તમે ગોકુળમાં આવ્યા નાસીને |👇 ભજન નીચે લખેલ છે | શ્રી કૃષ્ણ લીલાનું ભજન | ભજન કીર્તન |

  Рет қаралды 23,556

કિર્તન સંગ્રહ

કિર્તન સંગ્રહ

Күн бұрын

તમે ગોકુળમાં આવ્યા નાસીને |👇 ભજન નીચે લખેલ છે | શ્રી કૃષ્ણ લીલાનું ભજન | ભજન કીર્તન |
આ ચેનલ ના વિડિયોઝ તમને પસંદ આવે તો વિડિયો ને લાઈક👍શેર ➡️ અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બાજુના 🔔 આઇકન ને ઓલ ઉપર સેટ કરીદેજો જેનાથી તમને અમારા વિડિયો ની નોકીફિકેશન મળી રહે...ધન્યવાદ
🌹🌹 તમે ગોકુળમાં આવ્યા નાસીને🌹🌹
તમે ગોકુળમાં આવ્યા નાસીને, તમે મારી પૂતના માસીને,
તમે તારી કુબ્જા દાસીને, જય કૃષ્ણ કનૈયા લાલકી...શ્રીકૃષ્ણ...
તમે ગિરિગોવર્ધન ધાર્યો છે, તમે ઈન્દ્રનો ગર્વ ઉતાર્યો છે,
તમે મામા કંસને માર્યો છે, જય કૃષ્ણ કનૈયા લાલકી...શ્રીકૃષ્ણ...
ગોકુળમાં ગાયો ચારી છે, તમે મુખ પર મુરલી ધારી છે,
શ્રીરાધાને ઘણી પ્યારી છે, જય કૃષ્ણ કનૈયા લાલકી...શ્રીકૃષ્ણ...
તમે પ્રેમને વશ થઈ આવો છો, તમે ભક્તોને વ્હારે ધાઓ છો,
તમે ભક્તાધીન કહેવાઓ છો, જય કૃષ્ણ કનૈયા લાલકી...શ્રીકૃષ્ણ...
તમે ગોપીઓના ચિત્તચોર છો, તમે વૃંદાવન વિહારી છો,
તમે નામે કુંજબિહારી છો, જય કૃષ્ણ કનૈયા લાલકી...શ્રીકૃષ્ણ...
હાર હીરાનો ઝળકે છે, કાનમાં કુંડળ લટકે છે,
મુખડું મનોહર મલકે છે, જય કૃષ્ણ કનૈયા લાલકી...શ્રીકૃષ્ણ..
તમે દર્શન દેજો અંતઘડી, તમે વિલંબ ન કરશો એક ઘડી,
સર્વે સેવક વિનવે પાય પડી, જય કૃષ્ણ કનૈયા લાલકી...શ્રીકૃષ્ણ
#કિર્તનસંગ્રહ
#નવાકિર્તન
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Gujarati_Kirtan
#Satsang_Kirtan
#keertan
#Bhajan_Kirtan
#kirtan_shngrah
#કિર્તન
#કીર્તન
#કૃષ્ણ_કીર્તન
#કૃષ્ણ_ભગવાન_ના_ભજન
#કનૈયા_ના_કીર્તન
#ગજરાતી_ભજન
શ્રી કૃષ્ણ નું નવું કીર્તન
શ્રી કૃષ્ણ નું નવું ભજન
શ્રી કૃષ્ણ લીલાના ભજન
શ્રી કૃષ્ણ લીલાનું ભજન
કૃષ્ણ ભગવાન ના ભજન
કૃષ્ણ ભગવાન ના દર્શન થાય
કૃષ્ણ ભગવાન ના કીર્તન
ગુજરાતી કૃષ્ણ ભગવાન ના ભજન
ગુજરાતી ભજન
જય શ્રી કૃષ્ણ
જામનગર
સત્સંગ ના ભજન
સત્સંગ ના ગીત
ગુજરાતી કીર્તન અને ભજન
ભજન કીર્તન
કનૈયા ના ભજન
ક્રિષ્ના ભજન
કિર્તન સંગ્રહ
shree krishna in gujrati bhajan
shree krishna bhajan
krishna bhajan
gujrati bhgwan in song
gujrati bhajan song
radhe krishna bhajan
krishna Lila ka kirtan
kanya na bhajan
best krishna songs in gujrati
kanuda na sansarg Kirtan
gujrati keertan
Kirtan kanuda na
dwarkadhish ka kirtan
dwarkadhish gujrati bhajan
Krishna bhagwan ke bhajan
gujrati bhgwan song
morning bhajan gujrati
krishna dhun gujrati
radhe krishna bhajan latest
radhe krishna ka kirtan
ટૅગ્સ
તમે ગોકુળમાં આવ્યા નાસીને
ભજન નીચે લખેલ છે
શ્રી કૃષ્ણ લીલાનું ભજન
ભજન કિર્તન
ગુજરાતી ભજન
કિર્તન સંગ્રહ
કિર્તન
કીર્તન
કૃષ્ણ ભગવાન ના ભજન
ગુજરાતી ભજન
કનૈયા ના ભજન
કૃષ્ણ લીલાના ભજન
જામનગર
કૃષ્ણ ભજન ગીત
કૃષ્ણ ભજન ના ભજન
સત્સંગ ના ભજન
સત્સંગ ના ગિત
રાધે કૃષ્ણ ભજન

Пікірлер: 6
@VeerVachhrajNiKrupa
@VeerVachhrajNiKrupa 10 ай бұрын
ખુબ સુંદર ભજન
@kirtansangrah
@kirtansangrah 10 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ 🙏
@hemakshipurohit7772
@hemakshipurohit7772 10 ай бұрын
લખીને મૂકવા બદલ ખૂબ ખૂબ આભાર આપના ભજનના શબ્દો અને આપનો સ્વર ખૂબ જ સરસ છે સાંભળવાની મજા આવી ઓકે જય શ્રી કૃષ્ણ
@kirtansangrah
@kirtansangrah 10 ай бұрын
આવિજ રીતે કોમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારવા માટે અપનો ખુબ ખુબ ધન્યવાદ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@BharatArambadiya-sy1fd
@BharatArambadiya-sy1fd 10 ай бұрын
Khub sundor Bhajan
@kirtansangrah
@kirtansangrah 10 ай бұрын
Khub khub dhanywaad 🙏
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,8 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 25 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 79 МЛН
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,8 МЛН
Dodi Dodi Aave Maro Kuvar Kanaiyo - DHUN MANDLI - Kiran Prajapati
5:24
Kiran Prajapati
Рет қаралды 2,1 МЛН
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,8 МЛН