિરદાવવા મારી પાસે કોઈ શબ્દ નથી 🙏
@ShaikhRahisuddin
@ShaikhRahisuddin 12 сағат бұрын
Good.news.sir.good❤
@SheikhShabbir-l4t
@SheikhShabbir-l4t 2 күн бұрын
Salute bhai AA parivaar ne
@gohilvijay9236
@gohilvijay9236 17 сағат бұрын
વાહ કાઠી વાહ.... સો સો સલામ બાપુ
@SoyabMansuri-nh7pu
@SoyabMansuri-nh7pu 2 күн бұрын
ભાઈ ભાઈ ઉપર વાલો જાજુ આપે ભાઈ આસે હીનદુ મુસલિમ એક તા ની મિસા
@RMNaqvi
@RMNaqvi 2 күн бұрын
Vah Abhalbhai saras kam karyu
@hiravanshi503
@hiravanshi503 2 күн бұрын
Khuda aur tarrki ata farmaye 🙏👍
@RahemtullaMudrakh
@RahemtullaMudrakh 3 күн бұрын
ખુબ સરસ.
@odhejaibrahimbhai4749
@odhejaibrahimbhai4749 2 күн бұрын
ધન્ય સે.એભલભાઈ.સલામ.દિલ.❤વાહ..સાવજ..
@KaluBelim-uy4uw
@KaluBelim-uy4uw 3 күн бұрын
100% Mahan manas Kevay aa bhai 🙏🏻🙏🏻
@axitpatel2404
@axitpatel2404 Күн бұрын
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી જ્યાં રતન પાકતા આવા 🙏 ખુબ ખુબ અભિનંદન 🌹🙏🌹 એભલ ભાઈને માતાજી તન મન ધનથી હંમેશા સમૃદ્ધ રાખે.... શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે કુવો એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે, જનક જેવા હજુ હળ હાંકે ત્યાં સીતા નીકળે... અલગ છે તાસીર ભારતની ધરતી ની, મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે.... આ સમર્પણની ભુમિ છે મિત્રો... હજુ પણ આ હળાહળ કળજુગમા એભલ ભાઈ જેવા હીરલા પાકે બાપ... એક નિરાધાર દિકરીના આધાર બની તેના તમામ સપના પુરા કરવી આપનાર એભલ ભાઈના પરિવારને શત્ શત્ નમન 🙏🌹🙏 જય માતાજી 🙏
@ValishahBapu
@ValishahBapu 2 күн бұрын
Jug jug jiyo darbar
@AHMADPARMAR-so4st
@AHMADPARMAR-so4st 2 күн бұрын
Deshma Aaj ppan hindu musalman bhaichara se hamesha rahese❤❤❤❤❤❤❤
@anakmoda3173
@anakmoda3173 2 күн бұрын
Kathi samaj ne garv leva jevi ghatna che .❤
@sajanshadiwan-bl5qb
@sajanshadiwan-bl5qb 3 күн бұрын
સરસ આને કેવાય સાચું તપ
@nikulzapadiya8965
@nikulzapadiya8965 2 күн бұрын
ખુબખુબ અભીનંદન સીતારામ ભાઇ
@dipakvasava4688
@dipakvasava4688 2 күн бұрын
માનવતા નું ઉત્તમ ઉદાહરણ 💚
@rakeshsolanki4869
@rakeshsolanki4869 2 күн бұрын
ધન્ય છે ભાઈ ને 🙏
@JahangirDal
@JahangirDal 2 күн бұрын
Dhaniya se Malik tamaro shuru Karen dhanyvad
@vanrajdhadhal4746
@vanrajdhadhal4746 2 күн бұрын
Kathiyawad emnam nathi kevatu mongha mul sukva padata jay kathiyawad
@NomanTurk-l3q
@NomanTurk-l3q Күн бұрын
Danewad saheb tmarajewa mansoni jrurat che aduniyama saheb
@salimjeri2844
@salimjeri2844 2 күн бұрын
❤ દિલસે સલામ
@vijaypatgir8127
@vijaypatgir8127 2 күн бұрын
ધન્ય છે કાઠી દરબાર ને
@altafshaikh4950
@altafshaikh4950 10 сағат бұрын
Manavta jivat chhe Bhai hamna ❤
@BhagirathiDhadhal
@BhagirathiDhadhal 2 күн бұрын
વાહ એભલભાઈ વાહ
@haressaresa1248
@haressaresa1248 2 күн бұрын
ખુબ ખુબ અભિનંદન જય માતાજી
@vaishnavshaligram
@vaishnavshaligram 2 күн бұрын
વાહ
@baraiyabalubhai8734
@baraiyabalubhai8734 2 күн бұрын
સરસ
@kiritparmar1206
@kiritparmar1206 2 күн бұрын
Great work 👏
@Horseabhijeet
@Horseabhijeet 3 күн бұрын
Ha bhai ha khub saras
@dhirubhikalubhai6191
@dhirubhikalubhai6191 2 күн бұрын
SALUTE.ABHAL.BHAI
@samirpathan4915
@samirpathan4915 2 күн бұрын
is liye toh Kahte he ki nishaniyat abhi Jinda he tabhi toh hamara Des 🇮🇳 chal raha he Jay hind jay bharat
@devalgadhavi4618
@devalgadhavi4618 2 күн бұрын
Vha kathi darbar vha maa tamne maa pagati na panthe lai jaay❤
@KalpeshPatel-bx2lz
@KalpeshPatel-bx2lz Күн бұрын
vah abhelbhai, raghukul rit chali aayi pran jaye pan vachan no jaye...
@AbdullahLangay-ij4vk
@AbdullahLangay-ij4vk Күн бұрын
Vah vah kathi parivar dhanyvad yogine batao
@firozjamani8218
@firozjamani8218 2 күн бұрын
❤❤❤ words not found 💐❤👑🤲🙏
@AjKLateefeh
@AjKLateefeh 2 күн бұрын
Wah kya bat he bhaiyo aam aadmi tau ekta hi chahta he ye tsu parties hein jo itna halla machaye hue he hindu muslim ki nafrat ka
@chandrabhanlila495
@chandrabhanlila495 Сағат бұрын
Wah Kathi durbar 👋
@MaradiyaAbdul
@MaradiyaAbdul 2 күн бұрын
Va aeBlbai sososalamtmNe
@yuvrajkarpda5480
@yuvrajkarpda5480 3 күн бұрын
The great man
@AbidBavaliya-cq1wu
@AbidBavaliya-cq1wu 3 күн бұрын
Respect
@rakeshsolanki4869
@rakeshsolanki4869 2 күн бұрын
🙏🙏🙏🙏🙏
@Rameshbhaizala-qi3ke
@Rameshbhaizala-qi3ke 2 күн бұрын
Jaysurajdev
@jahidsaiyed8131
@jahidsaiyed8131 2 күн бұрын
jay hind
@harsh.hk__
@harsh.hk__ 2 күн бұрын
Wwaah
@pravinbhaiparmar5166
@pravinbhaiparmar5166 Күн бұрын
તમનેધનયૅવાદ. આમાણસાઈકેવાય
@RafiqueThara-uw1dy
@RafiqueThara-uw1dy Күн бұрын
ALLAH SE DUAAYEN AAP KE LIYE. KHUBAJ KHUSHI NA SAMACHAR
@MohammadrafikLohar
@MohammadrafikLohar 2 күн бұрын
AllahTamaraParivarNeKhusRakhe
@haruntheba1288
@haruntheba1288 23 сағат бұрын
😂🎉😂
@hitendragohe80
@hitendragohe80 Күн бұрын
Selut to kathi darbaar
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 45 МЛН
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 48 МЛН