Mahamukt Motiba || Swaminarayan Na Nariratna || મહામુક્ત મોટીબા નું આખ્યાન

  Рет қаралды 31,534

swaminarayan Charitra

swaminarayan Charitra

Күн бұрын

▶️ Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra.
✨️ Playlist Link- • Swaminarayan Na Bhakta...
👆 ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો...🔊
જેમા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો ના આખ્યાન છે. આ પ્લેલીસ્ટ સતત અપડેટ થતું રહે છે,
માટે તમે આ "Swaminarayan Charitra" ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ ના આઇકન પર અવશ્ય ક્લિક કરી દેજો. જેથી નવા વીડિઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલા મળી જાય.
______________________________________________
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... આપણે ભગવાન સ્વામિનારાયણ ના ભક્તરત્નો, નારીરત્નો ના આખ્યાન સાંભળી રહ્યા છીએ. આ વીડિઓ મા આપણે ગઢપુર ના જીવુબા નું આખ્યાન કહ્યું છે. જીવુબા લક્ષ્મીજી નો અવતાર કહેવાતા. દરબારશ્રી એભલખાચરના પાંચ સંતાનોમાં બાશ્રી “'જીવુબા'' સહુથી મોટા હતા તેથી તેમના કુટુંબના બધા જ સભ્યો તેમને “મોટીબા'' એવા નામથી બહુધા બોલાવતા અને સત્સંગમાં પણ તેઓ “મોટીબા'' નામથી બહુધા પ્રસિધ્ધ છે. સાંપ્રદાયિક સત શાસ્ત્રોમાં અને કીર્તનોમાં બાશ્રી જીવુબાનો ઉલ્લેખ “જયાબા'' કે જયાબાઈ'' નામથી કરાયો છે. આથી જીવુબા, મોટીબા કે જયાબા'' આ ત્રણેય નામ બાશ્રી જીવુબાના જ છે એમ સમજવું.
હરિચરિત્રામૃત સાગર ગ્રંથ ના ૨૩ મા પુરના ૩૩ મા તરંગ મા આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે, ભગવાન સ્વામિનારાયણે સભા મા એક વખત કહેલું કે, જીવુબા ને ભગવાન મા જેવી પ્રીતિ છે તેમના જેવું તો આ બ્રહ્માંડ મા કોઇ નથી. સેવક નું લક્ષણ બતાવતા શ્રીહરિએ એમના વખાણ કરતા કહેલું કે, બાઇઓ મા મોટીબા સમાન કોઇ નહી કારણકે, એ સર્વે હરિભક્તો ના દાસ થઈ ને વર્તે છે. એમને કોઇ દિવસ કોઇની ઈર્ષા કે અભાવ નથી આવતો. કોઇપણ સારી ચીઝ એમની પાસે હોય તો તે બીજા ને આપી ને રાજી થાય છે. શ્રીહરિ કહે કે ક્યારેય અમે એમનું અપમાન કરીએ તો પણ તે શાંત રહે છે. તેમનો પ્રેમ અને નિષ્કામવૃત્તિ થી આકર્ષાઇ ને અમે ગઢપુર મા રહીએ છીએ.
આ વીડીઓ મા અમે મોટીબા નું સંપુર્ણ આખ્યાન નથી કહ્યું, પણ મહત્વ ની ઘણી વાતો જે બહુ ઓછા લોકો જાણે છે, એ વાતો કહી છે. સાથે મોટીબા સ્મૃતિ મંદિર, પ્રસાદી ના દુધ પીતા હતા એ લાલજી, પ્રસાદી નો કટોરો. એ બધા દર્શન કરાવ્યા છે.
સંદર્ભ ગ્રંથ:- ભક્તચિંતામણી પ્રકરણ-૧૩૨ અને સ્ત્રીરત્ન માળા પુસ્તક.
______________________________________________
#swaminarayan #gadhpurdham #gadhda #motiba #jivuba #dadakhachar #gadhpurmandir #gadhpurdarshan #sardharkatha #swaminarayannewkatha #swaminarayanaarti #swaminarayanaartibotad #dailyvlog #dailydarshan #baps #aksharpurushottam #Nariratno #swaminarayanbhagwan #mahamuktmotiba #swaminarayanvideo #bhaktachintamani #bhaktaAkhyan #Swaminarayanbhakta #bhujmandir #vadtaldham #livestream #short #viralshorts #toutubeshort

Пікірлер: 61
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Жыл бұрын
01:17 મિનિટ પર જે લાલજી મહારાજ ના દર્શન થાય છે એ લાલજી મહારાજે મોટીબા ના હાથે દુધ પીધુ હતું. (ભક્તિ માતા ના ચરણ પાસે) જય સ્વામિનારાયણ
@popatbhaiusadadiya5601
@popatbhaiusadadiya5601 Жыл бұрын
Jay swaminarayan bhagavan Jamnagar
@BabubhaiKatara
@BabubhaiKatara Жыл бұрын
Jay swaminarayan bhagvan ki jay ho
@user-se4qe5us5z
@user-se4qe5us5z Жыл бұрын
🙏🙏જયસ્વામિનારાયણ 🙏🙏
@ripalpatel258
@ripalpatel258 Жыл бұрын
Jay shree swaminarayan 🙏🙏🌺🌺
@hiteshbhaichhabhaya9392
@hiteshbhaichhabhaya9392 Жыл бұрын
Jay Swaminarayan 👏👏👏👏
@jayshreegajipara5655
@jayshreegajipara5655 Жыл бұрын
Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏
@shreeharibhavik
@shreeharibhavik Жыл бұрын
🙏🇦🇹🌺 Jay Swaminarayan 🌺🇦🇹🙏
@mistryankit2351
@mistryankit2351 Жыл бұрын
Jay swaminarayan
@satishdajmeriya8848
@satishdajmeriya8848 Жыл бұрын
🙏🌹જય સ્વામિનારાયણ🌹🙏 આપ તરફ થી આવતા તમામ પરચા તથા લીલા ચરિત્રો અમે પરિવાર શહિત જોઈએ છીએ.ખૂબ ખૂબ સુંદર અભિનંદન🙏🙏🙏🙏
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર, આપને ભગવાન સ્વામિનારાયણ મા અનહદ પ્રેમ થાય એવી શ્રીહરિ ના ચરણો મા પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ
@girapatel3679
@girapatel3679 Жыл бұрын
Jai swaminarayan
@HET_official1
@HET_official1 Жыл бұрын
Gandhi Hasmukhbhai D jayswaminarayan
@kiranshah1969
@kiranshah1969 10 ай бұрын
જય સ્વામિનારાયણ🙏🙏❤
@daxavekariya3882
@daxavekariya3882 6 ай бұрын
Surat Thi 🙏 Jay Swaminarayan 🙏🌹🙏🌻🙏🌷🙏
@devangpatel8214
@devangpatel8214 Жыл бұрын
🙏જય શ્રી સ્વામિનારાયણ🙏🌹
@mayapatel7350
@mayapatel7350 Жыл бұрын
JaySwaminarayan
@shaileshkumardave2538
@shaileshkumardave2538 Жыл бұрын
Jay Shree Swaminarayan
@zalakhodubha4038
@zalakhodubha4038 Жыл бұрын
જય હો દયાળુ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન કી બ હું જ સારો વિડીયો છે
@pushparabadia8814
@pushparabadia8814 Жыл бұрын
Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🌹🙏🏻👍👍👍👍👍
@vitthalbhaimokani5542
@vitthalbhaimokani5542 Жыл бұрын
Jay swami Narayan
@savitavora8227
@savitavora8227 Жыл бұрын
Jay shree swaminarayan
@chhaganbhaipatel3515
@chhaganbhaipatel3515 Жыл бұрын
Jay shree swaminarayan maharaj shikha And aanand from dhanap dist gandhinagar and komal and chirag from Melbourne Australia 🦘
@TheSuryavansham
@TheSuryavansham Жыл бұрын
જય સ્વામિનારાયણ ટીમ પર મહારાજ સ્વામી રાધા રમણ દેવ અને 500 પરમહંસો ખૂબ ખૂબ રાજી થાય
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Жыл бұрын
જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભક્તો 🌹🌹🌹🌹🌹 જય ગોપીનાથ મહારાજ 🌋🙏
@shefalishastri9949
@shefalishastri9949 Жыл бұрын
Jay swaminarayan jay sri krushan 🙏🏼.
@reshmaajmeri6360
@reshmaajmeri6360 Жыл бұрын
Jay swaaminarayan bhagvaan 🙏🙏🙏🙏🙏
@nit1409
@nit1409 10 ай бұрын
🙏🏼jai swaminarayan 🙏🏼👌🏼 Aa sundar charitra ma je aap kaho chho motiba maa NAGIN swarupe dekha ya te barabar nathi BHAGATACHINTAMANI na aadhare motibamaa ShIHAN na rupe dekha ya ne je Nishakukaanand swami kahe tej Final kahevai Have ghani kathaao ma pan nagin swarupe kahe chhe. Pan ae barabar nathi shihan rupej dekha ya hata 🙏🏼 pls notice lejo ne bhagatchinatamani ma tapas Jo. Ae KHAS via national chhe. Badha hari bhagato ne pure puri Sachi mahiti pahoche ae udeshya chhe AAP na video pan perfect bane ne Ame regular varamvar aa Channel na video joiye chhiye. Very nice 👌🏼🙏🏼 Keep working hard for this very important channel Thank you 🙏🏼
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 10 ай бұрын
હા તમારી વાત બરાબર છે, વળી આપ વિદ્વાન હોય એવું જણાય છે. પણ અમે કોઇપણ ચરિત્ર બધા જ ગ્રંથો મા ફાઇન્ડ કરી અને પછી રજુ કરીએ છીએ પણ છતાંય તમે જે વાત કહી કે ભક્તચિંતામણી મા જે લખવામા આવ્યું છે તે કહેવું બરાબર ગણાય, આ વાત 100% સત્ય છે. ભુલ બદલ માફી ચાહું છું. જય સ્વામિનારાયણ
@YogeshPatel-uw3iy
@YogeshPatel-uw3iy Жыл бұрын
Jay Swaminarayan 🙏🙏 bhai khub saras par aek vat baki Rahi k maharaj ni murti ma botad na shivlal sheth b moti ba jode j aa karya karyu hatu ae vu me Santo jode thi sqmbhdyu che maf karjyo jo hu khoto hou to Raji rejo
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Жыл бұрын
હરિકૃષ્ણ મહારાજ ના પ્રતિષ્ઠા મહોત્સવ નો જે ખર્ચ હતો એ બધો જ એક શિવલાલ શેઠે આપ્યો હતો. પણ અમે હરિકૃષ્ણ મહારાજ ના ઇતિહાસ વાળા વીડીઓ મા એ વાત વિસ્તાર થી કરી છે એટલે આમા ટુંકમા કહી. જય સ્વામિનારાયણ
@badedaadis_26
@badedaadis_26 Жыл бұрын
kaya vakhan karela granthji ma
@mansukhchauhan5414
@mansukhchauhan5414 Жыл бұрын
ં મમ મમમઋ ની
@badedaadis_26
@badedaadis_26 Жыл бұрын
10-31minutes video ma je vakhan nu kidhu e su hata
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Жыл бұрын
હરિચરિત્રામૃત સાગર ગ્રંથ ના ૨૩ મા પુરના ૩૩ મા તરંગ મા આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે, ભગવાન સ્વામિનારાયણે સભા મા એક વખત કહેલું કે, જીવુબા ને ભગવાન મા જેવી પ્રીતિ છે તેમના જેવું તો આ બ્રહ્માંડ મા કોઇ નથી. સેવક નું લક્ષણ બતાવતા શ્રીહરિએ એમના વખાણ કરતા કહેલું કે, બાઇઓ મા મોટીબા સમાન કોઇ નહી કારણકે, એ સર્વે હરિભક્તો ના દાસ થઈ ને વર્તે છે. એમને કોઇ દિવસ કોઇની ઈર્ષા કે અભાવ નથી આવતો. કોઇપણ સારી ચીઝ એમની પાસે હોય તો તે બીજા ને આપી ને રાજી થાય છે. શ્રીહરિ કહે કે ક્યારેય અમે એમનું અપમાન કરીએ તો પણ તે શાંત રહે છે. તેમનો પ્રેમ અને નિષ્કામવૃત્તિ થી આકર્ષાઇ ને અમે ગઢપુર મા રહીએ છીએ. આ સીવાય પણ ઘણી વાતો છે, જે જીવુબા નું આખ્યાન ભાગ-૨ મા અમે રજુ કરીશું.
@badedaadis_26
@badedaadis_26 Жыл бұрын
pote world na Queen toh emne bija thi jealous kem thai sake aa emna charanraj jetlu pan koi nathi kaabil
@badedaadis_26
@badedaadis_26 Жыл бұрын
🙏🙏🙏🙏🙏bau saras video
@badedaadis_26
@badedaadis_26 Жыл бұрын
bhaag 2 kyare aavse?
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Жыл бұрын
આભાર સહ જય સ્વામિનારાયણ, એ વીડીઓ પર કામ ચાલે છે ૧ અઠવાડીયા મા આવી જશે.
@hiteshbhaichhabhaya9392
@hiteshbhaichhabhaya9392 Жыл бұрын
Jay Swaminarayan 👏👏👏
@sheetalsoni7240
@sheetalsoni7240 Жыл бұрын
Jay Swaminarayan 🙏🙏
@indrajitgadhavi924
@indrajitgadhavi924 Жыл бұрын
Jay Swaminarayan
@sonisangita7533
@sonisangita7533 3 ай бұрын
Jay shree swaminarayan ❤❤❤❤❤❤
@nilaamin8592
@nilaamin8592 Жыл бұрын
Jay swaminarayn
@dushyantdabhi2761
@dushyantdabhi2761 Жыл бұрын
Jai Swaminarayan
@ramanbhaipatel773
@ramanbhaipatel773 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@jrvaland6655
@jrvaland6655 Жыл бұрын
🙏🙏જયસ્વામિનારાયણ 🙏🙏❤️
@jayantilalsoni8686
@jayantilalsoni8686 Жыл бұрын
Jai Shri Swaminarayan
@virendrachudasama1881
@virendrachudasama1881 Жыл бұрын
Jay shree swaminarayan ❤
@jayshreetrada745
@jayshreetrada745 Жыл бұрын
Jay shree swaminarayan 🙏
@priyansiprajapati727
@priyansiprajapati727 Жыл бұрын
Jay swaminarayan 🙏
@karunahirpara1045
@karunahirpara1045 Жыл бұрын
Jay swaminarayan🙏🙏
@daxeshtalpada1344
@daxeshtalpada1344 Жыл бұрын
jay swaminarayan
@nayanathakkar8812
@nayanathakkar8812 Жыл бұрын
Jay Swaminarayan
@jignabarot353
@jignabarot353 Жыл бұрын
Jay swaminarayan
@ruchipandya4974
@ruchipandya4974 Жыл бұрын
🌹🙏 Jay Swaminarayan 🙏🌹
@prakashvalani4457
@prakashvalani4457 Жыл бұрын
Jay swaminarayan🙏🙏🙏
@sudhapatel9880
@sudhapatel9880 Жыл бұрын
Jay swaminarayan
@sudhapatel9880
@sudhapatel9880 Жыл бұрын
Very nice 👍
@manojparmar2464
@manojparmar2464 Жыл бұрын
@@sudhapatel9880 jay swaminarayan
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 42 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Apple peeling hack
00:37
_vector_
Рет қаралды 99 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 42 МЛН