વડતાલ ના લક્ષ્મીનારાયણ દેવની ચમત્કારીક યુગલ મુર્તિ નો ઇતિહાસ || Vadtal Lakshminarayan Dev History

  Рет қаралды 186,501

swaminarayan Charitra

swaminarayan Charitra

Күн бұрын

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... વડતાલ ધામ મા બિરાજમાન, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ની યુગલ મુર્તિ નો ઇતિહાસ આપણે સૌ આ વીડિઓ મા સાંભળીએ. આ મુર્તિ લેવા મહારાજે નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ને વડોદરા મોકલ્યા હતાં. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી વેશે જ્યારે વડોદરા પધારેલા ત્યારે અમીચંદ નામના વણિક ના ઘરે મહારાજે આ અદ્ભુત મુર્તિ ને જોયેલી. એટલે મહારાજ ને એ ખ્યાલ હતો કે મુર્તિ વડોદરા છે. પછી સંતો મહારાજ ને વણિક નું નામ પૂછવું ભુલી ગયા હતાં. અને મહારાજે મુંઝાયેલા સંતો ને સ્વપ્ન મા દર્શન આપી વણિક નું નામ અને ઘર બતાવેલું. આ નારાયણ ભગવાને પોતાના આયુધ જાતે ફેરવી લીધા હતા. આવી અદ્ભુત મ, નયનરમ્ય, પુરાતનની પ્રસાદી ની આ મુર્તિ છે. આપણા મોટા ભાગ્ય કે આ મુર્તિ ના દર્શન નું સુખ આપણને મળે છે. મહારાજ એ વખતે એમ બોલ્યા હતાં, કે લક્ષ્મીનારાયણ દેવ કેરીનો રસ જમવા માટે આ ચરોતર મા બિરાજમાન થયા છે. જે દરેક ની મનોકામના પુર્ણ કરશે.
સંદર્ભ ગ્રંથ:- આચાર્યશ્રી વિહારીલાલજીમહારાજ કૃત હરીલીલામૃત, કળશ-૮, વિશ્રામ-૧૨
#swaminarayanbhagawan #swaminarayanmandir #swaminarayankirtan #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanbhajan #swaminarayanprabhatiya #vadtalMandir #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #gurukul #ekadashiKatha #GujaratiKatha #vachnamrut #bhaktachinatamani #nandmala #harililamrut #satsangijivan #shikshapatri #nishkulanandkavya #sardharKatha #NandSant #nandSantJivanKavan #nandSantAkhyan #brahmanandswamikirtan #premanandswamiKirtan #nishkulanandSwamikirtan #kirtanVivechan #muktanandswamikirtan #brahmanandswami #bhayatmanandswami #prasadanandSwami #swarupanandSwami #ramanandSwami #swaminarayanKathaKirtan

Пікірлер: 188
@narenshah7999
@narenshah7999 3 жыл бұрын
ને આ મૂર્તિ ની સ્થાપના વખતે શ્રી લક્ષ્મીજી ની મૂર્તિ શ્રી નારાયણની જમણી કોરે સ્થપાઈ ગઈ હતી, તે વખતે કોઈ શાસ્ત્રી ને આ મંદિર ની અદેખાઈ તો હતી, પણ લક્ષ્મીજી ની મૂર્તિ ખોટી બાજુએ સ્થાપિત કરી છે તે તરફ ધ્યાન દોર્યું હતું , પણ મહારાજ ના વચને લક્ષ્મીજી પોતે ચાલી ને નારાયણની ડાબે પડખે વિરાજમાન થયા હતા, આ પ્રત્યક્ષ અનેક લોકો એ જોયુ હતું. જય શ્રી સ્વામિનારાયણ
@rajendrarana81
@rajendrarana81 3 жыл бұрын
અદભૂત જાણકારી આપી, ખુબ ખુબ આભાર, જય શ્રી લક્ષ્મી નારાયણ દેવતા, વડતાલ ધામ
@neetapatel5129
@neetapatel5129 3 жыл бұрын
Wah wah,nice information
@mr.entertainment9782
@mr.entertainment9782 3 жыл бұрын
Chhaati gad gad thy gyi. Jay swaminarayan
@sonidhaval9537
@sonidhaval9537 3 жыл бұрын
🌹🙏🏻jay swaminaryan 🙏🏻🌹
@patelbalvant9083
@patelbalvant9083 3 жыл бұрын
@@rajendrarana81 , my m m NM m.,mbm ñ ñññ mbm n BM MN MN m .l, M mbm, BM MN MN MN MN mñ mbm BM MN MN MN
@laljibhaigajera5851
@laljibhaigajera5851 Жыл бұрын
લક્ષ્મિનારણ દેવની જય
@shaileshkumardave2538
@shaileshkumardave2538 2 жыл бұрын
લક્ષ્મીનારાયણ દેવની જય
@jagadishchauhan37
@jagadishchauhan37 Жыл бұрын
ॐ जय श्री स्वमिनारायण भगवान 🌼🙏🏻🌹🌺🙏🏻🌼🌺🙏🏻🌼🌹💐
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 6 ай бұрын
Laxminarayan Devni Jay Ho !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! Jay Shree Swaminarayan 🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚
@NareshPatel-ox7jm
@NareshPatel-ox7jm 3 жыл бұрын
Jay Shree Swaminaraya Naresh bhai
@gujjugamers1275
@gujjugamers1275 3 жыл бұрын
Tame Swaminarayan sampraday na Swami cho evu maru mannvu che swami tamne jay swaminarayan
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
હું હરિભગત છું. જય સ્વામિનારાયણ 🙏
@gujjugamers1275
@gujjugamers1275 3 жыл бұрын
તમારો અવાજ મે સ્વામી ના મુખે સંભેદલ છે
@chauhandipak1172
@chauhandipak1172 2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@virendrachudasama1881
@virendrachudasama1881 Жыл бұрын
Jay shree swaminarayan ❤
@ilaodedara5246
@ilaodedara5246 2 жыл бұрын
જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 🙏🙏🙏
@nehalrakesh
@nehalrakesh 2 жыл бұрын
Jay Shree Swaminarayan
@rakeshtrivedi644
@rakeshtrivedi644 Жыл бұрын
Jay swami narayan
@ranjanbhalani3540
@ranjanbhalani3540 2 жыл бұрын
Jay shri laxmi narayan bhagavan
@vijaybhaipatel4986
@vijaybhaipatel4986 Жыл бұрын
JAY SHREE SWAMINARAYAN
@devidasgorane1408
@devidasgorane1408 2 жыл бұрын
Jai swaminarayn
@vikupatel7217
@vikupatel7217 2 жыл бұрын
Laxmi Narayan dev ni Jay
@jayantibhaipatel3498
@jayantibhaipatel3498 3 жыл бұрын
જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે
@rekhashahrekhashah9184
@rekhashahrekhashah9184 Ай бұрын
JAY Swami Narayan
@nilkanthjoshi6047
@nilkanthjoshi6047 3 жыл бұрын
લક્ષ્મીનારાયણ દેવ કી જય
@dharmveer2176
@dharmveer2176 2 жыл бұрын
🌿🌿🌿🌿🌹🌹🌹🌺🌺🌺🌻🌻🍃☘️☘️☘️davkuvabay. Shivubha chudasama na jay svaminaryn
@pintukawa1255
@pintukawa1255 Жыл бұрын
Jay swaminaryan
@meenabrahmbhatt2698
@meenabrahmbhatt2698 2 жыл бұрын
Jay shree swaminarayañ 🙏
@pratyushupadhyay9131
@pratyushupadhyay9131 3 жыл бұрын
Vadtal Vasi Sri Laxminarayan Dev Satya Che 🙏🏻 Aapda 6/9 Dham ma j Sri Hari Rahya che🙏🏻bije Kai java ni Jarur nathi🙏🏻 6/9 Dham nu insult etle Sri Swaminarayn Bhagwan nu insult 🙏🏻 Jay Shree Swaminarayan 🌹🌼🌹
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
જય સ્વામિનારાયણ...👌
@vrajsoni7679
@vrajsoni7679 3 жыл бұрын
હા 100 % સાચી વાત ભગવાન 9 ધામમા બિરાજમાન છે એટલે જ તો વડતાલના હરિકૃષ્ણ મહારાજ ના ધબકારા જોવા મળે છે અને અમદાવાદ મંદિરમા ઘનશ્યામ મહારાજની મૂર્તિ માંથી પરસેવા નીકળે છે. આવા પરચા આપી સ્વામિનારાયણ ભગવાન પોતાની હાજરીનો અનુભવ કરાવે છે. 😊
@vandraghanshyam7776
@vandraghanshyam7776 Жыл бұрын
જયશ્રી સ્વામિનારાયણ નમ :
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri harekrushn Maharaj ji
@padmanabhbhatt4192
@padmanabhbhatt4192 Жыл бұрын
Khub sunder. Chhe Laxmi Narayan devni Jay ho
@heroparikh7728
@heroparikh7728 3 жыл бұрын
જય સ્વામી નારાયણ હરિ ક્રિશ્ના મહારાજ ni જય હો લક્ષ્મી નારાયણ દેવ ni જય હો.
@neelpatel1255
@neelpatel1255 3 жыл бұрын
જય સ્વામિનારાયણ 🙏🌹🙏👏👏
@rajendrarana81
@rajendrarana81 3 жыл бұрын
શ્રી લક્ષ્મીનારાયણ દેવતા
@rameshpatel2610
@rameshpatel2610 3 жыл бұрын
🙏🙏🙏🌹🌹👏👏🌼🌺🌼Jai Shree Swaminarayan 🌼🌺🌼👏👏🌹🌹🙏🙏🙏
@dopeyhappey4160
@dopeyhappey4160 3 жыл бұрын
Jay Swaminarayan 🌸🌼🌺🌹👏👏👏🕊🕊🕊
@darshanraval7480
@darshanraval7480 2 жыл бұрын
Jay swaminarayan, bhagataji thanks a lot for information
@radhesayammandal4119
@radhesayammandal4119 2 жыл бұрын
Very good
@sureshshah7853
@sureshshah7853 3 жыл бұрын
જય હો લક્ષ્મીનારાયણ દેવકી જય સ્વામિનારાયણ
@dhenuraghvani2109
@dhenuraghvani2109 3 жыл бұрын
Kutch na mandiro ane darshan na pn pls video banavo
@AMRUTBHAIPRAJAPATI-kh3fz
@AMRUTBHAIPRAJAPATI-kh3fz 7 ай бұрын
Jay Swaminarayan
@chauhandipak1172
@chauhandipak1172 2 жыл бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ
@narenshah7999
@narenshah7999 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏
@PaintingsByPrathmesh2625
@PaintingsByPrathmesh2625 3 жыл бұрын
Khub Sundar Itihas Kahyu👌👌👌,Mari Vinati che ke tame Lakshmi Narayan dev na Paase Virajmaan Ranchodraiji no Itihas Pan kaho🙏🙏🙏,Jai Shri Swaminarayan🙏🙏🙏🙏🌹🌹🌹🌹,Jai Shri Lakshmi Narayan dev ni🌹🌹🌹🙏🙏🙏
@yugpokiya3696
@yugpokiya3696 3 жыл бұрын
ranchodrayji no itohaas che te pote dwarka thi aavta gata ane pachi bhagwan swaminarayan ne pranam kari pota na sthame jai ubha rahya hata aa charitra tyaare ketla lolko a jouyu hatu
@PaintingsByPrathmesh2625
@PaintingsByPrathmesh2625 3 жыл бұрын
@@yugpokiya3696 Khub Khub Aabhar☺☺💐💐,Jai Shri Swaminarayan🙏🙏🌹🌹
@vrajsoni7679
@vrajsoni7679 3 жыл бұрын
રણછોડરાયજીની મૂર્તિ શ્રીજી મહારાજની ઈચ્છાથી સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાથી વડતાલ લાવ્યા હતા. 😊
@rajeshkaria4285
@rajeshkaria4285 3 жыл бұрын
Wahh bhagat khubaj saras labh aapyo..Maharaj tamarapar khub khub raji thao
@rashmikapatel2497
@rashmikapatel2497 2 жыл бұрын
Jay Swaminarayan 👏 Jay ho laxmi narayan dev 🙏🙏
@RamPatel-pj3tl
@RamPatel-pj3tl Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી લમિનારાજણ ભઞવાન નિજય
@HET_official1
@HET_official1 2 жыл бұрын
Gandhi hasmukh bhai D jayswaminarayan
@shefalishastri9949
@shefalishastri9949 3 жыл бұрын
Jay swaminarayan jay laxminarayan dev 🙏🏼 Atyant ananddayi prasang che. Aa murtio vishe adhi j samjan hati.thank you.
@taradulani7304
@taradulani7304 3 жыл бұрын
🙏🙏🌷🌹🌻⚘🌷Jay Swaminarayan 🌹🌻⚘🌷⚘🙏🙏
@naynamalvi8371
@naynamalvi8371 3 жыл бұрын
Jay sawminatayn
@mpatel6346
@mpatel6346 Ай бұрын
Jay swaminarayan 🙏🙏
@kirtidabhatt332
@kirtidabhatt332 3 жыл бұрын
🙏✍ Jay Swaminaray Bapa.
@radhesayammandal4119
@radhesayammandal4119 2 жыл бұрын
Daxavyas vadodara dhun madal na Jay sawaminara
@vinodchandrapatel8747
@vinodchandrapatel8747 2 жыл бұрын
જય લક્ષ્મી નારાયણ દેવ
@peenadedania7498
@peenadedania7498 3 жыл бұрын
Jay shree swami narayan
@chetanadubariya6976
@chetanadubariya6976 3 жыл бұрын
𝓙𝓪𝔂 𝓢𝓱𝓻𝓮𝓮 𝓼𝔀𝓪𝓶𝓲𝓷𝓪𝓻𝓪𝔂𝓪𝓷😊🙏 👌👌🥰
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri swaminaray ji
@rajeshmotiwala5608
@rajeshmotiwala5608 3 жыл бұрын
Laxminarayan bhagwan ni Jay 🙏🙏
@meetu6847
@meetu6847 3 жыл бұрын
Jay Shree Swaminarayan 🙏🏻
@haraniyalavjibhai4861
@haraniyalavjibhai4861 3 жыл бұрын
જય શ્રી સ્વામીનારાયણ બધાને
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 жыл бұрын
Jay Swami Narayan 🙏🏻🙏🏻🙏🏻
@themoai8451
@themoai8451 3 жыл бұрын
Jai shree swaminarayan bhai, shreeji maharaj e vadtal ma lakshminarayan dev ni murti na sathe rancchodji ni murti pan garbargruh ma padhravi che, aa ranchhodji ni murti na itihas upar pan ek video banavjo, can u please make a video on ranchhodji murti of vadtal? Jai shree swaminarayan ☺🙏
@vrajsoni7679
@vrajsoni7679 3 жыл бұрын
જય સ્વામિનારાયણ ભગત વડતાલમા શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની બાજુમાં જે રણછોડરાયજીની મૂર્તિ છે તે શ્રીજી મહારાજે નથી સ્થાપી પણ શ્રીજી મહારાજની ઈચ્છાથી સચ્ચિદાનંદ સ્વામી રણછોડરાયજીની મૂર્તિ દ્વારકાથી વડતાલ લાવ્યા હતા.
@themoai8451
@themoai8451 3 жыл бұрын
@@vrajsoni7679 oh, achha. Thanks for information
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
હજી માહિતી અધુરી છે, હું એના પર અલગ વીડિઓ બનાવીશ. જય સ્વામિનારાયણ
@ajitpatel6226
@ajitpatel6226 2 жыл бұрын
❤️🙏🙏
@shilajoshi2272
@shilajoshi2272 2 жыл бұрын
🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏Jayswaminarayan 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
@kirtidabhatt332
@kirtidabhatt332 3 жыл бұрын
🙏🙏 Jay Swaminaray Bapa.
@RLPatel-c9x
@RLPatel-c9x Жыл бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏
@mahbotraj9772
@mahbotraj9772 2 жыл бұрын
Jayswaminarayan Nice 🌹
@sonidhaval9537
@sonidhaval9537 3 жыл бұрын
🌹🙏🏻Jay swaminaryan 🙏🏻🌹
@મનીષપટેલ-બ7ફ
@મનીષપટેલ-બ7ફ 2 жыл бұрын
જયસવ્યામીનારાયણ
@manishaoza5676
@manishaoza5676 3 жыл бұрын
Jay Swaminarayan 🙏🌹
@yoginidharmeshkumarrajput9852
@yoginidharmeshkumarrajput9852 3 жыл бұрын
👍🙏 jay Laxmi Narayan dev 👍🙏
@radhesayammandal4119
@radhesayammandal4119 2 жыл бұрын
Vah vah
@patelpravinbhai9625
@patelpravinbhai9625 3 жыл бұрын
Jay Swaminarayan 🙏🙏👌👌👍👍
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 6 ай бұрын
Shree Swaminarayan Mandir Sanskaardham Tarsaadi Nagar Thi Kosamba Junctionthi Sardar Nagar Society Gaushala ChowkThi Prakashdev Jivraaj Ganganina Divy Nirgun Brahmbhaavthi Aatmiyatapurvak Jay Shree Swaminarayan
@dharmeshjpatelahmedabad8047
@dharmeshjpatelahmedabad8047 3 жыл бұрын
Jai Swaminarayan
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri Laxmi Narayan Dev ji
@shivamkapoori387
@shivamkapoori387 3 жыл бұрын
Bhagwan swaminarayan ae 6 mandir sthpya ke 9 mandir??please answer me🙏🏻🙏🏻
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
ગ્રંથોમા ૯ મંદિરો નો ઉલ્લેખ છે. અમદાવાદ, મુળી, ભુજ, વડતાલ, જેતલપુર,ધોળકા,ધોલેરા.જૂનાગઢ, ગઢપુર.
@nancyrai3955
@nancyrai3955 3 жыл бұрын
Jai swaminarayan aap shree ne nivedan mara pita na.motabhai na pase swaminarayan gyan mada nam nu pustak hatu koi vach va lai gya je parat na karyu je vadtat dham nu prakasin hatu mane vachva ni ne vasav va ni incha che too aap shree bata vo kya thi mal se jai swaminarayan
@nancyrai3955
@nancyrai3955 3 жыл бұрын
Swaminarayan gyan mada swami purna nand likht che jai swaminarayan
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
જય સ્વામિનારાયણ, વડતાલ મંદિર મા તપાસ કરીએ તો ત્યાં મળે, ત્યાં નું પ્રકાશન હોય અને બહુ જુનુ હોય તો કદાચ ના મળી શકે પણ 50% મળવાનો ચાન્સ ખરો.
@nancyrai3955
@nancyrai3955 3 жыл бұрын
Thanks 4 reply jai swaminarayan
@nishark8435
@nishark8435 2 жыл бұрын
Jay shree swaminarayan🙏 Gyan mala part-1,gyan mala part-2 em be pustak aave 6. Je khub saras 6.quation answer pan hoi 6.
@kaushikthakkar2701
@kaushikthakkar2701 3 жыл бұрын
wah wah Laxminarayan dev ni jai
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 жыл бұрын
Jai Swaminarayan ❤️❤️🙏🙏
@themoai8451
@themoai8451 3 жыл бұрын
Jai shree swaminarayan ☺🙏
@balubhaitejani1509
@balubhaitejani1509 2 жыл бұрын
🙏🙏🙏Jay Swaminarayan🙏🙏🙏
@vimeshpatel1331
@vimeshpatel1331 2 жыл бұрын
JAYSWAMINARAYAN
@rannatrivedi2508
@rannatrivedi2508 3 жыл бұрын
Jay laxmi Narayan Dev ki Jay pranam Amara 🙏🏿
@jagdipparmar8906
@jagdipparmar8906 3 жыл бұрын
Jay saminarayan
@yoginidharmeshkumarrajput9852
@yoginidharmeshkumarrajput9852 3 жыл бұрын
👍🙏 jay swaminarayan 👍🙏
@shiventerprise8882
@shiventerprise8882 2 жыл бұрын
જયલક્ષીમી
@sunilmehrasunilmehra234
@sunilmehrasunilmehra234 3 жыл бұрын
जय श्री स्वामि नारायण जी
@dharmeshsarvaiya904
@dharmeshsarvaiya904 3 жыл бұрын
Gopalanandswami krut maha mantra no mahima no video banavo plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swaminarayanword6260
@swaminarayanword6260 3 жыл бұрын
Ahemdabad ma birajta shree Narnarayandev no video banavjo please 🙏jay swaminarayan
@dhirubhaipanchal7650
@dhirubhaipanchal7650 2 ай бұрын
😊😊😊😊😊
@socialactivities2602
@socialactivities2602 3 жыл бұрын
Jay swaminarayan...... Bharat Rathod anand.
@naynamalvi8371
@naynamalvi8371 3 жыл бұрын
Jay sawminatayn 🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavipat9469
@bhavipat9469 3 жыл бұрын
Adbhut..js
@vashudevbhaigajra2901
@vashudevbhaigajra2901 3 жыл бұрын
🙏 Jay Swaminrayan 🙏
@nandajoshi3460
@nandajoshi3460 3 жыл бұрын
🙏🙏🙏👌👌👌
@HSJ1030
@HSJ1030 Жыл бұрын
Aa Amichand sheth na tya Nilkanthvarni maharaj a khichadi jami hati. Ane kidhu hatu k tame j laxmi Narayan ni murti chhupavi chhe a ame vakhat aavye mgavi laisu ane mandir ma padhravsu. Ami Chand shet a kidhu k mara jivtar no shu bharoso hamna j lai jaav.. tyare Nilkanthvarni a kidhu k tamaro deh rakhvo a amara hath ma chhe.
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Жыл бұрын
વાહ, જય હો, જય સ્વામિનારાયણ 🙏
@hiteshbhaichhabhaya9392
@hiteshbhaichhabhaya9392 3 жыл бұрын
🙏🙏🙏
@vipulpandav4094
@vipulpandav4094 3 жыл бұрын
But.. After all that... Kashiram mota request to Shreeji maharaj please establish this murtis in Bochasan Village... After all request of Kashiram mota and his family members,Shreeji Maharaj said to them " Dham Dhami Murtis will establish in future" That promise has been done with Kashiram Mota family.. Jay swaminarayan all devotee 🙏🏻
@yugpokiya3696
@yugpokiya3696 3 жыл бұрын
Mane khabar che
@gujjugamers1275
@gujjugamers1275 3 жыл бұрын
Jyare bhagwan Swaminarayan bhagat kashidas na ghare murti leva gya tyare kashidas e na padi murti apva kashidas kahe a murti bochasan ma padharavi pan swaminarayan bhagwan e khayu a murti vadtal mate che bhagwan e vachan apil kashidas ne ke hu bochasan ma mari murti sathe virajis atle pahelu mandir thyu baps ( bochasan vasi shri akshar purshotam swaminarayan sansthaa
@vrajsoni7679
@vrajsoni7679 3 жыл бұрын
આખી દુનિયાનું સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર છે એ છે અમદાવાદનું કાલુપુર સ્વામિનારાયણ મંદિર. 😊
@gujjugamers1275
@gujjugamers1275 3 жыл бұрын
Tame swamij cho
@harikrushanapatel5651
@harikrushanapatel5651 3 жыл бұрын
amichand vanik na ghare thi
@gujjugamers1275
@gujjugamers1275 3 жыл бұрын
Tame bhagat nathi swamij cho tamne me joya che katha karta youtube par pan name nathi kahabr
@divyavora4025
@divyavora4025 Жыл бұрын
Jay shree swaminarayan 🙏
@daxeshtalpada1344
@daxeshtalpada1344 Жыл бұрын
jay swaminarayan
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Chapitosiki
Рет қаралды 3,3 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,3 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН