@@kevalchudasama5890 ભાઈ મહેનત ઘણી કરીએ છીએ પણ ગીતો યાદ નથી રહેતા 💙💙💙💙💙
@rajajognigroupsabosan2429 Жыл бұрын
એટલે તો ભાઈ બધાં કલાકારોની જેમ આગળ વધી નથી શકતાં 👌👌👌👌👌👌💙💙💙💙💙💙
@jaychamunda5451 Жыл бұрын
ખુબ મહેનત અને અર્થાક પરિશ્રમ પછી કલાકાર બની શકાય ભાઈ આ લાઈન જ કંઈક એવી છે જેમાં વરસો લીધી જાય છે ઘીમે ધીમે ગીત યાદ રહે ભાઈ ખાલી આમા લાગ્યા રેહવું પડશે તમારે ભાઈ
@Dhaval_zunza_official Жыл бұрын
ભાઈ સીંગર એ કુદરતી કળા છે
@MeetDesai-cd3si Жыл бұрын
ગરબા ગાવા પડે
@prajapatisahil8160 Жыл бұрын
જો ભાઈ સિંગર કોય પણ બની શકે છે પણ એમાં આપડે મહેનત કરવાથી ભારે કામ પણ ફોરું થય જાય છે