તમારું માર્ગદર્શન બહુજ ઉપયોગી છે તમારો ખુબ ખુબ આભાર
@jagdishparmar57833 ай бұрын
ખૂબ સરસ રીતે તમે રોડ શોટૅકટ માં બતાવ્યો છે.હુ દરવર્ષે તારાપુર થઈ જાઉં છું. પણ આ રસ્તો ખૂબ ટુંકો લાગ્યો છે. આ વર્ષે જરૂર થી અહીંથી પસાર થઈશ. સુરત થી સોમનાથ હું આ વષૅ અહીંથી જઈશ.જય જલારામ બાપા...
@hetaldave2853 ай бұрын
બહુ જ સરસ વિડિયો બનાવ્યો છે અને માહિતી પણ સારી આપી છે. આભાર