રજોગુણના કર્મબીજના કર્મો વિષે અને આશક્તિ વિષે તથા કાર્યકારણ વિષે બહુ સરસ અને સરળ ભાષામાં જ્ઞાન આપ્યું સર, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, પરમપિતા પરમાત્મા આપને અને આપના પરિવારને ભવોભવ ગીતા જ્ઞાનના સંજોગો ભેગા કરાવે તેમજ શાશ્વત અને સનાતન સુખની પ્રાપ્તિ કરાવે તેમજ આધિવ્યાધિ અને ઉપાધિમાં સમાધિનો અનુભવ કરાવે તેવી પ્રાર્થના સાથે જયશ્રી કૃષ્ણ, જય ભગવાન, જય દ્વારકાધીશ.🙏🌹🥀
@bhartipatel78893 күн бұрын
ખૂબ સરસ સત્સંગ કર્યો મનહરભાઇ. જય શ્રી કૃષ્ણ.🙏
@amrutjthakor4 күн бұрын
જય ભગવાન મનહરભાઇ ❤ખુબ ખુબ આભાર 🎉🎉🎉🎉ખુબ સરસ જ્ઞાન આપ્યુ ❤જય શ્રીકૃષ્ણ ભગવાન ❤જય સધીમાં🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻