સરસ કહેવાય કે માતાએ અપંગ દીકરી નો સાથ છોડ્યો નહીં અને દીકરા વહુ ને છોડી દીધા અને દીકરાઓને કરી બતાવ્યું કે તો અમે અમારું ભરણપોષણ કરી સકી શું ભગવાન એક હાથે લિયે છે તો બે હાથે આપે છે વિકલાંગ શું નથી કરી શકતું એ માં દીકરી એ કરી બતાવ્યું અને દીકરા વહુ ને બતાવે દીધું કે તમે ન હોય તો પણ અમારો જીવન અમે જીવી શકીએ છીએ તમે બંને પતિ-પત્ની કમાઈ ને કામ કરો છો મારી દીકરી સારી રીતે કામ કરીને મારો સરસ રીતે જીવન જીવી શકીએ છીએ વોવે દીકરા ને ચડાવી અને સાસુને કામવાળી તરીકે લઈ જાવી હતી પણ આવી માતાને ધન્યવાદ છે દીકરા વહુ ની વાતોમાં ન આવી અને દીકરીને સેક્સ સુધી સાચવી રાખી અને દીકરાએ જે બેંકમાં પૈસા મોકલાવ્યા તે ન લીધા જેથી કરીને દીકરાને થયું કે કેમ નથી લેતા પૈસા અને પતિ-પત્ની ઇન્ડિયા આવ્યા અને ઘરે આવીને જોયું તો આભા બની ગયા હવે શું તમે પહેલા તમારું કર્મ ખોટું કર્યું ભગવાને મા-બાપે તેનું કર્મ સરસ કર્યું ધન્ય છે આવી માતા ને વિકાસ દીકરા વહુ ને આવા દીકરા તે સારું વાન આવી માતા ને અપંગ દીકરીને ખૂબ સહાય કરે ખૂબ સહાય કરે બળ આપે અને એનું જીવન આ જીવન પૂરું કરી શકે હું એવી બાલાજી બાપા ને પ્રાર્થના કરું છું જય સિયારામ જય બાલાજી દાદા
@Nevikavoice9 күн бұрын
Thanks for your beautiful comment 😍 stay connected