|| તમે જાશો તો પ્રભુ આ કળિયુગમાં કોના આધારે અમે જીવશુ || લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન

  Рет қаралды 97,985

Krishna Mandal

Krishna Mandal

10 ай бұрын

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
..... કીર્તન......
શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો
રોજ ગીતાના પાઠ કરો જો
કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા
ઓધવજી એ પુછીયું
તમે જાશો તો પ્રભુઆરે કળયુગમાં
કોના આધારે જીવશું
મારા સ્વરૂપને ભાગવતમાં મેલ્યું
કાયમ ભાગવત ખોલજો
શંકર પાર્વતી ગંગા કિનારે કાયમ ભાગવત સાંભળે
પાર્વતી બોલ્યા ભોળાનાથ રે
અમને ભાગવતનો મહિમા સમજાવજો
ભાગવત ગીતામાં પ્રભુનો વાસ
કૃષ્ણ મુખથી વાણી બોલીયા
શંકર પાર્વતી વ્રજમાં આવ્યા
વ્રજની રેતીમાં આળોટીયા
દેવ મંદિર કે તીર્થ રે નથી
કેમ રે રેતીમાં આળોટીયા
હજાર વરસ પેલા ભાગવતકથા
આરે ભુમી ઉપર થાય છે.
આરે ભુમીની તમને કેમ રે ખબર
એનો જવાબ આપજો
શંકર ભગવાન એમ જ બોલ્યા
યોગ કરી અમે જોઈ લીધુ
આરે કળયુગમાં જપતપનો થાય
રામકૃષ્ણ નામ બોલજો.
ગુરૂપ્રતાપે કૃષ્ણા મંડળ બોલ્યા
જન્મ મરણ સુધારજો
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar#mohan #mogal #dakor #shreekrishna #jaishreekrishna #surat #vrindavandham #balgopal #gujarati #hari #god #vishnu #laddugopal #hinduism #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir #mathura #radhakrishn #gokul
કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,

Пікірлер: 49
@VilasVekariya
@VilasVekariya 2 ай бұрын
ખરેખર તમારા ભજન ખૂબ જ સરસ હોય છે સરસ્વતી નું વાસ તમારી જીવે છે
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 2 ай бұрын
દીદી આ તો તમારા બધાના આશીર્વાદ 🙏 અમારી ચેનલમાં youtube માં પહેલી વખત એવા ઘણા કીર્તન મુકેલ છે સાંભળજો ગાજો
@ritabaasarangpurdham4807
@ritabaasarangpurdham4807 4 күн бұрын
વાહ કાજલ દિકરી બહુ સરસ ભાગવત્ નો મહિમાં સંભળાવો? ખંમાઁ ખંમાઁ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 күн бұрын
બા કાજલ દીકરી કહીને મને અંદરથી એટલા આશીર્વાદ તમારા મળે છે ક્યાં ખુશ થઈ જાવ છું ખમ્મા ખમ્મા શબ્દ સાંભળીને અનેરો આનંદ થાય છે બા આતો તમારા આશીર્વાદ કે તમારી દીકરીઓ આવું કામ કરીએ કે બા તમારો સાથ અમારી સાથે કાયમ માટે રહે
@kanchanmamandal
@kanchanmamandal 10 ай бұрын
ખુબજ સરસ ગાયું જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુબ ખુબ આભાર ધન્યવાદ
@jalarammandal5125
@jalarammandal5125 10 ай бұрын
બહુ સરસ છે ભાગવત ગીતાનો મહિમા👌👌👌👌👌
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર તમને અમારા કીર્તન ગમે છે રોજ સાંભળો છો ધન્યવાદ
@dharamshipatel3349
@dharamshipatel3349 10 ай бұрын
રાધે રાધે જય ભાગવત ભગવાન Like સાથે. ખુબ ખુબ જ સુંદર ભગવદ્ગીતા મહિમાનું કિર્તન ❤❤... ધન્યવાદ આવજો જય યોગેશ્વર. કૃષ્ણં વંદે જગદગુરૂમ્...
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર કૃષ્ણ વંદે જગતગુરુ ખુબ ખુબ આભાર ધરમશીભાઈ
@ritadharmendrasuranipatel4199
@ritadharmendrasuranipatel4199 10 ай бұрын
સરસ જય શ્રી કૃષ્ણ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@jeramk8544
@jeramk8544 5 ай бұрын
જય શ્રીકૃષ્ણ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@newbhajankirtanvedsmit
@newbhajankirtanvedsmit 10 ай бұрын
વાહ વાહ ખુબ જ સુંદર કિર્તન રજૂ કર્યું.મને આવા સમજવા જેવાં ભજન ખુબ જ ગમે છે.
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ આવા સરસ સરસ કીર્તન સાંભળવા માટે અમારી ચેનલ પે લિસ્ટમાં જઈ સરસ સરસ સમજવા જેવા સાંભળવા જેવા કેતન છે તે જરૂરથી સાંભળજો ધન્યવાદ
@ariyansutariya7223
@ariyansutariya7223 10 ай бұрын
વાહ ખુબ ખુબ સરસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏👌👍🌻🌹
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@umralasatsangmandal
@umralasatsangmandal 10 ай бұрын
ખૂબ સરસ 👌💐🙏 જય શ્રીકૃષ્ણ 🙏
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@ranjanben8742
@ranjanben8742 10 ай бұрын
જય ગીતા માતા .....જય શ્રી કૃષ્ણ..... ખૂબ ખૂબ સુંદર કિતૅન....... ભાગવતનો મહિમા ખૂબ છે......👌🙏💐🌸🌺
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@anghankruvil2255
@anghankruvil2255 10 ай бұрын
ભાગવત ગીતા ખુબ ખુબ સરસ 👌👌👌 જય શ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ મારા કેતન સાંભળો છો રોજ
@user-zj6us7hi2p
@user-zj6us7hi2p 10 ай бұрын
વાહ વાહ ભાગવત ગીતા જય શ્રી કૃષ્ણ બહુ સરસ ગીતાજી બોલ્યા આવા ગીતાજીના પાઠ સંભળાવતા રહો જય શ્રીકૃષ્ણ જય ગોપાલ કૃષ્ણ મંડળની બહેનો ને શ્રાદ્ધ પક્ષની સુભેચ્છા જય ગોપાલ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@rekhabenparmar5621
@rekhabenparmar5621 10 ай бұрын
વાહ દીદી ખૂબ ખૂબ ખુબ સરસ કીર્તન ગાયું ભાગવતજી નો મહિમા કીર્તન સાંભળીને ખૂબ ખૂબ આનંદ થયો જયશ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌👌👌👌👌👍🙏
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
ખુબ ખુબ આભાર રેખા દીદી 🙏 ધન્યવાદ અમારા કીર્તન રોજ સાંભળો છો તમારો સાથ સહકાર તમારા આશીર્વાદ તમારી કોમેન્ટ કૃષ્ણ મંડળ માં કાયમને માટે ઝળહળતી રહે
@hiraodedara813
@hiraodedara813 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ ખૂબ જ સરસ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા આપને ગમે છે તો ધન્યવાદ સાંભળતા રહો
@ilanenbhatt
@ilanenbhatt Ай бұрын
Jai Sri Krishna
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ Ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@nimisha8151
@nimisha8151 10 ай бұрын
Sharash
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 10 ай бұрын
બહુસરસ ભાગવત નુ કીર્તન ગાય આનંદ થયો કાજલબેન મંડળને ધન્યવાદ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@user-iq5dd8ih4y
@user-iq5dd8ih4y 10 ай бұрын
Vah mst Gita no mhima smjaviyo🙏🙏🙏
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@daxajani27390
@daxajani27390 10 ай бұрын
ખૂબ ખૂબ આભાર બવ જ સુંદર
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ આવા જ કિર્તન સાંભળવા અમારી ચેનલના પલિસ્ટ જાવ એક થી એક કીર્તન મસ્ત મસ્ત છે
@daxajani27390
@daxajani27390 10 ай бұрын
@@કૃષ્ણમંડળ હમમ હુ જોવ છુ રોજ.... જગ મા માવતર આવા નઈ મને રે લોલ આ વાલા ભજન મુકો બવ સરસ છે
@rasilaanghan9042
@rasilaanghan9042 10 ай бұрын
ખુબ સરસ ભાગવત કીર્તન જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણં મમ કૃષ્ણ વંદે જગતગુરુ👌🙏🏻🙏🏻🙏🏻👍
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 8 ай бұрын
જય ભોળાનાથ કાજલબેન મંડળને ખુબખુબ ધન્યવાદ બેટા
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળ તરફથી તમને પણ ધન્યવાદ
@ashishmakavana2682
@ashishmakavana2682 10 ай бұрын
ખુબ સરસ કીર્તન છે બેન ❤
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@parthsavani4654
@parthsavani4654 10 ай бұрын
જય ગોપાલ. વાહ ભાગવત નો મહિમા મોટો છે.
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 18 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
A young mother couldn't calm down her baby at the lesson #shorts
0:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 14 МЛН
БИМ БАМ БУМ💥
0:14
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 1,1 МЛН
The cat chose the right one 🥰🥳😸
0:32
Ben Meryem
Рет қаралды 45 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
0:35
Mr DegrEE
Рет қаралды 32 МЛН