જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી એક થઈને લડતા રહો. અત્યારે મોદી સાહેબને દિલ્હી બેસાડવા વાળી બહેનો આજ છે. માટે મોદી સાહેબે અમને મોઢામાં આંગળા ઘાલીને બોલાવવા ના જોઈએ હાલની મોંઘવારી પ્રમાણે મળતા પગાર તો એમના માટે બહુ જ ઓછો છે માટે સરકારે વહેલામાં વહેલી તકે આ બેનો નો પગાર વધારવો જોઈએ અને એમને કાયમી કરવા જોઈએ.. હવે તો કાયમી કરવાની મોં સાથે લડતા રહો. જય ભારત