Рет қаралды 114
અરમાન STUDIO ચેનલ માટે આપનું સ્વાગત છે, આ ચેનલમાં તમે પંચમુખી હનુમાન મંદિરમાં ગવાતા ભજનો જોઇ શકશો. આજના આ ઝડપી યુગમાં ભજનો જોવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે, પ્રાચિન સમયથી ભજનોનું ખુબ જ મહત્વ રહેલુ છે, શાંતિ માટે તમારી શોધ ગુજરાતી ભજન, કિર્તન, આરતી, કથા, મંત્રો, ભક્તિ ગાયન, આધ્યાત્મિકતા ગીતો, ગુજરાતી લોકગીત , નારાયણ સ્વામી ભજન સંગીત પ્રેમીઓ અમારી સાથે જોડાય છે Bhajan સાથે સંગીત KZbin ચેનલ Subscribe આ ચેનલમાંથી નિયમિત અપડેટ્સ મેળવો. Welcome to ARMAN STUDIO youtube channel, which is dedicated to bringing an experience of Divine spirituality comprising of a huge Catalogue of Bhajans, Aarti, Bhakti Songs and many more. Bhajan Panchmukhi Hanuman Mandir is one of the finest destinations for exclusive Devotional content on KZbin
તાળી પાડીએ તો મારા રામની રે.....