320 જેટલી કોમેન્ટ આવી હતી તો તમે જ કહો શું બધી કોમેન્ટ ને એક વીડિયો માં લઈ સકાઈ ? સ્વભાવિક છે કે એવું ના હોઈ એટલે જે મોટા ભાગના લોકોના પ્રશ્નો હતા એ લીધાં છે તો પ્લીસ કોમેન્ટમાં એમ ના ક્યો કે મારો પ્રશ્ન નથી લીધો અને અમે કોઈના નામ જોઈને નથી લીધા કે આનું નામ સારું સે તો આનો પ્રશ્ન લેવો છે અમે બાધાના પ્રશ્નો જોઈને લીધા છે. હવે બીજી વાર Q&A બનાવીએ ત્યારે બીજા પ્રશ્નો ના જવાબ આપસુ…કૃપા કરીને સમજવાની કોસીસ કરો…🙏🙏
@UdayPrabtani9 ай бұрын
Uday prabtani
@MahendraVadera079 ай бұрын
380 + હો કોમેન્ટ વનરાજ ભાઈ પણ 1000 લાઈક થઈ ગઈ છે એટલે બીજો વિડિઓ લાવો સવાલ જવાબ વાળો 😊
@s.k.thakor1439 ай бұрын
Love foram બનાસકાંઠા❤
@mr.jgsbhai3479 ай бұрын
VPL Bhai ne malva kyare javu che Please reply ❤❤❤
@mr.jgsbhai3479 ай бұрын
Love from Thangadh Jamvali
@manishbuthdi52639 ай бұрын
હા કોળી સમાજ ની મોજ હા જય માં ધાતા
@Desigamdiyo789 ай бұрын
Jay mandhata ❤
@ArvindChauhan-ff5qh9 ай бұрын
Jay mandhata
@ArjunKamaliya-n5m3 ай бұрын
Jay muralidhar
@ravibhaijada33199 ай бұрын
થેન્ક્યુ વનરાજભાઈ તમે મારી કોમેન્ટ વીડિયોમાં લીધી. AKASH-GAMING LOVE FROM DHANDHUKA
@RamStudioDhuva9 ай бұрын
Khub agal vadho aevi bhagvan mataji ne prathana kariye
@chauhanajay88849 ай бұрын
જીવન માં ખુબ પ્રગતિ કરો તેવી મહાદેવ ને પ્રાથના
@BotadVillage9 ай бұрын
Thank you so much ♥️ મારા પ્રશ્નનો જવાબ આપવા બદલ 🎉
@JigneshRavatVlogs9 ай бұрын
તમે લાવો Q&A 😅😂
@Lofiisong1204sond9 ай бұрын
Bay bay
@Dhapa_studio9 ай бұрын
silver Play batan dekhado plz
@Gohilfantasy9 ай бұрын
Jo bhai manso game te ke, samaj game te ke, tamne je kaam ma maja aave e j karvanu, jema thi 2 paisa malta hoy e karvanu, jyare tamara khissa khali hoy tyare kya jaay chhe samaj ane manso... Mate be positive
@dabhirahul82689 ай бұрын
હા કોળી ભાઈ હા
@Karish3659 ай бұрын
ખુબ ખુબ અભિનંદન આપ ખૂબ પ્રગતિ કરી આગળ વધો જય શ્રી રામ
@digitalsurya1217 ай бұрын
12:15 thank you so much bhai 🎉🎊
@MahendraVadera079 ай бұрын
કોના સવાલ નો જવાબ નથી મલ્યો હજુ ❤
@JigneshRavatVlogs9 ай бұрын
મારો 😅
@SanjayThakor-bm3nm9 ай бұрын
બનાસકાંઠા જિલ્લાનું કાકરેજ તાલુકાના ગામ નેકોઈ ભાઈ તમારા વિલોપ વીડીયા બધા જોવું છું જય દ્વારકાધીશ 🙏❤
@VCVIDEOSSTUDIO.9 ай бұрын
હું મુલકપુર નો છું
@SANJAYJADAV-np1guАй бұрын
સુપર
@digitalsurya1219 ай бұрын
Thank you so much bhai મારો વીડિયો નાખવા બદલ❤❤❤ આભાર
@edit72949 ай бұрын
ભાઈ તમે vpl bhai jade વાત કારો પ્લીઝ 😢😢
@HanumanStudioBhimdad9 ай бұрын
Ha tame vpl bhai hare vat karo
@ranchhodbhaimakwana48682 ай бұрын
Vanrajbhai tamo botad vara Savjibhai na marriage mate tamari baju chhokri sodho.
@maa_mogal_no_ladlo_10_105 ай бұрын
બેન ની એક વાત સાંભળી ને હસવું આવી ગયું સાઇકલ માટે નવમું પુરુ કર્યુ છે મારી નાની બહેન પણ એમજ કર્યું થુ 😂
@tiktokmodern9 ай бұрын
મારે કય નથી પુસવુ પણ મારી વવ પણ આ ભાભી જેવી અસલ લાગે સે same to same હુ ઈને જાડી કવ સુ 😂😊
@MehulnitaVlog9 ай бұрын
બાપા સીતારામ બધા ડાયરા ને ભાઇ ❤
@mohangamivlog83279 ай бұрын
Big lk 👍❤ જય માંધાતા 🙏મોટાભાઈ ભાઈ તમારી ઉંમર તો નાની દેખાય se😂 જય માતાજી 🙏 જય દ્વારકાધીશ 🙏 ❤❤❤❤❤❤
@Gujrati_kalakar_59 ай бұрын
Bhai hu pan tamari jem aetle તમારા jevdo to nahi pan youtuber su pan mari chhanel bav aagal nahi vadhti to hu su kari Saku Tame mane guidence aapso to saru lagse😊❤
@laljirathod_027129 ай бұрын
જય માતાજી બધાને ભાઈ લાલકા માં મારા 2-3 ભાઈબંધ છે ,એ પણ આપણા કોળી જ છે ,બહાદુર જાદવ નામ છે કદાસ તમે અથવા ભાભી ઓળખતા હોય તો ...
@M_S_Dhoni_Indian_No.19 ай бұрын
ખુબ સરસ તમે valog બનાવો છો અને તમે ખુબ પ્રગતિ કરશો એવું મને લાગી રહ્યું છે અને તમારા વીડિયો પણ ખુબ આગળ ચાલશે ( 💐 ખુબ આગળ વધો એવી પ્રાર્થના 💐 )
@201-q2p7 ай бұрын
🎉❤🎉❤
@tadakta129 ай бұрын
વનરાજભાઈ તમારી ગેમીનગ ચેનલ મારે લેવી છે પ્લીઝ પ્રાઈઝ શું છે વનરાજભાઈ
@Vijaygaming20038 ай бұрын
BHAI HU BABAR NOJ SU 😂
@Dhapa_studio9 ай бұрын
silver Play batan dekhado plz❤
@NitinChavdaa9 ай бұрын
Bhai gaming chenal ma vidio aplod karo kyarek AEK lakh subscribe che
@Sonysab--1109 ай бұрын
So cute jodi bhai bhabhi❤🎉 Tame banne ek bija sathe khub saras lago cho❤🎉
@black_ninja129 ай бұрын
Paheli var joyu 24 comment ma heart aapo savo ❤❤
@LakhanBaraiya-u8s9 ай бұрын
Bijo video muko tare maru naam Jagdish sardhara dish setting karigar yetalu bolone please hu vaat jov su
@Stagkinggj329 ай бұрын
Ha koli samaj ha
@singer0.229 ай бұрын
ખૂબ સારા vlog બના છો મહેનત કરતા રેજો જોરુર આગળ અધસો જય શ્રી રામ 🙏🚩
@vishalmakavana-kw1cz9 ай бұрын
હુ તમાંરા ગામ નિ બાજુમાં જ રવ છું ગામ રાણીગપર
@GJ_NITIN_FF9 ай бұрын
Bhai gaming channel pasu calu karo
@bhaveshff15269 ай бұрын
Maro javab na avvyuo ako video joyo 😌😌😌
@ReliefYou099 ай бұрын
Daily vlog krso to fata fat subscriber and views pan badhase like sourav joshi
@gamer_vtg9 ай бұрын
12:46
@geetakathakirtan9 ай бұрын
Jay shree krishna Beta 🐂🦚🕉️📿🔱🪔
@mr_mayur82939 ай бұрын
તમે આગળ વધો આવી મારી શુભકામના
@redgamingofficial47619 ай бұрын
Ame pan koli si dill thi ho full full sports maro bhai agad vadhe ane zindagi ma safal thay ❤❤❤
Thanks bhai અમારી કૉમેન્ટ વાસવા માટે અને જવાબ આપવા માટે love you Bhai Jay Vachhraj Dada Jay Mataji ❤❤❤❤❤😊
@PiyushTotalvlogs9 ай бұрын
Ha koli bhai ha
@MerubhaDarbar-t4v9 ай бұрын
વનરાજ ભાઈ તમે વિડિયો ને i phone નિ ગેલેરી માં એડિટ કરો છો કે નહીં જાણ વજો પ્લીઝ ❤
@Farmer.123849 ай бұрын
Gaming channel nu nam su che 👍👍👍👍👍
@sanjayshiyal95389 ай бұрын
ગામ ભાકોદર તાલુકો જાફરાબાદ જીલ્લો અમરેલી થી સંજય ભાઈ ના જય માતાજી 🙏
@deshiboyashvin9 ай бұрын
Mane Tamara gam nu nam khabar hati Jayre Mane khabr padi ke tame ghadhdiyani as pas na gam ma raho chho tayr pachhi me Tamara video ma ak Nadi joy je tamar Ghar najik chhe a map ma joy atle khabr padi 😅😅 tamaro game friend हम अमर है 😊
@hanifsaiyd30269 ай бұрын
ભાઈ તમારો વીડીયો પેલી વાર જોયો છે અને આનંદ થયો તમારા બંનેની મુસ્કુરાહત હમેશા સલામત રહે આવીજ રીતે હસતા રહો ને વીડીયો બનાવતા રહો બીજાં બધાં પ્રેમી પંખીડા તમારી જેમ હસ્તા રહે એવી ઉપરવાળાને દુવા કરૂં છું
@tejaswitaraj21048 ай бұрын
Tame kothi gam ma raho cho
@DineshBhai-hk5tr2 ай бұрын
તમે બહુ સારા વિડીયો બનાવો છો અમે મોરબી જિલ્લામાં છે વિડીયો જોઈએ છે
@supremacy.of.patel.51829 ай бұрын
Bhai BA graduation pachi Su karvu joi ye ?
@Lofiisong1204sond9 ай бұрын
Hello
@akgaming072499 ай бұрын
Thank you vanraj bhai mare comment 1 ledhe
@hiteshgaming62059 ай бұрын
Gaming channal nu name su se
@Kingofstory-sf4jb9 ай бұрын
Hu te koli shu hingu talabga koli ..❤
@AEXTROYT9 ай бұрын
Tame thumbnail atyare Kaya phone ma banavo so Ane Kay application mathi banavo mara Tamara thumbnail na font jota chhe.
@Darshan2719 ай бұрын
Ha bhai hame pan koli hoo
@mojilomamo21403 ай бұрын
મારા ભાઈ દુ ઈન્સ્ટાગ્રામ ખુદ તમને પૈસા આપે છે જવાબ જરૂર આપજો કારણ કે ભાઈ હું પણ ઈન્સ્ટાગ્રામ માં રિલ્સ બનવાનું વિચારું છું પણ ભાઈ મને ખબર નથી કે ઈન્સ્ટાગ્રામ માં રિલ્સ બનાવના પૈસા મળે છે કે નહિ