સ્વ રચિત 🌷આવ્યા કનૈયા ના તેડા જાવું ગોકુળિયા 🌷 લખેલું છે

  Рет қаралды 11,640

Vaikunth Bhajan Mandal Vadodara

Vaikunth Bhajan Mandal Vadodara

Күн бұрын

ભક્તો અમારા મંડળ ના ભજન ગમે તો
🌹લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🌹
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ભજન 🌹 ્્્
આવ્યા કનૈયા ના તેડા રે
જાઉં ગોકુળીયા ગામ. (૨)
કાનાના નામની ચુંદડી ઓઢુ
ચુંદડીમાં ઝીણી ટીલડી મુકાવું
એ માં ત્રિકમજી લખાવું રે
જાઉં ગોકુળીયા ગામ.....આવ્યા કનૈયાના...
કાનાના નામનું ટેટુ પડાવું
એમાં કનૈયો નામ લખાવું
એમાં મોરલીયા ચિતરાવું રે
જાઉં ગોકુળીયા ગામ ....આવ્યા કનૈયાના....
કાનાના નામનો ચુડલો પહેરું
ચુડલા માં રૂડી ચીપો મુકાવું
એમા ચિત્તચોર લખાવું રે
જાઉં ગોકુળીયા ગામ. આવ્યા કનૈયાના...
કાના ના નામ નો કંદોરો પહેરો
કંદોરા માં ઘોઘરી મુકાવું
એમાં ઘનશ્યામજી લખાવું રે.
જાઉં ગોકુળિયા ગામ. આવ્યા કનૈયાના...
કાનાના નામ ની મહેંદી મુકાવું
દિલવાળી હું ડિઝાઇન પડાવું
એ મારા રાધે શ્યામ લખાવું રે
જાઉં ગોકુળિયા ગામ. ..આવ્યા કનૈયાના

Пікірлер: 62
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
આ વસ્તુનુ દાન કરજો | vastu Shastra | Vastu Tips | Inspirational thoughts | Gujarati Tales.
18:27
𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐓𝐚𝐥𝐞𝐬
Рет қаралды 4,5 М.
આયો જમાનો કળિયુગનો તમે ચેતીને સૌ ચાલજો
6:49