બહુ જ સરસ પ્રવચન સ્વામિ ની વાતો પર, સંભાળવા થી જ સમાસ થાય છે અને ના જાણેલી સાંભળેલી વાતો પણ જાણવા સમજવા મળી. આપ નો ખુબ ખુબ આભાર સહ જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻
@s.barevadiya21802 ай бұрын
જય સ્વામિનારાયણ
@101dhaval2 ай бұрын
સંતોના જ મુખે થી જ સત્સંગનો લાભ લેવો જોઈએ... અને તે જ હિતાવહ છે.