Рет қаралды 1,290,113
@jayswaminarayanmeshwa
Presenting : Tamari Murti Vina Mara Nath Re Biju Mane Aapsho Ma | Dinesh Vagashiya | Jay Swaminarayan | Lyrical Kirtan |
#ghanshyam #kirtan #devotional #lyrical #swaminarayan
Album : Swaminarayan Kirtan - 10
Song Name :Tamari Murti Vina Mara Nath Re Biju Mane Aapsho Ma
Singer : Dinesh Vaghashiya
Music : Hasmukh Patadiya
Lyrics : Premanand Swami
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan
Temple : Chhapaiya
Festival : Poonam, Samaiyo
Label : Ganesh Digital
તમારી મૂર્તિ વિના મારા નાથ રે,
બીજું મને આપશો મા;
હું તો એ જ માગું છું જોડી હાથ રે, (2)
બીજું મને આપશો મા...
આપો તમારા ભક્તજનો નો સંગ રે, (2)
મારા જીવમાં એ જ ઉમંગ રે... બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના મારા નાથ રે,
બીજું મને આપશો મા
મારા ઉરમાં કરો નિવાસ રે, (2)
મને રાખો રસિયા તમ પાસ રે... બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના મારા નાથ રે,
બીજું મને આપશો મા
એ જ અરજી દયાનિધિ દેવ રે, (2)
આપો ચરણકમળની સેવ રે... બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના મારા નાથ રે,
બીજું મને આપશો મા
કરો ઇતર વાસના દૂર રે, (2)
રાખો પ્રેમાનંદને હજૂર રે...બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના મારા નાથ રે,
બીજું મને આપશો મા
સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210
Subscribe and stay updated to MeshwaFilms channel today.
Like Our Facebook Page :bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram : bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :meshwafilms.com/