જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 ધન્યવાદ બહું જ સુંદર રીતે રજૂ કરેલા આ વાર્તાલાપ માટે. સાદર પ્રણામ આપને અને ગુરૂદેવને. શબ્દો ઓછા પડે છે આ પ્રસ્તુતિ માટે.
@akshayshukla170114 күн бұрын
આપના શ્રી ચરણોમાં વારંવાર પ્રણામ ગુરુજી હર્ષદેવ માધવ સાહેબે ખૂબ સુંદર રીતે સમગ્ર વાત રજૂ કરી અને ખૂબ જ્ઞાન મળ્યું, 🙏🙏🙏
@valanivijay80652 күн бұрын
V vvvvvvvv
@jayvirbhaibhatt5629Күн бұрын
ગુરુ જી હષૅદેવ જી સરસ રીતે સુંદર શબ્દો માં જ્ઞાન આપ્યું છે ખરેખર તંત્ર મંત્ર અને શ્રી યંત્ર નો વાતો ની સરસ રીતે સરળ ભાષામાં વણૅન કરેલ છે સલામ છે તેમને
@tejal140822 күн бұрын
ગુરુજી થકી તમારા નિમિતે દિવાળીનું પર્વ સુધરી ગયું જય હો આપ બન્ને ની તમે આડકતરી રીતે જે આંખો ખોલી છે તે કાબિલે તારીફ વાહ મજ્જા પડી ગઈ
@kanuchavda466514 күн бұрын
આજના આ વીડીયો વાર્તાલાભમા પૂજય ગુરુજીએ અંત્યત વિગતવાર ખુબજ સુંદર રીતે આપણા વૈદીક યંત્ર મંત્ર અને તંત્ર વિશે જણાવ્યું સાંભળી ખુબજ આનંદ થયો. પ્રથમ વાર જ આટલું ઉદાણ પુરવક કો’કે કહ્યું હશે. ખુબ ખુબ આભાર , ધન્યવાદ. આ રીતે જ્ઞાન પીરસતા રહો. ભગવાન ભલું કરે . ભારત માતા કી જય હો.
આપનો ખૂબ ખૂબ આભાર...બસ આવી જ ઉત્તમ હસ્તીઓ ને અહી લાવી ને આપના દર્શકો ના જ્ઞાન ની વૃદ્ધિ કરશો
@jalsopodcasts4 күн бұрын
ખૂબ ખૂબ આભાર
@HitendraChaudhari-u7q2 күн бұрын
ખૂબજ આધ્યાત્મિકગયાન પ્રકાશ પસારવા બદલ ખૂબ ખૂબ આભાર ❤
@praveenpandya7920 күн бұрын
આદરણીય હર્ષદેવ માધવ સાહેબ જેવા મનીષી નો સાક્ષાત્કાર કરનાર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન. સાહેબને તો પ્રણામ.
@jalsopodcasts18 күн бұрын
આભાર
@devkistea-gujaratkiasmita601921 күн бұрын
ગૂઢ જ્ઞાન સરળ શબ્દોમાં આપ્યું એ બદલ ખૂબ ખૂબ વંદન
@gobeyondlife83Күн бұрын
Love your work and podcast.
@tejal140822 күн бұрын
ખૂબ ખૂબ ખૂબ અભિનંદન વંદન તમને અને હર્શદેવ માધવ ગુરુ ને તમારા બંને નાં સંવાદ થી આજે સાચું જ્ઞાન મળ્યું આવા સાચા પ્રમાણિક અને આજના સમય ની તાસીર ને સાચી તસવીર વારંવાર અમારી સમક્ષ મૂકતા રહો તેવી અભ્યર્થના 🙏🙏🙏🙏🙏🙏
@jalsopodcasts18 күн бұрын
આપનો ખૂબ ખૂબ આભાર
@ranchhodbhairay76715 күн бұрын
Fantastic information given by guruji
@anilrprajapati885621 күн бұрын
બહુ સરસ બીજો ભાગ પણ લાવો શ્રી લલિતા સહસ્ત્રનામ વિશે
@nishedhpatel191821 күн бұрын
ખૂબ સુંદર, સરળ અને સહજ રીતે આપે સમજાવ્યું. આભાર 🙏🙏
Ati sundar aa interview Agad chalu rakhava vinanti Aa subject par Thanks Hari om ❤
@surendrapatel987411 күн бұрын
વાહ અદભૂત જ્ઞાન સરળતાથી સમજાવ્યું
@jalsopodcasts11 күн бұрын
આભાર
@HealySampath22 күн бұрын
Himachal Pradesh near SOLAN , BADRIKA ASHRAM SRI OM SWAMI JI
@rupalmehta26725 күн бұрын
श्रीयंत्र ની દેવી ત્રિપુર સુંદરી ના પ્રતયક્ષ દશઁન કયોઁ ગુજરાતી પેપર ના લેખક પરખ ભટ્ટ દ્વારા એમના વિષે ઘણું લખવામાં આવ્યું છે. એ સિવાય પણ થોડા વ્યક્તિ ઓ એ ખૂબ સરસ જાણકારી આપી છે.
@pragnayoganandi133215 күн бұрын
Sir ne Naman gyanvan adbhut vyaktitva ne Pranam
@nehagramani355115 күн бұрын
Waiting for sri suktam podcast....bov just saras mahiti Janva mali...
@sanjaypandya889722 күн бұрын
ખુબ સરસ જ્ઞાન આપ્યું આપના પુસ્તકો વિશે માહિતી આપવા વિનંતી
@rcomputers372111 күн бұрын
પ્રનામ આપ ને 🙏🏻 શ્રી શુક્તમ નો પાઠ સવારે કરવો જોઈએ કે શાધ્યા સમયે કર વો જોઈએ એ જણાવ વા વિનતી કરું છું
@BunnyRadhaKrishna21 күн бұрын
Please do ,shree यंत्र podcast, Happy new year to ज्ञानपीठ के प्रवक्ता श्री harsh देव माधव जी को, कोटि कोटि प्रणाम, aapke भीतर बिराजमान ईश्वर को प्रणाम and all of you thank you for this spiritual episode 🎉. Waiting for next podcast....🎉
@pratibharaithatha78022 күн бұрын
Khubj saras vato daivi krupa thi samjva mali khub aabhar Harshdevji ne pranam
@narendrabhaivyas92182 күн бұрын
આ જે શાસ્ત્ર ને સરળતાથી સમજાવ્યું તેને વારંવાર વાંચી ને સમજવા થી કાયૅ કરવામાં સરળતા રહે છે.ને તેમાં પણ ગુરુ દ્વારા જ્ઞાન મળવા થી કાયૅ સરળ ને તેથી સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.
@shaileshgandhi723021 күн бұрын
❤❤❤❤ आनंदमय माहीती
@jitendrashilva722 күн бұрын
આગળના ભાગમાં 'લઘુસ્તવ' સ્તોત્ર વિશે થોડી વિસ્તૃત માહિતી આપવા વિનંતી
Khub j sunder ane jankari valo podcast chhe. Shreesuktam no podcast Aa sir sathe j banavjo. 👍🙏
@natvarbhaijasani31922 күн бұрын
સજજનોને અને આધ્યાત્મિક લોકોને લોકો સુધી લાવો છો એ બદલ અભીનંદન
@jalsopodcasts18 күн бұрын
આભાર
@sajanbagadhavi39363 күн бұрын
Bhai harshdev bhai no number aapo ne
@sajanbagadhavi39363 күн бұрын
Khub maja aavi aavi gyan ni adbhut mahiti sambhadi ne
@chavdabhikhabhaifromjamnag25576 күн бұрын
Vah very good work bhai
@jitendrabarot201913 күн бұрын
સરસ છે ❤
@hardevsinhzala-v8l19 күн бұрын
Jordar satsag kahvy karod papnas pama jay ho
@chetanavyas263120 күн бұрын
Dhanyvad 🙏💐🙏👌👏
@vishalpatel268619 күн бұрын
Thanks bhai and guru ji 🙏🙏
@jitendrabarot201913 күн бұрын
Jai shree Ram ❤
@rekhadave367813 күн бұрын
હર્ષદેવભાઇને અનંત કોટી પ્રણામ કરું છું
@mehulbhatt7479 күн бұрын
Very good episode again. We should also learn this from the perspective of modern physics. Ultimately, it’s all about the fundamental truth. एक: सत् I would recommend someone from Ahmedabad who’s attempting that. How can I reach you?
@surajkcthiyyanthiyyan290221 күн бұрын
🙏🕉🙏 Namaste Sir Thank you for your information good explanation good analysis... Kindly make part 2,3,4.. We are waiting eagerly.. Very good Deepawali gift.. Happy Deepawali wishes to you and your channel members 🙏🙏
@joshibhagwat474322 күн бұрын
Jay ho.. gurudev
@shilpaagariya51298 күн бұрын
🙏
@saggi291214 күн бұрын
Very nice. Kindly provide availability of books where it is available. And the understanding of the subject is very informative.
@chetnapandya874522 күн бұрын
જ્ઞાની ઘણા પણ સરળ સહજ સાલસ સ્વભાવના છે ગુરુ જી
@BunnyRadhaKrishna21 күн бұрын
ज्ञानी है, इसीलिए सरल स्वभाव है, अज्ञानी ही उग्र स्वभाव का होता है, ये ही तो ज्ञानी की व्याख्या है.
@urmilpandya5203Күн бұрын
પ્રણામ
@HealySampath18 күн бұрын
Shree Shivay Namasthubhyam
@gautamraval411616 күн бұрын
શ્રી માધવ સાહેબે ,ટુક માં પણ અતિ મહત્વની શ્રી યંત્ર અને નવ-આવરણ પર પ્રકાશ પાથર્યો છે.. આત્મીય ભાઈ શ્રી ના શ્રી યંત્ર પર પુસ્તક મળી શકે? જણાવશો. જય હો માઁ રાજ રાજેશ્વરી ત્રિપુરા માઁ🙏
@sangitastudiojorapura380220 күн бұрын
Dhanyvad
@atuladhiya12313 күн бұрын
જય જય કાર હો
@parikshit1817 күн бұрын
ભાઈ શ્રી માધવ સાહેબ , જોડે માં શ્રી લલિતા નો એક પોડકાસ્ટ કરો...... આપ નો આભાર
@piyushbhaipatel681022 күн бұрын
બહુ જ સરસ
@bhalalarohit512822 күн бұрын
Happy Diwali to u and Jani Sir Really Amazing Podcast
@jalsopodcasts18 күн бұрын
Thank you very much!
@palvd22 күн бұрын
Tame bahuj hansome ane sweet chho ❤
@sandarbhshukla87814 күн бұрын
શ્રી યંત્ર વિશે જે પુસ્તક બતાવવામાં આવ્યું છે એ ક્યાંથી પ્રાપ્ત કરી શકાય, એમેઝોન પર હિન્દી માં છે ગુજરાતી કયા પબ્લિકેશ માં મળશે ?
@TERRACELIQUORS5 күн бұрын
Prabhu Bavarian mantra vichhe kaink Prakash pado
@jayvirbhaibhatt5629Күн бұрын
ગુરુ જી હષૅદેવ ની મુલાકાત અથવા એડ્રેસ તથા ભાવનું લિસ્ટ તથા બૂક ક્યાં શહેરમાં મળે છે તેમજ કેટલી બૂક લખી છે તો જવાબ આપવા માટે વિનંતી છે
Thank you so much for amazing information. Please let me know where can I buy Harshdevji's books in Gujarati. Thank you.
@bhattrajeshl377220 күн бұрын
આપ શ્રી નૅ વંદન કરૂછુ
@BharatDesai-xc2cu7 күн бұрын
પુસ્તકો કયાંથી મળશે?
@jayvirbhaibhatt5629Күн бұрын
ગુરુ જી હષૅદેવ ની બુક જોઈએ છીએ તો કેવીરીતે મળશે તો જવાબ આપવા માટે વિનંતી છે
@Devsree11113 күн бұрын
❤❤🙏🙏
@rcomputers37218 күн бұрын
🙏🏻 aap ni book joy ti hoy to kya madse ae janav Jo plis🙏🏻
@natvarbhaijasani31922 күн бұрын
Adsbhut vat
@vimalpatel16259 күн бұрын
Books kya malshe?
@MadhusudhanParmar9 күн бұрын
Book is available pl give information
@sanjitvyas831814 күн бұрын
હર્ષદેવ માધવ સહેબ ના પુસ્તકો કયાંથી મળી શકે? Google kari જોયું ,એમેઝોન વગેરે પર 5/6 નું list j મળે છે.
@mahendragoswami370710 күн бұрын
આ ભુવા કેમ ધુણે છે... એનો ય માહિતી આપજો
@bhavnathanki211020 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@parekhinvestments74602 күн бұрын
હજી શરૂઆતની દોઢ મિનિટ પણ નથી થઈ ત્યાં સુધીમાં વિડીયો એડિટિંગ કરવા વાળા ભાઈ અથવા તો કેમેરા વાળા ભાઈ દ્વારા વીડિયોની સાઈઝ વારંવાર બદલાવી નાખી
@paragthaker414823 күн бұрын
સાહેબ ના પુસ્તકો કયા મલે
@lalitchandrapanchal1657 күн бұрын
માણસને કયો મંત્ર અનુકૂળ આવે તે કઈ રીતે નક્કી કરવું ?
@jayvirbhaibhatt5629Күн бұрын
ભાઈ મારે પણ બુક જોઈએ છીએ તો કેવીરીતે મળશે તો જવાબ આપવા માટે વિનંતી છે
@jigarpatel921520 күн бұрын
Sir Can you Share book name
@ashwinyoganandi62715 күн бұрын
દિવાળી ના શુભ પ્રસંગે આપ ગુરુજી ને વંદન, નૂતન વર્ષાભિનંદન
@karansinhravjibhai90249 күн бұрын
jay mataji gurudev tamaro नंबर apo
@Ptmarkandbhatt22 күн бұрын
The sound it comes when showing image is quite disturbing
@BunnyRadhaKrishna21 күн бұрын
वेदो मा lakhyu che, path,कोई भी सूक्त na 1000 जाप करवा थी सूक्त फल aapwa start thay, start from मोहरात्रि, or महा रात्रि, काल रात्रि or दारुण रात्रि khadagmala thi shree यंत्र जाग्रत thay .
@rakeshramakadawala946813 күн бұрын
Bija episod no intrjar rehese
@impatel58267 күн бұрын
ગુરુજી ના આધ્યાત્મિક પુસ્તકો નામ આપશો જી પ્રાપ્તિ સ્થાન જણાવશો
@RAKESHKUMARVYAS-ju6dg22 күн бұрын
તંત્ર પ્રમાણે જાપ કરવા એટલે શું
@nalinpatel37515 күн бұрын
હર્ષદેવ મહાદેવ નુ શ્રીસુકતમ્ નુ પુસ્તક કયાં કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે પુરતી વિગત તેમજ ફોન નંબર આપવા વિનંતિ છે,