જય શ્રી કૃષ્ણ બહુ સરસ કામ કરો છો ભાઈ તમેં તમારા સમાજ નું ઘરેણું છો સમાજ નું નામ કમાવો છો તો મારી મહાકાળી માં ને પ્રાથના છે કે ખુબ આગળ જાઓ અને બધા આવી તા મનોરંજન કરાવતા રહેજો...અને હું કચ્છ માં રહું છું કોઈ દિવસ આવો માં આશાપુરા માતાજી દર્શન કરવા...સહ પરિવાર સાથે..😊
@mahakalidjchamanpuraАй бұрын
ચમનપુરા થી પોસ્ટર ડિઝાઇન નરેશ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ ❤
વિરમભાઈ ખુબ ખુબ આભાર તમારો કે તમે મારી કોમેન્ટ નો જવાબ આપ્યો તમારા વિડિઓ અમારે રાધનપુર માં પણ ખુબ લોકો જોવે સે અને મારો દીકરો આરવ તૉ તમારી ખુબ એક્ટિંગ કરે સે અને ખાસ ડાયલોગ કેશ કરી દયિસ એ જબ્બર બોલે સે
@thakorjalabhai3828Ай бұрын
જોગમાયા ટાઈગર ટીમ જિંદાબાદ 🎉
@ajayzala5109Ай бұрын
ખુબ સરસ વિરમભાઈ અમારું આખું ઘર તમારા વિડીયો જોવે છે
@ashokchauhan-kf7kuАй бұрын
જય માતાજી વિરમભાઇ પાવાગઢ થી અશોક ચૌહાણ
@rameshparmar6952Ай бұрын
જય માતાજી 🙏🙏 વિરમ ભાઈ હું દરરોજ વિડિયો જોવું છું દરરોજ કોમેન્ટ માં જય માતાજી 🙏🙏 લખ્યું છું રમેશસિહ પરમાર બાકરોલ ગામ આણંદ જિલ્લાના 🙏🙏🙏
🎉❤🎉 જય માતાજી વિરમભાઈ બધા મજામાં છે ને ગામ Aithor (Bhuvaji)Bhuraji L.ZALA 🎉❤🎉
@SolankiArjun-n7fАй бұрын
જય માતાજી ભાઈ વિરમભાઈ કેમ છો મજામાં ને
@ThakorShankar-h9yАй бұрын
, વિરમભાઈ ડોબુ ની મમ્મી બતાવો ની પિન્ટુભાઈ ની પરિવાર વિશે પણ જણાવો અને અમે પાલનપુર થ અમે રેખાબેન
@SolankiVirji.pАй бұрын
જય માતાજી વિરમભાઇ ખૂબ જ સારા સારા વ્લોગ બનાવો છો
@બલાજીАй бұрын
જયમાતાજી વિરમભાઇ ❤ બનાસકાંઠા
@RakeshThakor-lc1zcАй бұрын
જય માતાજી કુકરવાડાથી રાકેશ ઠાકોર
@SolankiArjun-n7fАй бұрын
જય વિરમભાઈ કેમ છો મજામાં ને મારો જિલ્લો મહીસાગર જિલ્લો વીરપુર તાલુકો
@પરમારજયપાલભાઈАй бұрын
પરમાર જયપાલ તાલુકો મોડાસા જીલ્લો અરવલ્લી ગામ લીંભોઈ વિરમભાઈ તમે પિન્ટુભાઈ ના ઘર નો બ્લોક બનાવો આ તમારા માટે બીજી કોમેન્ટ
@sanjaythakor5543Ай бұрын
જય માતાજી સંજય ઠાકોર તેરવાડા બનાસકાંઠા તરફથી 🎉🎉
@machhisatish2846Ай бұрын
Viram Bhai machhi Satish kotiya and karjan and vadodara
@JigarRajput-jl5vvАй бұрын
મોમા નું ઘર બતાવો
@ChavdaRahulsinhJiluji-bu1xuАй бұрын
સંજયભાઈ હું પણ કૉમેન્ટ કરું છું ગામ મેઉ મહેસાણાના તમારો ફોન નંબર છે મારી જોડે ભાઈ વિરમ ભાઈ ગામ મેઉ ગોઝારીયા ચાવડા દરબાર આખું ગામ તમારા કૉમેડી વિડિયો નો આનંદ લેતા હોય છે ભાઈઓ જય માતાજી સંજયભાઈ 🙏
જય માતાજી વિરમભાઇ નડીયાદ થી મનુભાઇ રાણા વિડીયો સારા બનાવોછે
@ShaleshGadhiyaАй бұрын
વિરમભાઈ ભાભી છે જય માતાજી સીતારામ
@SureshThakor-vz7yjАй бұрын
Jay Goga Maharaj bhai Bavuj agad vdho ❤
@vaghelaranjitsinh8907Ай бұрын
Viraambhai mara mandire padharso Jay MADI Balva dham RANJITSINH
@AshwinThakorOfficial018-k2dАй бұрын
Nice vlogs bhai
@adityachaudhary7910Ай бұрын
Tamari tiger jogmaya ma income ketli che
@ThakorNarayn-z4tАй бұрын
શું કરો છો વિરમભાઈ
@rajputyashpal9397Ай бұрын
Thank you...bhai tame mari comment vachi
@ashathakor3116Ай бұрын
એ તો વાત સાચી વિરમ તમે એક દમ સાદાં સિમ્પલ છો એ તો તમારા બોલ્ક માં દેખાય જ છે તમારાં માં અભિમાન હોય તો તમે ચાર ની પોટલી ઉપાડી ને નાં આવો વિરમભાઈ મારી કોમેન્ટ વાંચવા બદલ ખુબ ખુબ અભિનંદન ખોટું ના લગાડતા વિરમભાઈ પણ આતો તમને કામ કરતા જોયા એટલે લખ્યું હતું સોરી 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅