Surat International Shibir - Part 02 | Gujarati | Living in present | Celibacy | Pujya Niruma

  Рет қаралды 486

Dada Bhagwan Music

Dada Bhagwan Music

Күн бұрын

In this video Pujya Niruma is explaining, In the process of solving file with equanimity, oneness with the body and mind takes place. How to come out of these? What kind of meditation should be done? What is true form of meditation and what is its true meaning? When we deceive others, automatically we are deceived, How does elements science work behind this saying? My husband doesn't want me to go outside India to meet my parental family. How should I do pratikraman for this? When we have eagerness to go somewhere and our near ones are obstructing us to do the same, how should we deal with such situation? If we have flaws which shall obstruct our salvation, how should we keep awareness for same? How to maintain balance of nischay and vyaavahar? How to have idol vyavaahar? What is meaning of Aptaputra? What is meaning of living in present? What is definition of Moksha? Why should we attain salvation? What is meaning of doing nahyoy mara for our near ones? When all our Moha gets dissolved for our near ones, wont we become lonely? What is the meaning of principle Fault is of the sufferer? When our relationship is continuously getting worst, until when should we do pratikraman? How can we figure out whether we have attachment for our near ones? What proves that there is reincarnation? Why is it difficult to recall past life events? What is celibacy? What is the correct definition of celibacy?
આ વિડીયોમાં પૂજ્ય નીરુમા સમજાવી રહ્યા છે, સમભાવ સાથે ફાઈલનો નિકાલ કરવાની પ્રક્રિયામાં, તન્મયાકાર થઈ જવાય તો એમાંથી કેવી રીતે બહાર આવવું? કેવા પ્રકારનું ધ્યાન કરવું જોઈએ? ધ્યાનનું સાચું સ્વરૂપ શું છે અને તેનો સાચો અર્થ શું છે? જ્યારે આપણે અન્ય લોકોને છેતરતા હોઈએ છીએ, આપમેળે આપણે પોતાની જાતને છેતરાઈએ છીએ,આ કહેવત પાછળ પરમાણુનું વિજ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે? મારા પતીની ઈચ્છા વિરુદ્ધ મારે મારા પીયરના લોકોને મળવા વિદેશ જવું છે. આ માટે મારે પ્રતિક્રમણ કેવી રીતે કરવું જોઈએ? જ્યારે આપણને ક્યાંક જવાની ઉત્સુકતા હોય છે અને આપણી નજીકના લોકો આપણને અવરોધે છે, ત્યારે આવી પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો જોઈએ? આપણી ભૂલો આપણા મુક્તિને અવરોધે છે, આપણે તેના માટે જાગૃતિ કેવી રીતે રાખવી જોઈએ? નિશ્ચય અને વ્યાવહારનું સંતુલન કેવી રીતે જાળવવું? આદર્શ વ્યવાહર કેવી રીતે લાવવું? આપ્તપુત્રનો અર્થ શું છે? વર્તમાનમાં જીવવાનો અર્થ શું છે? મોક્ષની વ્યાખ્યા શું છે? આપણે મોક્ષ કેમ મેળવવો જોઈએ? આપણા નજીકના લોકો માટે ન્હોય મારા કરવાનો અર્થ શું છે? જ્યારે આપણા બધા મોહ ઓગળી જશે, તો શું આપણે એકલા થઈ જશું? ભોગવે તેની ભૂલ સિદ્ધાંતનો અર્થ શું છે? જ્યારે આપણો સંબંધો સતત બગડી રહ્યો છે, ત્યારે આપણે પ્રતિક્રમણ ક્યારે સુધી કરવું જોઈએ? આપણી નજીકના લોકો માટે આસક્તિ છે કે નહીં તે આપણે કેવી રીતે જાણી શકીએ? પુનર્જન્મ છે તેની શું સાબિત છે? પાછલા ભવને શા માટે યાદ કરવું મુશ્કેલ છે? બ્રહ્મચર્ય શું છે? બ્રહ્મચર્યનું અધ્ય્તામિક દ્રષ્ટીએ શું મહત્વ છે?
English : www.dadabhagwa...
Gujarati : www.dadabhagwa...
Hindi : hindi.dadabhag...
►Now you can listen to the Podcasts on,
Dada Bhagwan Radio: dbf.adalaj.org...
Spotify: dbf.adalaj.org...
Amazon Music: dbf.adalaj.org...
Google podcast: dbf.adalaj.org...
Itunes: dbf.adalaj.org...
Gaana Podcast: dbf.adalaj.org...
Tune in: dbf.adalaj.org...
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwa...
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhag...
#celibacy #PujyaNiruma #spiritualpodcast #podcast

Пікірлер
Sigma Girl Pizza #funny #memes #comedy
00:14
CRAZY GREAPA
Рет қаралды 2 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 16 МЛН
Happy Birthday Niruma...karodo Na Dil Ma ....
0:54
D T
Рет қаралды 7 М.
I Bow To You | English Swaramna-01 |  @DadaBhagwanMusic
6:57
Dada Bhagwan Music
Рет қаралды 108
Gurbani Simran Session Aug 30, 2024, in Bangkok, Thailand, in Indian language
29:07
Amarjit Kaur Doowa, PhD, MEd, PG Health&Counseling
Рет қаралды 18
Advait Darshan Morning Class by Vaidehi Mataji on 29.08.2024
47:39
Sigma Girl Pizza #funny #memes #comedy
00:14
CRAZY GREAPA
Рет қаралды 2 МЛН