Рет қаралды 308,514
જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ સર્વે ભક્તોને...
એકાદશી એ સર્વ વ્રતો નો રાજા છે. શ્રધ્ધા સહિત પ્રેમથી કરેલું એકાદશી નું વ્રત મહાન ફળને આપે છે. અને શ્રધ્ધા કે પ્રેમ ન હોય તો પણ એકાદશીનું વ્રત તો કરવું જ. રિસાઈને કરેલી એકાદશી પણ પુણ્યદાયી બને છે. એકાદશીના ઉપવાસનું પુરાણોમાં અત્યંત માહાત્મ્ય છે. કોઈ પણ સંજોગોમાં એકાદશીના વ્રતનો ભંગ કરવો નહિ.
એકાદશી ના દિવસે શું શું ખાઇ શકાય...? કઇ પરિસ્થિતિ મા એકાદશી વ્રત ન કરીએ તો ચાલે...? એકાદશી વ્રત કરવાની શરુઆત કઇ ઉમરથી કરવી અને ક્યાં સુધી વ્રત કરવું...? એકાદશી નો ઉપવાસ કર્યો હોય તો શું કરવાથી વ્રત નો ભંગ થાય છે...? બીમાર માણસ હોય તો એ એકાદશી વ્રત કરી શકે કે ન કરે તો ચાલે...? આ વિવિધ વાતો શાસ્ત્ર માથી આપને મે કહી છે. તો વીડિઓ ને પુરો જોજો, તમને પસંદ આવે તો Like+share+Subscribe જરુર કરજો.
#PrabodhiniEkadashi #utpatiEkadashi #mokshadaekadashi #saflaEkadashi #putradaekadashi #shattilaekadashi #jayaekadashi #vijayaEkadashi #AmalkiEkadashi #PapmochniEkadashi #Kamdaekadashi #VaruthiniEkadashi #mohiniEkadashi #Apraekadashi #NirjalaEkadashi #yoginiekadashi #padmaekadashi #ChaturmasEkadashi #Ajaekadashi #parivartiniEkadashi #indiraEkadashi #PanshakushaEkadashi #ramaEkadashi #AdhikmashEkadashi
#ekadashivratvidhi #kalupurmandir #youtubeshort #shreekrishna #lordvishnu #ekadashi #ekadashiupay #ekadashipooja #ekadashijagran #ekadashimahima #ekadashifood #ekadashirecipe #ekadashikeviritekarvi #ekadashimantra #Ekadashimashushukarvu #ekadashikabkihai #ekadashi2021 #Ekadashimatakikatha #vadtaldham #shikshapatri #ekadashivrat2021 #gyaraskikatha #swaminarayancharitra #swaminarayanbhagwan #swaminarayankatha #swaminarayankirtan #swaminarayanbhajan #ekadashi_puja_vidhi #swaminarayantemple #sardharkatha #vadtalchalo #vadtalgadi #baps #bapsvideo #24ekadashi #agiyarshvarta