હા સાચે, વશરામભાઈ અને બળદેવભાઈ એ ખુબજ સરસ આયોજન કર્યુ ♥️ ખાસ મહેમાન પુ.શ્રી કિશોરબાપુ - સોનગઢ અને દ.શ્રી ભગીરથસિંહ વાઘેલા - ઉતેલીયા ની ઉપસ્થિત તેમજ Banna Rider Club (કાઠીયાવાડી યુટયુબર) ની ટીમ એટલે કે અમારી ટીમ ઉતેલીયા ના 3 થી 4 ભાગ આવશે રાજકોટ રાઈડ ની પણ 3 થી 4 ભાગ આવશે