તળાજા - શ્રી રમજુ બાપુ નું ઇન્ટવ્યૂ - Vir Ahir devayat bodar gaushala || Ambaji Dham Nava sangana

  Рет қаралды 210,534

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

Пікірлер: 229
@SantNarendra_Saheb
@SantNarendra_Saheb 2 ай бұрын
ખુબ અનુભવી અને વ્યવહારીક વાત કરી અને સંત અને સજ્જન વ્યકિત એ છે અંધ્ધશ્રધા વહેમ, કુરીવાજો નિઃસ્વાર્થભાવે દુર કરે અને એ સાચી કમાણી થકી માનવ દરેક હ્રદયે સ્થાન પામે અને હ્રદયે સ્થાન પામે એ સંત એ સજ્જન. જય ગુરુદેવ ખુબ આનંદ થયો,રમજુબાપુ નેં મારાં વંદન... જયહો
@bhavesbhaipatelbhavesbhai7031
@bhavesbhaipatelbhavesbhai7031 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ વન્દે જગત ગુરુ ભાવેશભાઈ ચૌધરી ગામ ચોટીલ તાલુકો વાવ જીલ્લા બનાસકાંઠા
@sambadparvins8373
@sambadparvins8373 2 ай бұрын
જય માતાજી ❤
@sambadparvins8373
@sambadparvins8373 2 ай бұрын
જય વડવાળા ❤
@rajeshmodha3045
@rajeshmodha3045 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્ધારીકાધીશ.
@rajeshmodha3045
@rajeshmodha3045 2 ай бұрын
જય શ્રી દ્ધારીકાધીશ જય શ્રી કૃષ્ણ.
@jaymahakal9822
@jaymahakal9822 2 ай бұрын
વાહ રમજુબાપુ કર્મ ની વાત ખૂબ સરસ સમજાવી 21:10
@yuvrajsinhjadeja184
@yuvrajsinhjadeja184 2 ай бұрын
સપ્ટેમ્બર ૧૫-૧૬-૧૭ ૨૦૨૪ માં લીંગરાજ ક્ષેત્ર ભુવનેશ્વર ઓડીશા માં સનાતન ધર્મનાં ઉત્થાન માટે સાધુ સંમેલન યોજાયું છે, જેમાં ભારતના સર્વ સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જય જગન્નાથ 🙌🏻❤
@jesingkangad9883
@jesingkangad9883 2 ай бұрын
વિજયભાઈ ભગવાન તમને સુખી રાખે
@chandubhaipandya7665
@chandubhaipandya7665 2 ай бұрын
ઘણી ખરી વાત સાચી છે પૂજ્ય શ્રી બાપુ સત્ય ની નજીક છે વાત એક હજાર ટકા સાચી છે
@anilscorner2532
@anilscorner2532 2 ай бұрын
વિજયભાઇ ઈન્ટરવ્યુ સારો છે, પણ ચાલુ ઈન્ટરવ્યુએ વારંવાર કેમેરા સામે ના જોશો , તેના કરણે રિયાલિટીની મજા મરી જાય છે, અનનેચરલ લાગે છે.
@mrpandya4775
@mrpandya4775 Ай бұрын
ઓમ્ નમો નારાયણ જય અંબે માં જય ભવાની માં
@lambaramubha1561
@lambaramubha1561 2 ай бұрын
वाह सरस आवा सत्य बोलता वाला साधु बहु ओछा मले छे 🙏 जय माताजी ऐक चारण ना 🙏
@KachiyaShrdhaben
@KachiyaShrdhaben 2 ай бұрын
જય હો બાપુ આપના ચરણમાં કોટી કોટી પ્રણામ
@JayshreeKrishna-p2l
@JayshreeKrishna-p2l 2 ай бұрын
વિજય ભાઇ જોટવા ખૂબ ખૂબ અભિનંદન
@viramdevsinhgohil2344
@viramdevsinhgohil2344 2 ай бұрын
ભાવનગર જિલ્લો.તળાજા તાલુકા નુ સાંગણા ગામ ત્યાં આશ્રમ છે. રમજુ બાપુ નામ
@maheshmakwana7382
@maheshmakwana7382 2 ай бұрын
આ બાપુ હજુ પોતાની ઓળખ દરબાર તરીકે આપે છે, એકવાર હું તળાજા બેઠો હતો , મારા મિત્રને એ ઓપખતા , એમણે એને પૂછ્યું આ ભાઈ કઈ જ્ઞાતિના છે? સાધુ બની ગયા હોય તો જ્ઞાતિ પૂછવાની શુ જરૂર?
@psgohil5429
@psgohil5429 2 ай бұрын
Na bhai aevu ना होय
@mahavirsinhfromzalawad
@mahavirsinhfromzalawad 2 ай бұрын
એમ તો શંભુપ્રસાદ ટુંડીયા પણ‌ સાધુ જ છે છતાં રાજકારણમાં છે ને??
@ramdevsinhsarvaiya5542
@ramdevsinhsarvaiya5542 2 ай бұрын
બાપુના આશ્રમ માં બધા ધાર્મિક કાર્યક્રમોમાં તમામ જ્ઞાતિના લોકો પ્રસાદી લે છે અને બાપુ એવો કોઈ ભેદ ભાવ નથી રાખતા અને વાત રહી જ્ઞાતિ પુછવાની તો એમાં કંઈ ખોટું નથી તમામ મનુષ્ય જીવ ને પોતાની જ્ઞાતિ પ્રત્યે માન હોય અને હોવુજ જોઈએ
@farmerslife1011
@farmerslife1011 2 ай бұрын
સાચી વાત કોઈ વ્યક્તિ ની જ્ઞાતિ પૂછે તો જવાબ સાચો જ આપવો પડે ને દરબાર હોય તો દરબાર જ કહેવાય ને ભાઈ
@chandpamahesh4928
@chandpamahesh4928 2 ай бұрын
આ બધા રોટલા સેકવા વાળા છે
@bharatsinhrajput7792
@bharatsinhrajput7792 2 ай бұрын
બાપુ તમે સરસ વાત કરી પણ સંતો મત તો આ દેહમાં યગન કે હોમ હવન ચાલુ જ છે એમાં અવગુણ અને કુટેવો રૂપી જવ તલ કે નારીયર હોમવાની વાત છે ભીતર જય ભવાની
@Odedara-h5u
@Odedara-h5u 2 ай бұрын
Adhbhut avisaniy ranju bapu
@karshanbhai4843
@karshanbhai4843 2 ай бұрын
જય હૉ વિજય ભાઈ ત્થા બાપૂ ના ચરણૉમાં કોટિ કોટિ વંદન 🎉🎉🎉🎉🎉
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ બાપુ અભિનંદન ❤
@Vihat_vala_2110
@Vihat_vala_2110 2 ай бұрын
ભાઈ વિજયભાઈ નું વતન કિયા ગામ
@ગોહિલજયવર્ધનસિહ
@ગોહિલજયવર્ધનસિહ 2 ай бұрын
વિજયભાઈ ખુબજ પરિશ્રમ કરો છો આપ
@spiritualspeech3
@spiritualspeech3 Ай бұрын
@JagdishsinhGohil-il1vm
@JagdishsinhGohil-il1vm 2 ай бұрын
જયશ્રીરાધેરાધે
@આપણોઘેડવિસ્તાર
@આપણોઘેડવિસ્તાર 2 ай бұрын
કલ્પેશ ગીરી બાપુ ગૌસ્વામી નું ઈન્ટરવ્યુ લવ વિજયભાઈ ગામ ભાણસરા જી.પોરબંદર
@vijaygadhavi664
@vijaygadhavi664 2 ай бұрын
Wah bapu khub sari ane sachi VAT kare chhe bapu Jay mataji Ambaji ma Ni Jay ho
@BambhaniyaValbh
@BambhaniyaValbh 2 ай бұрын
🙏જય હો રમજુ બાપુ ની જય હો 🙏 વિજય ભાઈ
@agravatmadhavdas8778
@agravatmadhavdas8778 2 ай бұрын
સંતો ને દંડવત પ્રણામ જય માતાજી
@Odedara-h5u
@Odedara-h5u 2 ай бұрын
Jay Mari ma govmata
@shivshakticreation4339
@shivshakticreation4339 2 ай бұрын
જય હો રમજુ બાપુ❤
@jadavrameshbhai2550
@jadavrameshbhai2550 2 ай бұрын
500.વરસ પેલા આપણા દેશમાં એટલા બંધા મંદિર નોતા અને એટલા બંધા આશ્રમો પણ નોતા
@onlineoffline6745
@onlineoffline6745 Ай бұрын
તો અત્યારે વસ્તી પણ ખુબ વધારે છે ને?? તમને આશ્રમ અને મંદિરો થી બહુ બળતરા થતી લાગે છે,,તમને ના પસંદ હોય તો ના જવુ,, કોઈ જબરદસ્તી નથી કહેતા જાવાનુ,,,તે આશ્રમ મા કેટલુ દાન આપ્યું છે??? તુ વટલાયેલો લાગે છે,,,
@mahantramdaas5671
@mahantramdaas5671 2 ай бұрын
कोई वार विरेश्वर महादेव मंदिर पधारो पोलो फोरेस्ट साबरकांठा मा उतर गुजरात मा छे आवो तीर्थ स्थल छे अहीया उंबरा नु जाड छे तेमा थी गंगाजी प्रगट थयेल छे नृसिंह भगवान नु पण ऐक मात्र मंदीर ने जग्या विरेश्वर महादेव मंदिर नामे ओणखाय छे
@rajvirsinhgohil2032
@rajvirsinhgohil2032 Ай бұрын
Aa bapu Amara saga thay,,jay mataji
@onlineoffline6745
@onlineoffline6745 Ай бұрын
સગા થતા હતા એમ કહો,,અથવા બાપુ એમના પૂર્વાશ્રમમા અમારા સગા હતા એમ કહો,, કેમ કે સાધૂ થયા પછી એ સૌના સગા જૈવા જ કહેવાય,, કેમ કે એ સંસાર માંથી નિકળી ગયા એટલે એમને સંસાર ના બધા સંબંધો તોડી નાખ્યાં કહેવાય,, ફક્ત એ બાપુ જ કહી શકે કે હુ ફલાણા કુળનો હતો,,એ એમની ઉપર છે,,, હવે એ સૌના માટે સમાન છે,,હા એ કુળ, સમાજ ને જરૂર ગર્વ હોવો જોઈએ કે અમારા કુળમાં સાધુ નો જન્મ થયો,,,
@akashparmar4564
@akashparmar4564 2 ай бұрын
દરબાર જે વાલ બાઈ નુ કેઈ છે તે વાલ બાઈ મા નુ મંદીર ભેરાળા ગામ મા છે તાલુકા વેરાવળ
@drnileshrathodhomeopath8437
@drnileshrathodhomeopath8437 Ай бұрын
Ambaji ma ne puchine cancer vala ben saja thayi gya e kevi rite shaky banyu?
@drnileshrathodhomeopath8437
@drnileshrathodhomeopath8437 Ай бұрын
Biji baju bhuvana jovanu khali vato janavi be vato virudh che
@JaysukhSohan-k5j
@JaysukhSohan-k5j 2 ай бұрын
વિજયભાઈ તમને મોરલીધર હંમેશા ખુશ રાખે
@parsotambhaigohil5990
@parsotambhaigohil5990 2 ай бұрын
ખુબ સરસ પરસોતમ ભાઈ અંજાર કચછ
@Odedara-h5u
@Odedara-h5u 2 ай бұрын
Adhbhut avisaniy
@dangarnarubhainb477
@dangarnarubhainb477 2 ай бұрын
સરસબાપુ🙏🙏જય.અંબેમા🚩🚩
@krishnalaxmanbhai6866
@krishnalaxmanbhai6866 Ай бұрын
સરસ
@DilubhaiDhakhda-ko9zw
@DilubhaiDhakhda-ko9zw 2 ай бұрын
જય માતાજી
@akherajayar6338
@akherajayar6338 2 ай бұрын
Jay Shree krishna ramajubabu tatha vijaybhai ne
@LalitParjapati-cf3rs
@LalitParjapati-cf3rs 2 ай бұрын
વિજયભાઈ તાલાળા ગીર શ્રી બાઈ આશ્રમ ની મુલાકાત લો
@karmdipsinhgohil9783
@karmdipsinhgohil9783 2 ай бұрын
Jay ho bapu
@ahirkanabhaiahirkanabhai2845
@ahirkanabhaiahirkanabhai2845 2 ай бұрын
જય શ્રી રમજૂ બાપુ ધન્ય છે તમારી જનેતાને બાપા
@JPatel19764
@JPatel19764 2 ай бұрын
🙏🪔🕉️ नमः शिवाय 🙏❤🇮🇳
@yogirajsinhjadeja8298
@yogirajsinhjadeja8298 2 ай бұрын
🙏🙏🌹🌹 જય શ્રી રામ શ્રી કૃષ્ણ શરણમ મમ,
@historyofhindustan4630
@historyofhindustan4630 2 ай бұрын
Jay shree Ram Bapu
@RajendraJoshi-y1w
@RajendraJoshi-y1w 2 ай бұрын
મને ખબર છે તે પ્રમાણે જન્મદિવસ ઉજવવો હોય તો ક્રિશ્ચિયન બનવું પડે હિન્દુ ધર્મમાં જન્મદિવસ ઉજવવા માટે કોઈ જ વિધિવિધાન નથી માત્ર ભગવાન શ્રીરામ ભગવાન શ્રી કૃષ્ણ ની જેમ દેવ દેવીઓના જન્મદિવસ ઉજવાય છે હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં જન્મદિવસ ઉજવવા માટે કોઈ જ શબ્દો નથી એટલે જ હેપી બર્થ ડે ટુ યુ બોલવામાં આવે છે જય ગૌ માતા
@HakabhaiThakor-o7p
@HakabhaiThakor-o7p 2 ай бұрын
ખુબ સરસ કામ છે ભાઈ તમારૂ
@gopalbhaibodar8592
@gopalbhaibodar8592 2 ай бұрын
જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ
@alabhaichavda2440
@alabhaichavda2440 2 ай бұрын
ખૂબ સરસ વાત કરી જય મુરલીધર સાહેબ
@HarshadbhaiGadhavi
@HarshadbhaiGadhavi 2 ай бұрын
જય.હો.રમજુ.બાપુ
@hardikgirigoswami8730
@hardikgirigoswami8730 2 ай бұрын
જય હો સંતવાણી જય નારાયણ જય સીયારામ 🙏🙏🙏
@jerambhaimayani5383
@jerambhaimayani5383 2 ай бұрын
વાહ વિજયભાઈ વાહ
@baluodedra8423
@baluodedra8423 2 ай бұрын
વિજયભાઇ રમજુ બાપુ નો બીજો વિડીયો ઉતારો
@dipakkumarjagdishchandraso3825
@dipakkumarjagdishchandraso3825 2 ай бұрын
Jay ambe Jay gurudev
@m.rjoshi8952
@m.rjoshi8952 2 ай бұрын
ખુબ સુંદર જય અંબે
@dr.bipinjoshi788
@dr.bipinjoshi788 2 ай бұрын
Jay mataji 🙏🏻🙏🏻🙏🏻
@arvindgohiltips
@arvindgohiltips 2 ай бұрын
જય અંબે 🙏
@Odedara-h5u
@Odedara-h5u 2 ай бұрын
Ramju bapu
@Jitubhaider1111
@Jitubhaider1111 2 ай бұрын
Vandan Pujiya Ramjubapu 🙏
@kantilalsandis5314
@kantilalsandis5314 2 ай бұрын
🙏 જય રામાપીર 🙏
@baldevsumbad5865
@baldevsumbad5865 2 ай бұрын
Jay mataji bhai
@RajuRajput-f7u
@RajuRajput-f7u 2 ай бұрын
Jay ho bapu sarsh
@ghanshyambarotofficial187
@ghanshyambarotofficial187 2 ай бұрын
વંદન બાપુ 🙏અભિનંદન વિજયભાઇ 💐🚩
@TalaviyaVipul-c4r
@TalaviyaVipul-c4r 2 ай бұрын
Jay shree krishna
@bharatamayurceutical4699
@bharatamayurceutical4699 2 ай бұрын
Vijay bhai tamaro mob nom malse?
@m.k.gadhvi3968
@m.k.gadhvi3968 2 ай бұрын
Jay ho
@JayThakar7
@JayThakar7 2 ай бұрын
🙏જય ભગવાન 🙏
@kanobharvad2027
@kanobharvad2027 2 ай бұрын
Jay Gau Mata
@kanobharvad2027
@kanobharvad2027 2 ай бұрын
Har Har Mahadev
@ahirdinesh9042
@ahirdinesh9042 2 ай бұрын
Jay murlidhar bhai
@bhaveshpatel2040
@bhaveshpatel2040 2 ай бұрын
Good job
@dr.bipinjoshi788
@dr.bipinjoshi788 2 ай бұрын
Jay ho Bapu 🙏🏻
@KhambhalyaNaranbhai-cj7pd
@KhambhalyaNaranbhai-cj7pd 2 ай бұрын
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શરણં મમ
@gauswamichiragpuri7808
@gauswamichiragpuri7808 2 ай бұрын
ભાઈ દિકરા દિકરી મોજ નો પરિવાર બનાવી ને 1008 શ્રદ્ધા સે શિવ નથી વાહ બાપુ તલ સુકામ હોમો છો શ્રદ્ધા છેને તાપ મલ્સેજ તમે ગૌ સેવા કરો છો ખુબ સારું છે પણ તમે શ્રી શ્રી 1008 નીકળી દો તમે ચેલા તો કાળી કાંબાડી વાળા ના ચેલા છો. વાહ વાહ હાકે જાવ હાંકે જાવ
@jugal_ahir_lokgayak
@jugal_ahir_lokgayak 2 ай бұрын
જય દ્વારકાધીશ
@Chelleger
@Chelleger 2 ай бұрын
જયહૉ
@nareshbhaikhachar5374
@nareshbhaikhachar5374 2 ай бұрын
Jay ho ramjubapu
@rajeshmodha3045
@rajeshmodha3045 2 ай бұрын
જય શ્રી દ્ધારીકાધીશ જય શ્રી કૃષ્ણ.
@Mr_chauhan_-zg1jx
@Mr_chauhan_-zg1jx 2 ай бұрын
વિજય ભાઈ તમે એક વાર સર્વેશ્વર ગૌ ધામ ગામ કોબડી ભાવનગર જાવ
@DEVAbhai-y3m
@DEVAbhai-y3m 2 ай бұрын
srs vat se bapu
@akherajayar6338
@akherajayar6338 2 ай бұрын
Jay Shree Ram jay Shree krishna
@RajujiBabajithakor
@RajujiBabajithakor 2 ай бұрын
જય શ્રી રામ
@pratapkhunti3221
@pratapkhunti3221 2 ай бұрын
Jay hoo🙏
@chaturbhaisarvaiya1893
@chaturbhaisarvaiya1893 2 ай бұрын
જયમાતાજી
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 2 ай бұрын
Jay mataji
@muchhadiyaatul234
@muchhadiyaatul234 2 ай бұрын
રમજૂબાપૂ સાચા છે
@parbatgoriya56
@parbatgoriya56 2 ай бұрын
વાહ ભાઈ ❤❤❤
@navinbhanushali8446
@navinbhanushali8446 2 ай бұрын
Jai hooooo
@MukesAhir-k6t
@MukesAhir-k6t 2 ай бұрын
સત્ય ના,આધારે,સતબૃધી
@maasagatdjpadar421
@maasagatdjpadar421 2 ай бұрын
🙏🙏
@rajputana.2546
@rajputana.2546 2 ай бұрын
Jai shree ram ♈
@vaghelanayan153
@vaghelanayan153 2 ай бұрын
👌👌
@kanubhaitadvi4979
@kanubhaitadvi4979 2 ай бұрын
Jay mataji jat gurudev
@jayuahir2256
@jayuahir2256 2 ай бұрын
Jay mataji jay murlidhar
@chandubhaipandya7665
@chandubhaipandya7665 2 ай бұрын
જય શ્રી હઠીલા હનુમાનજી દાદા
@BharatModhavadiya-d7x
@BharatModhavadiya-d7x 2 ай бұрын
Vaa bapu vaa
@Sureshbabarewa
@Sureshbabarewa 2 ай бұрын
जय सीताराम
@balkrishnaasharbalkrishnaa3309
@balkrishnaasharbalkrishnaa3309 2 ай бұрын
બાપૂ નું સરનામું આપોને વિજયભાઈ
@HareshDonda
@HareshDonda 2 ай бұрын
રમજું બાપુ ગામ. ચાંગાના તાલુકો.મહુવા જીલ્લો.ભાવનગર અમારા ગામ માં આ બાપુનું ખુબજ માને છે
@onlineoffline6745
@onlineoffline6745 Ай бұрын
​@@HareshDondaહાલ ક્યા આશ્રમમાં છે એમ પુછે છે
@rv0990-r9
@rv0990-r9 Ай бұрын
​@@onlineoffline6745village-nava sangala Taluko-Talaja Jillo-Bhavnagar Ambika Ashram
@nileshpandya4444
@nileshpandya4444 2 ай бұрын
1008 એટલે શુ? 1008 મહામંડલેશ્વક્યારે થવાય? 1008 ધરાવતા સંતો મા કઈ કઈ સિદ્ધધીઓ હોય છે?
@RaviGosai-kl1wn
@RaviGosai-kl1wn 2 ай бұрын
અખાડા મા જાણ વા મળી જાછે ભાઈ 1008 ભાઈ
@SHIVAAY8343
@SHIVAAY8343 2 ай бұрын
1008 kyare thavay ane 1008 thavu hoy to su krvu pde ane shree shree 1008 ni upadi koi pan Manas lagavi sake ke ena mate kai karvu pde jeva darek prashno no tamne javab shree jahu ma dham charada tatha shree manchchanath bapu no ashram charada dham Shree Mukesh nath bapu taraf thi mali jase
@nileshpandya4444
@nileshpandya4444 2 ай бұрын
@@SHIVAAY8343 ભાઈશ્રી જે જે આશ્રમના નામ આપ્યા એમના સરનામાં જણાવવા વિનંતી, મોબાઈલ નંબર હોય તો તે પણ આપવા વિનંતી. 🙏
@nileshpandya4444
@nileshpandya4444 2 ай бұрын
@@RaviGosai-kl1wn મારે આ બાપુ પાસેથી જ જાણવું હતું, બાકી બીજે નથી જાણવું. 1008 જેમના નામ આગળ લાગે છે એ જણાવે તો મને ગમે એટલે પૂછ્યું. બાકી સીતારામ. 🙏🙏
@SHIVAAY8343
@SHIVAAY8343 2 ай бұрын
@@nileshpandya4444 શ્રી જહું ધામ ચરાડા, ગોઝારિયા બાજુ આવેલ, શ્રી ૧૦૦૮ મુકેશ નાથ બાપુ 🙏
@parthrana6446
@parthrana6446 2 ай бұрын
Bapa sitaram
@mukeshmatalper7988
@mukeshmatalper7988 2 ай бұрын
બાપાસીતારામ
@daxrajsinhzala4928
@daxrajsinhzala4928 2 ай бұрын
Mhadav mhadev ❤
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 46 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 1,8 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН