આ તે વળી કેવો ન્યાય ભાગ-૧૬ | ભૂતે મોંમાં-ભોણાને ઉભી પૂંછડીએ દોડાયા | BHUTE MOMA-BHONA NE UBHI PUNCHA

  Рет қаралды 255,158

jogmaya tiger

jogmaya tiger

Күн бұрын

આ વિડિયો ફક્ત મનોરંજન માટે છે.આ વિડિયોને વાસ્તવિકતા થી કોઈ જ સબંધ નથી. ..
----------------------------------------
INSTAGRAM 👇🏼👇🏼👇🏼
/ jogmayatiger09
Follow Facebook page 👇🏼👇🏼👇🏼
/ jogmaya-tiger-46065016...
-------------------------------------------
જોગમાયા ટાઈગર ગ્રુપ અબાસણા
એકટીંગ :- રાકેશજી ઠાકોર, ભરતજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર, પિ.જે ઠાકોર, સંજય ઠાકોર , ભરતજી .એમ ઠાકોર, લાલજી ઠાકોર
કેમેરામેન:- ભરતજી ઠાકોર
એડિટિંગ :- ભરતજી ઠાકોર
ટેકનીકલ :- પિ.જે ઠાકોર Instagram:- / p.j.chauhan09
સ્ટોરી:- જોગમાયા ટાઈગર ગ્રુપ અબાસણા
Director - Producer
Pintuji (P.J) - Ranjitsingh (Mejar)
For business inquiry:- jogmayabusiness@gmai.com
-------------------------------------------
#MOMA_BHONA_COMEDY
#JOGMAYA_TIGER
_________________________
જય માતાજી
જય જોગમાયા
જય આશાપુરા માતાજી
BEST OF LUCK
THANKS FOR WATCHING

Пікірлер: 276
@bhikhupatel1523
@bhikhupatel1523 Жыл бұрын
જય ઉમિયા માતાજી વિરપુર, ઈડર તમામ નું કરો કલ્યાણ
@dineshthakor4689
@dineshthakor4689 Жыл бұрын
હવે વીડિયો જામ્યો મોજ આવી ગઈ સુપર વિડિયો ભાઈ
@rharesh5549
@rharesh5549 Жыл бұрын
જય માતાજી બંધા મિત્રો ને જય મહાકાલી માં 🚩🚩🚩🚩🙏🙏🙏🚩🙏🙏🚩🙏
@popatlalraval6693
@popatlalraval6693 Жыл бұрын
ઘણી વાર આપનો વિડીયો જોતા જોતા પેટ માં દુઃખાવો થાય છે.
@prabhubhaisadadiya2977
@prabhubhaisadadiya2977 Жыл бұрын
શ્રી રણજીત સિહ આ એપીસોડ ખૂબજ સારો છે અને આગળ ના એપીસોડ એવા બનાવો કે ખુબજ મજા આવે અને મજા આવેજ છે લીઃશ્રેયાંશ પ્રજા પતિ મુ વણા તાઃલખતર જી સુરેન્દ્રનગર જય અંબે
@chauhansanjay3186
@chauhansanjay3186 Жыл бұрын
જય માતાજી આશાપુરી માં સ્વની મનો કામના પુરી કરે
@jagdishkumarshanabhaipadhi8621
@jagdishkumarshanabhaipadhi8621 Жыл бұрын
જોરદાર વિડિયો. બધા મિત્રો ને જય માતાજી
@kishanthakor6110
@kishanthakor6110 Жыл бұрын
સુપર વીડીયો મોમાં ભોણા જય માતાજી 🙏🙏🙏
@pravinbhai6663
@pravinbhai6663 Жыл бұрын
આવા.સરસ.વિડીયો.બનાવતારહેજો
@machhisatish2846
@machhisatish2846 Жыл бұрын
Jay maldi ma 🙏 mama and Bana 👌 super video
@RadheEditing2532
@RadheEditing2532 Жыл бұрын
બીજી લાઈક આપડી ભાઈ જય માતાજી🙏🙏🙏🙏🙏🙏 બધા👭👬👫👭👬👫👭👬👫👭👬👫 મિત્રો ને રાધે એડીટીંગ તરફથી જય જોગણી મા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@રાહુલએમચૌહાણ-ઞ2થ
@રાહુલએમચૌહાણ-ઞ2થ Жыл бұрын
જય માતાજી ઈયાવા તા મહેમદાવાદ જી ખેડા
@gafurnicomedy2638
@gafurnicomedy2638 Жыл бұрын
સુપર વિડિયો ભાઇઓ
@રાકેશમકવાણા-ર9સ
@રાકેશમકવાણા-ર9સ Жыл бұрын
મોમો અને ભોણો ભાગ કોને કોને ગમે છે જીવન સારું ભૂત પ્રેત લાવ્યો છે 🙏🌹🌹🙏😭🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏 જય 👌🙏👌👌👌👌👌👌✍️✍️ જય મેલડી માં 🙏🌹🌹🌹
@vikrammelavikrammela5409
@vikrammelavikrammela5409 Жыл бұрын
હા
@vikramparmar3776
@vikramparmar3776 Жыл бұрын
જોરદાર વિડિયો છે આવાં વિડિયો બનાવવો જોવાની મજા આવે છે મોમાં ભોના માટે એક લાઇક કરો જય માતાજી જય ગોગા મહારાજ ગામ બૂટાલ તા ધનસુરા અમે તમારા વિડિયો રોજ જોઈ છે
@ketansinhmakwana3159
@ketansinhmakwana3159 Жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને મહાકાલી નોવેલ્ટી સાંપડ મંદિર પ્રાંતિજ
@hiteshhiteshthakor1642
@hiteshhiteshthakor1642 Жыл бұрын
મામા ભાણા ના વિડીયો કોને કોને ગમે છે
@thakortinajithakortinaji1325
@thakortinajithakortinaji1325 Жыл бұрын
જય સેધણી માતાજી બધા ભાઈઓ ને ઞામ જગુદન થી ટીનાજી ઠાકોર તા જી મહેસાણા
@jitendrathakor5332
@jitendrathakor5332 Жыл бұрын
આતે વળી કેવો ન્યાય વાળી સિરીઝ સારી છે
@mukishtalpada2324
@mukishtalpada2324 Жыл бұрын
સરસ કોમેડી છે મોમા ભોણા 🙏જયમાતાજી🙏😀😀😀
@mansugjithakor9442
@mansugjithakor9442 Жыл бұрын
જય માતાજી જોગમાયા ટાઈગર ટીમને સદાય સુખી રાખે માતાજી 🙏🙏👌👌👍👍💯💯🤞🤞❤️❤️
@royalgaming12340
@royalgaming12340 Жыл бұрын
Ha Moj Ha 👍👍👍
@thakorpopatji2271
@thakorpopatji2271 Жыл бұрын
સુપર
@Naresh.devipujak
@Naresh.devipujak Жыл бұрын
જય માતાજી સુપર
@sunilchunara1401
@sunilchunara1401 Жыл бұрын
Jay Mataji Bahi 🙏🙏
@H_V_Offlcial
@H_V_Offlcial Жыл бұрын
Jay mataji
@rohitrabari6831
@rohitrabari6831 Жыл бұрын
વાહ જોગમાયા ટાઇગર ચેનલ ના કલાકારો વિડિયો જોવાની મજા આવે છે
@monster009_2
@monster009_2 Жыл бұрын
ખુબ સરસ વિડિઓ છે, જોગમાયા ટાઇગર 😇 દિવસ માં 3~4 વિડિઓ અપલોડ કરી દો 😍✨️♥️
@mahakali838
@mahakali838 Жыл бұрын
જય માતાજી જોગમયા ટાયગર મિત્રો ને
@thakoruvaraj9402
@thakoruvaraj9402 Жыл бұрын
જય સધીમા
@sureshthakordiyodar8918
@sureshthakordiyodar8918 Жыл бұрын
🥰 *¡¡ Happy Dhuleti !!* *આપ સૌનું જીવન ખુશીઓના રંગ થી રંગાય જાય તેવી ધુળેટી ની અનંત શુભકામનાઓ....* 💐💐 🖋️ *સુરેશ ઠાકોર..પાદરડી*
@thakorrameshji4395
@thakorrameshji4395 Жыл бұрын
🌹જય શ્રી ખોડિયાર માતાજી 🌹 બહુ સરસ વિડીયો બનાવ્યો છે 🌹 બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન 🌹
@chavadarahulsinhjiluji-vl5gb
@chavadarahulsinhjiluji-vl5gb Жыл бұрын
Very nice rakeshbhai bharatbhai pn bhut ne pakdo moma bhano Avo video banaho
@rajameldi-fp1of
@rajameldi-fp1of Жыл бұрын
Supar
@vijaythakor5146
@vijaythakor5146 Жыл бұрын
જય માતાજી ભાઇઓ
@ravalhinu9031
@ravalhinu9031 Жыл бұрын
Jay mataji 🙏
@rinksparmar5838
@rinksparmar5838 Жыл бұрын
Khoob Saras..... 1 number video chhe Mitro.. Mazaaa aayi gay 👌👌👌👌👌👌👌👌
@zalajagadish8668
@zalajagadish8668 Жыл бұрын
Jay shikotar
@shileshparmar6165
@shileshparmar6165 Жыл бұрын
દિયોદર થી શૈલેષભાઈ રાજપુત તરફ થી જય માતાજી ભાઈ ઓ
@BMTFF2141
@BMTFF2141 Жыл бұрын
Jay Mataji jogmaya tiger group
@govindbhaithakor6999
@govindbhaithakor6999 Жыл бұрын
🌹🌹જય ગોગાજી 🌹🌹જય સધી -સિકોતર માતાજી 🌹🌹🙏🙏🙏🙏🙏👍
@irfangarasiya6390
@irfangarasiya6390 Жыл бұрын
Jay mataji tame jordar video banavyo chhe
@ravalhinu9031
@ravalhinu9031 Жыл бұрын
Jay dipo ram 🙏
@makwanamanish1897
@makwanamanish1897 Жыл бұрын
Very nice video bro good job moma bhina somo bhut
@patelneela6947
@patelneela6947 Жыл бұрын
🙏Jay mataji bhai 🙏
@sachinzala8289
@sachinzala8289 Жыл бұрын
Super moj mama bhonan
@bhartipatel4384
@bhartipatel4384 Жыл бұрын
Bhai have bas karo bhut vala episode nikalo aane bija sara video Lavo
@nareshthakor4864
@nareshthakor4864 Жыл бұрын
Ha.bhai.ban.karavo..3.4.apisod.hoy.to.sara.lage..aato.chaluj.rakhese..
@hamidghanchi519
@hamidghanchi519 Жыл бұрын
સાચી વાત છે ભાઈ
@paramarmanubhai2152
@paramarmanubhai2152 Жыл бұрын
વધારે મિનિટ વાડા વીડિયો બનાવીને મુકો
@pravinsinhparmar9763
@pravinsinhparmar9763 Жыл бұрын
જય સ્વામિનારાયણ
@pravinbhai6663
@pravinbhai6663 Жыл бұрын
સરસકોમેડી.વિડીયોછે.મોમાભોણાના
@જગદીશપટેલપટેલ-છ1દ
@જગદીશપટેલપટેલ-છ1દ Жыл бұрын
જય શ્રી રણછોડરાય 🙏🌹જય શ્રી હનુમાનજી મહારાજ 🙏🙏🌹
@dilipthakorraja9293
@dilipthakorraja9293 Жыл бұрын
Chamunda ma tamari tem ne hamesa Kush rahke
@સુનિલવઢીયારી
@સુનિલવઢીયારી 5 ай бұрын
જોગમાયા જોરદાર વિડિયો 🙏🙏 ભાગ17🎉🎉❤❤😢😂
@vishnubhaipatel9665
@vishnubhaipatel9665 Жыл бұрын
Jay mataj આ ભાગ આગર વધારો
@punambapu473
@punambapu473 Жыл бұрын
Pranam 🙏
@athakorgeming1769
@athakorgeming1769 Жыл бұрын
Jay chamud maa 🙏🙏
@parmarankit8701
@parmarankit8701 Жыл бұрын
આવળિ ભેગા ક્યારે થયા મામો ભાણો
@thakursedaji6302
@thakursedaji6302 Жыл бұрын
સુપર વિડિયો....👍👍👍👍👍👍👍👍
@chiragthakor4107
@chiragthakor4107 Жыл бұрын
Hii
@lalajithakor3554
@lalajithakor3554 Жыл бұрын
Jay mataji bhaio 🙏🙏
@dilipsinhchauhan7113
@dilipsinhchauhan7113 Жыл бұрын
Jay mataji jogmaya tigar tim
@RahulRahulRr-pk9yk
@RahulRahulRr-pk9yk Жыл бұрын
જય સધી માં બધા મિત્રોને ખુશ રાખે.🙏🏻🙏🏻🥰🥰
@rajuthakor2110
@rajuthakor2110 Жыл бұрын
જોગમાયા ટાઈગર ટીમને બધા મિત્રોને જય માતાજી
@sardarthakor5447
@sardarthakor5447 Жыл бұрын
Moma ne jordar rin bhona bene
@harshadsodha5822
@harshadsodha5822 Жыл бұрын
જય ભોલે ગામ સિહુંજ થી હષઁદ સોઢા તા મહેમદાવાદ જી ખેડા 🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌻🌻🌻🌻🌻🌷🌷🌷🌷🌷🌷🌷
@thakorjagadish4891
@thakorjagadish4891 Жыл бұрын
Super Video
@athakorgeming1769
@athakorgeming1769 Жыл бұрын
Chamud mane manta hoy e લાઈક saskarib ખરીદો🙏🙏
@sureshzala8760
@sureshzala8760 Жыл бұрын
જય શ્રી શક્તિ માં ‌⚔️ મામા ભાણા પુરી ટીમને શુરેશઝાલા દહેગામ,‌🥀ભુતકોનેકોને,જોયુછે
@imranmodasiya8946
@imranmodasiya8946 Жыл бұрын
😅😅
@rameshparmar6952
@rameshparmar6952 Жыл бұрын
જય માતાજી રમેશસિંહ પરમાર બાકરોલ આણંદ જિલ્લાના 🌷🌷🌷🌺🌺🌺🌺🌴🌴🌴🌴🌳🌳🌳🌳🙏🙏🙏🙏🙏🙏🙏
@AnimeX_Master
@AnimeX_Master Жыл бұрын
જય માતાજી
@govindsalat.gitkar.oficial
@govindsalat.gitkar.oficial Жыл бұрын
Jay mataji jogmaya group na badha Bhai ne
@labhutrivediju.nareshkanodiya
@labhutrivediju.nareshkanodiya Жыл бұрын
જોરદાર 👍👍👍👍👌👌👌👌👏👏👏
@sababhaibharvad8038
@sababhaibharvad8038 Жыл бұрын
👍સબાભાઈ ભરવાડ
@vihattiger358
@vihattiger358 Жыл бұрын
જય વિહત માં જય મેલડી માં વિક્રમ ઠાકોર ઉવારસદ
@ganshaympatel3201
@ganshaympatel3201 Жыл бұрын
જય સિકોતર મા રણજીતભાઈ આવા રાત્રી ના વિડીયો બનાવો હવે રાત્રે ખેતર માં બાબુકાકા નો ભુત વારો લે એવો વિડીયો બનાવો
@kalusinh.dodiya3295
@kalusinh.dodiya3295 Жыл бұрын
કાળુસિંહ ડોડીયા જય માતાજી બાપુ 🙏🙏🙏
@goga_dham_motidevati1359
@goga_dham_motidevati1359 Жыл бұрын
Jay goga
@sodhaghanshyam2805
@sodhaghanshyam2805 Жыл бұрын
જય ભોલે🙏🙏🙏🙏 👌👌👌👌👌
@thakorvikramji8288
@thakorvikramji8288 Жыл бұрын
Mamo bhano bhega thay tevo video banavo ranjitbhai
@vasantchauhan2587
@vasantchauhan2587 Жыл бұрын
Jay Mahadev 🙏
@pareshbhainayee3636
@pareshbhainayee3636 Жыл бұрын
જય માતાજી જય સ્વામિનારાયણ
@rajuthakor2110
@rajuthakor2110 Жыл бұрын
મોંમા ભોણા ની મોજ
@dineshthakor7354
@dineshthakor7354 Жыл бұрын
જય શ્રી ચામુંડા માતાજી બધા મિત્રો ને 🙏🙏🚩🚩🙏🙏
@lalajithakor3554
@lalajithakor3554 Жыл бұрын
Super
@vasantchauhan2587
@vasantchauhan2587 Жыл бұрын
Jay jogmaya tiger
@kanaji.divanjidivanji7998
@kanaji.divanjidivanji7998 Жыл бұрын
Jay maataji
@shravanthakor7674
@shravanthakor7674 Жыл бұрын
Full mojj aavi gaiii
@ભીખાભાઈપટેલ-ચ1પ
@ભીખાભાઈપટેલ-ચ1પ Жыл бұрын
જોરદાર વિડીયો છે
@thakorgopalji8197
@thakorgopalji8197 Жыл бұрын
ધોતી‌ ના બગડી જાય મોમો
@pravinparmar7499
@pravinparmar7499 Жыл бұрын
👌👌👌👌👌
@sanjupatel3593
@sanjupatel3593 Жыл бұрын
જય માતાજી હસી હસી ને થાકી જવાય એવો વિડિયો છે આ ભૂતે તો જબરા બધા ને હડીયે ચડાવ્યા છે પણ હવે એમ લાગે છે કે આ ભુત નો ખેલ હવે પુરો થવાની તૈયારીમાં છે હું એક આઈડિયા બતાવું તેમ કરો બધા ભુત જયારે સામે આવે કે કોઈ ને ગમેતે રીતે હેરાન કરે તો ત્યાં જ ઉભા રહી ને હનુમાનચાલીસા બોલવા લાગો જોઈએ ભુત પાછું વળે છે કે નઈ તેવો વળાંક લાવો તો જીવણ નો પ્લાન ફેલ થઇ જાય ખરેખર ખુબ સરસ અને જોરદાર કોમેડી વિડિયો છે જય માતાજી
@vishnusathavara8714
@vishnusathavara8714 Жыл бұрын
બહુ સરસ વિડીયો બનાવ્યો
@ramjibhaiVaghela-yx5yj
@ramjibhaiVaghela-yx5yj 5 ай бұрын
બોવસરસછે❤❤😊😊😊😊
@freedomfighters4767
@freedomfighters4767 Жыл бұрын
Mamo bhano bhega kevi rite thaya
@vinodraval2618
@vinodraval2618 Жыл бұрын
Nice
@jaymataji.office2407
@jaymataji.office2407 Жыл бұрын
🙏🙏જય ચામુંડા માતાજી જોરદાર કોમેડી ભાઈઓ 🙏🙏🙏🙏
@aakashaakashthakor3182
@aakashaakashthakor3182 Жыл бұрын
Viram vadi banavo
@parekhpankaj9682
@parekhpankaj9682 Жыл бұрын
Super Jay meldi maa
@sureshthakordiyodar8918
@sureshthakordiyodar8918 Жыл бұрын
❤️❤️👑👑*જય માતાજી આપડી ફસ્ટ લાઈક...જય માતાજી* ❤️❤️👑👑
@rameshsuthar33
@rameshsuthar33 Жыл бұрын
VERY NICE VIDEO
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН