Рет қаралды 87
તાવાંગ થી દિરાંગ| Dirang Monastery| Sela tunnel| Jung water fall| આજે અમે તવાંગથી નીચે ઉતરવાનું ચાલુ કર્યું. આજે અમે તવાંગ થી દીરાંગ જવા નીકળ્યા. રસ્તામાં અમે જંગ વોટર ફોલ અને દીરાંગ મોનેસ્ત્રી જોવાના છીએ અને રસ્તામાં સેલા ટનલની અંદરથી પસાર થવાનું છે. સેલા ટનલ હમણાં જ બની છે અને ખરેખર અદભુત છે. જંગ વોટર ફોલને જોઈને દંગ રહી જવાયું, આટલે ઊંચેથી પાણી પડતું નજીકથી પહેલીવાર જોયું ખરેખર મજા આવી. તમે જોશો તો તમને પણ મજા આવશે! છેલ્લે દીરાંગ મોનેસ્રી જોઈ.
In English:
Tawang to Dirang | Dirang Monastery | Sela Tunnel | Jung Water Fall | Today we started to get down from Tawang. Today we went from Tawang to Dirang. Along the way we are going to see the Jung Water Fall and Dirang Monastery and pass through the Sela Tunnel along the way. The Sela Tunnel has just become and is really wonderful. Jung was shocked to see the water fall, it was really fun to see the first time in the water from such a high water. If you look at you, you will have fun too! Finally watched Dirang monastery.
My Links: • Tawang to Dirang | Dir...
instagram/LIFEEisGood.com
My KZbin: hiteshTALKS
Yours queries:
Tawang thi Dirang no rasto
Jung water fall kya aavelo chhe?
Jung water fall ketalo Uncho chhe?
Jung water fall no rasto
Dirang kya aavelu chhe
Dirang ma jova jevu shu shu chhe
Dirang Monastery ketali moti chhe?
Duniyani Motama moti Monastery kai chhe?
Dirang ma rahevani suvidha kevi chhe?
#travel
#gujarativlogs
#gujarati
#gujaratitravel
#dailyvlog
#roadtrip
#arunachalpradesh
#gujarativideo
#northeast
#gujaratifamily
#pravash
#woman
#youth
#LIFEEisGood
#northeasttourism