જય સીતારામ બેટા.મો પર નું હાસ્ય જોઈ ને એમ થાય છે કે કઈક પામી ગયા છો પણ માં છે ને ઇ કર્મ બંધન માં નાખે છે ઇ વાક્યે થોડું દુઃખ થયું બેન તું તારા કર્મ લઈ ને પૃથ્વી પર પધારી હોય અને તારા કરમ તને બંધન માં નાખે છે.માં તો બિચારી નવ મહિના ભાર ઉપાડી ને દખી થઈ હોય છે.ધન્ય તમારી વાણી ધન્ય તમારી સમજણ.
@sahajprakashofficial6897 Жыл бұрын
Jay ho Manisha Ben, Jay Guru Maharaj
@chandrakantbhaithakar5952 Жыл бұрын
Om maha shaktiye namah ma pranam namskar ahobhav dhanyavad jay Gurudev 🙏🙏🏻👏🙏🏻🙏
એ ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર આવા સમજા કારવા વગર નુ ધોકાવે રાખે છે સાડા ત્રણ આંટા મારી ને રહી છે એને કોણ જાગ્રત કર છે અરે એ ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર એ સુરતા છે એને સુરતા કહેવાય છે શીવ અને શક્તિ આમા ક્યાંથી આવે છે આડા અવળું ભરડા રાખે છે ભજન ગાવ રાગડા તાણે રાખો કોક ની વાણી શબ્દ લય ને ઉછીનું ઉધાર વાસી ગાયા કરો ઢપોડશંક ગપોડીબાજો ઘનશંકરો આંધળા ઓ તમે અર્થ ના અનર્થ કરા વગર નુ સીધી પાટી માં ગાયક થય ને ગાયા કરો ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર
@bharatbhaiparmar15273 ай бұрын
મનીસાબેનતમારાચરણમાખુબખુબવધન
@maganbhaisakariya6425 Жыл бұрын
ગીરનારી ગીરનારી આવા હાંકલા પડકારા શું આ ભવાઈ છે કે ભજન છે આ ભજન સંગીત ની મહેફીલ જામે છે લોકો પણ નાગ ની જેમ ડોલે છે જેમ ઝળુંબે મોરલી માથે નાગ જો સરસ ભજન છે સારા ભજન ગાય છે સંગીત પણ સારુ છે સરસ લોકો પણ સાંભળવા મળે છે સારા લોકો છે
@ganpatsolanki8900 Жыл бұрын
જય હો મનિષાબેન જય હો નિજારી બેન
@babubhaipatel89507 ай бұрын
Jay Shree ram
@maganbhaisakariya6425 Жыл бұрын
આવા શણગાર નવ વધુ ના સજા છે આ ભજન ગાયક છે કે ભવાય છે ભાંડ ભવાઈ કા ખેલ ગાના બજાના નાચના એતો ભાંડ ભવાઈ કા ખેલ આ ખોટો દેખાવ કરવા વાળા ઓ સજી શણગાર સજી ધજી ને આવે તો જ ભજન થાય છે હાલી નીકળ્યા છે આવા જ્ઞાની બિલાડી ના ટોપ જેમ ફુટી નીકળ્યા છે સમજા કારવા વગર નુ ધોકાવે રાખે છે વાણી શબ્દ વચન ની ગમ નથી ને અગમ ભાંખે આપ વખાણે અંધા
@maganbhaisakariya6425 Жыл бұрын
કાકા કાકી ભાઈ ભાભી મામા મામી આમા ક્યાંથી આવ્યા છે કોણ આવી વાણી લખે છે આ કવિતા કહેવાય છે જોડકણાં વાણી શબ્દ કહેવાય આને ભજન ન કહેવાય પિતા પુત્રી આ શું છે બધુ વિશ્વાસ અંધ વિશ્વાસ ફેલાવવા માટે આ ભજનો છે ખોટા ઢકોચલા બણગાં મારવા માટે ની આ કવિતા ઓ છે જોડકણાં જેવી વાણી છે આને ગુરુ ગમ વાણી ન કહેવાય ગાવા વાળા પણ લગન થાતા હોય એમ સજી ધજી શણગાર નવ વધુ ની જેમ કરી ને આવ્યા છે ભજનો ગાવા વાણી શબ્દ ના અર્થ ના અનર્થ કરવામાં ચતુર છે બુધ્ધી ચાતુર્ય વાપરી ને ખોટા ભ્રમમાં નાખીને રાગડા તાણી તાણી ને આવા લોકો બિલાડી 🐈 ના ટોપ જેમ ફુટી નીકળ્યા છે સમજે કોઈ ચતુર સુજાણ હાલો ને કીડી 🐜 બાઈ ની જાનમાં સંતો કરજો વિચાર
@vmkhilona2 жыл бұрын
જય સતગુરુ
@મકવાણાગણેશભાઈ-લ7ખ Жыл бұрын
ગણેશખારીમકવાણા
@kantilalsoni1891 Жыл бұрын
ઈ
@anilrabadiya2978 Жыл бұрын
Aadesh
@makadiakiran9256 Жыл бұрын
જથ્રાથ
@patelhasmukh6670 Жыл бұрын
Manisa ben mare surta ane sabde na lagan karva se daya kari batao
@balubhagatpatel Жыл бұрын
ણ
@kanjitoyta1773 Жыл бұрын
Jay gurudev
@mehulchaudhari851 Жыл бұрын
@@balubhagatpatel àaba
@BachuPatel-fr7rr5 ай бұрын
Ni CCTV@@balubhagatpatelyou
@BachuPatel-fr7rr5 ай бұрын
😮
@pareshpanchal8936 Жыл бұрын
Not good vocal , gayaki achi nahi he ,,, singer discipline nahi he ,,,, voice bhi attractive nahi ,,,, singer ke siva dusre koi kam kare